લવ જંકશન

(2.8k)
  • 183k
  • 70
  • 59k

આજે ઓફિસ માંથી જલ્દી રજા પડી ગયેલી હોવાથી હું અને મારા બીજા મિત્રો સાથે ભેગા થઈને કોફી કોર્નેર પર ગયા.અમારા મિત્ર મંડળ માં હું થઈને કુલ પાંચ મિત્રો છીએ, હું એટલે પ્રેમ અને બીજા મારા મિત્રો અજય, ખુશી, કેયુર અને પ્રિયા. અમે બધા સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ કંપની માં સોફ્ટવર એન્જિનિયર તરિકે કામ કરીએ છીએ.અને આવતીકાલે અમારી કંપની તરફ થી એવોર્ડ સંભારભ નું આયોજન કરેલું હોવાથી આજે અમને લોકો ને પણ કામ પરથી જલ્દી રજા મળી ગયેલી છે અને સાથે સાથે આવતીકાલે કાર્યક્રમ માં સમયસર સ્થળે પહોચવાનું પણ કહેવામાં આવેલું છે.

Full Novel

1

લવ જંકશન - ભાગ-૧

આજે ઓફિસ માંથી જલ્દી રજા પડી ગયેલી હોવાથી હું અને મારા બીજા મિત્રો સાથે ભેગા થઈને કોફી કોર્નેર પર મિત્ર મંડળ માં હું થઈને કુલ પાંચ મિત્રો છીએ, હું એટલે પ્રેમ અને બીજા મારા મિત્રો અજય, ખુશી, કેયુર અને પ્રિયા. અમે બધા સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ કંપની માં સોફ્ટવર એન્જિનિયર તરિકે કામ કરીએ છીએ.અને આવતીકાલે અમારી કંપની તરફ થી એવોર્ડ સંભારભ નું આયોજન કરેલું હોવાથી આજે અમને લોકો ને પણ કામ પરથી જલ્દી રજા મળી ગયેલી છે અને સાથે સાથે આવતીકાલે કાર્યક્રમ માં સમયસર સ્થળે પહોચવાનું પણ કહેવામાં આવેલું છે. ...Read More

2

Love Junction Part-02

This Is the 2nd part of my 1st novel love junction in this part is including some good scene difficult condition when the propose was done...so must read and give your valuable feedback ...Read More

3

Love junction Part-03

This is the 3rd part from the novel Love Junction by parth J ghelani..in this part again one proposal done...between prem and aarohi...so must read.. ...Read More

4

Love Junction Part-04

મિત્રો,મારા અને તમારા દરેક ના જીવન માં ઘણીય વાર પોતના વહાલા પાત્ર સાથે અબોલા થઇ જાય છે.ત્યારે જો આપણ એકબીજાની પસંદ અને ના પસંદ તથા અમુક પર્સનલ ટીપ્સ ખબર હોય તો તેમને મનાવવા માં સરળતા રહે અને લવ જંકશન નો આ એપિસોડ પણ કંઇક એવું જ લઈને આવ્યો છે અને સાથે સાથે પ્રેમ નો ભૂતકાળ જે તે માત્ર આરોહી ને જ જણાવે છે.તો તમે શેની રાહ જુવો છો આ વાત ને જાણવા માટે જલ્દી થી ડાઉનલોડ કરો લવ જંકશન ભાગ-૪ અને તમે પણ મઝા માણો પ્રેમ અને આરોહી ની અવનવી વાતો ની. ...Read More

5

Love Junction-part-05

hello,friends this ones is the part-05 from the novel Love Junction .... ...Read More

6

Love Junction Part-06

In this part given a chat between prem and aarohi ,aarohi told to prem her past and then praposed prem... ...Read More

7

Love Junction-Part-07

પ્રેમ ને આરોહી નો મેસેજ આવે છે અને ત્યારબાદ આરોહી પ્રેમ ને તેના ભૂતકાળ વિષે વાત કરે છે,અને વાતવાતમાં પ્રેમ ને I love you કહે છે,હવે આગળ પ્રેમ આરોહી ના પ્રપોઝ નો સ્વીકાર કરે છે કે અસ્વીકાર કરે છે તે જાણવા માટે બસ download કરો LOVE JUNCTION PART-07... ...Read More

8

Love Junction part-08

આરોહી પ્રેમ ને વાતવાતમાં જ પ્રપોજ કરી દે છે અને ત્યારબાદ પ્રેમ પાસે તેનો જવાબ માંગે છે,જેના બદલામાં પ્રેમ પાસે જવાબ આપવા માટે થોડો સમય માંગે છે.પ્રેમ લગભગ આખી રાત અને દિવસ તેના વિશે જ વિચાર કર્યા કરે છે અને ત્યારબાદ એક નિર્ણય લે છે અને આરોહી ને તેનો જવાબ મેસેજ કરી દે છે. ...Read More

9

Love Junction part-09

મિત્રો,આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રેમ ,આરોહી ને જવાબ મોકલે છે અને ત્યારબાદ આરોહી પણ પ્રેમ ને કર્યા બાદ ખુબજ વિચાર માં રહ્યા કરે છે અને તેઓ બંને ફાઈનલી શનિવારે મળવાનું નક્કી કર્યા મુજબ ફેસબુક પર ઓન થાય છે.. ...Read More

10

Love Junction part-10

આરોહી ના તરફ થી મળેલા પ્રેમ ના પ્રસ્તાવ ને પ્રેમ સ્વીકાર કરે છે.ત્યારબાદ બંને એકબીજાની સાથે ખુશી ખુશી થી કરે છે અને વાતવાતમાં પ્રેમ આરોહી ને મળવા માટે નું પૂછી લે છે.. ...Read More

11

Love Junction Part-11

પ્રેમ આરોહી ને મળવાનું પૂછે છે જેના જવાબ માં આરોહી પ્રેમ ને હમણાં નહી મળી શકાય તેવો જવાબ આપે અને ત્યારબાદ પ્રેમ અને આરોહી બંને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હોય છે કે અચાનક જ પ્રેમ ના ફોન માં કોઈ અજાણ્યા નંબર પર થી I love you નો મેસેજ આવે છે.. હવે આગળ, ...Read More

12

Love Junction Part-12

પ્રેમ અને આરોહી પોતાના મેરેજ વિષે વાતો કરતા હોય છે જેમાં વચ્ચે વચ્ચે પ્રેમ ને કોઈ અજાણ્યા નંબર પર વોટસેપ પર વારંવાર મેસેજ આવ્યા કરે છે તેથી પ્રેમ તેને રીપ્લાય આપે છે અને તેના રીપ્લાય ની રાહ જોયા વગર જ સુઈ જાય છે.હવે આગળ શું થશે તે જાણવા માટે ફટાફટ ડાઉનલોડ કરો લવ જંકશન ભાગ ૧૨ અને વાંચો અને હાં વાંચી ને તમારા ખુબજ કીમતી પ્રતિભાવ આપવાનું ચુકતા નહી. ...Read More

13

Love Junction Part-13

પ્રેમ પેલી અજાણી છોકરી ને ફોન કરે છે અને પેલી અજાણી છોકરી તેનો ફોન રીસીવ નથી કરતી અને ત્યારબાદ તેને વોટસેપ પર ઓનલાઈન થવા માટે કહે છે એટલે તે ઓનલાઈન થાય છે અને ત્યારબાદ તે બંને વોટસેપ પર વાત કરે છે જેમાં પ્રેમ તેને અંત માં કહે છે કે હવે પછી મને ક્યારેય મેસેજ ના કરવો આટલું કહીને ઓફલાઈન થઇ જાય છે. ...Read More

14

Love Junction Part-14

પ્રેમ ઓફીસ પર જાય છે પરંતુ જેવો ત્યાં પહોંચે છે કે તરત જ દિવ્યા નો મેસેજ આવે છે ત્યારબાદ વાર લંચ ના સમય માં તેનો મેસેજ આવે છે,આ બધા થી કંટાળીને પ્રેમ તેના જ મિત્રો ને આ ના વિષે પૂછે છે અને ત્યારબાદ આરોહી ની વાત કરે છે અને તેના બીજી રીત ના મેરેજ કરવાની વાત કરે છે..હવે aagal ...Read More

15

Love Junction part-15

પ્રેમ અને તેના મિત્રો બધા જ સાથે કોફી પીવા માટે જાય છે ત્યારબાદ તેઓ બધા છુટા પડે છે.ઘરે જઈને અને આરોહી વચ્ચે વાતચીત થાય છે જેમાં પ્રેમ આરોહી ને દિવ્યા વિશે વાત કરે છે અને તેનો કોન્ટેક્ટ નંબર આપે છે ત્યારબાદ આરોહી પ્રેમ ને કહે છે કે હું દિવ્યા સાથે વાત કરીશ..હવે આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો લવ જંકશન. ...Read More

16

Love Junction Part-16

પ્રેમ અને આરોહી ની વચ્ચે વાતચીત થાય છે જેમાં બન્ને એકબીજાને મળવાનો પ્લાન બનાવે છે,હવે કઈ જગ્યા પર મળવું માટે તે બંને વચ્ચે થોડી મીઠી રકજક થાય છે અને ફાયનલી વડોદરા પર મળવાનું નક્કી કરે છે..હવે આગળ ...Read More

17

Love Junction Part-17

પ્રેમ આરોહી ને મળવા માટે જવાનો છે અને તે થોડો નર્વસ હોવાથી તેને પ્રિયા અને ખુશી થોડી ટીપ્સ આપે અને ત્યારબાદ ઘરે જાય છે ત્યારે પ્રેમ ની નાની બહેન હોસ્ટેલ પર થી ઘરે આવે છે અને પ્રેમ નું લેપટોપ વાપરે છે જેમાં તે વોલપેપર પર કોઈ અજાણી છોકરી ના ફોટા જોઇને પ્રેમ ને તેના વિષે પૂછે છે અને પ્રેમ તેને કઈ જ જવાબ આપતો નથી તેથી તે તેની મમ્મી ને જઈને વાત કરવાનુ કહે છે હવે ...Read More

18

Love Junction Part-18

પ્રેમ તાન્યા ની અને તેના મમ્મી ની વાતો થી કંટાળીને તાપીકીનારે જાય છે અને ત્યાં જઈને આરોહી ની સાથે કરે છે જેમાં પ્રેમ તેને ચીડવે છે અને આરોહી ને ખોટું લાગી જાય છે અને ત્યારબાદ પ્રેમ ના ફોન ની બેટરી પૂરી થઇ જાય છે એટલે ફટાફટ ઘરે આવે છે અને તેના લેપટોપ માંથી તેને મેસેજ કરે છે પણ આરોહી ઓફલાઈન થઇ ચુકી હોય છે અને તેમાં તાન્યા તેને આરોહી વિષે પૂછે છે અને પ્રેમ તેને બધું જ સાચે સાચું કહી દે છે. ...Read More

19

Love Junction Part-19

આગળ જોયું, પ્રેમ તાન્યા ને આરોહી વિષે બધી જ વાત કરે છે.આગળ ના બે દિવસ સુધી બંને ની વાતચીત થતીજ અને એક દીવાસ અચાનક જ આરોહી નો મેસેજ આવે છે અને મળવાનું કન્ફોર્મ થઇ જાય છે ત્યારબાદ પ્રેમ પાસે પુરતો સમય ન હોવાથી તાન્યા આરોહી માટે ગીફ્ટ લઇ આવે છે પછી પ્રેમ અને આરોહી ની વાતચીત થાય છે, હવે આગળ, ...Read More

20

Love Junction Part-20

આગળ જોયું, પ્રેમ અને આરોહી લાંબી રાત સુધી વાતો કરે છે.પ્રેમ પોતાની કાર ને રાત્રે સાફ કરે છે ત્યારબાદ તે જાય છે અને સવારે ઉઠીને બ્રેકફાસ્ટ પૂરો કરીને પોતાની મમ્મી ના આશીર્વાદલઈને આરોહી ને મળવા માટે વડોદરા તરફ નીકળી પડે છે.. હવે આગળ, ...Read More

21

Love Junction Part-21

આગળ જોયું, પ્રેમ આરોહી ને મળવા માટે વડોદરા જાય છે અને ત્યાં તેને દિવ્યા મળવા માટે બોલાવે છે અને જયારે તેને મળવા માટે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે દિવ્યા જ આરોહી છે.બન્ને આગળ વડોદરા ના તપોવન મંદિર પર મળવા જાય છે અને ત્યાં આરોહી થી પ્રેમ ને કહેવાય જાય છે કે કીસમી... હવે આગળ, ...Read More

22

Love Junction part-22

પ્રેમ અને આરોહી તપોવન મંદિર થી જવાની તૈયારી કરતા હોય છે એટલામાં જ પ્રેમ ના મિત્રો નો ફોન આવે એટલે તેની સાથે વાત કરે છે.મંદિર પર થી નીકળીને તેઓ સેવન સીસ મોલ તરફ આગળ જતા હોય છે ત્યારે આરોહી ના ફોન માં તાન્યા નો ફોન આવે છે ત્યારબાદ પ્રેમ ને આરોહી તેના વિડીઓ બતાવે છે.તેઓ મુવી જોવા માટે આઈનોક્સ માં સ્ક્રીન નંબર-૧ માં જઈને પોતાની સીટ પર જઈને બેસે છે.. હવે આગળ. ...Read More