સરસ્વતીચંદ્ર

(770)
  • 468.7k
  • 322
  • 133.7k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 1 (સુવર્ણપુરનો અતિથિ) ભદ્રાનદી ને કાંઠે આવેલું સુવર્ણપુર ગામ - મછવામાં બેઠેલ એક યુવાન પુરુષ - રાજેશ્વર મહાદેવ દ્વારા બાંધવામાં આવેલ દેવાલય - નવીનચંદ્ર નામનો યુવાન પુરુષ બ્રાહ્મણના ઘરે ગયો વાંચો, સરસ્વતીચંદ્ર.

Full Novel

1

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 1 (સુવર્ણપુરનો અતિથિ) ભદ્રાનદી ને કાંઠે આવેલું સુવર્ણપુર ગામ - મછવામાં બેઠેલ એક યુવાન - રાજેશ્વર મહાદેવ દ્વારા બાંધવામાં આવેલ દેવાલય - નવીનચંદ્ર નામનો યુવાન પુરુષ બ્રાહ્મણના ઘરે ગયો વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

2

સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 2 (બુદ્ધિધનનું કુટુંબ) મૂર્ખદત્તના ઘરની બહાર અવાજ આવ્યો અને અમુક સુંદરીઓનું ટોળું દેખાયું - દિકરી અલકકિશોરી, તેના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી અગ્રેસર ચાલી રહ્યા હતા - કુમુદસુંદરીના વિવાહ મુંબઈનગરીના ધનાઢ્ય વેપારી લક્ષ્મીચંદ્રના વિદ્વાન પુત્ર સરસ્વતીચંદ્ર સાથે થયાનું નક્કી થયું - સરસ્વતીચંદ્ર એકએક અલોપ થઈને ભાગી છૂટ્યો વાંચો, આગળની રસપ્રદ ઐતિહાસિક નવલકથાનો અંશ. ...Read More

3

સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 3 (બુદ્ધિધન) સુવર્ણપુરના સ્વામીનું બુદ્ધિધન સાથે દેવાલયમાં આવવું - રાણો અને અમાત્ય શિવાલયમાં બે હતા - ગાદી પર બેસવા પછી જૂના કારભારી ભૂપસિંહનો સ્વભાવ બદલાતો જતો હતો - બુદ્ધિધનનો વિવાહ પણ એવી કુશળ કન્યા સાથે જ થયો હતો વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

4

સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 4 (બુદ્ધિધન) અનુસંધાન.. નમાઈ સૌભાગ્યદેવી બાળપણથી પોતાના સાસરે જ રહીને ઉછરી હતી - સાસુ વહુ એકબીજા સાથે ગઈગુજરી સંભારીને વાતો કરતા હતા - સૌભાગ્યદેવી અને બુદ્ધિધનનું એકબીજા તરફ એકીટશે જોઈ રહેવું વાંચો, સરસ્વતીચંદ્ર ...Read More

5

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 5 (બુદ્ધિધન) અનુસંધાન, સંપૂર્તિ બુદ્ધિધનની મા નું અપમાન થયું ત્યાં તેનું વારે-તહેવારે જવું - અવસ્થાવાળા બુદ્ધિધનના અંત:કરણમાં ગુપ્ત રીતે કશુંક ચક્યા કરતુ હતું - બુદ્ધિધને ભૂપસિંહ સાથે પોતાનો ઘરોબો કેળવવા માંડ્યો વાંચો, આગળની વાર્તા - સરસ્વતીચંદ્ર. ...Read More

6

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 6 (રાજેશ્વરમાં રાજ ખટપટ) સુવર્ણપુરનું રાજ્ય ઘેનમાં પડ્યું હોય તેમ ચાલ્યું જતું હતું - અમાત્ય અને બુદ્ધિધન સાથે બેઠા હતા - રાજેશ્વરમાં રાજખટપટ બહુ ઉચ્ચકક્ષાની ચાલી રહી હતી વાંચો, સરસ્વતીચંદ્ર ...Read More

7

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 7 (વાડામાં લીલા) મહાદેવની પાછળના વાડામાં અલકકિશોરી અને કુમુદસુંદરીએ ખાટલાની જગ્યા શોધી કાઢી અને સાથે રમવા લાગ્યા - સરસ્વતીચંદ્ર રૂપવાન છે કે નહિ તે વિચાર્યા વિના કુમુદસુંદરી તેના પત્રો અને વચનામૃતથી જ મોહાઇ ઉઠી હતી વાંચો, સરસ્વતીચંદ્ર ...Read More

8

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 8 (અમાત્યને ઘેર) નવીનચંદ્ર અમાત્યને ઘેર સવારસાંજ જમવા લાગ્યો હતો - શઠરાયને કોઈ ભાવ નહોતો - નવીનચંદ્ર અંગ્રેજી છાપામાં લખતો હતો તેવી વાત બુદ્ધિધનને મળી પરંતુ તેણે જલ્દીથી માન્યું નહિ વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

9

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 9 (ઉન્મત્તપણાનું પરિણામ) રાણાની ઉદારતાને લીધે બુદ્ધિધને લીલાપુરથી પરત ફર્યા બાદ વિશાળ ઘર બનાવ્યું સુખી અને સમૃદ્ધ બુદ્ધિધનને ચિંતામાં ડૂબેલો જોઇને નવીનચંદ્રને બહુ અચરજ થયું - જમાલે અલકકિશોરીને સૂતેલી જોઈ તેના પર ત્રાટક્યો - નવીનચંદ્રે તેણે છોડાવી વાંચો, સરસ્વતીચંદ્ર ...Read More

10

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 10 (ખટપટના શસ્ત્ર અને કારભારીઓની યુદ્ધકળા) અલકકિશોરીની સેવા-ચાકરી થવા લાગી, ઈલાજ થવા લાગ્યો - બનાવથી બુદ્ધિધનનું મગજ ફરી ગયું અને પરિસ્થિતિ દેખાય છે તેના કરતા વધુ ગંભીર લાગી - બુદ્ધિધન કશુંક બીજી રીતે વિચારવા લાગ્યો વાંચો, સરસ્વતીચંદ્ર ...Read More

11

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 11 (દરબારમાં જવાની તૈયારીઓ) ચૈત્ર સુધ પડવાની તૈયારીઓ સૌ કોઈ કરી રહ્યા હતા - જવા માટે દુષ્ટરાય રૂપાળી સાથે ખાટલે બેઠો હતો અને અન્ય વિષે વાતો કરીને હસી રહ્યો હતો - અલકકિશોરી અને કુમુદસુંદરીનું દરબારમાં આવવું - બુદ્ધિધનના બેઠક પાસે પણ ઘણા લોકો ભરાયા વાંચો, સરસ્વતીચંદ્ર ...Read More

12

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 12 (રાજા, રાજદરબાર અને રાજકારભાર) કાઠિયાવાડની કદાવર સ્ત્રી જેવો રાણા ભૂપસિંહનો મહેલ હતો - મહેલનું અદભૂત વર્ણન - નવીનચંદ્ર ઉંચે સાદે કંઇક ગાવા લાગ્યો વાંચો, અદભૂત સાહિત્યિક રચના, સરસ્વતીચંદ્ર . ...Read More

13

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 13 (રસ્તામાં) નવીનચંદ્ર અને કુમુદસુંદરી અનાયાસે રસ્તામાં મળ્યા - કુમુદસુંદરી અને ભાભીના સંબંધો - મેડીમાં બેસતી અને નવીનચંદ્રની મેડીમાં આવતા શરમાતી વાંચો, આગળની કથા, સરસ્વતીચંદ્ર. ...Read More

14

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 14

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 14 (સૌભાગ્યનો સંપૂર્ણ ચંદ્ર) વૃદ્ધ દયાશંકરને જોઇને અલકકિશોરી અને કુમુદસુંદરી દરબારના મહત્વના સભ્યો અને રીતરીવાજો વિષે પૂછવા લાગ્યા - નવીનચંદ્રનું નામ લેતા જ કુમુદસુંદરીના ગાલ પર શેરડા પડે વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

15

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 15

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 15 કુમુદસુંદરી નવીનચંદ્રવાળો કાગળ કોનો છે એ વાંચવા માટે પોતાની મેડીમાં પહોંચી - સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચીને તેનાથી રહેવાયું નહિ - સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મીની સાસુ સ્વભાવે તીખી હતી વાંચો, સરસ્વતીચંદ્ર ...Read More

16

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 16

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 16 (બુદ્ધિધન અને સૌભાગ્યદેવી) કુમુદસુંદરી નીચે આવે તે પહેલા સર્વ પુરુષવર્ગ જમીને મેડીએ ચડ્યો બુદ્ધિધન પોતાના શયનખંડમાં ગયો અને સામે સૌભાગ્યદેવી ઉભી હતી - સૌભાગ્યવતી પોતાના પતિ માટે મધુર કંઠે ગાન કરવા લાગી વાંચો, બેજોડ સાહિત્યિક કૃતિ - સરસ્વતીચંદ્ર ...Read More

17

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 17

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 17 (પ્રમાદધન અને કુમુદસુંદરી) પ્રમાદધન કુમુદસુંદરીની મેડીમાં બેઠો હતો અને સંસારિક સપનાઓ જોવા લાગ્યો પ્રમાદધન કુમુદસુંદરીના કક્ષઅ ગયો અને પાનાં ઉથલાવીને પુસ્તકો વાંચવા લાગ્યો તેમજ તેના ઉદ્યોગના પદાર્થો જોવા લાગ્યો વાંચો, બેનમૂન સાહિત્યિક કૃતિ - સરસ્વતીચંદ્ર ...Read More

18

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 18

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 18 (કારભારી અને કારભાર - દિગ્દર્શન) બુદ્ધિધન, રાણા ભૂપસિંહ તેમજ કારભાર અંગેની માહિતી - મહાદેવના વાડા પડે સૌભાગ્યવતીનું પ્રતિબિંબ જોઇને બુદ્ધિધન કશેક ખોવાઈ ગયો - વિકારી માણસ જેવા વિચારો નવીનચંદ્ર કલ્પવા લાગ્યો વાંચો, અજોડ સાહિત્યિક કૃતિ - સરસ્વતીચંદ્ર. ...Read More

19

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 19

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 19 (રાત્રિસંસાર) જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન - કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં બેથી અને સ્ત્રીઓનું ટોળું વાતોએ વળગ્યું - કુમુદસુંદરી રડવું આવવા છતાં રોકવા લાગી - સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરોએ લખાયેલ કાગળો લઈને કુમુદસુંદરી વાંચવા લાગી વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

20

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 20

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 20 (રજા લીધી) સૌભાગ્યદેવી તારામંડળની વચ્ચે જેમ સૂર્ય ચમકે તેમ ચમકતા હતા - ધામધૂમમાં શૂન્યહૃદયે ફર્યા કરતો હતો - કુમુદસુંદરીનો પત્ર વાંચ્યો ન હોવાને લીધે તે ઘોળાતો હતો - સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી બંને એકબીજાને જોઇને ખિન્ન હૃદયે છૂટા પડ્યા વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

21

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 21

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 21 (ચાલ્યો) સરસ્વતીચંદ્ર મૂર્ખદત્તના વાડામાં ગયો અને તેના ખાટલા પર બેસી કુમુદસુંદરીનો પત્ર વાંચવા - વિરહના ભાવથી અશ્રુધારા વહેવા લાગી - સરસ્વતીચંદ્ર સ્વપ્નાવસ્થ થઇ ગયો અને તેને કુમુદસુંદરી દેખાવા લાગી વાંચો, સરસ્વતીચંદ્ર નવલકથાના પ્રથમ ભાગનું અંતિમ પ્રકરણ. ...Read More

22

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 1 (મનોહરપુરીની સીમ આગળ) સુવર્ણપુરીથી દસેક ગાઉં છેટે આવેલ મનોહરપુરી નામક નગરીનો ઈતિહાસ - મોસાળ અને ગુણસુંદરીનું પિયર મનોહરપુરી નગરી હતી - ગાડાવાળો અને સન્યાસી વચ્ચેની વાતચીત - સુરસંગ ચલમ સળગાવીને બેઠો વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

23

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 2 (બહારવટિયું મંડળ) વડ નીચે પોણોસો માણસ ભેગું થયું - પગના ઘસારા અને હથિયારોનો સંભળાતો હતો - કુમુદસુંદરીને બાનમાં લેવાની વાતો કરી રહેલા બહારવટિયાઓ - સરસ્વતીચંદ્ર ગાડામાં સૂતેલો હતો અને સફાળો બેઠો થયો - કુમુદસુંદરીના વિચારથી તેનું મગજ અકળાયેલું હતું - સુરસંગ ગાડાની નજીક આવીને સરસ્વતીચંદ્રને ખેંચી ગયો... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

24

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 3 (ઘાસના બીડમાં પડેલો) સરસ્વતીચંદ્રને ઘાસના બીડમાં માર મારીને ફેંકી દીધો હતો - સરસ્વતીચંદ્ર તડપી રહ્યો હતો તેમજ સમગ્ર વૈભવ છોડીને તે નીકળ્યો હોવાથી તદ્દન એકલો મહેસૂસ કરતો હતો વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

25

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 4 (ગુણસુંદરી) બહારવટિયાઓએ સીમના ત્રિભેટા પાસે પોતાનું સંકેત સ્થાન રાખ્યું હતું - કુમુદસુંદરીએ મોકલેલા અસવાર તેને ખોવાયેલો જાણીને પાછા ફર્યા - ગુણસુંદરી પાંત્રીસેક વર્ષની હોવા છતાં ઘણી યુવાન અને રૂપવાન દેખાતી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

26

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 5 (ગુણસુંદરી - અનુસંધાન) ગુણસુંદરી રડતી હતી અને વિદ્યાચતુર તેની નજીક આવીને બેઠો - સમય પછી દંપતીને એકલતામાં એકબીજાને જાણવા સમજવાનો મોકો મળ્યો - વિદ્યાચતુર અને ગુણસુંદરી વચ્ચે વિનોદવાર્તા ચાલી - સુંદરગૌરી અને ગુણસુંદરી બંને ઉપર મેડીમાં જઈને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

27

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 6 (મનોહરપુરીમાં એક રાત્રિ) મનોહરપુરીમાં ગુણસુંદરીનો ઉતારો હતો તે મકાન ગામડાના પ્રમાણમાં મોટું હતું ગુણસુંદરીબાની પિયર આવવાની ખુશીમાં ગીતો ગવાયા - ગુણસુંદરી માન મોભાથી અહોભાવ પામી - ફતેહ્સંગે ગુણસુંદરીને સરસ્વતીચંદ્ર વિશે અથ થી ઇતિ સુધીની દરેક વટ કહી સંભળાવી ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

28

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 7 (જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર) અંધારી રાત્રિમાં સરસ્વતીચંદ્ર એકલો ચંદ્રલેખાની ચાંદનીમાં પડ્યો હતો યમરાત્રિ જેવી રાત અને કુમુદસુંદરીની તડપાવતી યાદો - કોઈ કારમાંથી સરસ્વતીચંદ્રની ચીસ નીકળતી હતી - બીજી તરફ રાત્રિ ભયંકર થતી જતી હતી ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

29

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 8 (કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી) નવીનચંદ્ર એ જ સરસ્વતીચંદ્ર છે અને ચંદ્રકાંત હવે તેને મુંબઈ જશે તે જાણીને ઉત્સાહમાં આવેલી કુમુદસુંદરીની એષણા તૂટવાની હતી - સરસ્વતીચંદ્રની જવાની વાત સાંભળીને કૃષ્ણકલિકા અને પ્રમાદધન આનંદમાં આવ્યા - કુમુદસુંદરી અને નવીનચંદ્રને આડો સંબંધ છે તે વાત વહેતી થઇ - કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી... વાંચો, આગળની વાર્તા સરસ્વતીચંદ્ર. ...Read More

30

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 9 (પ્રાત:કાળની તૈયારીઓ) સુવર્ણપુરી અને મનોહરપુરી વચ્ચે સુભદ્રાના પુલ પાસેથી પસાર થતી વેળાએ મણિરાજ બૂમો સંભળાઈ અને હાકોટા થવા લાગ્યા - સામે છેડે સુરસિંહના માણસો વહેંચાઇ ગયા અને વિદ્યાચતુર રત્નોની જેમ કસાયેલા બુદ્ધિશાળી પુરુષોને શોધી કાઢતો હતો - વિદ્યાચતુરે કુમુદસુંદરીના રક્ષણાર્થે નીમેલા ત્રણ પુરુષો ફતેહ્સંગ, અબ્દુલ્લો અને હરભમ નીકળી પડે છે .. વાંચો, આગળની વાર્તા સરસ્વતીચંદ્ર. ...Read More

31

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 10 (બહારવટિયાઓનો ભેટો) નિદ્રાવશ કુમુદસુંદરી, રથ અને રાત્રિ - મળસ્કે કુમુદસુંદરીએ કૃષ્ણકલિકા અને પ્રમાદધનની સંપૂર્ણ પત્ર વાંચ્યો - પ્રતાપ અને ફતેહ્સંગના ધીંગાણા સુધીની વાત કહી સંભળાવતા લોકો - સુરસંગ, ફતેહ્સંગ અને હરભમ સાથે તેના માણસોને પણ શૌર્ય ચડતું ગયું - માણસો દગો દેતા જોઇને સુરસંગને ક્રોધ ચડ્યો - વિદ્યાચતુરના માણસો અને શંકર પરાક્રમની સ્તુતિ કરતાંક ને કુમુદસુંદરીના રથ ભણી ચાલતા થયા ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

32

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર - 2 (ગુણસુંદરીનું કુટુંબજાળ) પ્રકરણ - 11 (હોલાયેલી આગનો બાકી રહી ગયેલો તણખો) કુમુદસુંદરી રથમાંથી પડદો દૂર કરીને દાદાની આંખોમાં શું થઇ રહ્યું છે તેનો તાગ મેળવી રહી હતી - કુમુદના રથ પાસે માનચતુર અને તેના માણસો હતા - બહારવટિયા વચ્ચે ઘેરાઈને બેઠેલી કુમુદસુંદરી સરસ્વતીચંદ્ર અને તેની પરિસ્થિતિ વિષે વિચારીને વ્યથિત થઇ રહી હતી - દૂરથી પડતી બૂમોનો અવાજ સાંભળીને કુમુદ ડરીને હવે શું થશે તેના વિષે વિચારતી રહી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

33

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 1 (સુન્દરગિરિના શિખર પર) એક માણસ મનહરપુરીમાંથી સરસ્વતીચંદ્રના શરીરને ખભે રાખીને રસ્તાઓ કાપવા લાગ્યો સરસ્વતીચંદ્રને સુન્દરગિરિ પર્વત પર વિષ્ણુદાસ બાવાના મઠમાં લઇ જવામાં આવ્યો - સરસ્વતીચંદ્ર મઠની હવામાં ઓગળવા લાગ્યો... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

34

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 2 (મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુંટુંબ) મનહરપુરીમાંથી માનચતુર સર્વેને લઈને નીકળ્યો અને દરેક સરસ્વતીચંદ્ર વિચારીને વેરાતા ગયા - કુસુમ સરસ્વતીચંદ્રનો દોષ જોયા વિના તેને સપોર્ટ કરે છે અને રોબિન્સન ક્રુઝો માફિક હોવાનું જણાવે છે - મુખીના મુખથી વિજય આનંદના સમાચાર સાંભળીને સર્વેના મુખ પર ઉજવણી જેવો સમા પથરાઈ ગયો - કુસુમ પેટી ભણી દોડી અને સારંગી વગાડવા લાગી ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

35

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 3 (મુંબઈના સમાચાર - ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ) સરસ્વતીચંદ્રની શોધ સારું ચંદ્રકાંત મુંબઈથી નીકળ્યા શું થયું તે જાણવાન હવે અવસર છે - વૃદ્ધ અને પુત્રશોકમાં ડૂબેલો લક્ષ્મીનંદન દુઃખી હૃદયે પોતાનો વ્યાપાર ગુમાવતો ગયો અને બીજી તરફ ધૂર્તલાલ આગળ આવતો ગયો - સરસ્વતીચંદ્ર પાછો આવે કે લક્ષ્મીનંદન પાછો કામે ચડે તેનું હંમેશા ધૂર્તલાલને અજંપો રહેતો... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

36

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 4 (સુવર્ણપુરના સમાચાર - કારભારીનો શિક્ષાપાત્ર પુત્ર) પ્રમાદધનની વધારે કથા સાંભળ્યા પછી બુદ્ધિધનને એક પૂછ્યો અને તે વધુ ગૂંચવાતો રહ્યો - ચિઠ્ઠીના કટકા અલકકિશોરીએ વાંચ્યા - કુમુદસુંદરી વિષે એવો ભય કુંટુંબમાં ફેલાયો કે તે નદીમાં તણાઈ ગઈ છે... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

37

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 5 (વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે) સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓના પ્રિયસ્થાન થઇ હતા - વિષ્ણુદાસ બાવાએ ચારેય માર્ગોનો અભ્યાસ કર્યો હતો અને તેની સ્થાપના પોતાના મઠમાં કરી હતી - વિષ્ણુદાસના ચરિત્ર અને તેના તેજસ્વી ભૂતકાળ વિષેની વાત ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

38

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 6 (સંસ્કૃત પ્રકરણ - લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ, સ્વપ્ન, જાગ્રત અને પાછું સ્વપ્ન) સરસ્વતીચંદ્ર જાગ્યો અને લખ રહસ્ય કહેતું પુસ્તક ખોલીને વાંચવા લાગ્યો - સમગ્ર સંસ્કૃત શ્લોકાદિ પંક્તિઓનું સુચારુ ગુજરાતી વર્ણન અને તેનું ભાષાંતર તેમજ ભાવાનુવાદ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

39

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 7 (રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો) મહાન વિપત્તિઓવાળા રત્નનગરી રાજ્યને અનેક રાજાઓ અને પ્રધાનો બનાવ્યા - અલગ અલગ કામો માટે ભૂપતિઓના સંપ્રદાયો હતા - ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર રત્નનગરી - મલ્લરાજ વિષે પરિચય... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

40

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 8 (મલ્લરાજ અને તેના રત્ન) મલ્લરાજની ચિઠ્ઠી બ્રેવ પર ગઈ ત્યારે રાજપુત રાજાએ તે ખુબ ચિંતા અને ઉચાટમાં કાઢ્યો - મલ્લરાજને દૂત સંદેશો આપવા લાગ્યો અને કાનપુર કે ફતેહગંજમાં અંગ્રેજને મારીને લોકમાં વેર્યો એવા સમાચાર લઈને આવ્યો - મલ્લરાજે સામંતને દરેક ભાયાતો અને સેનાધ્યક્ષને એક ઘડીમાં બોલાવવા આદેશ કર્યો ... વાચો, સરસ્વતીચંદ્ર. ...Read More

41

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 9 (મલ્લરાજની ચિંતાઓ) સુભાજી તેમના માણસો સાથે મલ્લરાજ અને જરાશંકરને ગાળો દેતા દેતા પોતાની પહોંચ્યા - મલ્લરાજે પકડાયેલા સૈનિકોને સ્ત્રીતુલ્ય ગણીને છોડી દીધા - દિલ્હી અંગ્રેજને હાથ પાછું આવ્યું .. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

42

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 10 (મલ્લરાજનો મણિ અને તેના રાજ્સંસ્કારના બીજ) મલ્લરાજ સામે પુનર્લગ્ન માટે જરાશંકરે સામંતની વાયા વાત ચલાવી - જરાશંકર અને મલ્લરાજ વચ્ચે ખાસ્સી લાંબી ચર્ચા ચાલી - મલ્લરાજનો પુનર્લગ્ન માટે સાફ ઇનકાર કરવો - મધુમક્ષિકા રાણીને મલ્લરાજ રાજા સામે લાંબા સમયગાળાનું રિસામણું લેવાનું કહે છે... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

43

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 11 (પરરાજ્યનો પ્રથમ વમળ) મણિરાજને ભાળવતાં મલ્લરાજે વિદ્યાચતુરને કરેલી આજ્ઞાઓ આ ગ્રંથના બીજા દર્શાવેલી છે. એ આજ્ઞાઓ કેમ પળાય છે તે જોવા મલ્લરાજ ઘણે પ્રસંગે ઘણે પ્રકારે જાગ્રત રહેવા લાગ્યો. મધુમક્ષિકા દ્ધારા આપેલા આપેલો ઉપદેશ રાજાએ સંપૂર્ણ રીતે પાળ્યો. વિદ્યાચતુરને કુમારના શિક્ષણમાં પૂર્ણ સ્વતંત્રતા આપી અને તે સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય તેટલું ખંતથી જોવા લાગ્યો. ...Read More

44

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 12(નવા પ્રકરણ અને નવા ઈતિહાસ) પર રાજ્યનો પ્રથમ ધક્કો વાગ્યો તેની અસર મલ્લરાજના રાજ્ય પર લાગી ગઈ - ખટપટ અને અંતર્ભેદના મૂળિયાં રોપાયા - મલ્લરાજે જરાશંકરને સામંત સાથે મુળુભાને લઈને આવવાનું સૂચન કર્યું - મૂળ વારસના સ્થાને અન્ય વારસ બનીને જવાબદારીઓ ભૂલે તે વાત મલ્લરાજને ખટકતી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

45

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 13 (મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય) મુળુભા કોઈ કટુ કૌતુક કરશે તેવો સંકેત કર્યો - રાજ્યનો કારભાર યુવાન મણિરાજ સંભાળે અને તેને અમુક સામંતો આપવામાં આવ્યા - વૃદ્ધ જરાશંકર અને મલ્લરાજની શરીરપ્રકૃતિ બગાડવા માંડી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

46

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 14

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 14 (મણિરાજનો શોક અને પિતૃદર્શન) સિંહાસન પર પિતાની પાદુકાઓ મૂકીને યુવરાજની જેમ જ કરવાનો વિચાર પિતૃભક્ત મણિરાજને આવ્યો - મણિરાજ રામાયણકાળના સંવાદોમાં ઘેરાયો ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

47

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 15

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 15 (સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દ્રષ્ટિકોણ) કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર આવ્યા કેડે સિંહાસન પર બેઠો તેને ત્રણેક વર્ષ વીતી ચૂક્યા હતા - ગુણસુંદરી, સુંદરગૌરી અને કુસુમસુંદરીને લઈને મલ્લેશ્વરની વાડીએ પહોંચ્યા ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

48

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (સુભદ્રાના મુખ આગળ) સુભદ્રા અને સમુદ્ર આગળનો પ્રદેશ બારેમાસ રમણીય રહેતો માતાની બાવી યુવાવસ્થાના પૂરમાં હતી અને વૈરાગ્યની સુંદરતા તેના મનમાં રમી રહી હતી - તરવા પડેલી સ્ત્રીઓએ શબતુલ્ય કુમુદસુંદરીને પકડી રાખી અને બહાર કાઢી... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 1 ...Read More

49

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 2 (સરસ્વતીચંદ્રની અલખદીક્ષા) સરસ્વતીચંદ્રને લઈને વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતના શૃંગો નીકળી પડ્યા - વિહારપુરીના વાક્યો સાંભળીને સરસ્વતીચંદ્રના નેત્રમાં જલ ઉભરાયું - દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 2 ...Read More

50

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 3 (સૌંદર્યનો વિકાસ અને કુસુમનો વિકાસ) ગુણસુંદરીને કુસુમની ચિંતા રહેતી હતી - બાગમાંથી આવીને કુમુદને સંભારી અને રડી - લક્ષ્મીનંદનની વૃદ્ધાવસ્થા પણ આખરી શ્વાસ લઇ રહી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 3 ...Read More

51

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 4 (દેશી રાજ્યોનો શો ખપ છે અને તેમનું શું બેઠું છે તેમનો કઈ ઉદ્ધાર છે રાજસેવકો અને મુંબઈગરાઓ વચ્ચે ઝપાઝપી) મલ્લરાજનો દેહ ખરી પડ્યો અને પરિપક્વ મણિરાજ લોકો સમક્ષ આવ્યો - જરાશંકર નિવૃત્ત થતાં વિદ્યાચતુર આવ્યો - પ્રવીણકાંત અને ચંદ્રકાંત વચ્ચેનો સંવાદ... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 4. ...Read More

52

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 5 (નવરાત્રિ) ચૈત્રમાસની સાયંકાળે બેટની બાવી ઓટલે બેઠેલી માતાની બાળાને ભેટી પડી બાવી ચંદ્રાવલીના પ્રયાસથી જ ડૂબતી કુમુદસુંદરીનું શરીર તેના હાથમાં આવ્યું હતું - કુમુદસુંદરી એક પછી એક દરેક કુટુંબીજનોને યાદ કરીને કલ્પાંત કરવા લાગી.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

53

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 6 (સરસ્વતીચંદ્રની અશ્રુધારા) વિષ્ણુદાસ અલખ જગાવવા ટેકરીને ઢાળ પરથી નીચે ઉતર્યો અને સરસ્વતીચંદ્ર એકલો પડ્યો - ચંદ્રકાંતને બહારવટિયાઓ ઉઠાવીને લઇ ગયા હતા ત્યારના સરસ્વતીચંદ્રને તેણે લખેલા પત્રો સરસ્વતીચંદ્રના હાથમાં આવ્યા અને એકાંત મળતા તેને વાંચવાના શરુ કર્યા - એકાંતમાં પત્રો વાંચીને સરસ્વતીચંદ્રની અશ્રુધારા ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

54

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 7 (કુમારિકા કુસુમ અને વિધવા સુંદર) માનચતુરે કુમુદ વિશેની આશાઓ પડતી મૂકી પરિવારને પણ ભૂલવા કહ્યું - કુમુદના સમાચારથી કુસુમની ચિંતાઓ પરથી દરેકનું ધ્યાન હટી ગયું - સુંદર અને કુમુદ વચ્ચેની વાતચીત... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

55

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 8 (ફ્લોરા અને કુસુમ) મણિરાજ રાજ્યપતિ થયાં - કુસુમ દોડતી ફ્લોરા પાસે છે - અંગ્રેજ ફ્લોરા અને કુસુમ વચ્ચે વાતચીતનો ખૂબ લાંબો દોર ચાલ્યો - વિધ્યાચતુર ફ્લોરાને ગાડી સુધી મૂકવા ગયો.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

56

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 9 (સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય) પત્રો હાથમાં લઈને ઉભેલી પત્નીને જોઇને વિદ્યાચતુર ચમકી - વિદ્યાચતુર અને ગુણસુંદરી વચ્ચેનો વાર્તાલાપ.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

57

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 10 (કુસુમની કોટડી) માતાપિતાની વિશ્રંભકથા કુસુમે સાંભળી લીધી અને તેને ધક્કો પહોંચ્યો નરભેરામનો વિદ્યાચતુર પર પત્ર - કાલિદાસના કુમારસંભવની કણિકાઓ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

58

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ -11 (મલ્લ મહાભવન અથવા રત્નગિરિની વેધશાળા અને મહાભારતનો અર્થવિસ્તાર) રાણા ખાચરના સત્કારે મણિરાજના અનેક પ્રશ્નો નિપજાવ્યા - મહામલ્લ ભવનની મૂળ યોજના મણિરાજે કરી હતી - મહાભારતનો અર્થવિસ્તાર દર્શાવતો મહાભવન સંપૂર્ણ મહાભારતની ઝાંખી કરાવે તેવો હતો ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

59

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 12 (ચંદ્રકાંતના ગૂંચવાડા) ચંદ્રકાંતને મલ્લ ભવનની મહત્વ વિષે ખ્યાલ નહોતો - શંકર અને ચંદ્રકાંત વચ્ચે ચાલેલ વાતચીતનો લાંબો દોર - પ્રવીણદસ સાથે વાતચીતથી ચંદ્રકાંતના ક્ષોભનો પાર રહ્યો નહિ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

60

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (તારામૈત્રક) ભક્તિમૈયા અને સાધુજનો સાથે કુમુદસુંદરી સુંદરગિરિ પર જવા નીકળી - તરફ વિહારપુરી અને રાધેદાસ સાથે સરસ્વતીચંદ્ર સુરગ્રામ અને સમુદ્રતટ જોવા માટે પર્વત નીચે ઉતર્યો - કુમુદનું હૃદય અધિક તૃપ્ત થયું... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

61

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 2 (સુરગ્રામની યાત્રા) સરસ્વતીચંદ્ર અને મહેતાજી વચ્ચે કશુંક વાતચીત થઇ - વર્તમાનપત્રોમાં સમાચારો વિષે મહેતાજી કોઈકને કહી રહ્યા હતા - અચાનક સરસ્વતીચંદ્રના હૃદયમાં વલોપાત થવા લાગ્યો અને તેને કુમુદની યાદ આવવા લાગી... વાંચો, સરસ્વતીચંદ્ર... ...Read More

62

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 3 (કુસુમનું કઠણ તપ) કુસુમ અને માળણ એકબીજાને પકડીને દોડી રહ્યા હતા ચૂલે ચડાવેલી ખીચડી વિષે વાતો કરી રહ્યા છે - બીજી તરફ કુસુમ અને સુંદર વચ્ચે કોઈક વાર્તાલાપ .. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

63

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 4 (શશી અને શશીકાંત) સાધુજને બૂમ મારી અને ચંદ્રકાંત સૌન્દર્યોદ્યાનમાંથી બહાર નીકળ્યો શંકર શર્મા અને પ્રવીણદાસ પણ ત્યાં આવી પહોંચ્યા... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

64

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 5 (ચંદ્રકાંત અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ) ચંદ્રકાંતને લઇ પ્રવીણદાસ અને શંકર શર્મા કારાગૃહ આગળ લઈને આવ્યા - સરદારસિંહે કહ્યું કે પ્રથમ વાર્તા પ્રમાણે સરસ્વતીચંદ્રનું ખૂન બહારવટિયાઓએ કર્યું છે - સરદારસિંહ અને ચંદ્રકાંત વચ્ચે વાતો અને અટકળોનો સિલસિલો આગળ ચાલ્યો... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

65

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 6 (અલખ મન્મથ અને લખ સપ્તપદી) વિષ્ણુદાસનો ગૃહસ્થમઠ - ભક્તિમૈયાનો સાથ લઈને પરિવ્રાજિકામઠના દ્વાર આગળ આવ્યો - સુરગ્રામ ગયેલા સરસ્વતીચંદ્રને શોધવા કુમુદની આંખે અંધારા આવવા લાગ્યા - મોહિની અને કુમુદ વચ્ચે સરસ્વતીચંદ્રને લઈને વાર્તાલાપ થયો ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

66

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 7 (મધુરી માટે મધુરી ચિંતા) કુમુદની કથા પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં પ્રસિદ્ધ થઈ સરસ્વતીચંદ્રનો વિચાર કરતી કુમુદ સાધ્વી સ્ત્રીઓની સાથે રાત્રે સૂતી - નિદ્રાવશ વામનીએ અલખના અનેક રૂપ પર વાર્તા કરી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

67

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 8 (સખીકૃત્ય) ભક્તિમૈયા સાથેનું મંડળ કુંજવનોમાં રાસલીલા કરવા નીકળ્યું - કુમુદ વામની બંસરી એકબીજા જોડે કુમુદના વિષયે વાતોએ ચડી - દુખી કુમુદને સાંત્વના આપતી તેની સખીઓ પણ દિલસોજી વ્યક્ત કરવા લાગી ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

68

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 9 (હૃદયચિકિત્સા અને ઔષધ) પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રીના પદ પર વિધવા સ્ત્રીઓને જ રાખવામાં હતી - કુમુદને વામની અને બંસરી જોડે ગિરિરાજના સુંદર સ્થાનો જોવા માટે મોકલી જેથી મોહની ભક્તિ અને ચંદ્રાવલી સાથે બેસીને કુમુદ વિષે વધુ જાણી શકે.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

69

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 10 (સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ કામ) બિંદુ અને મોહની કૃષ્ણ પ્રત્યે આસક્ત થઈને જેવી પરાભક્તિનો આસ્વાદ કરાવવા માટે તૈયારી થતી હતી - દરેક સાધ્વીઓ સ્થૂળ શરીરમાં ઉદ્ભવતા કામ પ્રત્યે આસક્ત થઇ હતી અને ચાંદનીમાં તેઓ પોતાની કાયાનું દર્શન કરાવવા તત્પર હતી.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

70

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 11 (સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી) સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર આશ્રમમાં એકલો રહેતો - જે સાધુ ચંદ્રકાંતને મળ્યો હતો અને રાત્રે તેને પાછા મળવાનો સંકેત કરીને મળ્યો નહોતો તે સુંદરગિરિ પર પાછો ફર્યો હતો - આશ્રમ બહાર ચંદ્રાવલી બેથી હતી જેના અંગ ચમકતા હતા - ચંદ્રાવલી અને સરસ્વતીચંદ્ર વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

71

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 12 (વિષ્ણુદાસ બાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિનો માર્ગ) વિષ્ણુદાસ બાવા સુંદરગિરિ પર હોય ત્યારે તેનું આહ્નિક નિશ્ચિત પ્રણાલિકા પ્રમાણે ચાલતું - વિષ્ણુદાસ વિહારપૂરી જાનકીદાસ વગેરે ચંદ્રાવલી જ્યાં સરસ્વતીચંદ્રને મળી ત્યાં ગયા અને સૌ વિખેરવા લાગ્યા.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

72

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 13 (સનાતન ધર્મ અથવા સાધુજનોના પંચમહાયજ્ઞ) રાત્રે વિષ્ણુદાસ બાવા અને સાધુસમાજ અલખ રાત્રીએ પાછા આવ્યા ત્યારે મઠની પાછળના ભાગમાં વિષ્ણુદાસ અને ઉત્તમઅધિકારી સાધુજનો માટે વિષ્ણુદાસે પ્રસંગ કાઢ્યો - ચંદ્રાવલી વિષે વાત થઇ .. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

73

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (ચિરંજીવશૃંગના શિખર પર ચંદ્રોદય) ચિરંજીવશૃંગ અને યદુશૃંગ વચ્ચે રહેલ ગુફાઓની ભેખડોમાં માનવીય કલાકૃતિઓ - વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રનું આ ગુફાઓમાં આવવું - સૌમનસ્યગુહા નામની ગુફા.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

74

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 2 (ગુફાના પુલની બીજી પાસ) સૌમનસ્યગુહાની પાછળ ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુંદરીને ગુફાદર્શન નિમિત્તે હતી - વસંતગુહા નામની ગુફામાં સાથે રાત્રિનો સમય ગાળવાનું કુમુદસુંદરી અને તેની સાથેની સાધ્વીઓએ નક્કી કર્યું ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

75

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 3 (હૃદયની વાસનાના ગાન અથવા ચેતન વિનાની વૃત્તિ-ઉક્તિ અને શ્રોતા વિનાની નીકળતો અવાજ કુમુદની હૃદયગુહામાંથી નીકળીને સરસ્વતીચંદ્રના હૃદય સુધી પહોંચી ગયો - કુમુદ અને સરસ્વતીચંદ્ર વચ્ચે કુમુદ ને લઈને સંવાદો યોજાયા.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

76

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 4 (હૃદયના ભેદનું ભાંગવું) સરસ્વતીચંદ્ર અને કુમુદ સાથે બેસીને વાતો કરવા લાગ્યા સરસ્વતીચંદ્રે કુમુદને દુઃખી કરવા બદલ માફી માંગી - સરસ્વતીચંદ્રને ચંદ્ર કહીને સંબોધવા માટે કુમુદ કહેવા લાગી ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

77

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 5 (સિદ્ધલોકમાં યાત્રા અને વિદ્વાંગનાઓનો પ્રસાદ અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું અંગત અને સરસ્વતીચંદ્ર બંને થોડીવાર નીચું જોઇને થોડી પળ બેસી રહ્યાં - અર્ધી રાત્રિ વીતી ચૂકી હતી અને બંને આરામ કરવાનું નામ નહોતા લઇ રહ્યાં - કુમુદે સરસ્વતીચંદ્રને પોતે શિલા પર સૂઈને તેની માટે કોમળ પથારી કરી આપી ... વાંચો, આગળ સરસ્વતીચંદ્ર. ...Read More

78

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 6 (પિતામહપૂરમાં આર્યસંસારના પ્રતિબિંબ અને પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ) કુમુદ સરસ્વતીચંદ્રને પિતામહપુર પૂછે છે અને કેટલાયે સમય પહેલા અહીંથી ગયાની કથા ફરી તેણે યાદ આવે છે - બલિષ્ઠ નાગ્લોકના સર્પ વડવાઈઓ પર વીંટળાયેલા મળે છે - નાગ જોડે પિતામહપુરમાં સંવાદ.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

79

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 7 (યજમાન કે અતિથી અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા) રાત્રિના છેલ્લા કુમુદ સફાળી જાગી ઉઠી - વસંતગુફામાં એ એકલા રાત્રે ઊંઘ ન આવી - સરસ્વતીચંદ્ર પ્રાયશ્ચિત માટે માંગણી કરે છે અને કુમુદ તેને તેવું ન કરવા સમજાવે છે ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

80

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 8 (સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા) વસંતગુફાને પહેલે માળેથી નીચે ઉતરીને કુમુદ આહ્નિક વિષે કરવા લાગી અને સરસ્વતીચંદ્રને ફરીથી મળી - સરસ્વતીચંદ્રને રાત્રે વિચિત્ર બોધિક સ્વપ્ન આવ્યું હતું જે તેણે પુસ્તકમાં લખી કાઢ્યું અને કુમુદ એ વાંચવામાં લીન થઇ ગઈ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

81

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 9 (અર્જુનના વાયુરથ અને દાવાનળ) સાધુજનોના પ્રસાદમાં ભળી જઈને સરસ્વતીચંદ્ર સાધુઓ સાથે પ્રદેશો જોવા એક દિશામાં ગયો - સામે છેડે સાધ્વીઓ કુમુદસુંદરીને લઈને બીજી દિશામાં ફરવા ગઈ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

82

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 10 (કુરુક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય) -સ્વપ્નના સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી કુરુક્ષેત્ર ઉપડ્યા કુરુક્ષેત્ર શાથી પ્રિય છે તેનો અવાબ સરસ્વતીચંદ્ર આપે છે - નાગના ફણા પાસે કુમુદ ઉભી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 10 ...Read More

83

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 11 (ચંદનવૃક્ષ પર છેલ્લો પ્રહાર) ગઈ કાલના સ્વપ્નના વર્ણન વિષે સરસ્વતીચંદ્ર આજે લખશે કે નહીં તેના વિષે કુમુદ પૂછે છે - વિષય જાણવાથી વાસનાની કામના વધે પરંતુ તે બંનેની ઘટી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

84

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 12 (મિત્ર કે પ્રિય ) ધર્મપત્ની પતિનો સર્વથી વધારે મિત્ર છે. સર્વ સરવાળો છે - સરસ્વતીચંદ્ર સ્વપ્નનો ઈતિહાસ લખવામાં અંગન થયો - વિહારપૂરીમાં રાધેદાસજી કશુંક કાગળ લઈને આવ્યો.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

85

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 13 (સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા) બગવી કથાધારી કુમુદ સાધ્વીઓ સાથે અને સરસ્વતીચંદ્ર સૌમનસ્યગુફાના સંસ્કારદીપક ઓટલા પર બેસીને પોતાના સ્વપ્નોનો ઈતિહાસ લખવામાં મગ્ન થઇ ગયો - કુમુદ દીક્ષા આપવાની વાત કરવા લાગી અને હજુ સંસારિણી હોવાનું કહેવા લાગી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

86

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (દેશપ્રીતિનું મનોરાજ્ય) રાત્રિ પડતાની સાથે જ સરસ્વતીચંદ્ર અને કુમુદ એકમેકમાં ખોવાયા ચિરંજીવપ્રિય દંપતીને અજ્ઞાત આનંદ આપવા માટે કુદરત પણ સાથ આપી રહી હતી - એકબીજાને પ્રીતિ વિષે પ્રેમભરી વાતો થઇ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

87

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 2 (ન્યાયધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા) ગુણસુંદરી અને વિદ્યાચતુરે ખંડમાં બેઠા-બેઠા અને સરસ્વતીચંદ્રની વાતો માંડી ... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

88

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 3 (ખોવાયેલા રત્નો ઉપરની ધૂળ) માધુરીનો વિવાહ નવીનચંદ્ર સાથે થયેલું હતું અને પહેલા જ નવીનચંદ્ર ઘર છોડીને ચાલ્યા ગયેલા - એ નવીનચંદ્ર પણ સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચંદ્ર સાથે જ હતા... વાંચો,સરસ્વતીચંદ્ર. ...Read More

89

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 4

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 4 (મિત્રના મર્મપ્રવાહ) ચંદ્રકાંતના આવવાને લીધે સરસ્વતીચંદ્ર અને કુમુદનું મુખ આનંદિત થઇ - બંને એકબીજાને મળ્યા અને વાતનો દોર શરુ થયો... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

90

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 5

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 5 (ન્યાયાધિકારીના આજ્ઞાપત્ર) નવીનચંદ્રનો વધ કરવામાં આવ્યો છે તેવો તેવો આરોપ ચંદનદાસ અન્ય બહારવટિયાઓ ઉપર મૂકવામાં આવ્યો છે તેવી માહિતી મળી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

91

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 6 (કોઈને કંઈ સૂઝતું નથી) સ્વસ્થતા માટેના માર્ગ શોધવા માટેની કવાયત ચાલી કુમુદ અને સરસ્વતીચંદ્ર ચંદ્રકાંતને હૈયાધરાપ આપવા લાગ્યા... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

92

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 7 (કંઇક નિર્ણય અને નિશ્ચય) વસંતગુફામાં ચંદ્રાવલી અને કુમુદ સૂઈ ગયા - ગુફામાં રહેલ સરસ્વતીચંદ્ર ગુફાના દર્શન કરવા લાગ્યો... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

93

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 8 (અલખમંદિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ) વિહારપુરીજી, વિષ્ણુદાસ અને સરસ્વતીચંદ્ર ત્રણેય સાથે સાધુઓ વિષે વાત કરતા જણાય છે - વિદ્યાસંપન્ન સાધુજનોના ગુણોની ચર્ચા થાય છે... ...Read More

94

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 9 (મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર) ગુણસુંદરી મોહનીમૈયા પાસે જાય છે - ગુપ્ત વાત અને ગુપ્ત વાત કહેવા માટે તે આગળ વધે છે - મોહનીમૈયાને માતા અને મોટી બહેન ગણીને તેને વાત કહેવાની ચેષ્ટા કરે છે.. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

95

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 10 (બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા) માનચતુર, સુંદરગૌરી અને ગુણસુંદરી એકબીજા ચર્ચાઓ કરતી નજરે પડે છે - અંગ્રેજી વિદ્યા સ્ત્રીઓની સ્વતંત્રતાનું સાધન ગણાય છે તેવી વાત ગુણસુંદરી બીજાઓને કહી રહી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

96

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 11 (પુત્રી ! મારી માવડી, શાને તું આમ આંસુડા ઢાળે રે એ બુદ્ધિધનના કાળથી માંડીને આજની સવાર સુધીની કુમુદની આખી કથા કહી દીધી - કુમુદ પોતાની વાત અર્ધી પણ કરી શકી નહીં અને સરસ્વતીચંદ્રનો સ્વપ્નોનો ઈતિહાસ જે લખેલો આણ્યો હતો એ પણ અધૂરો રહ્યો... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

97

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 12 (ગંગાયમુના) કુમુદ અને કુસુમ બંને સાસર વિષે વાતો કરવા લાગી - રહેવામાં આવતા સ્વાર્થીપણા અંગે કુસુમ કુમુદને પૂછે છે... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

98

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 13 (સમાવર્તન) સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંતને એક જુદી પર્ણકુટીમાં ઉતારો મળ્યો - ચંદ્રકાંત સરસ્વતીચંદ્રને પણ ઘણા પત્રો આવેલા હતા - કુમુદસુંદરી હવે પરિવ્રાજીકાજીવન ગાળશે તેવું ચંદ્રાવલીએ કહ્યું... વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More

99

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 14

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 14 (આરાત્રિક અથવા આરતી) ઘણો લાંબો પ્રયાસ કરીને મુંબઈનગરી પાછા ફર્યા - અંતિમ પડાવ. વાંચો, સરસ્વતીચંદ્ર. ...Read More