ભવ્યા

(112)
  • 8.5k
  • 10
  • 3.1k

                   ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે?             કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા..    -                                                             બેફામ                   કોલેજ નો પ્રથમ દિવસ હતો.આઝાદીની નવી ઉડાન સંગ હુ મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો. નવા ચહેરાઓ, નવી આશા, નવા તોફાનો ને બીજું ઘણું બધું અહી નવું હતું. એક ખુશી ની લહેર વાતાવરણ માં

Full Novel

1

ભવ્યા ભાગ -૧

ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે? કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.. - બેફામ કોલેજ નો પ્રથમ દિવસ હતો.આઝાદીની નવી ઉડાન સંગ હુ મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો. નવા ચહેરાઓ, નવી આશા, નવા તોફાનો ને બીજું ઘણું બધું અહી નવું હતું. એક ખુશી ની લહેર વાતાવરણ માં ...Read More

2

ભવ્યા ભાગ - 2

(પહેલા ભાગ માં ભવ્યા નું એક્સીડન્ટ થયા બાદ મૃત્યુ પામે છે. અને બીજા જ દિવસે ફરી ભવ્યા શિવમ ને છે. તેઓ રાતે જમવા જાય છે ને સવારે ફરી મૃત્યુ નું યાદ આવતા એ ગડમથલ માં શિવમ એ રસ્તે ફરી શોધવા જાય છે એ હોટેલ પણ ત્યાં કશું હોતું નથી. ઘરે પરત આશ્ચર્ય માં આવતા શિવમ ના ઘર ની ઘંટડી રણકે છે..હવે આગળ) મારા ઘરે મારા મિત્ર કેવિન કે માહિર આવે અને બાજુવાળા મકાનમાલિક આંટી અંકલ સિવાય બીજું કોઈ આવતું નહિ. માનસી ને ભ્વ્યાં કોઈક વાર જ......ઘરેથી કુરિયર સર્વિસ બોય કદાચ હોઈ. હજુ ડોરબેલ રણકતી હતી. ફરી ભવ્યા નું ...Read More