સાચો પ્રેમ

(16)
  • 3.3k
  • 1
  • 977

હા, આજે હું તમને એક સરસ લવ સ્ટોરી કેવા જઈ રહી છું...... તેમાં એક છોકરી meditation ના કારણે પોતાની ત્રીજી આંખ ખોલી નાખે છે.પછી તેને પોતાના futureની ખબર પડી જાય છે અને જે લોકોને જોવે તેનું future તેને ખબર પડી જાય આ ઉપરાંત તેના મનમાં શું ચાલે તે પણ તેને ખબર પડી જાય બાળપણથી જ readingની શોખીન હતી તેને લગ્ન કરવા ન ગમતા....તેને તો ભગવાન શિવજી ( પરમપિતા પરમેસ્વર ) ના પ્રેમમાં પાગલ થઈ ગઈ જેમ મોટી થાય તેમ તે ભગવાન શિવજીની વધુ નજીક જતી જાય છે...અને છેલ્લે ભગવાન શિવજી તેની સાથે લગ્ન કરવા આવે છે........ હવે આ વાતનો પ્રારંભ

New Episodes : : Every Wednesday

1

સાચો પ્રેમ - 1

હા, આજે હું તમને એક સરસ લવ સ્ટોરી કેવા જઈ રહી છું...... તેમાં એક છોકરી meditation ના કારણે ત્રીજી આંખ ખોલી નાખે છે.પછી તેને પોતાના futureની ખબર પડી જાય છે અને જે લોકોને જોવે તેનું future તેને ખબર પડી જાય આ ઉપરાંત તેના મનમાં શું ચાલે તે પણ તેને ખબર પડી જાય બાળપણથી જ readingની શોખીન હતી તેને લગ્ન કરવા ન ગમતા....તેને તો ભગવાન શિવજી ( પરમપિતા પરમેસ્વર ) ના પ્રેમમાં પાગલ થઈ ગઈ જેમ મોટી થાય તેમ તે ભગવાન શિવજીની વધુ નજીક જતી જાય છે...અને છેલ્લે ભગવાન શિવજી તેની સાથે લગ્ન કરવા આવે છે........ હવે આ વાતનો પ્રારંભ ...Read More