લવગેમ

(236)
  • 46.6k
  • 18
  • 17.8k

લવગેમ (ભાગ 1) રચના નામે એક સારા ખાનદાન ની છોકરી ગ્રેજ્યુએટ થયીને એક પ્રાઇવેટ મેડીકલ ઓફિસમાં નોકરી એ લાગેલી.. ત્યાં જોબ કરતો ડો.રોકી .. એક અલગ ધર્મનો હતો. ઈસાઈ ધર્મનો.. બન્ને પહેલા દિવસે ઇન્ટ્રો કરેછે.. રચના સારી છોકરી હોયછે એને જોબ થી ને કામ થી જ મતલબ હોયછે પણ ડો.રોકી રંગીન મિજાજી હોવાથી એની નજર છોકરીઓ પર ખાસ ઠરતી. કેટલીય છોકરીઓ જોડે પ્રેમલીલા ની રમત કરીને તરછોડી દીધેલ.. રચના આ બાબત થી અજાણ હતી.. લગભગ એની ઓફીસ માં 3 જણા જ હતા . રચના રિસેપ્સનિસ્ટ માં હતી ડો.રોકી અને પટાવાળો કમ કમ્પાઉન્ડર ભીખો.. જે ઉંમરલાયક હતો એટલે એનાથી

New Episodes : : Every Friday

1

લવગેમ (ભાગ 1)

લવગેમ (ભાગ 1) રચના નામે એક સારા ખાનદાન ની છોકરી ગ્રેજ્યુએટ થયીને એક પ્રાઇવેટ મેડીકલ ઓફિસમાં નોકરી એ લાગેલી.. જોબ કરતો ડો.રોકી .. એક અલગ ધર્મનો હતો. ઈસાઈ ધર્મનો.. બન્ને પહેલા દિવસે ઇન્ટ્રો કરેછે.. રચના સારી છોકરી હોયછે એને જોબ થી ને કામ થી જ મતલબ હોયછે પણ ડો.રોકી રંગીન મિજાજી હોવાથી એની નજર છોકરીઓ પર ખાસ ઠરતી. કેટલીય છોકરીઓ જોડે પ્રેમલીલા ની રમત કરીને તરછોડી દીધેલ.. રચના આ બાબત થી અજાણ હતી.. લગભગ એની ઓફીસ માં 3 જણા જ હતા . રચના રિસેપ્સનિસ્ટ માં હતી ડો.રોકી અને પટાવાળો કમ કમ્પાઉન્ડર ભીખો.. જે ઉંમરલાયક હતો એટલે એનાથી ...Read More

2

લવ ગેમ (પાર્ટ 2)

તમે અગાઉના અંકમાં જોયું કે.. રચના ને ડૉ.રોકી એકબીજા ના ગળાડૂબ પ્રેમમાં હતા બન્ને પતિપત્ની જેમ હનીમૂન પણ મનાવી હતા રચના દિલથી રોકીને પ્રેમ કરતી હતી પણ ડૉ. રોકી માટે એ વાસના સંતોષવાની જરૂરિયાત થી વિશેષ કંઈજ નહોતી.. એક દિવસ રચનાએ લગ્ન નું દબાણ કરતા ડૉ. રોકી એ પોત પ્રકાશયું ને રચનાના પ્રસ્તાવ ને વખોડીને એને અપશબ્દ કહીને કાઢી મૂકી બીજા દિવસે એને પ્લાન બનાવીને રચનાની માફી માંગી એને ફરી દોસ્તો સાથે ફાર્મ હાઉસમાં બોલાવી .. ભોળી રચના એને પ્રેમ સમજીને ગયી. ને ત્યાં ભૂખ્યા વરુઓ એની રાહ જોઈ રહ્યા હતા.. રોકીએ અને તેના ફ્રેન્ડ્સ એ રચના ...Read More

3

લવ ગેમ (પાર્ટ 3)

મિત્રો તમે ગતાંક જોયું કે રચના નું બેરહેમીથી રોકી અને એના ફ્રેન્ડ રેપ અને કતલ કરેછે અને દારૂની માણતા હોયછે રચનાની લાશ ગાયબ થાયછે અને એવામાં રોકીનો એક ફ્રેન્ડને ધાબા પરથી કોઈ અદ્રશ્ય શક્તિ એ ધક્કો મારીને રોકી ની ચીસ નીકળી જાયછે એવામાં રચનાનો ચહેરો પડછાયા જેમ આવેછે અને બદલો લેવાની વાત કરેછે અંતે અટહાસ્ય કરતી રચના રોકીને બદલો લઈશ એમ કહીને અલોપ થઇ જાયછે.. રોકી અને એના દોસ્તો આ જોઈને હતપ્રત થયી જાયછે.. હવે જોઈએ આગળ... રોકીને એના દોસ્ત ની ડેથ નું ખૂબ દુઃખ થાયછે એવામાં ચોકીદાર એ પોલીસ ને ફોન કરેલ હોયછે એટલે પોલીસ તપાસ કરીને અને ...Read More

4

લવ ગેમ (પાર્ટ 4)

તમે ગતાંકમાં જોયું કે.. રોકી નો અન્ય દોસ્ત વિનીત ને રચના અલગ જ રીતે અપનાવીને શિકાર બનાવી દેછે.. અને પર દારૂ પણ ઢોળે છે... એજ વિનીતે એની અધમુવી લાશ પર શરાબ ઢોળ્યો હતો.. આજ રચનાએ બીજો પડાવ પાર કરી લીધો હતો.. આ બાજુ રોકી અને તેના બાકી દોસ્તો એને શોધતા શોધતા આવેછે..પણ એમને એક ઝુંપડી દેખાયછે એમાં કોઈ હતું નહીં પણ લોહીના લિસીતા હતા એને ફોલો કરતા કરતા બધા બહાર જાયછે અને ત્યાં ઝાડ પર વિનીત ને મૃત લટકતો જોઈને બધા ચીસ પાડે છે ..અને રચના આવીને રોકી અને બાકી દોસ્તો ને મારવાની ચેતવણી આપેછે.. રોકી હતપ્રત થયી જાયછે ...Read More

5

લવ ગેમ (પાર્ટ 5)

લવ ગેમ (પાર્ટ 5) તમે ગતાંક માં જોયું કે... રોકી અને તેના મિત્રો પોલીસ ને પકડાયી જવાના ડરથી બયાન આપે છે.. પોલીસ ને એ વાત ગળે નથી ઉતરતી.. અને એમની ખોજ જારી રાખવા એ જનગલ માં જાયછે જ્યાં લાશ મળી હતી.. અને પછી બધા એક તાંત્રિક ને મળવા જવાનું યોજના બનાવે છે.. રોકીને પણ જવું હોયછે પણ એની તબિયત સારી ન હોવાથી એને દવાખાને જ રોકાણ કરવું પડે છે.. આ બાજુ રચના એ વાત જાણે છે એટલે રોકી સાથે ભયાવહ અવતાર ધરીને એના હાલ બુરા કરે છે.. રોકી લગભગ પાગલ થયી જાયછે બુમો.પાડે કગે પણ રચનાએ શક્તિઓ દ્વારા અવાજ ...Read More

6

લવ ગેમ (પાર્ટ 6)

તમે ગતાંક માં જોયું કે... રોકીને રચના અતિશય હેરાન કરે છે એથી એના દોસ્તો રોકી ને બચાવવા તાંત્રિક ને છે.. તાંત્રિક રચનાની સંપૂર્ણ માહિતી માંગે છે.. પણ રોકી બધું કહે છે ખાલી એના રેપ અને આમનુષી અત્યાચાર સિવાય..એટલે રચના વિફરે છે.. તાંત્રિક મંત્રોચ્ચાર કરતા હોય છે એ.સમયે રચના બધું તહસ-નહસ કરે છે. એ જોઈને તાંત્રિકને એ આત્મા શક્તિશાળી હોવાનું અનુમાન થાયછે.. એ બદલો લેવા આવી છે એમ સમજાવે છે.. અને રોકીને કાઈ અજુગતું કરેલ હોય એવું પૂછે છે.. જવાબ માં રોકી ના દોસ્તો ના પાડે છે, અને તાંત્રીક એ સમય પૂરતો ત્યાંથી વિદાય લે છે.. હવે રચના બગડે છે ...Read More

7

લવગેમ.. (પાર્ટ 7)

લવગેમ.. (પાર્ટ 7) તમે ગતાંક મા જોયું કે.. રોકી ના મિત્ર શિશિર ને રચના મોહજાળ બિછાવીને સકંજામાં લે છે.. અત્યંત સ્વરૂપવાન સ્ત્રી ના વેશમાં શિશિરને લાલચાવી ને રૂમમાં બોલાવે.છે.. જમવાનું ટેબલ છોડીને શિશિર ત્યાં રુમમાં ભાગે છે.. જ્યાં બન્ને વચ્ચે રોમાન્સ થાય છે. અચાનક એને ગળામાં બાઈટ કરવાથી દર્દ થતું હોય છે એટલે એને શિશિર દૂર કરવા જાયછે.. ત્યાંજ રચના પોતાનું અસલ રૂપ ધારણ કરીને અટહાસ્ય કરેછે.. શિશિરને મોતિયા મરી જાયછે.. રોકીનો એ સમયે જમવાનું લેટ થવાથી ફોન આવે છે..જે રચના રિસીવ કરેછે.. અને જોરથી હસીને.. એને પણ જમવા આમંત્રણ આપે છે... રોકી ને સમજાઈ જાયછે...કે શિશિર ફસાઈ ગયો ...Read More

8

લવગેમ - (પાર્ટ 8)

તમે ગતાંક માં જોયુ કે.. રોકી રચનાના કોપથી ભાગીને દૂર જાયછે.. એને હવે રચનાનો ભય લાગતા એ તંત્રીકને ફોન સઘળી વિતક કહે છે. ત્યાં જ એને તાંત્રિક મહાકાળી માઁ ના મન્દિર માં મળવાનું કહે છે અને ત્યાંજ એને તાવીજ આપે છે.. જે પવિત્ર મંત્ર દ્વારા અભિમંત્રિત કરેલું હોયછે.. એટલે એ રોકીને પહેરી રાખવા કહેછે.. રોકી એ તાવીજ પહેરે એ જોઈને રચના નું મન ઉદાસ થાય છે હવે એ તાવીજ એના શરીર પરથી દૂર કરવાની યુક્તિઓ વિચારે છે.. એના બાઇકને શક્તિઓ દ્વારા પછાડે છે.. રોકી ઘસડાય પણ છે.. પણ તાવીજ હજુ એમજ છે. ઉપરથી એમાં માતાજી ની તસવીર માંથી આવતી ...Read More

9

લવગેમ - (પાર્ટ 9)

તમે ગતાંક માં જોયું કે... રચનાને હવે રોકીને મારવા માટે એનું પહેરેલું તાવીજ નડે છે.. એ તાવીજને કયી રીતે એની યુક્તિ વિચારે છે. આ બાજુ રોકીને અને એના ફ્રેન્ડ ને તાંત્રિક પૂનમે રચનાની શક્તિઓ ઓછી થશે, એમ કહીને એ દિવસે એક હવન કરવા સૂચન આપે છે. અને હવનની સામગ્રી લખી આપે છે.. આ બાજુ રચના આ બધું સાંભળીને વિચલિત થાય છે પણ છતાં એ એના પ્લાન ને અંજામ આપે છે..તાંત્રિક ને રોકી છૂટા પડતા જ રચના રોકી નો પીછો કરીને કનડગત કરેછે.. એને બાઇક પરથી પછાડીને અને એના મિત્ર ને પણ મારી નાખે છે.. એને તાવીજ નહોતું પહેર્યું એટલે ...Read More

10

લવગેમ - (પાર્ટ 10)

તમે ગતાંકમાં જોયું કે.. રોકીને મારવા રચના યુક્તિ ઘડે છે.. રોકીનું તાવીજ હજુ એને નડે છે એટલે આ વખતે સારો બનાવવામાં આવે છે . હજુ રચનાને તાંત્રિકની પૂજાનું સ્ટ્રેસ તો છે જ.. પણ એ હાર માને એમ નહોતી.. એણે રોકીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. ત્યાં રસ્તામાં રોકીને એક યુવતી લિફ્ટ માંગતી જોવા મળે છે. અને થરકી રોકી એ અજાણી સ્ત્રીને લિફ્ટ પણ આપે છે.. બન્નેની મનજીલ પણ એક હતી, એ સમારોહ અને બન્ને ત્યાંથી રિટર્ન પણ સાથે જાય છે.. રસ્તામાં બન્નેના મોબાઈલ નમ્બરની આપ-લે પણ થાય છે..રિયા નામની એ યુવતી એની ફ્રેન્ડ બની જાય છે.. રિયા રોકીને ઘરથી થોડે ...Read More

11

લવગેમ - (પાર્ટ 11)

ગતાંકમાં જોયું કે.. રોકી અને રિયા કાર માં સાથે જઇ રહ્યા હોય છે એ સમયે રિયા ને અતિસુંદર અંદાજમાં થયેલ જોઈને રોકીને કાબુ નથી રહેતો એ અને રિયા કારમાં જ પ્રેમઅંધ બની પ્રાણયલીલા રચેછે ત્યારે રોકી પોતાની અંદર જાગેલ વાસનાના કીડા ને સંતોષવા કારને ફાર્મહાઉસ તરફ વાળી લે છે. ત્યાં વૈભવી બાંગ્લા ને જોઈને રિયા અચંબિત થઈ વખાણ કરેછે.. રોકી અંદરની સુંદરતા જોવા માટે આગ્રહ કરતા બન્ને અંદર પ્રવેશે છે.. હવે જોઈએ આગળ.. રિયા પહેલીવાર હું આવા મહેલમાં જાઉં છું.. રોકીને કહે છે.. રોકી થેંક્યું કહીને એને ઊંચકી લે છે. રિયા પણ શરણાગતિ સ્વીકારી ને બન્ને એ સ્થિતિમાં અંદર ...Read More

12

લવગેમ - (પાર્ટ 12)

તમે ગતાંક માં જોયું કે... રોકી અને રિયા ફાર્મહાઉસમાં પોતાની ઈચ્છા સંતોષવા આવે છે.. રોકીને રિયા પર અનહદ પ્રેમ છે અને.પ્રેમઅંધ બનીને એ રિયા પર તૂટી પડે છે.. અંતે શાંત થાય છે.. અને થાકીને સુઈ જાય છે. મોડી રાત્રે પણ એ બિલ્લી અને કુતરાના અવાજો સાંભળી જાગી જાય છે અને ઊંઘમાંજ રિયાને સ્પર્શ કરે છે ત્યાં એના હાથે કાંટા વાગે છે. એ ઉભો ઘયીને ઉંધી સૂતી રિયાને સરખી કરી ચહેરાના વાળ હતાવતા જ ચોંકી ઉઠે છે. રિયાની જગ્યાએ રચના હોય છે. અને રોકી રિયા વિશે પૂછતાં એને રૂમમાં પુરી ચાવી સ્વિમિંગ પુલમાં નાખી એવું કહે છે. રોકી ...Read More