અનલવ

(92)
  • 32.8k
  • 14
  • 13.6k

"Unlove Story" ભાગ-૧ આ એક કાલ્પનિક કથા છે.આ કથા નો જીવન અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.આ પ્રેમ કથા માં પ્રેમ ના દરેક પાસા દર્શાવે છે એ પછી સારા હોઈ કે નરસા! પ્રેમ પરિપક્વતા ની ઉંમરે થઈ જાય કે તરુણાવસ્થા માં, વ્યક્તિ નાં માનસ પર એક ગાથી છાપ છોડી જાય છે. એ સમયે પરિવાર નું શું મહત્વ છે એ આ વાર્તા માં જણાવાયું છે! તો ચાલો પ્રેમ ના ઘાવ ભર્યા અને ઘૃણા થી ઘેરાયેલા સફરમાં! __________________________________________________________ ૧૪ મી ફે્રુઆરી! પ્રેમ દિવસ! આજે મનસ્વી બહુ ખુશ હતી! આજે એ માનવ ને મળી ને વેલેન્ટાઈન નાં ભેટ રૂપે જીવનભર નો

Full Novel

1

અનલવ Part 1

"Unlove Story" ભાગ-૧ આ એક કાલ્પનિક કથા છે.આ કથા નો જીવન અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.આ પ્રેમ માં પ્રેમ ના દરેક પાસા દર્શાવે છે એ પછી સારા હોઈ કે નરસા! પ્રેમ પરિપક્વતા ની ઉંમરે થઈ જાય કે તરુણાવસ્થા માં, વ્યક્તિ નાં માનસ પર એક ગાથી છાપ છોડી જાય છે. એ સમયે પરિવાર નું શું મહત્વ છે એ આ વાર્તા માં જણાવાયું છે! તો ચાલો પ્રેમ ના ઘાવ ભર્યા અને ઘૃણા થી ઘેરાયેલા સફરમાં! __________________________________________________________ ૧૪ મી ફે્રુઆરી! પ્રેમ દિવસ! આજે મનસ્વી બહુ ખુશ હતી! આજે એ માનવ ને મળી ને વેલેન્ટાઈન નાં ભેટ રૂપે જીવનભર નો ...Read More

2

અનલવ - Part 2

Unlove Story Part - 2 મનસ્વી અને માનવ એકબીજા સાથે છેલ્લા ૨ વર્ષ થી relationship માં છે.મનસ્વી interior designer છે જ્યારે માનવ ફાર્મા કંપની માં સારી designation પર છે. મનસ્વી હવે પ્રેમસંબંધ ને લગ્ન નાં તાંતણે બાંધવા માંગે છે જ્યારે માનવ નાં મન માં કઈ બીજું જ ચાલી રહ્યું છે.Valentines નાં દિવસે મનસ્વી માનવ ને લગ્ન માટે વાત કરે છે અને માનવ તરત જવાબ નાં આપતા વાત હવે ટાળવા યોગ્ય નથી અમે સમજી ને તે મનસ્વી ને રાતે જવાબ આપશે એમ કહી બંને છુટા પડે છે.લગ્ન નાં જવાબ નો માનવ નો મેઈલ વાંચી ને મનસ્વી ભાંગી પડે. શું હકીકત ...Read More

3

અનલવ - Part ૩

Unlove Story Part - 3 Recape: મનસ્વી ને હકીકત ની જાણ થતાં ખૂબ દુઃખ થાય છે અને જૂની યાદ ખોવાઈ ગઈ છે. એને વિચારી ને દુઃખ થાય છે એક સમય હતો કે જ્યારે નાના અકસ્માત થી માનવ એટલો ડરી ગયો કે એટલું વિચારી ને રડી પડ્યો કે પોતાને ગુમાવી દેશે! શું એને હમણાં જરા પણ વિચાર આવ્યો નહિ કે હવે મને હંમેશા માટે ગુમાવી દેશે! મનસ્વી માનવ નાં કોલ અને મેસેજ નો જવાબ આપવાનો બંધ કરી દીધો! ધીમે ધીમે એણે બોલ ચાલ બંધ કરી દીધી હતી, બસ પોતાના માં જ ખોવાયેલી રહે. ગમે ત્યારે રડી પડે.આખરે એના મમ્મી પપ્પા ...Read More

4

અનલવ - Part 4

Unlove Story Part - 4 Recape: મનસ્વી અને તેનો પરિવાર ડો.અપૂર્વ નાં ઘરે ડિનર માટે જાય છે.જતીનભાઈ. અપૂર્વ ને વિશે બધી હકીકત અને તેની મનોસ્થિતિ ની જાણ કરી દે છે.જમ્યા બાદ ગાર્ડન મા ચાલવા જવાના બહાને અપૂર્વ મનસ્વી સાથે માનવ વિશે પૂછવા કોશિશ કરે છે અને મનસ્વી ને એમની પૂછવાની રીત ગમતી નથી અને રડતા રડતા ત્યાં થી જતી રહે છે.અપૂર્વ જતીનભાઈ ને સાંત્વના આપતા કહે છે આજ ની પેઢી માં પ્રેમ અને relationship ની બાબત માં ધીરજ નથી હોતા.કોઈ જલ્દી આગળ વધી જાય ત્યારે ઘણા ને દુઃખ આપે અને જ્યારે આગળ ની વધી શકે ત્યારે પોતાની સાથે પરિવાર ...Read More

5

અનલવ - Part 5

Unlove Story Part 5 Recape: મનસ્વી બુક વાનચવાનું ચાલુ કરે છે. આ એક દિલ્હી નાં એક સામાન્ય પારીવાર ની નામ ની છોકરી ની વાત છે. જેનાં પપ્પા ની પીવાની લત અનેં રોજ રોજ મમ્મી સાથે નાં ઝગડા થી કંટાળી ગઈલી બીના પોતાને એક સરહદ માં બાંધી રાખે છે.કૉલેજ ની નવી લાઈફ સાથે એની મુલાકાત નિશા નાં ફ્રેન્ડ અતુલ સાથે થાય છે અને બંને એક સારા મિત્ર બની જાય છે.બીના ને અતુલ ગમવા લાગે છે અને valentine's day પર પોતાની મન ની વાત કેહવાનુ વિચારે છે...આટલું વાંચ્યા પછી મનસ્વી ને એના માતા પિતા તરફ નાં ખરાબ વર્તન નો એહસાસ થાય ...Read More

6

અનલવ - Part 6

Unlove Story Part 6 Recape: બીના અતુલ ને પોતાના મન ની વાત જણાવે છે..પણ કોઈ ફોન આવતા અતુલ ત્યાં કંઈપણ કહ્યા વગર જતો રહે છે..૧૭ દિવસ પછી અતુલ નો ફોન આવે છે અને અતુલ મનસ્વી ને મળવા બોલાવે છે..અને જણાવે છે કે એ પણ બીના ને પ્રેમ કરે છે.બીના આ સાંભળી એટલી ખુશ થઈ જાય છે જાણે સાતમા આસમાને હોઈ..થોડા મહિના પછી ની મુલાકાત માં અતુલ બીના ને લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે અને પોતાની મમ્મી ની તબિયત હકીકત જણાવે છે અને લીલાબેન ને મળવા લઈ જાય છે. વેકેશન માં એક વાર અતુલ નો કોલ આવે છે અને કોર્ટ ...Read More

7

અનલવ - Part 7

Unlove Story Part 7 Recape: આ બાજુ મનસ્વી માનવ સાથે વાત કરવા નાં પાડી દે છે અને જણાવે છે એનો ગુસ્સો ક્યારે પણ શાંત થશે નહિ.માનવ કઈ કેહાવાં માંગે છે પણ એ ફોન બંધ કરી દે છે.બીના ઘણું વિચાર્યા બાદ અને ઘર ની પરિસ્થિતિ જોઈ અને અતુલ નાં મમ્મી ની હાલત નું વિચારી ને ઘર માં જણાવ્યા વગર અતુલ સાથે કોર્ટમાં લગ્ન કરવા તૈયાર થઈ જાય છે અને બધી સખી સાથે ફરવા જવાના બહાને અતુલ નાં મમ્મી પપ્પા ની હાજરી માં બંનેનાં લગ્ન થાય છે.સમય ને જતા ક્યાં વાર લાગે છે અને ૬ મહિના પછી અતુલ ની મમ્મી નું ...Read More

8

અનલવ - Part 8

Unlove Story Part 8 Recape મનસ્વી છેલ્લી વાર પણ માનવ સાથે વાત કરવા નાં પાડી દે છે.બીના લીલાબેન ના પછી વિચારે છે કે ભણવાનું જે થાય એ ઘર માં વાત કરી દઉં પણ જ્યોતિબેન ની ભૂતકાળ ની વાતો સાંભળી વિચારે છે કે આ યોગ્ય સમય નથી કેમ અતુલ નું ભણવાનું પણ અધૂરું છે માટે જ્યોતિબેન એના માટે પણ એજ વિચારશે જે પપ્પા માટે વિચારે છે કે "મા વગર નો દીકરી સારો નાં હોઈ!" આ બાજુ બીના નું ભણવાનું પતી જાય છે અને તેના ઘર માં એના લગ્ન ની વાત શુરૂ થાય છે.અતુલ નું ૩ વાર પરિક્ષા આપવા છતાં CA ...Read More

9

અનલવ - Part 9

Unlove Story Part 9 Recape: બીના લગ્નની હકીકત જણાવતા સાથે જ્યોતિબેન એને ગુસ્સામાં ઘર ની બહાર કાઢી દે અતુલ ને કોલ કરે છે પણ ઊંચકતો નથી એટલે ઢળતી સાંજે બીના અતુલ નાં ઘરે જવા વિચારે છે.મુકેશભાઇ ઘરે પોહંચતા જાણે છે કે જ્યોતિબેન એ બીના ને ઘર ની બહાર કાઢી મૂકી છે.મુકેશભાઇ એમના આ પગલાં ને વાત નું વતેસર કરવા સાથે સરખાવે છે અને બીના ને ઘરે લેવા જાય ત્યાં જોઈ છે અને ત્યાં જૂના દુશ્મન સમાન દોસ્ત ને જોઈ ને બીના ને પોતાના ઘરે લઈ જવા કહે છે અને બીના નાં કહે છે.આ વાત મુકેશભાઈ ને લાગી આવે છે.એક ...Read More

10

અનલવ - Part 10 (Complete)

Unlove Story Part 10 Recape: અતુલ બીના ને પોતાની હકીકત જણાવે છે કે પોતાને સ્ત્રી પ્રત્યે કોઈ આકર્ષણ નથી.પોતે ના મન ની શાંતિ માટે લગ્ન કર્યા હતા.બીના અને અતુલ વચ્ચે ની આ વાત ઉમેશભાઈ સાંભળી જાય છે અને બીના ને એમના અને મુકેશભાઈ વિશે નાં ભૂતકાળ ની હકીકત જણાવતા કહે છે કે પોતે આઝાદ છે ઘર છોડવા માટે.લીલાબેન નાં એ ઈચ્છા પૂરી કરવા ની કોઈ જરૂર નથી પણ બીના આશા બતાવે છે કે જેમ એમને પસ્તાવો છે પોતાના કર્યા પર એમ અતુલ નું પણ મન પરિવર્તન થઈ જશે અને બંને પરિવાર વચ્ચે સારા સંબધ બંધાય જશે.સાંજે અતુલ બીના ની ...Read More