એક સુંદર સ્ત્રી

(36)
  • 15.1k
  • 2
  • 5.3k

કોઈ પણ વ્યક્તિ હોય તે જે કામ કરી રહ્યા છે તે નાં કરવું હોય છતાં કરવું પડે છે. તે કામ કરવા માં તેને ખુશી મળે કે નાં મળે પણ શાયદ મજબૂરી પણ કહી શકાય છે. પેટ નો ખાડો પુરવા પણ ગમે તે કામ હોય તો વ્યક્તિ તૈયાર થઈ જાય છે. મનીષા એક સામાન્ય કુટુંબ માં મોટી થયેલી તેને તો નાં સારા એવા કપડા પહેરવા મળતાં કે નાં સારુ જમવાનું અને આ

New Episodes : : Every Saturday

1

એક સુંદર સ્ત્રી - 1

કોઈ પણ વ્યક્તિ હોય તે જે કામ કરી રહ્યા છે તે નાં કરવું હોય છતાં કરવું પડે છે. કામ કરવા માં તેને ખુશી મળે કે નાં મળે પણ શાયદ મજબૂરી પણ કહી શકાય છે. પેટ નો ખાડો પુરવા પણ ગમે તે કામ હોય તો વ્યક્તિ તૈયાર થઈ જાય છે. મનીષા એક સામાન્ય કુટુંબ માં મોટી થયેલી તેને તો નાં સારા એવા કપડા પહેરવા મળતાં કે નાં સારુ જમવાનું અને આ ...Read More

2

એક સુંદર સ્ત્રી - 2

મનીષા ખૂબ સમજદાર છોકરી છે. પણ તેને કોઇ સાચું ખોટુ બતાવનાર નહોતું. તેને સમજનાર કે સમજાવનાર કોઈ નહોતું. તેની પાછળ કોઇ હતું નહીં અટલે મનીષા ને તે વખતે જે ઠીક લાગ્યું તે કર્યું. તેને પણ ગમતું નથી. પણ તેણે તેનું નસીબ સ્વીકારી લીધી હોય તેવું લાગ્યું. ધીરે ધીરે દિવસો વીતતા જાય છે. અને એક મહિના સુધી તો આવી રીતે જ ચાલ્યા કર્યું. દરરોજ તે વ્યક્તિ રાતે આવી પોતાના દિલ ...Read More

3

એક સુંદર સ્ત્રી - 3

મનીષા નું અકસ્માત થાય છે. અને તેં ત્યાં જ પડી જાય છે. માથા પર વાગે છે. કરણ ગાડીની બહાર જોય છે તો તેની ગાડી પાસે મનીષા ગંભીર હાલતમાં પડી હોય છે. અને તેને જોય કરણ પણ ગંભીર થઈ જાય છે કે હવે હું શુ કરુ મારા થી આ શુ થઈ ગયું. બધાં ત્યાં ભેગા થઈ જાય છે. બધાં કરણ ને દોષ આપતાં હોય છે તમારુ ધ્યાન ક્યાં હતું ?? સામે થી આવતું વ્યક્તિ ...Read More