ટીના

(53)
  • 20.5k
  • 5
  • 8.8k

મને નથી ખબર કે હુ આ પ્રેમકથા સારી રીતે લખી શકીશ કે નહિ, કેમ કે આ મારી પહેલી વાર્તા છે. બસ, આજે લખવાનું મન થયું અને શરૂઆત કરુ છું. મને આશા છે કે તમને આ જરૂર પસંદ આવશે.ચાલો, ઓળખાણ કરાવું વાર્તાના મુખ્ય પાત્રની: નામ છે એનું ટીના. એક ખૂબ જ ઉત્સાહી અને ચંચળ છોકરી, જેના પરિવાર મા માતા- પિતા અને એક મોટી બહેન છેે. જે નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. હંમેશાં કંઈ ને કંંઈ નવુ શિખતી રહે અને કાયમ પહેલો નંબર લાવતી એ પછી ભણવામાં હોય કે કોઈ પ્રવૃત્તિ માં. ઘર હમેશા એના બોલકા સ્વભાવને લીધે જીવંત રહે. મમ્મી

Full Novel

1

ટીના - 1

મને નથી ખબર કે હુ આ પ્રેમકથા સારી રીતે લખી શકીશ કે નહિ, કેમ કે આ મારી પહેલી વાર્તા બસ, આજે લખવાનું મન થયું અને શરૂઆત કરુ છું. મને આશા છે કે તમને આ જરૂર પસંદ આવશે.ચાલો, ઓળખાણ કરાવું વાર્તાના મુખ્ય પાત્રની: નામ છે એનું ટીના. એક ખૂબ જ ઉત્સાહી અને ચંચળ છોકરી, જેના પરિવાર મા માતા- પિતા અને એક મોટી બહેન છેે. જે નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. હંમેશાં કંઈ ને કંંઈ નવુ શિખતી રહે અને કાયમ પહેલો નંબર લાવતી એ પછી ભણવામાં હોય કે કોઈ પ્રવૃત્તિ માં. ઘર હમેશા એના બોલકા સ્વભાવને લીધે જીવંત રહે. મમ્મી ...Read More

2

ટીના - 2

(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને લાગે છે. તે હંમેશા રવિ સાથે વાત કરવાનો મોકો શોધતી રહે છે અને એમાં એને રવિ નો નંબર મળી જાય છે પણ ફોન પર પણ વાત થતી નથી. એક વાર રવિ પણ ટીના સામે ઈશારો કરે છે અને ટીના માં થોડી હિંમત આવે છે. હવે આગળ.....) બોર્ડ ની એક્ઝામ ને તો હવે ત્રણ મહિના જ રહ્યા હતા. ટીના વિચારી રહી હતી કે રવિ સાથે વાત કઈ રીતે કરવી. પેલા થયું કે ડાયરેક્ટ વાત કરી જોવ પણ એવી હિંમત ન ચાલી ...Read More

3

ટીના - 3

ટીના-3(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને લાગે છે. ટીના પેલી વાર રવિ સાથે ફોન પર વાત કરવા ટ્રાય કરે છે પણ થતી નથી. એટલે તે ચિઠ્ઠી દેવાનું વિચારે છે અને આમ ટીના અને રવિ ની પહેલી મુલકાત થાય છે પણ એમાં બવ કઈ વાત પણ નથી થતી, એટલે રવિ ટીના ને બીજી વાર મળવા કહે છે એટલે ટીના ને આજે રવિવાર ના બપોરે એક કલાક વહેલા જવાનું હોય છે ટ્યુશન રવિ ને મળવા પણ એ 10 મિનિટ તો લેટ થઈ જ ગઈ હોય છે. હવે આગળ.....)તો ...Read More

4

ટીના - 4

(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને લાગે છે. ટીના પેલી વાર રવિ સાથે ફોન પર વાત કરવા ટ્રાય કરે છે પણ થતી નથી. એટલે તે ચિઠ્ઠી દેવાનું વિચારે છે અને આમ ટીના અને રવિ ની પહેલી મુલકાત થાય છે પણ એમાં બવ કઈ વાત પણ નથી થતી, એટલે રવિ ટીના ને બીજી વાર મળવા કહે છે એટલે ટીના ને આજે રવિવાર ના બપોરે એક કલાક વહેલા જવાનું હોય છે ટ્યુશન રવિ ને મળવા પણ એ 10 મિનિટ લેટ પહોંચે છે પણ મુલાકાત બવ સારી રહે છે. ...Read More

5

ટીના - 5

ટીના-5(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને લાગે છે. ટીના રવિ ને ચિઠ્ઠી લખે છે અને બને ની પહેલી મુલાકાત સારી રહે છે. પછી તેઓ વારંવાર મળવા લાગે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. રવિ છુટ્ટા પડવાનું કે છે પણ ટીના નથી માનતી. રવિ એકવાર ટીના ને કિસ કરવાની ટ્રાય કરે છે પણ તે શરમાઈ ને ભાગી જાય છે, રવિ ...Read More

6

ટીના - 6

ટીના-6(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને લાગે છે. ટીના રવિ ને ચિઠ્ઠી લખે છે અને બને ની પહેલી મુલાકાત સારી રહે છે. પછી તેઓ વારંવાર મળવા લાગે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. રવિ છુટ્ટા પડવાનું કે છે પણ ટીના નથી માનતી. રવિ એકવાર ટીના ને કિસ કરવાની ટ્રાય કરે છે પણ તે શરમાઈ ને ભાગી જાય છે, રવિ ...Read More

7

ટીના - 7 - છેલ્લો ભાગ

ટીના-7(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને લાગે છે. ટીના રવિ ને ચિઠ્ઠી લખે છે અને બને ની પહેલી મુલાકાત સારી રહે છે. પછી તેઓ વારંવાર મળવા લાગે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. રવિ છુટ્ટા પડવાનું કે છે પણ ટીના નથી માનતી. રવિ એકવાર ટીના ને કિસ કરવાની ટ્રાય કરે છે પણ તે શરમાઈ ને ભાગી જાય છે, રવિ ...Read More