દાપોલીનો દરિયા કિનારો

(84)
  • 10.1k
  • 3
  • 3.7k

કૉલેજ કાળ એટલે મોજ, મસ્તી ઍન્ડ ફૂલ ઑન ધમાલ જેની યાદ જીવનભર હદયના એક ખૂણે સચવાયેલી હોઈ છે પરંતુ એવું નથી આ યાદોના પીટારા માં માત્ર સુંદર અને મધુર યાદો જ સચવાયેલી હોય ક્યારેક કડવી, ખરાબ તો ક્યારેક ભયજનક યાદો પણ પુરાયેલી હોય છે. હા, આજે અહીં એક ભયજનક યાદ જે મેં એક પરિચિતના મુખેથી સાંભળી હતી તે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહી છું. જે સત્ય ઘટના પર આધારિત છે.આ વાત આશરે પાંચેક વર્ષ પહેલાંની છે. મારા એક પરિચિત તેના કૉલેજ ના મિત્રો સાથે મહારાષ્ટ્ર અને ગોવા ની બૉર્ડર પર આવેલાં દાપોલી પર પિકનીક માટે ગયાં હતાં. દાપોલી તેના

Full Novel

1

દાપોલીનો દરિયા કિનારો (ભાગ 1)

કૉલેજ કાળ એટલે મોજ, મસ્તી ઍન્ડ ફૂલ ઑન ધમાલ જેની યાદ જીવનભર હદયના એક ખૂણે સચવાયેલી હોઈ છે પરંતુ નથી આ યાદોના પીટારા માં માત્ર સુંદર અને મધુર યાદો જ સચવાયેલી હોય ક્યારેક કડવી, ખરાબ તો ક્યારેક ભયજનક યાદો પણ પુરાયેલી હોય છે. હા, આજે અહીં એક ભયજનક યાદ જે મેં એક પરિચિતના મુખેથી સાંભળી હતી તે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહી છું. જે સત્ય ઘટના પર આધારિત છે.આ વાત આશરે પાંચેક વર્ષ પહેલાંની છે. મારા એક પરિચિત તેના કૉલેજ ના મિત્રો સાથે મહારાષ્ટ્ર અને ગોવા ની બૉર્ડર પર આવેલાં દાપોલી પર પિકનીક માટે ગયાં હતાં. દાપોલી તેના ...Read More

2

દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2)

"સમગ્ર ઘટનાને ફરી વખત નજર સામે જોઈ રહ્યો હોય એમ ભાવિક મારા પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યો હતો. ભાવિક હું રાત્રે હોટલની બહાર નીકળ્યો હતો. વૉચમેન પાસેથી આપણે જે વાત સાંભળી હતી તેને લઈને હું ખૂબ જ ઉત્તેજિત થઈ રહ્યો હતો. બૅડ પર પડયા પડયા મને એક જ વિચાર આવતો હતો કે એવું તે શું છે આ દરિયાના કિનારે જે અમારાથી છુપાવવામાં આવી રહ્યું હતું. ક્યાં એવું તો નથી કે કંઈક આડા ધંધા ચાલી રહ્યા હોય અને અમને ડરાવીને દૂર કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ બીજું કારણ. બસ, વિચારોના આ જ ઘોડાપૂર ની સાથે હું બેડ પરથી ઉઠીને ...Read More