પાંચ જાદુગરોની કહાની

(111)
  • 38.5k
  • 18
  • 16.8k

પ્રકરણ-૧એક ગામથી બીજે ગામ સવારના છ વાગ્યા હતા, શિયાળાની મીઠી સવાર પડી હતી. બદામના વૃક્ષ પર કોયલનો મધુર અવાજ સંભળાતો હતો. અને આખા ગામ માં બધા ઉઠી ગયા હતા. પાર્વતીબેન અને અંબાલાલભાઈ તો નાહી ને તૈયાર પણ થઈ ગયા હતા. રાજુ નહાવા બેઠો હતો. ત્યાં જ બહારથી કોઈનો અવાજ સંભળાયો. કેટલી વાર કરીસ મોડું થાય છે. ત્યાં જ રાજુ ફટાફટ નાહી ને બહાર નીકળી ગયો અને સારા કપડાં પહેરી તૈયાર થઈ ગયો. સાત વાગવામાં પંદર મિનિટ બાકી હતી. બસ સાત વાગે બસ સ્ટેન્ડ પરથી ઉપડી

Full Novel

1

પાંચ જાદુગરોની કહાની - ભાગ-૧

પાંચ જાદુગરોની કહાની ભાગ-૧ આ કહાની એક કાલ્પનિક છે. અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે. અમે કોઈ વ્યક્તિ કે ઠેસ પહોંચે તેવું નથી કર્યું. માં-બાપને પ્રણામ. આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ. પ્રકરણ-૧ એક ગામથી બીજે ગામ. સવારના છ વાગ્યા હતા, શિયાળાની મીઠી સવાર પડી હતી. બદામના વૃક્ષ પર કોયલનો મધુર અવાજ સંભળાતો હતો. અને આખા ગામ માં બધા ઉઠી ગયા હતા.પાર્વતીબેન અને અંબાલાલભાઈ તો નાહી ને તૈયાર પણ થઈ ગયા હતા. રાજુ નહાવા બેઠો હતો. ત્યાં જ બહારથી કોઈનો અવાજ સંભળાયો. કેટલી વાર કરીસ મોડું થાય છે. ...Read More

2

પાંચ જાદુગરોની કહાની ભાગ-૨

પાંચ જાદુગરોની કહાની ભાગ-૨ આ કહાની એક કાલ્પનિક છે. અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે. અમે કોઈ વ્યક્તિ સમાજને ઠેસ પહોંચે તેવું નથી કર્યું. માં-બાપને પ્રણામ. આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ. આગળના ભાગમાં આપડે જોયું કે રાજુ અને એનો પરિવાર તેમના ગામથી નીકળીને ગાભુંગામ જવા નીકળ્યા હતા. ત્યાં પોહ્ચ્યા પછી રાજુ અને જ્યોત્સનાનો હાથ અડતા બંનેને કરંટ લાગ્યો હોય એવો ઝટકો લાગે છે. પછી રાજુ અને એનો પરિવાર ત્યાં જ રોકાઈ જાય છે. રાત્રે અઘોરી આવી ને મગનભાઈ ને કઈક કહે છે. અને તે ઈશ્વર ના શબ્દો કહેવા આવ્યો છે તેવું કહે છે. હવે આગળ... પ્રકરણ-૨ ઈશ્વરના શબ્દો બાબા ઈશ્વરનો સંદેશ કહે છે. અને ત્યાં ઉભેલા મગનભાઈ સાંભળે છે. ...Read More

3

પાંચ જાદુગરોની કહાની - ભાગ-૩

પાંચ જાદુગરોની કહાની ભાગ-૩ આ કહાની એક કાલ્પનિક છે. અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે. અમે કોઈ વ્યક્તિ કે સમાજને પહોંચે તેવું નથી કર્યું. માં-બાપને પ્રણામ. આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ. પાંચ જાદુગરોની કહાનીમાં આજના ભાગમાં શક્તિ ના નિશાન વિશે બાબા કહે છે. ...Read More

4

પાંચ જાદુગરોની કહાની ભાગ-૪

પાંચ જાદુગરોની કહાની આગળના ભાગમાં આપડે જોયું કે જ્યોત્સના અને રાજુનું નામ બદલીને પૃથ્વી અને રાખવામાં આવે છે. અને એ બન્ને ને પેલો અઘોરી એમની શક્તિ વિશે કહે છે. અને એ લોકો પોતાની શક્તિનો અભ્યાસ માટે જાદુ કરે છે. પણ જો કોઈ જાદુ કરતા જોઈ જાય તો એને મરવું પડશે અથવા અને પાગલ બનાવવું પડશે. પૃથ્વીને જાદુ કરતા એક બા જોઈ જાય છે. હવે પૃથ્વી એમને મારવા જાય છે. હવે આગળ... પાંચ જાદુગરોની કહાની ભાગ ૪ લગ્નની તૈયારી પૃથ્વી જમીન ઉપર હાથ રાખીને એ બા ને પાતાળમાં લઇ જતી હોય છે. ત્યાં જ..... ...Read More

5

પાંચ જાદુગરોની કહાની ભાગ-૫

પાંચ જાદુગરોની કહાનીઆગળના ભાગમાં આપડે જોયું કે માતા પાર્વતી પ્રગટ થાય છે અને પૃથ્વીને વરદાન આપે છે. પછી પૃથ્વી આકાશના લગ્ન થઈ જાય છે. અને ઘરે પંડિત ખાવા આવે છે. ત્યાં જ પંડિતોને પૃથ્વી પર ક્રોધ આવે છે અને શ્રાપ આપી દે છે. હવે આગળ... પાંચ જાદુગરોની કહાની ભાગ ૫પંડિતોએ આપેલા શ્રાપ સાંભળીને પાર્વતીબેન બોલ્યા અરે આ શું થઈ ગયું. આ બધું પૃથ્વી તારા કારણે થયું જ છે. હવે તું જ આનો ઉપાય શોધ, તું હવે શ્રાપિત છે. તું અમારા જોડે બેસવાના લાયક પણ નથી... તું અભાગી આ ઘરમાં આવીને આ ઘરને શ્રાપિત કરી દીધું, નીકળી જા અહીંયા થી, ...Read More

6

પાંચ જાદુગરોની કહાની ભાગ-૬

પાંચ જાદુગરોની કહાની આ કહાની દુનિયાને ભૂરાઈના આતંક માંથી મુક્ત કરાવનારા પાંચ જાદુગરોની છે. આ કહાની ના ક્યારે ભૂતકાળમાં બની કે ના ક્યારે ભવિષ્યમાં બનશે. આ કહાની માં હજી સુધી ચાર જ જાદુગર આવ્યા છે. પાંચમો જાદુગર હવે આના બે ભાગ પછી આવશે. આ કહાની માં જાદુગરો અત્યારે પોતાની શક્તિ નો પ્રયોગ કરતા શીખે છે. ભગવાન ભોળાનાથના આર્શિવાદથી આ પાંચ જાદુગરો દુનિયાને કઈ રીતે બચાવે એ જોવા આ કહાની તમારે વાંચવી પડશે. હવે આગળ.... ...Read More

7

પાંચ જાદુગરોની કહાની ભાગ-૭

પાંચ જાદુગરોની કહાની આગળના ભાગમાં તમે જોયું કે પૃથ્વી અને આકાશને ત્યાં ૨ બાળકીઓ જન્મ લે એમાં પહેલી બાળકીનું નામ અમૃત પાડ્યું અને બીજી બાળકી નું નામ તેજસ્વી પાડ્યું. એ બંને બાળકીઓની શક્તિ જાણવા માટે પૃથ્વી પોતાની શક્તિ વાપરીને પેલા અઘોરી બાબાને બોલાવે છે. અને અઘોરી બાબા બાળકીને અડતા પણ નથી. અને બાળકીનો હાથ બાબાને અડી જાય છે તો ત્યાં જ બાબાને કંઇક જટકો આવે છે. આકાશ આ બધું જોઈ જાય છે. અને પછી બાબા બન્ને બાળકીઓના હાથ પર રહેલા નિશાન જોવે છે. અને સમજી જાય છે કે એ બંને બાળકીઓ જોડે કઈ શક્તિ છે. હવે આગળ... ...Read More

8

પાંચ જાદુગરોની કહાની ભાગ-૮

આગળના ભાગમાં તમે જોયું કે બાબા આકાશ અને પૃથ્વીની ૨ બાળકીઓને કઈ કઈ શક્તિ ઓ મળી છે એ જાણવામાં કરે છે. અને એક બાળક બીજી જગ્યાએ જન્મ લઇ ચૂક્યું છે એ સાંભળી પૃથ્વીને ઝટકો લાગે છે. અને તે બીજા દિવસે અચાનક ક્યાંક બહાર જતી રહે છે ઘરથી દૂર હવે આગળ… (આકાશ એ જયારે પાર્વતીબેનને કહ્યું કે પૃથ્વી બહાર અખંડ સાધના કરવા ગઈ છે ત્યારે પાર્વતીબેનને ખબર તો ના પડી પણ આકાશ બધું સમજી જાય છે.) બીજી બાજુ પૃથ્વીને જાણે સંસાર ની કઈ ખબર જ ના હોય એમ જંગલમાં તપ કર્યા રાખે છે. રાત દિવસ વીતી ગયા, મહિનાઓ ગુજરી ગયા, ...Read More