ધ લાસ્ટ નાઈટ

(1.4k)
  • 83.4k
  • 17
  • 31.4k

મોજ મસ્તી માટે નીકળેલા 6 મિત્રોની જીદગીમાં એક એવી રાત આવે છે જેમાંથી પસાર થવું એટલે એમની મિત્રતાની કસોટી..... વાંચો પહેલો ભાગ મારી પેલી ફીકશન સ્ટોરી

Full Novel

1

THE LAST NIGHT 1

મોજ મસ્તી માટે નીકળેલા 6 મિત્રોની જીદગીમાં એક એવી રાત આવે છે જેમાંથી પસાર થવું એટલે એમની મિત્રતાની કસોટી..... પહેલો ભાગ મારી પેલી ફીકશન સ્ટોરી ...Read More

2

THE LAST NIGHT 2

શું થશે 1 મિત્ર ગુમાવ્યા બાદ જાની અને એની ટીમ કેટલી આગળ વધશે ...Read More

3

THE LAST NIGHT 3

સુરત તરફ આગળ વધેલા જાનીને ત્યાં મળશે નવું કે નહીં ...Read More

4

THE LAST NIGHT 4

અંગત ક્ષણોની રેકોડિંગ જોઇ અંજનાએ અજુગતું પગલું લીધું હવે શું થશે આગળ! ...Read More

5

THE LAST NIGHT 5

અંજનાનું ટૂંકું પગલું શું પરિણામ લાવશે ...Read More

6

The last night 6

શું થશે આગળ જાની કેસ કરી શકશે solve ...Read More

7

The last night 7

ઋષભના બયાનની અસર શું થશે ...Read More

8

The last night 8

જાની સફળતાની નજીક ! ...Read More

9

The last night 9

અને ખબર પડી ગઈ કોણ હતો એ ...Read More

10

The last night 10

એ પકડાઈ ગયો અને કડી આગળ વધી તો શું છે એ ...Read More

11

The last night

અહીં તો કેસ વધુ ગૂંચવાઈ ગયો હવે શું થશે જાનીનું વર્તન કેમ રહેશે..... ...Read More

12

The Last Night - 12

મિ.જાની,મિ.વ્યાસ અને રાણા કેસની ફાઈલો લઈને ગોળાકાર ટેબલ પર ખૂબ નાની નાની બાબતો તપાસતા હતાં. લાંબા કેસો એ પણ કરીને સુરતથી શરૂ કરીને જ્યાં સુધી બધાનાં કનેકસન હતાં ત્યાંથી બધા પોલીસ અધિકારીઓનાં મેઈલ આવી ગયાં હતાં. જાની બધાની પ્રિન્ટ આઉટ લેતા હતાં અને ફોટા સાથે સરખાવતા હતાં. વ્યાસ ત્રણ અલગ અલગ રંગોની પેન લઈને ગોળ નિશાન બનાવતા હતાં અને ડાયરીમાં કશુંક નોંધી રહ્યાં હતાં. રાણા પણ ચશ્મા ચડાવીને પાના 'સેટ' કરી રહ્યો હતો. રાણા આ લોકો કોઈક મોટી ટોળકીની અસર નીચે છે. આટલું કહી મિ.વ્યાસે રેડ રાઉન્ડ બતાવ્યાં અને બધી નોટ્સ બતાવી ...Read More

13

The last night 13

ન્યાયમંદિરમાં થયેલા ધડાકાનાં પરિણામે પોલીસની ગાડીઓ અને એસ.એસ.જી હોસ્પિટલમાંથી ડોક્ટરની ટીમ આવી ગઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા આખોય વિસ્તાર કરી દેવાયો હતો. સફેદ કપડાંમાં સજ્જ થયેલા યુવા નર્સિંગ સ્ટાફ વીજળીની સ્પીડે બને તેટલી રીતે મદદ કરવા તત્પરતા બતાવતો હતો. હજી સુધી કોઈ બોમ્બ વિસ્ફોટથી જાન ગઈ ન હતી હાં પણ નજીક રહેલા અસીલો ઘવાયા જરૂર હતાં. પ્રેસનાં પત્રકારો પણ સારી રીતે અટવાયા હતાં. આખી ઘટનાં માટે કોઈ જવાબદાર અધિકારી તેમને મળતો ન હતો. મિ.જાની રાણા અને મિ.વ્યાસ બધા જાણે ગાયબ જ થઈ ગયાં હતાં. ...Read More

14

ધ લાસ્ટ નાઈટ

આતંકવાદી સંગઠનના તેડા.... ...Read More

15

ધ લાસ્ટ નાઈટ - 15

આતંકવાદી સંગઠનને પકડવા કવાયત ...Read More

16

The last night 16

અંતિમ પડાવ ભુજ તરફ.. ...Read More

17

ધ લાસ્ટ નાઈટ - 17

બસ હવે શિકાર હાથવેતો ...Read More

18

The last night 18

છેલ્લી ઘડીએ પ્લાનમાં બદલાવ..... ...Read More

19

The last night 19

બદલાવેલ પ્લાન કેટલો અસર કરશે ...Read More

20

The last night 20

અંત તરફ.... ...Read More