લવ યુ જિંદગી

(109)
  • 17k
  • 4
  • 5.5k

સાંજ નો સમય હતો , ઘરની બહાર લીમડા પર પક્ષીઓ કીલ્લોલ કરી રહ્યા હતા , બહાર શેરીમાં ભુલકાઓ ખિલખિલાટ કરતા હતા, મંદ મંદ પવન બારણા પરના તોરણને હલાવી રહ્યો હતો, અને આરાવ પોતાના બેડરૂમ પર ચાદર ઓઢીને સુકુનભરી નિંદ્રા માણી રહ્યો હતો, છત પર પંખો એવી પવનની લહેરો છોડી રહ્યો હતો જાણે આરવ ને ઉઠવાનું મન જ ના થતુ હોઈ. એવામાં એના મોબાઇલ મા એક ટોન વાગે છે અને એની નીંદર થોડી તૂટે છે પરંતુ તે પડખું ફરીને પાછો નિંદ્રામા પોઢી જાય છે, એક જ મિનિટ બાદ ફરી એકવાર મોબાઇલમા

1

લવ યુ જિંદગી (ભાગ-1)

સાંજ નો સમય હતો , ઘરની બહાર લીમડા પર પક્ષીઓ કીલ્લોલ કરી રહ્યા હતા , બહાર શેરીમાં ભુલકાઓ ખિલખિલાટ હતા, મંદ મંદ પવન બારણા પરના તોરણને હલાવી રહ્યો હતો, અને આરાવ પોતાના બેડરૂમ પર ચાદર ઓઢીને સુકુનભરી નિંદ્રા માણી રહ્યો હતો, છત પર પંખો એવી પવનની લહેરો છોડી રહ્યો હતો જાણે આરવ ને ઉઠવાનું મન જ ના થતુ હોઈ. એવામાં એના મોબાઇલ મા એક ટોન વાગે છે અને એની નીંદર થોડી તૂટે છે પરંતુ તે પડખું ફરીને પાછો નિંદ્રામા પોઢી જાય છે, એક જ મિનિટ બાદ ફરી એકવાર મોબાઇલમા ...Read More

2

લવ યુ જિંદગી (ભાગ - 2)

શું કારણ હતું ? આરવની ઉદાસીનું આખરે કેમ તે આટલો બધો સ્તબ્ધ થઈ ગયો હતો ? તેની સાથે એવી કઈ ઘટના ઘટી ગઈ કે જેના કારણે આરાવની જિંદગી પલટો મારી ગઈ. એક સવારે આરવના મમ્મી-પપ્પા તેમના રિલેટિવ ને ત્યાં લગ્ન પ્રસંગે જવા નીકળે છે, આરવને સાથે આવવાનું કહે છે, પરંતુ આરવ સાથે જવાની ના પાડે છે, આરવ ના મમ્મી આરવને પોતાનો ખ્યાલ રાખવાનું કહે છે, અને સમયસર જમી લેવાનું કહે છે, આટલી વાતચીત પછી આરવ મમ્મી-પપ્પાને બહાર છોડવા માટે ગેટ સુધી સાથે કારમાં બેસીને જાય છે, ગેટ સુધી પહોંચી જતા આરવ બહાર નીકળે છે અને ...Read More

3

લવ યુ જિંદગી (ભાગ - 3)

આગળ જોયું કે આરવ એક સારી એવી કંપનીમાં જોબ કરે છે, માતા પિતાના અવસાન પછી આરવ દુઃખ ભરી કહાની પોતાનું ઘર છોડીને બીજે જાય છે, પરંતુ તેના મોબાઇલમાં અન-નોન નંબર પરથી આવેલ મેસેજ કોનો છે એ જાણવા આતુર હોય છે, હવે ત્યાથી આગળ. આરવને નાઈટ હોવાને કારણે બધું કામ પતાવી જલદીથી તે પોતાની બાઇક લઇને કંપની એ જવા માટે નીકળે છે, રાત્રીના 10:00 વાગે તેની શિફ્ટ ચાલુ થવાની હોય છે, આરવ તેની ઓફિસનું બારણું ખોલીને અંદર જાય છે, પોતાનું બેગ ટેબલ પર રાખીને તે બહાર વર્ક જોવા માટે ચાલ્યો જાય છે, જરૂર હોય ત્યાં લેબર ને ગાઈડ પણ કરતો ...Read More

4

લવ યુ જિંદગી (ભાગ - 4)

માફી ચાહું છું દોસ્તો, ઘણા સમય પછી સ્ટોરી પોસ્ટ કરવા માટે, અમુક સંજોગો ને કારણે સ્ટોરી આગળ પોસ્ટ કરી ન હતો. આપણે આગળ ત્રણ ભાગમાં જોયું કે આરવના માતા-પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે, આરવ એક કંપનીમાં જોબ કરે છે, તેના પર મીરા નો મેસેજ આવે છે, બંને થોડી વાતો કરે છે, હવે જોઇશું આ મીરા કોણ છે ? અને આરવ સાથે તેનો શું સંબંધ છે ? વાચક મિત્રોને વિનંતી છે કે જો તમે આગળના ત્રણ ભાગ ન વાંચ્યા હોય તો પહેલા તે વાંચી લેવા, જેથી સ્ટોરીમાં આગળ વધુ મજા આવે. ...Read More