એય, સાંભળ ને..!

(97)
  • 57.3k
  • 5
  • 20.5k

ડિયર મેરી સયાની દોસ્ત, ક્યાંથી શરૂ કરું, એ ખબર નથી પડતી. શું કરું, જ્યારે પણ તારા વિશે વિચારીને કશું લખવાની કોશિશ કરું છું ને, આ મન અને મગજ વચ્ચે એવી ગડમથલ થાય છે ને, મારા શબ્દો જ કશે ખોવાઈ જાય છે. શું કરું, મારી સો કોલ્ડ "ડિયર તું" જો છે તું..! હા, વર્ષો થઈ ગયા, પણ આજે પણ ઘણી વખત તારો એ વહેતી નાકવાળો "શેદાળો" ચેહરો સામે આવી જાય છે. આપણી પહેલી મુલાકાત યાદ છે ? અરે..! અમે હજુ બે ત્રણ દિવસ પહેલા જ તો તમારી બાજુમાં ઘરમાં રહેવા આવેલા ને..! કદાચ 4-5 વર્ષના જ તો હતા આપણે..! ને તું અમારા

New Episodes : : Every Saturday

1

એય, સાંભળ ને..! - ભાગ 1

વાંચક મિત્રો, આ પ્રકરણ માત્ર મારી ડાયરીનો એક પત્ર - એટલે કદાચ આ ભાગ થોડો વધુ જ બોરિંગ લાગશે, મને લાગે છે. આ ભાગમાં દિપાલી વિશે થોડી વાત જ. તો પત્ર છે એ દોસ્તને.. ડિયર સયાની દોસ્ત - આજ રીતે તું યાદ આવે ત્યારે વણસરનામે પત્ર, એક તારા નામનો ડાયરીમાં લખી નાખું છું. ...Read More

2

એય, સાંભળ ને..! - ભાગ 2

ગયા ભાગમાં : કોઈની ભારે હૈયે યાદ સાથે તેને એક્ટરફો પત્ર લખીને જ હું સુઈ ગયો.હવે આગળ...બીજા દિવસે સવારે મનન, ઉઠ તો...! માતાશ્રીએ સવાર સવારમાં વહેલા ઉઠાડી દીધા. હા મોમ, કેમ આજે સવાર સવારમાં..? ? હા રે કુંભકર્ણ, મહેમાન આવવાના છે આજે , કામ છે બવ જ..ઉઠ તું..! કોણ વળી..? પેલા આપણી બાજુમાં નહોતા રહેતા ? બારોટ ભાઈ, લાલપુરમાં ? દિપાલી ને એ લોકો ? મારા મોં માંથી દિપાલીનું નામ નીકળી ગયું. હા, એ જ લોકો ..! પણ એ નથી આવવાની..! યોર બેડ લક! મમ્મી માથા પર ટાપલી મારતા બોલ્યા. કેટલા વાગે આવવાના છે ? 11-12 આસપાસ આવી જશે, સાથે જ જમશે..! ઓહ..ઓકે માતાજી..આઈ એમ રેડી..! ને બરોબર દસવાગે ઘંટડી ...Read More

3

એય, સાંભળ ને..! - ભાગ 3

ગયા ભાગમાં આપે જોઇ અમારી પહેલી વાર થયેલી એ વર્ષો પછીની બીજી મુલાકાત. હવે આગળ. "અહમ..અહમ..!" અમે હતા એકબીજાની જાદુની જપ્પીમાં, ને પાછળથી અવાજ સંભળાયો, સાથે અમારું પણ ધ્યાન તૂટ્યું. નિધિ અને મીનું પાછળથી ક્યારે આવીને રૂમ બહાર અમને જોઈ રહ્યા હતા, ખબર જ ન પડી. એમના એ 'અહમ અહમ' પછી અમારા બંનેની નજર નમી પડી. બીજું શું કરી શકીએ, બોલવાની હાલતમાં તો હતા નહિ. "અરે નિધિ, તું તો ખરીદી કરવા જવાની હતી ને ? કેમ પાછી આવી ગઈ ?" દિપાલી વાત બદલતા બોલી. "હવે વાત બદલોમા તમે બંને..!" મીનું વચ્ચે બોલી પડી ને એ ...Read More

4

એય, સાંભળ ને..! - ભાગ ૪

ભાગ 4 : શું કરે છે યાર એ..! ગયા અંકમાં આપે જોઈ વર્ષો પછી મળેલા જુના મિત્રો, કહો કે મિત્રોની ખાસ પંચાત. હવે આગળ.."અહમ અહમ..! હમેં કિસીને યાદ કિયા ક્યાં ?" દરવાજા પાસે ઉભેલા નિખિલે ટકોર મારી."લ્યો..! શેતાન કા નામ લિયા ઔર..!" નિધિ બસ આટલું બોલી ત્યાં નિખીલે પાસે આવી જોરથી ગાલ ખેંચી લીધા નિધિના..! ( નાના ભાઈનો ત્રાસ )"મમમ...નિક મુક ને..! દુખે છે યાર." "અરે મેં તો શેતાન હું ના, તું જ તો કહેતી હતી. તો મુકું કઈ રીતે નિધિડી..!"(હવે આ ભાઈ બેન મારામારી પર ન ઉતરી આવે તો સારું ?)"અરે નિકભાઈ,છોડો આ બધું, એ તો કહો ક્યાં હતા ?" મીનુંએ વચ્ચે ...Read More

5

એય, સાંભળ ને..! - ભાગ 5

ભાગ 5 : આ તો લોચો થઈ ગયો. ગયા વખતે મેં એટલે કે મનને અનુભવ્યો દિપાલીનો એક વિચિત્ર સ્વભાવ. વર્ષો બાદ મળ્યા હતા, એટલે હું તો એવો દાવો ન જ કરી શકું કે હું આજની દિપાલીને સારી રીતે જાણતો હોવ, પણ મારી થોડી તેના પ્રત્યેની લાગણી અથવા ઇનસિક્યોરિટી પણ કહી શકો. હવે આગળ.. દિપાલી ફરી એની દુનિયામાં ખોવાઈ ગઈ. તેની એ મોબાઈલમાં નીચી નજરો અને આંગળીઓની કીબોર્ડ પરની ટપટપ સાથે એના ચહેરા પર બ્લશ આબતી હતું, તે જોઈને મનમાં ઘડીભર વિચાર તો આવ્યો જ હતો કે, "જેના માટે વર્ષોથી વણ-સરનામેં પત્રો લખતો હતો અને આજે એ સામે છે તો ...Read More

6

એય, સાંભળ ને..! - ભાગ 6

ભાગ 6 : કેવી રીતે મનાવું ? ગયા ભાગમાં તમે જોયું કે, વાત વાતમાં થયેલા એ "લોચા એ ઉલ્ફત" દિપાલી ડીપલી રીતે ઘણું સંભળાવીને નીચે ચાલી ગઈ ને હું બસ, એને જોતો રહી ગયો.હવે આગળ....ને દિપાલી ચિડાયેલા ચેહરા સાથે પોતાનો ફોન હાથમાં લઈ નીચે ચાલી ગઈ, ને હું બસ એને જતી જોતો જ રહી ગયો. પણ શું કરતો યાર હું પણ ? મારી પાસે એને કહેવા માટેના શબ્દો જ ક્યાં વધ્યા હતા ! હું તો મારા એ વિસરાયેલા સંબંધને તાજો થતો જોવા માટે મનમાં આશાઓ ને થોડી ખોટી અપેક્ષાઓ પાડીને બેઠો હતો ને..! "દિપાલી, ક્યાં જાય છે તું ? રૂક તો ...Read More

7

એય, સાંભળ ને..! - ભાગ 7

ભાગ 7 : ચા ગયા ભાગમાં આપે માણ્યો ડાઇનિંગટેબલ ડ્રામાં..! અને સાથે જ જોયું અમારું, મંજે મનન અને એ નાનું એવુ પેચ-અપ. હવે આગળ.. ૦૪:૦૦ PM ભરપેટ મિજબાની માણ્યા બાદ થોડી વાર વાતોનો અડ્ડો જમાવ્યા પછી બધા ઘેરાયેલી આંખે સુઈ ગયા. પપ્પા અને અંકલ પપ્પાના રૂમમાં, મમ્મી અને આંટી ગેસ્ટ રૂમમાં અને અમે બચ્ચા પાર્ટી (એક્ચ્યુલી હવે બચ્ચે બડે હો ગયે થે) મારા રૂમમાં ગયા. જમીને 3 વાગ્યાના આરોટયા હતા, એટલે અત્યારે 4 વાગ્યે તો બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. કોઈ પાંચ વાગ્યા પહેલા ઉઠે એની કોઈ સંભાવના હતી નહિ. એ બંધ બારણાં ને 23 પર રાખેલા એ AC ની ...Read More

8

એય, સાંભળ ને..! - ભાગ 8 - ચાય ડેટ

ભાગ 8 : ચાય ડેટ ગયા ભાગમાં તમે માણી અમારી નાની એવી ચાય ડેટની શરૂઆત. સોરી, ડેટ નહોતી પણ શું થાય, સાલા આ "ડેટ" શબ્દ વાપરવામાં મજા આવે. "કોફી ડેટ" , "ચા ડેટ" આમ પેલું શુ કહેવાય, પેલા શરીરમાં ઝણઝણીયા બોલી જાય. અંગ્રેજીમાં એને કોઈક મસ્ત નામ આપ્યું છે. ઉમમમ...હા જુઓ, યાદ આવ્યું, "ગુઝબમ્પઝ" "મોનિશા બેટા, ગુઝબમ્પસ બોલો, ધીસ ઝણઝણાટિ ઇસ સો મિડલ કલાસ..!" હવે આગળ.. એ ડોલતો એવો હિંચકો, હાથમાં એ ચાનો કપ અને સાથે જ એકમેકની સામે દે હિંચકા સાથે જ ડોલતી નજરો. હા, સાથે જ વાત શુ કરવી એ બાબતની અસમંજસ તો બંનેના દિલ ઓ દિમાગમાં ચાલતી ...Read More

9

એય, સાંભળ ને..! - ભાગ 9 - ગડમથલ - દિલ vs દિમાગ

ભાગ 9 : ગડમથલ - દિલ vs દિમાગ ગયા ભાગમાં આપે જોઈ એક અસહજ સો કોલ્ડ ચાય ડેટ, અને મૂંઝવણ પામતા ચહેરાઓ, સાથે શુ બોલવું શુ નહી એવી મનની ગડમથલો, ધબકતા હૈયા અને છેલ્લે છેલ્લે ડાટ વાળતા થયેલો એ કાંડ. કાચ તૂટી ગયો યાર, ને તૂટ્યો તો તૂટ્યો, મેડમના પગમાં ય ચુભ્યો. કઈ નહિ, જીવન છે ચાલ્યા કરે, બીજું શું ? આગળ હજુ શુ જોવાનું બાકી છે એ તો સમય જ બતાવશે. હવે આગળ.. "અરે આ શું થયું દિપાલીબેન ?" નિધિ પોતાના રૂમમાંથી બાલ્કની તરફ જતા હોલમાં પડેલ દિપુ તરફ નજર પડતા બોલી. "અરે કશું નહીં નિધુ, ચાનો કપ ...Read More

10

એય, સાંભળ ને..! - ભાગ 10 - ટાઇટલ નથી

ભાગ 10 : કોઈ ખાસ અલગ ટાઇટલ નથી હાહ..! ટાઇટલ શુ રાખવું એ જ ખબર નહોતી પડતી , શુ ઉફફ....વાતો વાતોમાં જ 10મો ભાગ પહોંચી ગયા નહિ ? અરે હા..ગયા શનિવારે ભાગ ન પબ્લીશ થઈ શક્યો, એ પાછળ અમુક ટેક્નિકલ કારણો હતા. આ ભાગમાં બસ, મન ને મગજ વચ્ચે થયેલી ગયા વખતની લડાઈ આગળ પણ જારી રહેશે. આ ભાગમાં બીજું નવું...મમમ ..જાતે જ જોઈ લો ને..haahhaa #love #ishq #letter #prem #matrubharati #gujarati ...Read More

11

એય, સાંભળ ને..! - ભાગ 11 - થોડા ઇમોશનલ હો લિયા રે..

ભાગ 11 : થોડા ઇમોશનલ હો લિયા રે..??‍♂️ વેલ કેમ છો ? તો આજે વાર્તાનો 11મો ભાગ. ગયા ભાગમાં સમય તો આપણા તારક મહેતા કાર્યક્રમની પંચાતે જ ખાઈ લીધો, નહિ ? ગયા ભાગમાં તારક મહેતા સિવાય, આપે દિપુને મારી કરેલી ફર્સ્ટ એઇડ અને અમને આ રીતે જોઈને આંટીજી અર્થાત દિપુના મમ્મીજીની, સોરી આઈ મીન મમ્મીની અમારી તરફ જોઈને એમની વિચારોના વૃંદાવનમાં થતી લટારની શરૂઆત જોઈ. હવે આગળ.. મમમ...! દિવસ ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો. હા, સમય થોડો મહેરબાન હતો એ વાતની ખુશી તો ગયા ભાગમાં જાહેર કરી જ દીધી હતી ને. "હવે કેવું લાગે છે બેટા ?" મમ્મીજીએ પૂછ્યું. ...Read More

12

એય, સાંભળ ને..! - ભાગ 12 - તળાવે એક સાંજ

ભાગ 12 : લાખોટા તળાવની સાંજ આહ..! શનિવાર આવી ગયો નહિ..! તો આ ધારાવાહિકનો 12મો ભાગ પણ આવી જ ને બોસ..! વેલ વેલ વેલ, સૌપ્રથમ તો કેમ છો ? અને આ લોકડાઉન ને અનલોક ને થઈને 4 મહિના થવા આવ્યા, તમે ફેસબુક/ઇન્સ્ટાગ્રામ પર તમારી કોઈ ખોવાઈ ગયેલી દિપુ અર્થાત દિપાલી શોધી કે નહીં ? મેં શોધી તો મળી કે નહીં ? ઉફફ....! ??‍♂️??‍♂️??‍♂️ ઓકે સોરી સોરી, ચલો હવે આપણે મારી જ દિપાલી પાસે પાછા આવીએ. (કોઈની દુઃખતી નસ પર હાથ ન મુકાઈ રે..! ??‍♂️??‍♂️) તો ગયા ભાગમાં આપશ્રીએ જોયો અંકલનો તળાવ પાળે ફરવા જવાનો પ્લાન , આંટીની 'થોડું' ઇમોશનલ ...Read More

13

એય, સાંભળ ને..! - 13 - ટ્રુથ કે ડેર ?

ભાગ 13 - ધીરે ધીરે કરતા આપણે 13માં ભાગમાં પહોંચી ગયા છીએ. તો ચલો, આ દિપાલી અને મનનની સાથેની આગળ વધારીએ. ...Read More

14

એય, સાંભળ ને..! - ભાગ 14 - હજુ કેટલી વાર ?

ભાગ 14 : હજુ કેટલી વાર પણ ? આ લો..! શનિવાર આવી પણ ગયો, હારી ખબર જ ન પડી ? સમય કેટલો ઝડપથી. પસાર થઈ રહ્યો છે, નહિ ? ને આયા આપણી વાર્તા છે, ત્રણ - ત્રણ મહિના થઈ ગયા ને હજુ એક દિવસની વાત પણ પુરી નથી થઈ. ??‍♂️??‍♂️ આશા રાખું છું, કંટાળી નહિ ગયા હોવ આપ લોકો..! ♣️ ગયા ભાગમાં આપે જોઈ ટ્રુથ અને ડેર પર છોટી સી નોકજોક અને પછી રાત્રે સુવાની તૈયારી..! ચલો, જોઈએ આગળ શું થાય છે. હવે આગળ.. "તો હવે સુવાનો કાર્યક્રમ કઈ રીતે ગોઠવીએ તમે જ કહો પપ્પા.!" મેં પપ્પાને પૂછ્યું. "ઉમમમ..એક ...Read More

15

એય, સાંભળ ને..! - 15 - પ્યાર કિયા તો ડરના ક્યા ?

ભાગ 15 : પ્યાર કિયા તો ડરના ક્યા ? વેલ..વેલ..વેલ..! યે શનિવાર બડી જલ્દી આ જાતા હૈ, નહિ ? ગયા ભાગમાં આપશ્રીએ વિદાય લીધી ત્યારે દુલ્હા 'ટુ બી' ની એન્ટ્રી સીડીઓ પરથી થઈ રહી હતી ને અમારે પણ સેલ્ફીઓ પાડવી હતી, એટલે ગયો એપિસોડ આપણે સમાપ્ત કર્યો હતો. તો હવે વાર્તાને આગળ પણ ધપાવીએ. હવે આગળ.. "ચલો હવે..! બહું બધા ફોટા પડી ગયા, હવે પછી પાડજો." અમે ફોટા પાડવામાં વ્યસ્ત હતા, ત્યારે પાછળથી મમ્મીજી આવ્યા અને અમને બોલાવી ગયા. (હા હવે, મમ્મી , બસ ? જી ફેમિલીની હજુ વાર છે ?) ધીરે ધીરે કરતા નિધિ અને વરરાજા બહાર વિધિ ...Read More