ભૂંસાઈ ગયેલી યાદો

(377)
  • 24.5k
  • 37
  • 9.1k

એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ અ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે... તમારી લાઈફમાં તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતાં હોવ એ વ્યક્તિનો હસતો ચહેરો થોડીક ક્ષણ પૂરતો આંખો મીંચીને ઈમેજિન કરી જુઓ. તમારા બંનેની પહેલી મુલાકાતથી લઈને આજદિન સુધી સાથે વિતાવેલી એ તમામ યાદો, બસ એક જ ક્ષણમાં એ વ્યક્તિ ભૂલી જાય તો એ વ્યક્તિ, જેને તમે દિલની દરેક ધડકને ચાહી છે, દરેક પળે ઝંખી છે એ તમને ઓળખવાની બિલકુલ ના પાડી દે તો દર પચ્ચીસ મિનિટે એની નજરમાં તમે સ્ટ્રેન્જર થઈ જતા હોવ તો કેવી રીતે તમે એનો પ્રેમ જીતશો – આ પ્રશ્નોમાં છુપાયેલી પરિસ્થિતિઓ ક્યારેક મારે ભવિષ્યમાં ફેસ કરવી પડશે એ વિશે મેં ક્યારે સપનેય વિચાર્યું નહતું. આપત્તિઓ આમંત્રણ આપીને જીવનમાં આગમન નથી કરતી. એ તો બિનબુલાયે મહેમાનની જેમ ગમે ત્યારે દરવાજે દસ્તક દેતી હોય છે અને ફાવે એટલું રોકાતી હોય છે. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધી, અમારી ‘હેપ્પી એઝ હેવન’ કહેવાય એવી બ્યુટીફુલ મેરીડ લાઈફમાં આવું જ કંઈક બન્યું હતું, જેણે જીવનના બધા જ પાનાં વેરવિખેર કરી નાંખ્યા હતા!

Full Novel

1

ભૂંસાઈ ગયેલી યાદો

એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે... તમારી લાઈફમાં તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતાં હોવ એ વ્યક્તિનો હસતો ચહેરો થોડીક ક્ષણ પૂરતો આંખો મીંચીને ઈમેજિન કરી જુઓ. તમારા બંનેની પહેલી મુલાકાતથી લઈને આજદિન સુધી સાથે વિતાવેલી એ તમામ યાદો, બસ એક જ ક્ષણમાં એ વ્યક્તિ ભૂલી જાય તો એ વ્યક્તિ, જેને તમે દિલની દરેક ધડકને ચાહી છે, દરેક પળે ઝંખી છે એ તમને ઓળખવાની બિલકુલ ના પાડી દે તો દર પચ્ચીસ મિનિટે એની નજરમાં તમે સ્ટ્રેન્જર થઈ જતા હોવ તો કેવી રીતે તમે એનો પ્રેમ જીતશો – આ પ્રશ્નોમાં છુપાયેલી પરિસ્થિતિઓ ક્યારેક મારે ભવિષ્યમાં ફેસ કરવી પડશે એ વિશે મેં ક્યારે સપનેય વિચાર્યું નહતું. આપત્તિઓ આમંત્રણ આપીને જીવનમાં આગમન નથી કરતી. એ તો બિનબુલાયે મહેમાનની જેમ ગમે ત્યારે દરવાજે દસ્તક દેતી હોય છે અને ફાવે એટલું રોકાતી હોય છે. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધી, અમારી ‘હેપ્પી એઝ હેવન’ કહેવાય એવી બ્યુટીફુલ મેરીડ લાઈફમાં આવું જ કંઈક બન્યું હતું, જેણે જીવનના બધા જ પાનાં વેરવિખેર કરી નાંખ્યા હતા! ...Read More

2

ભૂંસાઈ ગયેલી યાદો - 2

એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે... ...Read More

3

ભૂંસાઈ ગયેલી યાદો - 3

એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે... ...Read More

4

ભૂંસાઈ ગયેલી યાદો - 4

એક અદભૂત લવ સ્ટોરી... વારંવાર વાંચવી ગમે એવી... આ પ્રકારની લવ સ્ટોરી તમે પહેલા ક્યારેય વાંચી નહિ હોય... ઇટ્સ યુનિક લવ સ્ટોરી...! આશા રાખું છું કે તમને પસંદ આવશે... ...Read More