પહેલો વરસાદ

(217)
  • 23.3k
  • 52
  • 6.8k

આ એક લવ સ્ટોરી છે કે કેવી રીતે બે પાત્રો મળવા માટે ઝંખે છે અને એમની આ પ્રેમની રમત પણ કમાલ છે કે એમને તેમાં જીતવા નથી દેતી.આ મારો પહેલો પ્રયત્ન છે સ્ટોરી લખવાનો તો આશા રાખું છું કે તમને મારી આ પ્રથમ વાર્તા જરૂર પસંદ આવશે અને સારા પ્રતિભાવ ની આશા રાખું છું....

Full Novel

1

પહેલો વરસાદ

આ એક લવ સ્ટોરી છે કે કેવી રીતે બે પાત્રો મળવા માટે ઝંખે છે અને એમની આ પ્રેમની રમત કમાલ છે કે એમને તેમાં જીતવા નથી દેતી.આ મારો પહેલો પ્રયત્ન છે સ્ટોરી લખવાનો તો આશા રાખું છું કે તમને મારી આ પ્રથમ વાર્તા જરૂર પસંદ આવશે અને સારા પ્રતિભાવ ની આશા રાખું છું.... ...Read More

2

પહેલો વરસાદ - 2

હજુ તો વાત ની શરૂઆત જ થઈ છે.... મળવાનું તો થયું જ નથી. બંને હવે એકબીજા સાથે વાત કરવા રહે છે.... શું આ વાત પ્રેમ સુધી પહોંચશે કે એમની આ મિત્રતા ફક્ત અહીં સુધી જ સીમિત રહેશે!! કોણ પહેલા કરશે સામે વાળું પાત્ર હા પાડશે ... ...Read More

3

પહેલો વરસાદ - 3

આરવ ની ના મારા માટે આઘાત સમાન હોય એવું લાગતું હતું. કારણકે હું એમ વિચારતી હતી કે એ પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને કરૂં છું... પણ હવે શું!! જોઇએ ભગવાન મારી આ પ્રેમની ગાડી ક્યાં સુધી પહોંચાડશે!!!! ...Read More

4

પહેલો વરસાદ - 4

આ સ્ટોરી નો અંતિમ ભાગ છે... હવે આરવને શૈલી સાથે વાત કરવા માં વધારે રસ રહ્યો નથી તો શું બંને જુદા થઇ જશે પણ હજુ તો એ લોકો એક પણ વખત મળ્યા નથી .તો શું મળ્યા વગર જ દૂર તંઇ જશે ...Read More

5

પહેલો વરસાદ (મિલન ધરતી સાથે)

0પહેલો વરસાદ (મિલન ધરતી સાથે ) જે દિવસ ની હું છેલ્લાં 2 વર્ષ રાહ જોતી હતી તે દિવસ હતો ,.... આજે હું અને આરવ ફર્સ્ટ ટાઈમ મળવાના હતા .સવાર થી જ હું તો હેપ્પી હેપ્પી ફરતી હતી .આજે એ મને મળવા મારી કોલેજ આવવાનો હતો .... પણ આમ અચાનક !!!!! (1 દિવસ પહેલા ) શૈલી પછી તે આરવ ને કોલ કર્યો સાંચી મને છેલ્લાં 3 અઠવાડિયા થી આ જ પ્રશ્ન પુછતી હતી . એમાં હતું એવું કે આરવ સ્ટડી માટે USA જવાનો છે અને મારે એને મળવું હતું પણ બ્રેક ...Read More