દોસ્તાર

(112)
  • 100.9k
  • 12
  • 35.7k

ફ્ટફટ....... ફટફટ........... શકરા નો અવાજ આવે છે અને શકરા માં વિશાલ બેઠો છે અને તેની સાથે તેનો જીગરજાન દોસ્ત ભાવેશ સાથે ખભે થી ખભો મિલાવી ને મુસાફરી નો આનંદ માણી રહ્યા છે. એટલા માં શકરા વાળો ભાઈ બોલ્યો ઑય છોકરાઓ સુંદરપુરા નું પાટિયું આવી ગયું.ત્યારે તો આ બે મિત્રો ને ખબર પડી કે આપણે આ સ્ટેશને ઉતારવા નું છે.ઝડપ થી થેલા લઈ ને શકરા વાાળા ને ભાડું આપીને પૂછે છેકે ગુરુકૃપા હોસ્ટેલ ક્યાં આવી,તરતજ પાછો વળતો જવાબ આવે છે કે સામે થી ડાબી બાજુ આરોગ્ય હોસ્પિટલ ની પાછળ ની બાજુ એ આ સાંભળી ને બને મિત્રો હોસ્ટેલ તરફ જવા માટે રવાના

New Episodes : : Every Saturday

1

દોસ્તાર - 1

ફ્ટફટ....... ફટફટ........... શકરા નો અવાજ આવે છે અને શકરા માં વિશાલ બેઠો છે અને તેની સાથે તેનો જીગરજાન દોસ્ત સાથે ખભે થી ખભો મિલાવી ને મુસાફરી નો આનંદ માણી રહ્યા છે. એટલા માં શકરા વાળો ભાઈ બોલ્યો ઑય છોકરાઓ સુંદરપુરા નું પાટિયું આવી ગયું.ત્યારે તો આ બે મિત્રો ને ખબર પડી કે આપણે આ સ્ટેશને ઉતારવા નું છે.ઝડપ થી થેલા લઈ ને શકરા વાાળા ને ભાડું આપીને પૂછે છેકે ગુરુકૃપા હોસ્ટેલ ક્યાં આવી,તરતજ પાછો વળતો જવાબ આવે છે કે સામે થી ડાબી બાજુ આરોગ્ય હોસ્પિટલ ની પાછળ ની બાજુ એ આ સાંભળી ને બને મિત્રો હોસ્ટેલ તરફ જવા માટે રવાના ...Read More

2

દોસ્તાર - 2

બધા વિદ્યાર્થીઓ એ શાંતિ થી ભોજન કરી ને પોત પોત ની રૂમ માં ગયા એટલી વાર માં એક બૂમ કે બધા વિદ્યર્થીઓ એ બગીચા માં બેગા થવા નું છે.આ બૂમ પાડનાર બીજું કોઈ નહિ પણ વિશ્વજીત ભાઇ નો ભાગીદાર અશ્વિન હતો.આમ અશ્વિન વિદ્યાર્થીઓ પર રોફ જમાવવા જાય પણ કઈ ઉપજે નહિ.બધા વિદ્યાર્થીઓ મેેદાન માં ભેગા થાય છે એટલી વાર માં વિશ્વજીત ભાઇ આવે છે અને કહે છે કે બધા મારી વાત શાંતિથી સાંભળો હું વધારે કંઈ કહેતો નથી.આપણે મૂળ વાત ચાલુ કરીએ થોડી ઘણા હોસ્ટેલના નિયમો વિશે તમને જણાવી દઉં.આમ તો આ હોસ્ટેલના મુખ્ય મુખ્ય નિયમો શાંતિથી સાંભળજો અને ...Read More

3

દોસ્તાર - 3

વિશ્વજીત ભાઇ અને અશ્વિનભાઈ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. વિશ્વજીત ભાઇ બોલે આ છોકરાનમાં કંઈક તો દમ છે. અશ્વિનભાઈ....ભાવેશ વિશાલને મારી ઓફિસમાં બોલાવો.અશ્વિનભાઈ દોડતા દોડતા વિશાલ ની રૂમ તરફ જાય છે. વિશાલ અને ભાવેશ બંને જણાને વિશ્વજીત ભાઈ ઑફિસ માં બોલાવે છે.બંને જણા અંદરો અંદર વિચારવા લાગે છે એ આપણું વિશ્વજીત ભાઈની શું કામ પડ્યું હશે."કઈ નહિ."ભાઈ ચાલ ને આવું ભાવેશ તુમાંખી ભર્યા અવાજથી બોલે છે.ધીમે પગલે વિશ્વજીત ભાઈની ઓફિસ આગળ ઉભા રહે છે.અશ્વિનભાઈ બોલે છે આવી ગયા બંને મુરારી...જોઈ લો સાહેબ"વિશાલ અને ભાવેશ બંને એકબીજાના મુખ જોઈ રહે છે" વિશ્વજીત ભાઇ હોસ્ટેલ નો હિસાબ લખવામાં થોડા બીઝી હોય છે ...Read More

4

દોસ્તાર - 4

ભાવેશ હાકાબાકા બની જાય છે અને મનોમન વિચારે છે કે પિતાજીએ કહ્યું તે કરી બતાવે છે એટલે આપણ ને કોઈપણ પ્રકારની મદદ કરશે નહિ તેથી નવી જગ્યા મારે અને વિશાલે જાતેજ શોધવી પડશે.રવિવાર ની અંધારી રાત હોય છે ભાવેશ તેના પિતાજી અને માતા સાથે અગાશી ઉપર સૂતો હોય છે તેને સવારે જવાનું ટેન્શન હોય છે કે કાલે હોસ્ટેલ માં જઈને શું કરશું ક્યાં રહેશું જેવા અવનવા વિચારો આવતા હોય છે,ત્યાંજ આંખ આભ નીચે ઘોર નિદ્રામાં માં પોઢી જાય છે... "ઊઠ ભાવેશ તારે હોસ્ટેલ માં નથી જવાનું" એટલીજ વાર માં ઝટપટ થી ઊભો થઈ જાય છે અને ઘરની અગાશી ઉપર થી નીચે ...Read More

5

દોસ્તાર - 5

થોડી વારમાં પ્રાર્થનાનો બેલ વાગે છે અને બધા વિદ્યાર્થીઓ પ્રાથના રૂમમાં બેસી જાય છે. પ્રાથના કમિટી બધી તૈયારી કરતી છે."રોલ નંબર 17 આજે ભજન ગાશે"આ રોલ નંબર 17 ભાવેશ નો હોય છે તેને ભજન ગાતા આવડતું હોતું નથી એટલે મુગા ની જેમ ઊભો રહી જાય છે. એટલી વાર માં ભૂમિ બેન બોલ્યા ભાવેશ આવું ના ચાલે જેને જે નંબર પ્રમાણે જે પોગ્રામ કરવા નો હોય તે ફરજિયાત કરવો પડે છે...આ આપડી કોલેજ નો નિયમ છે અને તેનું અંશતઃ પાલન કરવું જોઈએ કારણકે તમે ભવિષ્ય ના શિક્ષક થવા ના છો. આટલી વખત તમને જવા દઉં છું આગળ થી દરેક પ્રોગ્રામ ...Read More

6

દોસ્તાર - 6

Jay Hanuman dadaભાવેશ હવે શું કરીશું.?કંઈ નહિ તું ચિંતા ના કર આપણે રમીલાબેન ના પીજીમાં જતા રહીશું.મને તો સાલું આવી ગયું કે હવે શું કરશું.તું ગભરાયા વગર મારી સાથે ચાલ બધું સાફ સુથરું થઈ જશે. ભાઈ ભાવેશ તું કે છે એટલા ડગલા હું ભરું છું પણ તું મને ક્યાંક ખાડા માં ના નાખી દેતો.મારા ઉપર તને વિશ્વાસ નથી કે શું?ભાઈ તારા વિશ્વાસે તો મારો શ્વાસ ચાલે છે.તો ચિંતા કર્યા વગર હું કહું એટલું કર બાકી આપડા બે નું નસીબ...આજ સુધી તો ક્યારેય નસીબે સાથ નથી આપ્યો હવે મને નશીબ ઉપર શંકા થવા લાગે છે.કેમ આવું બોલે છે દોસ્ત તું ...Read More

7

દોસ્તાર - 7

આ બધું કામ પતાવીને તે પોતાની પથારી માં સુઈ જાય છે.(ખુશનુમા સવાર પડે છે.ભાવેશ અને વિશાલ પથારી માંથી ઊઠી બાથરૂમ તરફ જાય છે.)વિશાલ આ ગંદકી કોણે કરી છે?ભાઈ આ ઓમિટ તારાથી થઈ ગઈ છે કારણકે તું વધારે પડતો દારૂ ઠિચ્યો હતો.અલ્યા ના હોય એવુંહું ના હોય.... પીવામાં તો માપ રાખતો નથી.હવે જે થઈ ગયું તે થઈ ગયું... ગયું ગુજરી આપડે ભૂલી જઈ એ.ટન... ટણ... ચા પીવાનો બેલ પડે છે અને બધા વિદ્યાર્થીઓ ચા પીવા જાય છે.ચા પીતા પીતા પાર્ટી વાળા દરેક વિદ્યાર્થીઓ એકબીજા ના મોઢા ની સામે જોઈ રહે છે.વિશાલિયા કાલે રાત્રે હું મજા આવી.ભાઈ થોડી વાર શાંતિ તો ...Read More

8

દોસ્તાર - 8

જેવી તમારી ઈચ્છા,તને તો અભિનય કરતા આવડે છે એટલે મારી મજાક સુજે છે.અલ્યા આવું નથી, તારો નંબર આવે તો ઊભો થઈ ને અભિનય ગીત કરીશ,પછી કઈ કેહવુ છે.ના... બસ હું ખુશ.બંને જણા કોલેજ માં પ્રવેશ કરે છે.અને પોતપોતાના ક્લાસરૂમમાં બેસી જાય છે.થોડીવાર પછી પ્રાથના માટે બેલ વાગે છે.બધા વિદ્યાર્થીઓ પ્રાથના હોલ માં બેસી જાય છે અને પ્રાથના ની શરૂઆત થાય છે, જેવી ધૂન અને ભજન પુરા થાય છે અને ભાવિકા બેન જાણી જોઈને ભવેશનો 17 નંબર બોલે છે.ભાવેશ ને ધ્રુજારી આવી જાય છે આમ તો કોઈ વ્યક્તિ ને તાબે ના થનારો ભાવેશ આટલો ગભરુ પણ હતો.હવે ની પ્રાથના સભા ...Read More

9

દોસ્તાર - 9

ભાવેશ અને વિશાલ અંદરો અંદર માનસિક રીતે અસ્વસ્થ હતા, કેમકે એકબાજુ હોસ્ટેલ માં વિશ્વજીત ભાઇ નો ત્રાસ અને બીજી કોલેજ માં ભૂમિકા બેન ની ચિંતા.આ બને એટલા બધા શાતિર માણસ હતા કે કોઈનો ડર કે ધમકી થી ડરે એવા ડરપોક ન હતા પણ તેમના માં માનવતા નામનું એક બીજ પોતાના શરીર માં સળવળતું હતું તેથી કોઈનું ખોટું કર્યા પછી માનવતા નું બીજ એકા એક સજીવન બની જતું. તેમના માં એક મોટી ખામી હતી કે કોઈનું ખરાબ કર્યા પછી માનવતા તેમના માં જાગી ઊઠતી પણ પછી આ માનવતા ની કોઈ કદર કરતું નહિ.કરે પણ કેમ.કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત ...Read More

10

દોસ્તાર - 10

આ બંને મહારથીઓ કોઇને કહ્યા વગર રમીલાબેન ના પીજી માં એડમીશન લઇ લે છે.આ બાજુ હોસ્ટેલ માં આ બે પુર જોશમાં શોધ ખોળ ચાલે છે.પછી વાયા વાયા વિશ્વજીત ભાઈ ને ખબર પડે છે કે તેઓ રમીલાબેન ના પીજી માં રહેવા ગયા છે.આ ખબર મળતા ની સાથેજ વિશ્વજીત ભાઈ ભાવેશ ના પિતાજી ને ફોન કરે છે.હેલો... હેલો...અવાજ નથી આવતો કોણ બોલો છો ભાઈ... હેલો... હેલો...કરી ને ફોન કટ થઈ જાય છે.પાછો ફરીથી વિશ્વજીત ભાઈ ફોન કરે છે.હેલો હું વિશ્વજીત ભાઈ બોલું છું.હા બોલો ને ભાઈ કેમ મજામાં ને વિશ્વજીત.શું કઈ કામ પડ્યું હતું કે...ના... ના... આતો તમારા ચિરંજીવી ઓ હોસ્ટેલ ...Read More

11

દોસ્તાર - 11

કામ પતાવી ને શાંતિથી બેઠા હોય છે ત્યાં રમીલાબેન અવાજ સંભળાયો હેડો દીકરાઓ જમવા માટે...આ બે ભુખડ ની જેમ માટે દોડે છે...ક્યાં છે માસી જમવાનું.ભાઈ તમ તમારે રસોડામાં બેસી જાઓ હું તમારા માટે ગરમા ગરમ રોટલી બનાવી દઉ.રમીલાબેન રોટલી બનાવે છે અને બંને જણા જમાવ બેસે છે.જમીને પોતાની રુમ માં જઈ શાંતિ થી આરામ કરે છે.બપોર ના આરામ પછી 4 વાગ્યે જાગે છે અને ભાવેશ વિશાલ ફ્રેશ થઈ પોતાની રૂમ માં કોલેજનું એસાઈમેન્ટ તૈયાર કરે છે.બેટા થોડીવાર બજાર માં ઓટો મારી આવો તો તમારૂં મગજ ફ્રેશ થઈ જાય.ભાવેશ અને વિશાલ રમીલાબેન ની વાત સાંભળતા નથી અને પોતપોતાના કામ માં ...Read More

12

દોસ્તાર - 12

અમારે પણ નોકરીની જરૂર છે અને અમે બંને એ પીટીસી કરી છે જો તમારી ઈચ્છા હોય તો અમને લઈ છો...હા, તમને પેહલા લઈશું પણ એક ટેસ્ટ જરૂર થી લઈશું એ ટેસ્ટ તમારે ફરજિયાત આપવો પડશે હો.મેડમ અમે ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ...તો ચાલો આ નોટ બુક માં ABCD લખો.બંને એ જુદી જુદી નોટ બુક માં ABCD લખી ને મેડમ ને બતાવી ત્યાજ મેડમે ભૂલો કઠવાનું શરૂ કર્યું... આ રીતે લખાય તેમ લખાય આવું કેહતા બંને ને થોડું લાગી આવ્યું.ચાલો કંઈ વાંધો નહિ પણ હવે આવી બેઝિક માહિતી શીખી લેજો અને તમારી નોકરી વિશે હું તમને બે દિવસ માં જવાબ ...Read More

13

દોસ્તાર - 13

ભાવેશ ને ભૂતકાળના દ્રશ્યો યાદ આવ્યા એ હસી પડ્યો આજે તેમનો જન્મદિવસ છે ૨૩ વર્ષ માં આ બધું કોલેજના એ કરેલી જન્મદિવસની જંગલી ઉજવણી હતી.પોતાના જન્મદિવસ નું આયોજન કોલેજના દોસ્તોએ રોડ ઉપર કર્યું હતું.પિલવાઇ કોલેજમાં આવ્યા પછી ભાવેશનો આ પહેલો જન્મદિવસ હતો."જ્યારે તે ઓટો રીક્ષા માં ડ્રાઇવરની સીટ ની જમણી બાજુ બેસીને લટકતો કોલેજ જતો હતો ત્યારે જન્મદિવસ ના દ્રશ્યો યાદ આવી ગયા હતા અને તે આકાશ સામે જોઈ ને એકલો હસી રહ્યો હતો."તે કોલેજના ગેટ ઉપર ઉતર્યો ત્યારે એક બાજુ ઉજવણી થઈ રહી હતી."તેનો આખો ક્લાસ સામૂહિક બંક મારીને ગેટ ઉપર ઉભો હતો." કોલેજમાં માત્ર ત્રણ છોકરીઓ હતી ...Read More

14

દોસ્તાર - 14

બા તું તારી તબિયત સાચવ હવે તો ત્રણ બહેનો પણ સાસરે જતી રહી છે તું અને મારા બાપુજી બંને યાત્રા કરી લો ખોટી મારી ઉપાધિ ના કરો.પહેલા તું વાર્તા કહેતી પોપટ અને કાગડા વાળી બસ એમ જ વિચાર કે તારો પોપટ ભૂખ્યો નથી અને ડાળે બેઠો લીલા લેર કરે છે.તેની માં એ કહ્યું દિકરા તારા લગ્ન થાય તું ઠરીઠામ થાય તો લખી અમારે કોઇ જાત્રા નથી કરવી તારો મોટો પગાર આવે કે પછી કોઈ સારો ધંધો હોય ત્યારે તારા પૈસા મને તારા બાપુજીને લઈ જજે જાત્રાએ...હેલિકોપ્ટર માં બેસાડીને ચારધામની યાત્રાએ લઈ જઈશ એમ બંનેને ભાવેશના કપાળમાં ઉત્સાહ છલકાયો હતો ...Read More

15

દોસ્તાર - 15

માત્ર ત્રણ મહિનાના વેકેશન પછી મહેસાણાની એક સ્કૂલમાં ભાવેશ ગોઠવાઈ ગયું લાઇફની વાટ લગાડવા.. ટેન્શન હતું કે મા-બાપને આટલી ફી ભરીને મને હોસ્ટેલ મારી સ્કૂલમાં ઘરથી દૂર મોકલ્યો છે એ ટેન્શનને લીધે જ અડધું સાયન્સ ગળે ઊતરતું ન હતું તે પછી એક ફિઝિક્સ કેમેસ્ટ્રી આન્સર આવે અને કલાક સુધી ટૂંકી મારી સદી સદી અણુ પરમાણુ તત્વ મિશ્રણ સંયોજન સંખ્યામાં કરી લીધી ઉપર બે ત્રણ ચાર ઘડી લખીને તૈયાર કરવામાં આવ્યો આ બધું ધીમે ધીમે મગજનું દહીં કરતું ગયું.કયું સૂત્ર જિંદગી માં કામ આવશે એ બોલોને ઓહમ નો નિયમ તેનો પ્રત્યાઘાત નો નિયમ આપણા જેવા કૉમન ગણિત પરવલય અને અતિ પેટ્રોલ-ડીઝલ ...Read More

16

દોસ્તાર - 16

હોસ્ટેલમાં સાંજે જમ્યા પછી કોઈ ગેમ રમતું કોઈ ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરતું પત્તા ખીલતું કોઈ ટીવી રૂમમાં પડી મોટી સુધી ફૂટબોલની મેચ જોયા કરતા.આ બધાની વચ્ચે ભાવેશ પટેલ વિચિત્ર લાગતું તે રાત્રે પોતાની બાલ્કનીમાં ખુરશી પર બેઠો રહેતું અને ચમકતા તારા ઉપર આકાશ જોયા કરતો તેની બાજુ માં હોસ્ટેલ હતી દરેક રૂમ ની બારી પર ચોકડી ઓછા પાંચ કરાવી દીધા હતા તે એ બાજુ તરફ જોયા કર તું તેનું દિમાગ કશુંક કરવા માગતું પરંતુ તેને ખરેખર કોઇ વિચાર નથી આવતો કે તેને શું કરવું જોઈએ..ક્યારેક એકાદ દિવસ કોઈની પાસેથી સારી નવલકથા લઈ આવતો અને વાંચવા બેસ તો પરંતુ અઘરા ...Read More

17

દોસ્તાર - 17

ભાવેશ કશું બોલે તેની રાહ જોઈ રહ્યો હતો ભાવેશે વિશાલ ના ખભા પર હાથ મૂકીને કહ્યું પોતાની જાત સાથે સુધી કોઈ ખોટેખોતી રમત ખેલાઈ રહી હતી.ભાવેશ ઉત્સવ બેન્ચ ઉપર ઉભો થયો અને મોટેથી બોલે વિશાલ હજુ મોડું નથી થયું આપણા બધાની બોરિંગ લાઇફમાં તે એક મોટી ભૂલ જોઈ આપણે લોકો ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં થી બહાર નીકળીને જીવ્યા જ નથી યાર મારી લાઈફ આજે એકદમ બોરિંગ થઈ ગઈ છે."જો બકા સાંભળ અત્યારે મનમાં કોઈ અચ્છી ફિલ્મ થઈ રહી છે હું કબૂલ કરું છું કે મારી પાસે દિલનો અવાજ નથી મારા મનને ગમતું કામ નથી મારો રસ બરાબર નથી પણ આપણા ...Read More

18

દોસ્તાર - 18

વિશાલ માત્ર મારી વાત જ નહીં આખું ક્લાસ મારી જેમ અંદરથી પીડાઈ રહ્યો છે.અમુક ને બાદ કરતા બરાબર વાત તારી ભાવેશ ની બોરિંગ સ્પીચ ચાલુ થઈ હતી. હું બોરિંગ પ્રોફેશનને સાંભળું છું ફોકસ એપાર્ટમેન્ટ કોપી કરું છું પ્રેક્ટીકલ ની વાત મારા મગજમાં છે તે હું તને કહું છું પણ સ્વચ્છ હોસ્ટેલ પર આવીને ત્યારે બેડ પર સૂતો હોઉં છું ત્યારે લાગે છે કે આખો દિવસ દિલનો અવાજ સાંભળીને કશું કરી જ નહીં પછી આ સવાલને રાત્રી રિપીટ ન થાય એટલે લેપટોપ ખોલીને હું પિક્ચર ડાઉનલોડ કરી છું મને બીજી ડાયવર્ઝન આપી દઉં છું.બધા સાથે વાતો કરવા બેસું છું ઇન્ટરનેટ ...Read More

19

દોસ્તાર - 19

દિમાગ શું હતું કોઈ વિચાર નહીં કોઇ શબ્દ જ નહોતો લીલા આકાશ નીચે લીલી જમીન પર તે પોતાની જાતને એકાંતની મહેસૂસ કરી શકતું હતું પોતાનું હોવાનું અનુભવતો હતો તે ધીમો પડયો મેદાનની વચ્ચે તરફ વચ્ચે આકાશમાંથી પડ્યું અને સુધા સુધા ભૂરા આકાશ તરફ જોઈ રહ્યો હૃદયના ધબકારા સાથે આસપાસના તું સંભળાઈ રહ્યો હતો.આ સન્નાટામાં કદાચ તેનું હૃદય પોતાની જાત સાથે વાતો કરી રહ્યું હતું એ દિવસ પછી આખું શરીર ધ્રુજી રહ્યું હતું છતાં ભાવેશ પોતાના દોસ્ત વિશાલે ફૂટબોલના મેદાનમાં પહોંચી ગયો. "અઠવાડિયું રમવામાં ગયું" રાષ્ટ્રીય રમત મેદાન પર લગભગ કોઈ રમે નહીં ભારત ને ક્રિકેટ નો જબરદસ્ત શોખ હતો.જે વિશાલે ...Read More

20

દોસ્તાર - 20

વિશાલ લાઇફમાં એટલું ખરાબ થવાનું ક્યારેય જોયું નથી, નરેશ રોજ બહાર જવા પૈસા નથી.સાચી વાત છે.અલ્યા ભાઈ તું કુકિંગ યાર તારું પેશન તને ખબર પડી જશે રોજે અમને સારું ખાવા તો મળે... નરેશ ના ભાવેશનું આગળનું વિઝન ગોલ્ડ એક્ટર બનવાનો છે. બધાએ મોબાઈલમાંથી ઊંચું જોયું ભાવેશ નો ચહેરો ગુસ્સા માં હતો.મને આવી કંઈ જ ખબર નથી એવું કહી રહ્યો હતો."વિશાલ જોરદાર આઈડિયા છે ભાવેશ તારી ફિલ્મ જોરદાર ચાલશે હા"એટલી જ વારમાં ભાવેશ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયો અને બીજી જ મિનિટે તેને એડ કરી દીધી એ દિવસોમાં પુસ્તકો વાંચવાના ચાલુ કર્યા હતા.હોસ્ટેલમાં પુસ્તક વાચક સ્કોલર માણસ ગણાતું ભાવેશ એક રૂમમાં જઇને ...Read More

21

દોસ્તાર - 21

સાંજે જેવી જિંદગી જીવવાની ઈચ્છા થાય પણ બીજી ક્ષણે દિમાગ પૂછે છે તારા પેજમાં તારા નામ નીચે પ્રોફેશન શું હશે ખબર છે તને પહેલા તારું પેશન તો જાણ...હું દિવસે નક્કી કરું છું અને સાંજે ગાયબ મારું પેશન...આજે જોરદાર મહેનત કરીને મારા બાપાને કઈ દઈશ કે હું મોટો માણસ બનીશ..દિવસ નું સપનું સાકાર કરવા રાત્રે સ્નાયુ ના પાડી દેશે બેડ પર પડ્યા પડ્યા મને ફિલ્મ જોવાનું ગપ્પા મારવા નું whatsapp facebook માં ટાઇમ પાસ કરવાનું મન થઈ જાય છે. ના મન નથી થતું પરંતુ મારું દિમાગ મને દોરી જાય છે તે ટાઈમ પાસ કરીને પછી હું પસ્તાવું બેચેની થાય છે મને ...Read More

22

દોસ્તાર - 22

ભાવેશ તરત જ માઈક નીચે મૂકીને ઉતરી ગયો બધા દોસ્તો હસી રહ્યા હતા...રાત્રિના અગિયાર વાગ્યા હતા હોસ્ટેલમાં કોઈ મૂવી રહ્યું હતું કે લેપટોપ પર ગેમ રમી રહ્યું હતું કોઈ ગપ્પાબાજી કરી રહ્યું હતું કોઈ ક્લાસ ના ટોપર એસાઈમેન્ટ ની કોપી કરી રહ્યું હતું આ બધા કરતો ભાવેશ પટેલ કશું હટ કરીને રોજની જેમ પોતાના ચહેરા પર આનંદ અને મુખ ઊંધું રાખીને ઉંઘી ગયો...વિશાલે તેના પર લાત મારી અને ભાવેશ સફાળો જાગી ઊઠે છે ભાવેશ ની સામે જોયું...એ હા દોસ્તી માં તારું ને મારું શું હોય ભાવેશ. વિશાલ ની બાજુમાં બેડ પર બેસી ને કહ્યું ભાવેશ ક્યાં જવું છે ને ...Read More

23

દોસ્તાર - 23

વિશાલ તેની સાયકલ લઈને ભાવેશ પાસે આવી જાય છે.ભાવેશ સાયકલના કૅરિયર પર ચડીને બોલ્યો આ બકા બાઈક લઈને એ એરિયા માં ના જવાય પોલીસની રેડ પડી અને બાઈકનો નંબર લઈ લે તો વાટ લાગી જાય ચંદુલાલ ની સાયકલ આપણે એક લિસ્ટ ઓળખીશું તો નહીં ને ભાવેશ અને વિશાલ ને આગમતું નહિ પરંતુ મન મનાવી લીધું બંને કોઈ સિક્રેટ મિશન પર જતા હોય એમ વિદ્યાનગરની બહાર એક એરિયામાં પહોંચ્યા રસ્તાની પીળી લાઈટ બે ત્રણ હતી... થોડી દુર 25 વર્ષની દેખાતી ચાર પાંચ છોકરીઓ ઉભી હતી અને વિશાળ દૂર અંધારામાં ઊભા રહીને પૂરો પ્લાન બનાવી રહ્યા હતા વિશાલ નો હાથ પકડી ને ...Read More

24

દોસ્તાર - 24

(ફટાફટ તૈયાર થઈ ને ભાવેશે વિશાલ ને ફોન કરી દીધો.)જય હનુમાન દાદા વિશાલ કંઈ કામ હતું કે શું તારો આવ્યો તો.(આમ ભાવેશ અને વિશાલ હનુમાન દાદા ના ભગત હતા એટલે બંને એકબીજા ને ફોન કરે ત્યારે અચૂક પણે હનુમાન દાદા નું નામ લેતા હતા.)કોય નતુ કામ ભાઈ જે કામ હતું તે હવે પૂરું થઈ ગયું.ભાઈ વાતો ફેરવ્યા વગર જે હોય તે કે નેતો સાંભળ મારી વાત ધ્યાન થી..અલ્યા બોલે તો સાંભળું ને હેડ હવે ચાલુ કર તારું બક બક...આ તો મને એક આઈડિયા આવ્યો હતો એ તને કહું છું.કે ને એમાં કેટલી વાર... શેના વિશે છે એ પેલા મને ...Read More

25

દોસ્તાર - 25

અલ્યા ઓય બેસે બેસે કોય ખર્ચા ની ખબર થોડી પડી જવાની છે. એના માટે આપણે અમદાવાદ જવું પડશે.કેમ અમદાવાદ હમણાં તો વાત કરી કે મને એક કોન્ટેક નંબર મળ્યો છે તેને વાત કરીશું અને તે આપણ ને ધંધો સેટ કરી આપશે.તું વાત કરી.ના.તો શું સકોરું મળવા જશું,પેલા વાત તો કર મારા ભાઈ.આ હમણાજ ફોન લગાવ્યો.હેલ્લો હું વિશાલ બોલું છું.બોલો બોલો વિશાલ શું કામ છે.આ તો તમારો નંબર મળ્યો હતો સાબુ પાવડર માટે.હા હું સાબુ પાવડર માટેનું રો મટીરીયલ રાખું છું તમારે જોઈ તું હોય તો મારો સંપર્ક કરી શકો છો.સાહેબ એવું છે કે અમે નવો બિઝનેસ કરવા માગીએ છીએ.કોઈ ...Read More

26

દોસ્તાર - 26

(ભરત ભાઈ મનનો મેલો માણસ હતો તે પોતે વિચાર તો હતો કે એક વાર ધંધો ચાલુ કરાયા પછી આ ક્યાં જશે,જેવી રીતે કોઈ સીધો સાદો માણસ તાલિબાનો ના સકાંજા માં આવી જાય પછી તેને તો ખબર જ હોય છે કે આપણે અહીંયા જ શહીદ થવાનું છે.)અત્યારે તો દસ હજાર રૂપિયાથી ધંધો ચાલુ કરી શકાય ભાઈ એ મારું માનવું છે.તમે કહેતા હોય તો આપણે ભરત ભાઈ 100% ચાલુ કરી દેવો જ છે.(ધંધો કરવાનું બંને માં હુત આવી ગયું હતું.)વિશાલ ના મન માં એક પ્રશ્ન થયો. ભરત ભાઈ દસ હજાર રૂપિયા થી કેટલો નફો કમાઈ શકાય.ભાઈ નફો તો 35 થી 40 ...Read More

27

દોસ્તાર - 27

આમ સીધી રીતે નથી બોલી શકતો કે શું...સાચું કે ભરત ભાઈ ભગવાન જેવા માણસ નથી.છે ભાઈ પણ આડુ અવળું કેહાવાનું આવે છે.એમાં હું આડુ પડ્યું તારે...કંઈ નહિ પણ આ જસ્ટ ડાયલ શું છે એતો મને કે.તારે જાણી ને શું કરવું છે.જે કરવું હોય તે,તારે કેહવુ હોય તો કે નહિતર કોઈ નહિ...તો સાંભળ આ જસ્ટ ડાયલ ઉપર જે લોકો ધંધો કરતા હોય છે તેની નોધણી કરવા ની હોય છે અને જ્યારે કોઈ ગ્રાહક તેમને ફોન કરે છે ત્યારે મફત માં બિઝનેસ સર્વિસ નો નંબર અને એડ્રેસ આપે છે.એવું છે એમને..આપણે તો આવું બધું કશું કરવા ના નથી આ બધું તારે ...Read More

28

દોસ્તાર - 28

ભાવેશ વીસ પચ્ચીસ હજાર...હા સાહેબ. શું તમને વિશ્વાસ નથી આવતો અમે કેમિકલ વાળા ભાઈ ને મળી આવ્યા છીએ અને અમને કહ્યું હતું કે આરામ થી 35 થી 40 ટકા જેટલો નફો છે.કંઈ વાંધો નહિ હું તમારી સાથે તૈયાર છું અને જો તમારે પેસા ની જરૂર હોય તો આજે આપી દઉં.ના..ના..સાહેબ એવું નથી.પણ જગ્યા કયા રાખશું.ચાલો મારી સાથે આપણે વિજાપુર માં એક જગ્યા છે તે જોવા માટે જઈએ.(મહેશ ભાઈ,ભાવેશ અને વિશાલ વિજાપુર માં આવેલી એક જગ્યા જોવા મટે જાય છે.)આ મિતેશભાઈ એ મને કહ્યું હતું કે કોઈ તમારા મિત્રને ગોડાઉન ભાડે જોઈતું હોય તો કહેજો એટલે આપણે મિતેષ ભાઈ ને ...Read More

29

દોસ્તાર - 29

(ભાવેશ અને વિશાલ સરદારપુરા પોહચી ને...)આવો ખાપરા ઝવેરી.(આ ભાવેશ ના માસા એ નામ પાડેલ હતા.)ભાવેશ બોલ્યો લાલ ભાઈ ક્યાં છે.તમારા જેમ થોડો નવરો છે,કંઇક કામ કરતો હશે.પણ તમે અમારી ફેકટરી માં કેમ ભૂલા પડ્યા છો.ખાલી એમ જ...તમે બે ખાલી આવો એવા માણસ નથી હું તમને સારી રીતે જાણું છું...એટલીવાર માં લાલ ભાઈ આવે છે.આવો ભવા.તું શું કેહાતો હતો એ પેલા વાત કર.અમારે એક ફેક્ટરી બનાવવા માટે જગ્યા જોઈએ છે.લે ચાલો મારી સાથે તમને એક જગ્યા બતાવું તમને ગમે તો કહેજો ભાડા બાડા નું હું સેટિંગ કરી આપીશ.આ જુઓ એક હોલ છે તેની લંબાઈ 60 ફૂટ અને પોહળાઇ 20 ફૂટ ...Read More

30

દોસ્તાર - 30

મહેશ ભાઈ કાલે આપણે અમદાવાદ જવાનું ફાઈનલ કર્યું છે અને ગોડાઉન પણ રાખી લીધું છે તમારે અમદાવાદ આવવું પડશે કેટલા વાગે જવાનું છે ભાવેશ.આવતી કાલે સવારે 8 વાગે જવાનો અમારો વિચાર છે તમારું શું કહેવું છે.તમે કહો તે ફાઈનલ.તો સવારે નીકળી એ.સવાર પડે છે અને ગામ માંથી ડાલું લઈ ને તે પાવડર બનાવવા નો સમાન લેવા માટે અમદાવાદ તરફ રવાના થાય છે. વચ્ચે વિજાપુર થી મહેશ ભાઈ ને પણ સાથે લેતા જાય છે.અમદાવાદ ભરત ભાઇ ના ત્યાં પોહચી ને બધી વિગતવાર વાતો કરે છે.(ભાવેશ તેના બધા ભાગીદાર ની ઓળખ કરાવે છે.)આ અમારા સાહેબ મહેશભાઈ છે અને અમે ત્રણ જણા ...Read More

31

દોસ્તાર - 31

ભાવેશ અને વિશાલ એ હૂત માં ને હુત્ માં બે છોટા હાથી વસાવી દીધા અને કેમિકલ લાવવા માટે પેસા પડ્યા ત્યારે તેમણે લોન કરી,આ લોન ના મહિને 25000 હજાર ના હપ્તા આવતા હતા એ ભરવા માં પણ મુશ્કેલી પડી રહી હતી.છેલ્લે આ ફેક્ટરી વેચવા માટે કાઢી તો કોઈ લેવાલ હતું નહિ બધો બોજો ભાવેશ ભાઈ અને વિશાલ ભાઈ ઉપર આવી પડ્યો હતો.આ 12000 હજારે શરૂ કરેલી ફેક્ટરી 16 લાખે પોહચી ગઈ હતી.પણ અત્યારે કોઈ તેનો લેવાલ ન હતો ભાવેશ અને વિશાલ અંદરો અંદર પીડાઇ રહ્યા હતા. તેમનાં માથે એક મોટું ટેન્શન આવી ગયું હતુ,શી કરવી કે શું ના કરવું ...Read More

32

દોસ્તાર - 32

વિશાલ અને ભાવેશ નવા ધંધાની શોધ કરી રહ્યા હતા એટલીવાર માં એક નવો વિચાર ભાવેશ ને આવ્યો.વિશાલ આપણે RTO નું કામ કરીએ તો કેવું..પેસા નો ખર્ચો ના હોય તો મને કે.ના એમાં એક રૂપિયો પણ ખર્ચ કરવા નો નથી.તો ફાઈનલ આપણે એજન્ટ નું કામ ચાલુ કરીએ.બીજા દિવસે સવારે વિશાલ અને ભાવેશ આરટીઓ કચેરીમાં જાય છે અને ત્યાં એજન્ટો ને ભાવ પૂછે છે.તેમને કમાવા માં રસ જાગે છે.અલ્યા એક કેસના પાંચસો રૂપિયા મળે તો એમાં હું ખોટું છે.ના લયા આ તો મસ્ત ધંધો છે મારી તો ઈચ્છા છે તારું શું કહેવું છે.તું કે એ ફાઈનલ...બંને જણા આરટીઓ ના ધંધા મા ...Read More