મકાન નં.13

(703)
  • 39.8k
  • 91
  • 14.1k

નંદનવન સોસાયટી નું મકાન નં ૧૩ ભુતિયા મનાતું હોય છે. કોઈ ત્યાં વધારે સમય રહી શકતું નથી. ઍના હિંમત કરીને ત્યાં રહેવા જાય છે પણ તે ત્યાં રહી શકે છે ત્યાં ખરેખર ભુત હોય છે શું રહસ્ય હોય છે તે મકાન નું એક રહસ્યમય કથા..

Full Novel

1

મકાન નં.13 - ભાગ - 1

નંદનવન સોસાયટી નું મકાન નં ૧૩ ભુતિયા મનાતું હોય છે. કોઈ ત્યાં વધારે સમય રહી શકતું નથી. ઍના હિંમત ત્યાં રહેવા જાય છે પણ તે ત્યાં રહી શકે છે ત્યાં ખરેખર ભુત હોય છે શું રહસ્ય હોય છે તે મકાન નું એક રહસ્યમય કથા.. ...Read More

2

મકાન નં ૧૩ પાટૅ ૨

ઍના આ વાંચી ચોંકી ગઈ. તેણે વિચાર્યું કે , નક્કી આ ઘર માં કંઈક છે. જે કોઈ ને રહેવા નથી દેતું. હું આ ઘર ના રહૃસ્ય ને જાણીને રહીશ ઍના નાનપણ થી હિંમત વાળી છે. મન થી પણ તે મક્કમ છે. તે પ્રભુ નું નામ લેતા લેતા તૈયાર થઈ બાથરૂમ માંથી બહાર આવે છે. ઍના ને જમવાની ખાસ ઈરછા ન હોવાથી તે હલકો ફૂલકો નાસ્તો કરી લે છે. રાત ના તે બધા બારી અને બારણા બરાબર બંધ કરે છે. પોતાના રૂમમાં ચારેબાજુ દીવાલ પર ક્રોસ લગાવી દે છે. પોતાના ગળામાં પણ ક્રોસ પહેરેલો રાખે છે. ...Read More

3

મકાન નં.13 - ભાગ - 3

નંદનવન સોસાયટી નું મકાન નં ૧૩ ભુતિયા મનાતું હોય છે. કોઈ ત્યાં વધારે સમય રહી શકતું નથી. ઍના હિંમત ત્યાં રહેવા જાય છે પણ તે ત્યાં રહી શકે છે ત્યાં ખરેખર ભુત હોય છે શું રહસ્ય હોય છે તે મકાન નું એક રહસ્યમય કથા.. ...Read More

4

મકાન નં.13 - ભાગ - 4

5

મકાન નં.13 - ભાગ - 5

6

મકાન નં.13 - ભાગ - 6

ઍના બેઝમેન્ટ માં રાખેલી મીણબત્તીઓ બધી રુમ માં લઈ જઈ સળગાવે છે . તે બુમ પાડી ને કહે છે, અજય, તારી ઈરછા હોય તે મને કહે . હું તે પુરી કરીશ. પણ રાહુલ ને છોડી દે. કશી હલચલ થતી નથી. ફરી ઍના કહે છે, pls અજય બહુ થઈ ગયું. તને શું જોઈએ છે બોલ. ત્યાં ઍના ના કાન માં પાછળ થી અવાજ આવે છે, તું ઍના ચોંકી ને પાછળ જુએ છે તો કોઈ હોતું નથી. શું ઍના અજય ની આત્મા ને મુકિત અપાવી શકશે વાંચો આ અંતિમ ભાગ માં... ...Read More