હાલ્ફ-લવ

(967)
  • 90k
  • 105
  • 33.8k

એક એવી વાર્તા કે જે એક છોકરી ની જિંદગી જે એકદમ ખુશખુશાલ છે એને પ્રેમ ક્યાં થી ક્યાં પહોચાડી દે છે અને પછી હારી ને જિંદગી ના વળાંકો ને જ પોતાનું નસીબ માની ને જીવવા લાગે છે. આશા રાખું છું કે આ શોર્ટ નોવેલ તમને પસંદ પડશે.

Full Novel

1

હાલ્ફ-લવ ભાગ-૧

એક એવી વાર્તા કે જે એક છોકરી ની જિંદગી જે એકદમ ખુશખુશાલ છે એને પ્રેમ ક્યાં થી ક્યાં પહોચાડી છે અને પછી હારી ને જિંદગી ના વળાંકો ને જ પોતાનું નસીબ માની ને જીવવા લાગે છે. આશા રાખું છું કે આ શોર્ટ નોવેલ તમને પસંદ પડશે. ...Read More

2

હાલ્ફ-લવ ભાગ-૨

બંસરી ઘરે આવી ને બધી વાત મમ્મી સાથે કરે છે જે આજે કલીનીક માં તેણે પોતાની નજરે જોયું અને ખુશ થઇ જાય છે અને બંસરી ની વાતો સાંભળી ને મમ્મી પણ એટલી જ ખુશ થઇ છે આગળ વાંચો. ...Read More

3

હાલ્ફ-લવ ભાગ-૩

આગળ જોયું. ૨ જા ભાગ માં તમે જોયું કે બંસરી ની હાર્ટ-બીટ એકદમ ફાસ્ટ થઇ ચુકી હતી અને બંસરી ની ના પપ્પા સાથે વાત થઇ રહી હતી અને એ વાત જાણવા માટે તમારે વાંચવો પડશે હાલ્ફ-લવ ભાગ-૩ અને હાજર છે હાલ્ફ-લવ ભાગ-૩. ...Read More

4

હાલ્ફ લવ

એક એવી વાર્તા કે જે એક છોકરી ની જિંદગી જે એકદમ ખુશખુશાલ છે એને પ્રેમ ક્યાં થી ક્યાં પહોચાડી છે અને પછી હારી ને જિંદગી ના વળાંકો ને જ પોતાનું નસીબ માની ને જીવવા લાગે છે. આશા રાખું છું કે આ શોર્ટ નોવેલ તમને પસંદ પડશે. ...Read More

5

હાલ્ફ લવ - ૫

બંસરી અને રાજ ની મુલાકાત બાકી નું આગળ વાચવા ડાઉનલોડ કરો ભાગ-૫. ...Read More

6

હાલ્ફ લવ-૬

બંસરી અને રાજ ની મુલાકાત પછી બંસરી ના ઘર ની સ્તિથી. ...Read More

7

હાલ્ફ લવ-૭

થોડો વિલંબ થયો આવ વામાં પણ દેર આયે દુરસ્ત આયે. વાચો ભાગ-૭. ...Read More

8

હાલ્ફ લવ-૮

રાજ ના ફોન ની રાહ જોવી અને અંતે રાજ સાથે વાત થવી. રાજ અને બંસરી ની વાતો. ...Read More

9

હાલ્ફ લવ-૯

બંસરી અને રાજ ની પહેલી મુલાકાત. ...Read More

10

હાલ્ફ લવ ભાગ-10

બંસરી અને રાજ ની વાતો... ...Read More

11

હાલ્ફ લવ - 11

બંસરી અને રાજ ની મુલાકાત થાય છે અને પછી રાતે રાજ નો મેસેજ આવે છે બંસરી પર અને બંસરી માં રાજ સાથે થોડી ઘણી વાતો કરી લે છે અને પછી બંસરી સુતા સુતા અમુક વિચારો માં ખોવાય જાય અને લાસ્ટ માં સુઈ જ જાય છે જે બંસરી ને પણ ખબર નથી રહેતી હવે આગળ જોઈએ... ...Read More

12

હાલ્ફ લવ - 12

બંસરી અને રાજ ની મુલાકાત થાય છે અને પછી રાતે રાજ નો મેસેજ આવે છે બંસરી પર અને બંસરી માં રાજ સાથે થોડી ઘણી વાતો કરી લે છે અને પછી બંસરી સુતા સુતા અમુક વિચારો માં ખોવાય જાય અને લાસ્ટ માં સુઈ જ જાય છે જે બંસરી ને પણ ખબર નથી રહેતી હવે આગળ જોઈએ...બંસરી અને રાજ ની કર્મા કોફી કાફે માં મુલાકાત ચાલુ હતી અને બંને વચ્ચે હવે વાતો મિત્રો ની જેમ થવા લાગી હતી અને હવે આગળ જોઈએ. ...Read More

13

હાલ્ફ લવ - 13

આગળ જોયું. બંસરી અને રાજ ની મુલાકાત ફરી પાછી એક વાર કર્મા કોફી કાફે માં થાય છે અને ઘણી બધી થોડા એક બીજા ને વધુ સમજે છે અને ફરી પાછા બંને છુટા પડે છે. રાજ તરફ થી બંસરી ને મળેલું પહેલું સરપ્રાઈઝ... ...Read More

14

હાલ્ફ લવ ભાગ-14

રાજ બંસરી ને સરપ્રાઈઝ આપે છે અને બંસરી એ સરપ્રાઈઝ થી ખુશ પણ એટલી જ થાય છે પણ હજુ સરપ્રાઈઝ બંસરી ના ઘરે રાહ જોય રહ્યું હતું એટલે બંસરી ની ઘરે જવાની ઉત્સુકતા વધુ હતી હવે આગળ જોઈએ ઘરે જઈને બંસરી ને શું સરપ્રાઈઝ મળવાનું હતું.. ...Read More