સનમ તમારી વગર

(114)
  • 58.4k
  • 15
  • 25.2k

જય સ્વામિનારાયણ આ એક સરસ musicli romentic love triengel સ્ટોરી છે i hope enjoyed તે મારી સ્ટોરી માં ની ફર્સ્ટ મને સૌથી વધારે પ્રિય છે મને આશા છે કે તમને પણ મઝા આવશે તો lets biegen......... સવાર ના 5 વાગ્યા હતા આખું મુંબઈ શહેર મીઠું, મધુરું વાતાવરણ થી મહેકી રહ્યું હતું., આખું શહેર સુમસામ હતું ત્યાંના સવારના શુદ્ધ વાતાવરણ માં દરિયા કિનારા ની પાસે ત્યાંના ગાર્ડન માં લોકો જોગિંગ તો કોક યોગા કરી રહું હતું તો કોક એકાદ બે

Full Novel

1

સનમ તમારી વગર - 1

જય સ્વામિનારાયણ આ એક સરસ musicli romentic love triengel છે i hope enjoyed તે મારી સ્ટોરી માં ની ફર્સ્ટ મને સૌથી વધારે પ્રિય છે મને આશા છે કે તમને પણ મઝા આવશે તો lets biegen......... સવાર ના 5 વાગ્યા હતા આખું મુંબઈ શહેર મીઠું, મધુરું વાતાવરણ થી મહેકી રહ્યું હતું., આખું શહેર સુમસામ હતું ત્યાંના સવારના શુદ્ધ વાતાવરણ માં દરિયા કિનારા ની પાસે ત્યાંના ગાર્ડન માં લોકો જોગિંગ તો કોક યોગા કરી રહું હતું તો કોક એકાદ બે ...Read More

2

સનમ તમારી વગર - 2

હવે આગળ, (આપણે જોયું કે પ્રિયા શાવર લેતા લેતા રાજકુમાર ના સપના જોવે છે ત્યારે જ દરવાજા પર ઘંટડી વાગે છે ) હવે આગળ,. પ્રિયા જલ્દી જલ્દી શાવર લઈને દરવાજો ખોલવા જાય છે, ત્યાં દરવાજા ની બહાર થી અવાજ આવે છે કે ' પ્રિયા જલ્દી કર, મોડુ થાય છે જો આપણે લેટ થયા તો બોસ ની બકબક સાંભળવી પડશે ' આ હતી તેની ફ્રેન્ડ સોનાલી તે બન્ને સાથે જ કંપની માં કામ કરતા હતા અને તેને (પ્રિયાને )રોજ લેવા તેમના સ્કુટી માં આવતી હતી ને બન્ને સાથે જતા, આજે પ્રિયા એ ...Read More

3

સનમ તમારી વગર - 3

હવે આગળ, પ્રિયા આ બઘી વાત માં ખોવાણી હતી ત્યારે સોનાલી તેને ચપટી વગાડી તેને જાગતા સપના થી જગાડે છે, સોનાલી : અરે ક્યાં ખોવાય ગયા મેડમ, ચાલો આપણે મોડુ નથી થતું, સસ્સસ્સ્સ..... સોરી મને ભુલાય જ ગયું કે તમને તો ગાડી તેડવા આવશે ને મેડમ ? સોનાલી જતી હોય છે ત્યાં પ્રિયા તેને રોકે છે, પ્રિયા કહે છે કે : અરે યાર એક મિનિટ ઉભીરે મને પહેલા કેતી તો ...Read More

4

સનમ તમારી વગર - 4

(આપણે જોયું કે પ્રિયા ને કંપની તરફ થી ગાડી તેડવા આવે છે ને તે જાય છે ત્યાં જ તે જ સપના ઓ માં ખોવાય જાય છે ને કમ્પની આવતા તેમનો ડ્રાઈવર તેમને કહે છે કે મેડમ કંપની આવી ગઈ.) હવે આગળ, પ્રિયા ગાડી માંથી ઉતરે છે ત્યાં તે જોવે છે કે ઓફીસ નો બધો સ્ટાફ ત્યાં પહેલે થી જ હાજર હોય છે અને તેમના સર પણ, તે જોતા પ્રિયા ગભરાઈ જાય છે અને તેમને એમ થાય છે ...Read More

5

સનમ તમારી વગર - 5

આપણે જોયું કે, સર (મી. શાહ) નાનકડી સ્પીચ આપે છે ને વિદેશ થી આવવાના મહેમાનો ની યાદી તેમના સ્ટાફ ને તે મિટિંગ માં જણાવે છે, પછી થોડોક સમય બધાને બ્રેક નું જણાવે છે, બ્રેક માં પ્રિયા તેમના ગ્રુપ સાથે વાતચીત કરવા જતી રહે છે. હવે આગળ, તે 7 જણા નું ગ્રુપ હોય છે મીનાક્ષી, મીરલ, સોનમ, વિજય, અમર, વિક્રમ ને પ્રિયા તેમાં વિક્રમ પ્રિયા ને ...Read More

6

સનમ તમારી વગર - 6

હવે આગળ, મી. શાહ એક મહત્વપૂર્ણ વાત કરવા સ્ટેજ પર આવે છે, ને કહે છે કે " દોસ્તો, હવે આ નવી કંપની ની બઘી જવાબદારી મારો દીકરો પવન ને હું સોંપું છું, અને તેમની સાથે CO -MANAGER & VICE M. ની પોસ્ટ હું પ્રિયા ને સોંપું છું,"તે સાંભળતા બધા તાળીઓ ના ગળગળાટ થી બન્ને ને વધાવી લીધા તે સાંભળતા જ પ્રિયા આશ્ચર્ય ચકિત થઇ ગઇ તે ના - ના કરવા લાગી પણ તેમના સરે (મી.શાહ ) તેમના પર પૂરો ભરોશો દાખવતા કહ્યું કે તે ખુબ ...Read More

7

સનમ તમારી વગર - 7

આપણે જોયું કે, (મી. શાહ પવન નવી કંપની નો મેનેજર બનાવી દે છે અને પ્રિયા ને co-ordinater બનાવે છે ને પછી બધા ઉદ્દઘાટન પૂરું થતા ઘરે જાય છે ને તે રાત્રે પવન તેના પિતા ને તે અને પ્રિયા વચ્ચે પ્રેમ છે તેની વાત કરે છે પણ મી. શાહ કઇ જવાબ આપ્યા વિના તેના રૂમ માં જતા રહે છે )હવે આગળ,..... તે રાતે પ્રિયા ને પણ નીંદર નહોતી આવતી, તે તેના પ્રમોશન માટે બવ ખુશ હતી તે તેની ખુશી ની વાત સૌ પ્રથમ તેના માતા-પિતા, દાદા-દાદી ને ...Read More

8

સનમ તમારી વગર - 8

(આપણે જોયું કે પવન જલ્દી સવાર માં પ્રિયા ની ઘરે થી જલ્દી જઈને તેની ઘરે પોગી જાય છે ને રૂમ ની બારી એ થી જઈને બેડ પર સુઈ જવાનું નાટક કરે છે ત્યાં જ તેના પિતા તેને જગાડી ને ઓફિસે જવાનું કહે છે ને પવન ફ્રેશ થઇ ને ઓફિસે જાય છે ને ત્યાં પ્રિયા ને જોતા જ તે ચકિત થઇ જાય છે ને પછી ચપટી વગાડતા તેને જગાડે છે ને પવન જાગીને તરત એક મિટિંગ બોલાવે છે ને મિટિંગ માં બધા ને કામ સોંપી મિટિંગ પુરી કરે છે.) ...Read More

9

સનમ તમારી વગર - 9

(મી. શાહ કંપની માં આવે છે ને કંપની ના પ્રોગ્રેસ ની બધા ને અભિનંદન દે છે અને પવન અને ના લગ્ન માટે એકબીજા માટે ચુને છે તે સાંભળતા વિક્રમ નું દિલ તૂટી જાય છે. )સોરી દોસ્તો હું આ લોકડાઉન ને લીઘે હું આ ૨ મહીના ફ્રી નોતો તેથી હું અહીં આવી શક્યો નહીં હવે આગળ........ વિક્રમ બવ ઉદાસ થઇ જાય છે તે એક્લો રહેવા માંડે છે, તે ...Read More

10

સનમ તમારી વગર - 9

આપણે જોયુ કે અમર નું એરપોર્ટ પર જ ગાડી સાથે અથડાવવાથી એક્સીડેન્ટ થાય છે ને તેનુ ત્યા જ મોત છે , તે જોતા તેની સાથે હતા તે ઓસ્ટ્રેલીયા ના કર્મમારીઓ દોડીને તેમને હોસ્પીટલે લઇ જાય છે. પણ પહેલા થી જ મોત થતા અમર નું ત્યા પોર્સમોટમ કરે છે ને પછી ઓસ્ટ્રેલીયા ના એક કર્મચારી અમર ના ઘરે ફોન કરે છે , પણ અહી અમર ના ઘરે લગન ની તૈયારીઓ ચાલુ હતી તેથી ફોન ની રીંગ વાગતી રહી તેને ૩ વાર ફોન કર્યો પછી અમર ના પીતા એ ફોન ઉપાડી ' હેલ્લો ' ...Read More

11

સનમ તમારી વગર - 10

હવે આગળ...... પ્રીયા ને જોતા જ આસુ લુછવા લાગે છે , વીક્રમ આ બઘુ ઇગ્નોર કરતા પ્રીયા માટે ગીફ્ટ લાવ્યો હોય છે તે તેને હસીને બતાડે છે , વીક્રમ કહે છે : અંદર આવવાનુ નહી કહેશો મેડમ ; પ્રીયા થોડુક હસીને " અરે સોરી , ઇ તો હુ ભુલી ગઇ " આવ અંદર . પછી બન્ને ઘર મા પ્રવેશે છે; વીક્રમ જેટલુ થાય તેટલુ પ્રીયા ને ખુશ કરવાની કોશીશ કરે છે , તે જાણે છે પ્રીયા પર શુ વીતી છે , વીક્રમ કહે છે " કોઇના જવાથી ...Read More

12

સનમ તમારી વગર - 11

પછી વિક્રમ પ્રિયા ની કેબીન મા જઈને પ્રિયા ને સ્ટાફ પર ખીજાવવાનુ કારણ પુછે છે, પછી પ્રિયા પોતાની જાત સંભાળી નથી શકતી અને રોવા માંડે છે , વિક્રમ તેને ફરીથી સમજાવે છે પણ પ્રીયા રડતી રડતી ઘરે ચાલી જાય છે. બીજા દીવસે પ્રિયા હસીં ને ઓફીસ આવતા જોતા બધા ખુબ રાજી થાય છે ખાસ કરીને વિક્રમ તે પ્રીયા ને જોતા હાશકારો અનુભવે છે , વિક્રમ પછી તેની બધી મદદ કરે છે , ઓફીસ મા પણ તેમની પુરતી મદદ કરે છે ; પ્રીયા ને ...Read More

13

સનમ તમારી વગર - 12

પછી વિક્રમ પ્રીયા ની કેબીન માથી બહાર આવે છે હસતા હસતા તે જોઈને વિજય અને અમર ને પણ ખુશી છે . વિજય અને અમર વિક્રમ ને ખુશ જોતા વિક્રમ ના ખભે વિજય તેનો હાથ રાખી ને કહે છે કે " તને ફરીથી ખુશ જોતા યાર અમને બવ ખુશી થઈ " પછી ત્રનેય જણા હસી ને થોડી વાત કરે છે. બીજે દીવસે વહેલી સવારે વિક્રમ કાર લઈને પ્રીયા ની ઘરે આવે છે તે નીચે થી જ બુમ પાડીને અને હોર્ન વગાડીને પ્રીયા ને બોલાવે છે વિક્રમ ...Read More

14

સનમ તમારી વગર - 13

વિક્રમ પ્રીયા ની કાર માં રાહ જોતો હોય છે ઘરે જવા માટે ત્યા તે થોડીક વાર મા આવીને કાર બેસી જાય છે , પછી બન્ને પોતાના ઘર તરફ જાય છે , રસ્તા મા બન્ને વાતો કરતા જાય છે , પ્રીયા વિક્રમ ને કહે છે કે " કેટલો સારો છે આદી નહી ? " હસતા હસતા પ્રીયા કહે છે , ત્યારે વિક્રમ કહે છે " હા , કેટલો સારો છે એ મે જોઈ લીધુ , કેવો તારો હાથ પકડી લીધો ." પ્રીયા બોલી ' ચલ ફગેટેટ યાર ઈતો મોટા માણસો ની ટેવ હોય છે ...Read More

15

સનમ તમારી વગર - 14 - અંતીમ ભાગ

પ્રીયા સ્વસ્થ થઇ અને આમતેમ જોઇ રહી હતી , મી.શાહ બોલ્યા : શુ થયુ બેટા ? , પ્રીયા બોલી કઇ નહી પપ્પા ' ; બસ આમ જ , હું અને વિક્રમ સાથે ગયા હતા , અને હમણા જ વિક્રમ અહીંયા ઉભો હતો , ખબર નહી ક્યા વયો ગયો ? - પ્રીયા ને આમ ચીંતા મા જોતા મી.શાહ તેમની ચીંતા ને સમજી જાય છે ને તેમના માથે હસતા હસતા હાથ ફેરવે છે , થોડીક વાર પછી પ્રીયા મી. શાહ ના ઘરે થી રજા લઇ પોતાની ઘરે જાવા નીકળે છે , પ્રીયા ને આમ ...Read More