સંવેદના - હૃદય સ્પર્શી વાર્તાઓ

(1.1k)
  • 143.9k
  • 36
  • 38.5k

જીવન સંધ્યાનો ખાલીપો હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. જીવન સંધ્યાનો ખાલીપો તમે ક્યારેય ઢળતી સાંજ જોઈ છે...? એક વાર સમય મળે તો જો જો સૂરજઢળતો હોય ત્યારે, પ્રકાશ બહું જ ઓછો થઈ જશે. નહીં કોઈ ઘરની લાઈટ પ્રજવલિતથઈ હોય કે ના રસ્તાઓની લાઈટ થઈ હોય, એ સાંજનો સમય ક્યારેક આંસુઓ છલકાવી જાશે. સવારે સૂરજ ઉગે ત્યારે

Full Novel

1

ખીલવો બારેમાસ વસંત...

ખીલવો બારેમાસ વસંત... હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ખીલવો બારેમાસ વસંત... કિશનમામા ઘરમાં આવ્યા ત્યારે જોયું તો ઘરનું વાતાવરણ તંગ હતું. બધાનામોઢા ભારમાં હતા, જાણે શું એય થઇ ગયું હશે... કિશનમામાને બોલાવ્યા હતા બહેન સુનીતાએ જ. સુનીતાએ જ ફોન કર્યો હતો કે, ’ભાઇ તમે આવો મારૂં તો મગજ જ કામકરતું નથી, આ યશ અને યસ્વી સવાર-સાંજ ...Read More

2

જીવન સંધ્યાનો ખાલીપો

જીવન સંધ્યાનો ખાલીપો હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. જીવન સંધ્યાનો ખાલીપો તમે ક્યારેય ઢળતી સાંજ જોઈ છે...? એક વાર સમય મળે તો જો જો સૂરજઢળતો હોય ત્યારે, પ્રકાશ બહું જ ઓછો થઈ જશે. નહીં કોઈ ઘરની લાઈટ પ્રજવલિતથઈ હોય કે ના રસ્તાઓની લાઈટ થઈ હોય, એ સાંજનો સમય ક્યારેક આંસુઓ છલકાવી જાશે. સવારે સૂરજ ઉગે ત્યારે ...Read More

3

બદલો જીવનનો અભિગમ

બદલો જીવનનો અભિગમ હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. બદલો જીવનનો અભિગમ જમાનો બદલાય છે, લોકોની જીવનશૈલી બદલાય છે. ડગલેને પગલે સંજોગોસામે ટકી રહેવા સમાધાન કરવા પડે છે. આ બદલાતા સમયમાં જે માણસો હકારાત્મકઅભિગમ અપનાવે એ જ જીતી શકે છે. હવે એ જમાનો નથી કે સતત દુઃખી થઇને ફર્યાકરો. ઘણા માણસો આપણે જોઇએ છીએ કે, રોદણા જ ...Read More

4

બંધ મુઠ્ઠી

બંધ મુટ્ઠી - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. બંધ મુટ્ઠી શૈષવ હોસ્પિટલના બાંકડા પર આઈસીયુમાં પિતાજી જલદી સાજા થાય તેનીજ ચિંતામાં હતો. આમ તો પિતાજીની પ્રવૃત્તિ બાબતે એને કાંઈ જ ખબર નહોતી, પણજ્યારે ખબર પડી કે આજે આપણે ઠાઠથી રહીયે છીએ, સ્કૂલમાં પણ વટથી જતા હતા.સારૂ ભણતા હતા, ઘણા બધા પૈસા ભરી ટ્યુશનમાં જતા હતા એ ...Read More

5

ઈશ્વર

ઈશ્વર - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ઈશ્વર માયા હોસ્પિટલમાં પિતાજીના પલંગ પાસે પિતાજીની જ લખેલી કવિતાનીપુસ્તિકા વાંચતી હતી. માયાને એક એક કવિતા વાંચતા એવું લાગતું હતું કે પિતાજીએકવિતાઓમાં પોતાની લાગણીઓ ઠાલવી છે. માયાના પિતા ઈશ્વર જેને ઓક્સિજનમાસ્ક પહેરાવક્ સુવરાવી રાખ્યા છે. આજે જ સવારે આઈસીયુમાંથી બહાર લાવ્યાહતા. માયા પિતાજીની પાસે જ બેસીને પુસ્તક વાંચતી હતી. ...Read More

6

સલામ

સલામ હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. સલામ સોમવાર આઠ તારીખે વુમન્સ-ડે ગયો ત્યારે અચાનક જ એક સરસ ઘટનાબની અને સલામ કરવાનું મન થયું. અને, હૃદયથી નીકળી ગયું વાહ...મનોહર એક નાનો કોન્સ્ટેબલ બહું વધારે ભણી ના શક્યો અને તાલીમ લીધી હતી,એનાથી પણ વિશેષ એના પિતા પણ પોલીસ ખાતામાં એટલે એમજ વારસાગત તકમળી ગઈ. પણ સામાન્ય રીતે એવું ...Read More

7

માં

‘માઁ’ હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ’માઁ’ વિજય આજે બે વર્ષે ઘેર આવ્યો હતો. સવારે આવ્યો ને તરત જ પત્નીને કહ્યુંકે મા ક્યાં છે...? તો પત્ની શીલા કહે મંદિરે ગયા છે. એ બપોરે જ આવશે. તમેનાહીધોઈ તૈયાર થઈ જાઓ, વિજયે કહ્યું, જમવાના સમય સુધીમાં તો આવી જશે ને...? તો શીલા કહે કાંઈ કહેવાય નહીં. ઘણીવાર તો ...Read More

8

સાસુ માં

સાસુ... માઁ હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. સાસુ... માઁ આજે તો સંધ્યાને જાણે બહું જ મોટો જંગ જીત્યાનો આનંદ હતો. એ જંગમાંએને લાગતું હતું જાણે જગ જીતી લીધું. આજે સાસુમા એમના ઘેર રહેવા જવાના હતા.આમ તો સંતોષબહેન એમના પતિના અવસાન પછી એકલા જ રહેવા ઈચ્છતા હતા પણએમના એકના એક દીકરા અક્ષતના આગ્રહને માન આપી અહીં દીકરાને ...Read More

9

પરીવર્તન

પરિવર્તન હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. પરિવર્તન અભિજીત સતત વિચારતો રહેતો કે મા આટલી બધી શાંત કેમ છે...? ઘરનાદરેક સભ્યોની દરેક વાતમાં હા, મા ને પોતાના કોઈ શોખ નહીં હોય...? એને કોઈઅરમાન નહીં હોય...? ક્યારેય કોઈ વાતનું મન નહીં થતું હોય...? કંઈક લેવું, ખાવું,સમજાવવું પોતાનો કોઈ શોખ નહીં...? આવું કેમ હશે...? મા પહેલેથી જ આવીહશે...? આ ...Read More

10

ઘેલછા

‘ઘેલછા’ હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ‘ઘેલછા’ મોસમ બદલાય ત્યારે સવારે વાતાવરણમાં ફોગ હોય, ફૂલો અને વૃક્ષોનાપાંદડા પર ઝાકળ હોય, રસ્તા પર ઘણીવાર એવું બને કે સામેનું માણસ કે વાહન અમુકઅંતરે દેખાય જ નહીં. માત્ર અવાજ આવે. એટલે જ તો આવા વાતાવરણમાં વાહનચાલકોલાઈટ ચાલુ રાખતા હોય છે. આ વાતાવરણની અસરના કારણે, બાકી ઉંમરની અસરનાકારણે, આંખોમાં તકલીફ ...Read More

11

ચક્ષુ

“ચક્ષુ” - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. “ચક્ષુ” સુધીર અને સૈલજા કારમાં જતા હતા અને ચાર રસ્તા પર સીગ્નલને કારણેઉભા રહ્યા ત્યાં જ એક નાની બાળકી, લગભગ પાંચ વર્ષની હશે, નમણી ગોરી,,નિર્દોષ આંખો અને પરાણે પ્રિત ઉભરાય તેવી નિર્દોષ આંખોવાળી કાર પાસે મોગરાનાફૂલના ગજરા એક હાથમાં હતા અને બીજા હાથમાં એક ડબ્બો હતો એ ડબ્બા પરનાચિત્ર ...Read More

12

સંગીતનો જાદુ

સંગીતનો જાદુ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. સંગીતનો જાદુ પાયલને સંગીત માટે શ્રેષ્ઠતાનું ઈનામ જાહેર થયું ત્યારે, આખો હોલ તાળીઓથીગુંજી ઉઠ્યો અને પાયલ સાથે એમની મા બંસરીની આંખો આંસુથી છલકાઈ ગઈ. ક્ષણબે-ક્ષણ તો માન્યામાં જ ન આવ્યું, કારણ કે પાયલ કરતાં પણ ઘણા સિનિયર કલાકારોહતા- ગાયકીમાં અને વાદ્યવાદનમાં પણ પાયલ એક માત્ર હતી કે જેણે ...Read More

13

શ્રધ્ધા

શ્રધ્ધા - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. શ્રધ્ધા શ્રધ્ધા સાવ શાંત બેઠી હતી. અત્યંત વ્યથિત આંખમાં આંસુની પાળ તો બંધાઈજ હતી. ડૂમો ભરાઇ આવ્યો હતો. બસ ગમે તે ક્ષણે આંસુઓનો દરિયો છલકાઇ જાયએમ હતો. શ્રાધ્ધ પક્ષ શરુ થાય અને માં જાણે ગમે તે ક્ષણે આવશે અથવા તો મારી માંક્યાંક મારી આસપાસ જ છે એવી અનુભૂતિ સતત ...Read More

14

શુભમ્ ભવતુ

શુભમ્‌ ભવતુ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. શુભમ્‌ ભવતુ ’હૃદયના ધબકાર ઝીલે અનેક પડકાર. થાય દુઃખ, વેદના, હૃદય ન ચૂકે ધબકાર. મનની છે વાત નોખી, ચારે ય દિશામાં અથડાય. મન હૃદય છે ઉપર નીચે, ક્યારેય મેળ ન થાય. મન કરે મન ફાવે તે, દુઃખ તો હૃદયને જ થાય.’ આ વાતને મન હૃદયમાં કંડારી રાખજો. આપણે ...Read More

15

Bhartiya Sanskruti

ભારતીય સંસ્કૃતિ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ભારતીય સંસ્કૃતિ પ્રિયંકા કોમ્પ્યુટર પર કોઈ યુવક સાથે ચેટીંગ કરી રહી હતી. જો કે આ તો એએક વર્ષથી કરતી હતી. પ્રિયંકાએ સુનિલ સાથે પહેલી વખત અજાણતા જ ચેટ કર્યું હતું.એ એનું કામ કરતી હતી અને અચાનક જ ફ્લેશ થયેલું કે આ માણસ તમારી સાથે સંપર્કકરવા માંગે છે. તમને ...Read More

16

માવતર એ માવતરો

“સંવેદના” વાત સૌની...... સંવેદનાથી જાગ્યા સૂર જીંદગીના એ સૂરથી રચાયા સંગીત આત્માના આત્મિય સંગીતથી ગુંજ્યા તાલ સંબંધોના સંબંધોના તાલથી ગીત લાગણીઓના - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. માવતર એ માવતરો ’વાહ’ વંદના આજે સવારથી ટેન્શનમાં હતી. મિહિરને રાડ પાડી ઉઠાડવાના પ્રયત્નોકરતી હતી. જ્યારે મિહિર તો ક્યારનો ઉઠી ગયેલો અને બાથરૂમમાં હતો. વંદનાએબેડરૂમની લાઈટ કરી અને ગોદડું ...Read More

17

બેટી બચાવો

બેટી બચાવો - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. બેટી બચાવો ઘરનું કામકાજ પતાવી હાશ અનુભવી નીશા શિયાળાની ઠંડકમાં હુંફાળો તડકોખાવા બાલ્કનીમાં આવી, નીશા સવારે પાંચ વાગે ઉઠે અને દીકરાને સ્કૂલે જવાનીબધીજ વ્યવસ્થામાં લાગી જાય. દીકરો સાત વાગે સ્કૂલે જતો રહે ત્યાં પતિદેવ ઉઠે એટલેએમના માટે ચ્હા-નાસ્તો બધી જ વ્યવસ્થા કરે પછી, સાફસૂફી કરી રસોઈની બધીતૈયારી કરે ...Read More

18

આનંદ વાટિકા

આનંદ વાટિકા - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. આનંદ વાટિકા મૌન અચાનક આવેલા તીર જેવા સવાલથી ના જાણે હેબતાઈ જ ગયો. એનેસમજણ જ ન પડી કે આ વાતનો જવાબ શું આપવો...? કારણ કે એણે આ છોકરીનેકોઈ જ દિવસ જોઈ જ નહોતી. સાવ અચાનક જ આ છોકરીને જોઈ મૌન વિચરવા લાગ્યો કે આ કોણ હશે...? એ શૂન્ય ...Read More

19

હૂંફ

હૂંફ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. હૂંફ જીવનની ઘટમાળ કેવી ગજબ છે...? ઘણી વખત કોઈ પરિસ્થિતિ અમુકલોકોને જ નડે. એક વર્ગને એ પરિસ્થિતિમાં બહું જ અસહ્ય લાગણી હોય તો અમુકનેકોઈ જ અસર ન હોય. જામનગરમાં હોય તો અમદાવાદમાં ન હોય, ગુજરાતમાં હોય તોદેશમાં ન હોય અને જો આપણા દેશમાં અમૂક પરિસ્થિતિ હોય ...Read More

20

પ્રેમની અભિવ્યક્તિ

પ્રેમની અભિવ્યક્તિ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. પ્રેમની અભિવ્યક્તિ ગયા સોમવારે જ વેલેન્ટાઈન-ડે સૌએ મોજથી મનાવ્યો અને માણ્યો, અનેકયુગલો પ્રેમની ચાદર ઓઢી એકમેકમાં ખોવાઈ ગયેલા વિવિધ લોકોનો અભ્યાસ કર્યો, એટલે કે નજર કરી તો કેવો અને કેટલો પ્રેમ છે એ માપી શકાયું. એમાં નવપરિણિત કેનવા પ્રેમમાં યુગલોથી માંડી વરિષ્ઠ નાગરિકો સુધીને જોયા. ...Read More

21

સૂરજ

સૂરજ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. સૂરજ ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે એક બહું જ સુંદર ઘટના યાદ આવે છે. આ વાતને તમે તમારી રીતે મુલવજો. એક રાજ્યના અંતરિયાળ ગામમાં એક મહિલા જાહેરસભાને સંબોધી રહ્યાહતા. એના અવાજમાં ઉંડી વેદના છલકતી હતી, આક્રોશ હતો અને દરેક વાતમાં સત્યપ્રગટતું હતું. એનો સતત સુંદર ...Read More

22

યૌવનનો ઉભરો

વાત શીખાની છે, સુંદર મજાની, વાચાળ શીખા, કોઈને પણ જોતા જ ગમી જાય મારકણી આંખો, એ એક શબ્દ પણ બોલે તોય એની આંખો બોલતી હોય એ બોલે એ પહેલા એની આંખો જ બોલે. જો કે આવા લોકો જુઠ્ઠું ન બોલી શકે એમની આંખો જ સાચું બોલતી હોય. એટલે એમને બોલવાની જરૂર જ ન પડે. એ જો પ્રેમ અભિવ્યક્ત કરે તો તેમ એની પ્રેમાળ આંખોના ઊંડા દરિયામાં ડૂબી જાઓ. એટલો પ્રેમ એમની આંખોમાંથી નીતરતો હોય, જો કે ગમો, અણગમો, નફરત, ગુસ્સો અવગણના આ બધું આંખ માત્રથી જ વ્યક્ત થાય. એવા લોકો હોય છે અને એવી આંખોવાળાના નામ પણ એમના વડીલો એવું જ રાખતા હોય છે. ...Read More

23

નિઃસ્વાર્થ પ્રેમનું અનન્ય સ્વરૂપ

નિઃસ્વાર્થ પ્રેમનું અનન્ય સ્વરૂપ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. નિઃસ્વાર્થ પ્રેમનું અનન્ય સ્વરૂપ દૃષ્ટિ સારા પરિવારની સુંદર કન્યા. એ જન્મી ત્યારે એની આંખો સુંદર હતી કેએનું નામજ દૃષ્ટિ રાખ્યું. જો કે આ એની માં તરફથી વારસામાં મળી હોય એમ હતું કારણ એની માં પણ જ્યારે નાની હતી ત્યારે એની આંખો જ સરસ ...Read More

24

મોટાભાઈ એટલે માથે છતર (છત્ર)

મોટા ભાઈ એટલે માથે છતર(છત્ર) - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. મોટા ભાઈ એટલે માથે છતર(છત્ર) સંપતરાયનું કેવું હસતું, રમતું, સંસ્કારી પરિવાર. ઘરમાં દોમ દોમ સાહ્યબી.દરેકને પોતાનું મંતવ્ય રજૂ કરવાની છૂટ. સંપતરાય પરિવારના વડા ખરા પણ બીજા બેભાઈઓને પણ પોતાનું મંતવ્ય રજૂ કરવાની છૂટ, એવું જરા પણ નહીં કે હું કહું એમજથવું જોઈએ ...Read More

25

દિકરી કૂળની આબરૂ

દિકરીઃ કૂળની આબરૂ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. દિકરીઃ કૂળની આબરૂ સુંદરલાલને એક મોટી કંપનીમાં ડીપોઝીટ મૂકી હતી, એ નાણાંની મોટી સમસ્યાહતી. એનો સમય પણ પૂરો થઈ ગયેલો અને એ જે આશય માટે રાખી હતી એ પણ પડીભાંગ્યો હતો. એટલે એમણે એ ડીપોઝીટ આગળ વધારવાનું માંડી વાળ્યું હતું. એમનેજીવનમાં આમતો કોઈ રસ ...Read More

26

નવરાત્રીઃ રમજો રંગથી, સંસ્કારના ધનથી

નવરાત્રિઃ રમજો રંગથી, સંસ્કારના ઘનથી - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. નવરાત્રિઃ રમજો રંગથી, સંસ્કારના ઘનથી આજથી જામશે નોરતાની રાત, હૈયે ઉમંગ હશે, આંખોમાં ચમક હશે, વસ્ત્રોઅને નીતનવા શણગાર છુંદણા કે ટેટુની છલક હશે, સૂરતાલના સથવારે, ઢોલના ધબકારે,ઝાંઝરના રણકારે, દાંડિયાના ટંકારે, રાતની ચમક કાંઈક અનોખી જ હશે અને સરખે સરખી સહિયર, નવયૌવના કે ...Read More

27

સમય - સમજણ - જતન

સમય - સમજણ - જતન - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. સમય - સમજણ - જતન આપણું જીવન કેટલું ભૌતિક થઇ ગયું છે...? કોઇને કોઇ માટે સમય નથીહોતો એ તો સમજ્યા પણ જ્યારે માં-બાપને બાળક માટે સમય ન હોય એ તો કેટલું કપરૂંલાગે...? એવું કહેવાય છે કે, માં-બાપ એવું કહે બાળકના ભવિષ્ય માટે ...Read More

28

માદરે વતન

માદરે વતન - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. માદરે વતન ગોપાલ એકદમ હરખાતો દોડતો આવ્યો અને બાપાની પાસે જઈને ખાટલાપર બેઠો. બાપા જયરામે કહ્યું ’બેટા કેમ આટલો બધો હરખાય છે...?’ શ્વાસ હેઠો બેસેએટલે કહેજે. બે ક્ષણ પછી ગોપાલ બોલ્યો કે, તમારા ખાસ ભાઈબંધ ચેલાકાકા આઈવાછે અને રોકાવાના છે, હવે તો આઠ-દસ દી’ તહેવારોના ...Read More

29

સંતાન પ્રેમ

સંતાન પ્રેમ - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. સંતાન પ્રેમ અભિજીત જ્યારે સ્કૂલમાં આવ્યો ત્યારે એના મિત્ર સંતોષ પૂછ્યું કે, પેલોમાણસ તને મૂકી જાય છે ક્યારેક પ્રિન્સિપાલને મળવા આવે છે. એે કાણિયો કોણ છે...?અભિજીતે આગળની બધી વાત સાંભળી પણ છેલ્લે જ્યારે સંતોષે એમપૂછ્યું કેકાણિયો...! ત્યારે અભિજીત થોડો છોભીલો પડી ગયો. આટલું જ નહીં ...Read More

30

પ્રેમની ફોરમ

પ્રેમની ફોરમ કેશવ અને ફોરમની સુંદર પ્રેમકથા, વાંચો. ...Read More

31

પિતૃ તરપણ

પિતૃ તર્પણ શ્રાદ્ધ પક્ષના દિવસો. આ દિવસો દરમિયાન થતું પિતૃ તર્પણ. પિતૃ તર્પણ પાછળની માન્યતાઓ. વાંચો, સુંદર લેખ. ...Read More

32

ટપુ ભગતના કોડિયા

ટપુ ભગતના કોડિયા ટપુ કુંભારના કોડિયાની પ્રસિદ્ધિ ક્યાં સુધી પહોંચી, તે સમજો. ...Read More

33

ઘોડીયા ઘરથી ઘરડા ઘર

ધોડિયા ઘરથી ઘરડા ઘર બાળકમાં હિંચકતા બાળકથી માંડીને તરછોડાયેલ વૃદ્ધ વડીલના ઘરડા ઘર સુધીની સફર. વાંચો, સુંદર શબ્દોમાં લાગણીભીની ...Read More

34

શીશુનું પ્રેમસીંચન

શિશુનું પ્રેમસિંચન નાનું બાળક - ભણતરમાં ઉપલબ્ધિઓ - માતા પિતાની અમુક ફરજો અને શિશુમાં પ્રેમનું વારિ સિંચવા માટે વાંચો આ વાર્તા. ...Read More

35

સાસુ એ સાસુ

સાસુ એ સાસુ એક સંયુક્ત પરિવાર - સંજના અને પ્રતિકની વાર્તા. સુંદર શબ્દોમાં વર્ણવાયેલ વાર્તા. ...Read More