આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ બધાથી ગુંથાયેલી લખાઇ રહી છે. જેના કોઇપણ ધર્મે, વ્યક્તિ, કોઇનાં વિચાર, આસ્થા કે કોઇનાં જીવન સાથે કોઇપણ રીતે સુસંગત નથી કે કોઇ અંધશ્રધ્ધા કે માન્યતાને આધાર આપવાનું કોઇ કારણ નથી. મનનાં ઊંડાણમાંથી સ્ફુરતી એક પ્રેમમય સ્વરૂપના જાળામાં ગૂંથાયેલી રસપ્રદ નવલકથા એટલે ઊજળી પ્રિતનાં પડછાયા કાળા મારાં વાચકમિત્રો માટે વધુ એક રસલ્હાણ.
Full Novel
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા....1
આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ ગુંથાયેલી લખાઇ રહી છે. જેના કોઇપણ ધર્મે, વ્યક્તિ, કોઇનાં વિચાર, આસ્થા કે કોઇનાં જીવન સાથે કોઇપણ રીતે સુસંગત નથી કે કોઇ અંધશ્રધ્ધા કે માન્યતાને આધાર આપવાનું કોઇ કારણ નથી. મનનાં ઊંડાણમાંથી સ્ફુરતી એક પ્રેમમય સ્વરૂપના જાળામાં ગૂંથાયેલી રસપ્રદ નવલકથા એટલે ઊજળી પ્રિતનાં પડછાયા કાળા મારાં વાચકમિત્રો માટે વધુ એક રસલ્હાણ. ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા.... 2
સરયું... એક સુંદર સંસ્કારી સંવેદનશીલ યુવાન કન્યા સુરત શહેરનાં પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ નવનીતરાય અને જાજરમાન નીરુબેનનું એકનું એક સંતાન - ઉદેપુર-જયપુર-જેસલમેર (રાજસ્થાન) ટુરનું આયોજન થયું. એકની એક દીકરીને કચવાતે મને ટુરમાં મોકલે છે પરંતુ નવનીતરાય અંગત રીતે રસ લઇને આખી ટુરનું આયોજન કોલેજ સંચાલકો સાથે મળીને કરે છે. પ્રથમ ઉદેપુર પહોંચે છે અ સરયુને અગમ્ય અનુભવ થાય છે. જ્યારે ટુર ઉતારા પરનાં રીસોર્ટથી સીટી પેલેસ જવા નીકળે છે અને સરયુ કોઇ અગમ્ય દુનિયામાં ખોવાય છે. સીટી પેલેસ પહોંચ્યા પછી સરયુ સાથે શું થાય છે વાંચો ઉજળી પ્રીતનાં પડછાયા કાળાનું રહસ્યમય પ્રકરણ-2 ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 3
સરયુ અવનીને શું કહેવા જતી હતીને ચૂપ થઇ ગઇ. આગળ અવનીએ પૂછતાં મોં પર હાથ દાબી દીધો. સરયુંના જીવનમાં છે ક્યાં રહસ્ય એને ગૂંગળાવે છે. આગળ એના જીવનમાં કોણ કોણ આવવાનુ છે કેવાં વળાંક આવવાનાં છે એનાં માટે વાંચો રસપ્રદ રહસ્યમ્ય પ્રેમકથા ઉજળી પ્રીતનાં પડછાયા કાળા ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 4
સરયુ અને અવની કોલેજમાંથી બધા સાથે રાજસ્થાનથી ટુરમાં આવવા નીકળે છે. સરયુ ટુરમાં આવ્યા પછી કોઇ અગમ્ય અનુભવોમાં સપડાય એને ક્યારેક ખૂબ ભય, પીડા કે ક્યારેક આનંદ થાય છે. સાથે આવેલાં પાત્રો પણ કોઇને કોઇ કારણે કોઇ શંકાસ્પદ વર્તન કરતાં જણાય છે. ટુર આગળ ચાલે છે. સરયુનાં જીવનમાં શું આવી રહ્યુ છે એને શેનાં અગમ્ય અનુભવ થાય છે શું રહસ્ય છે એની જીવનલીલામાં.. ઉજળી પ્રીતનાં પડછાયા કાળા માં વાંચો રસપ્રદ રહસ્યમય પ્રકરણ ચાર.. ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 5
સરયુની બિમારી છે કે માનસિક અવસ્થા. એને શેની પીડા છે જે એને વારંવાર દુઃખી કરે છે એ સ્વસ્થ રહેવા કરે છે પરંતુ નિષ્ફળ જ જાય છે. ટુરમાં એને અવનવા અનુભવ થાય છે. પોતાનાં જીવન સાથે સંકળાયેલા પાત્રો જેવાકે નવનતીરાય, ડો.ઇદ્રીશ બધાં એના જીવન પરત્વે કોઇને કોઇ રીતે અસરકર્તા છે કેવી રીતે નવનીતરાય કલ્બમાં પહોંચ્યા હવે કોણ છે એમનું ખાસ.... વાંચો રસપ્રચૂર રહસ્યમચી નવલકથા પ્રકરણ પાંચ.... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 6
સરયુની બિમારી - ડો.ઇદ્રીશ અને નવનીતરાયની દુશ્મની અને સારવાર પરવીન સાથેનાં સંબંધો વાર્તા અવનવા રસપ્રદ વળાંક પર આગળ વધી છે. સરયુની તબીયત અને એનાં અગમ્ય અનુભવો તમને રસપ્રસુર પ્રકરણોમાં આગળ લઇ જશે. વાંચો પ્રકરણ-6. ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-7
નવનીતરાય અને ડો.ઇદ્રીશની દોસ્તી દુશ્મની ક્લબનું ઇલેકશન નવનીતરાયની જીત-નીરુબહેનનું નિવેદન- નવનીતરાય સાથેનો ખૂલાસો પરવીનનાં સંબંધ- સરયુની ટુર ઉદેયપુરથી જયપુર આગળ વધી રહી છે. નહારગઢ અને જયપુર સાથે સરયુની વેદના અને અગમ્ય અનુભવોનો શું સંબંધ છે વાંચો આગળનાં પ્રકરણ... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 8
સરયુની જીંદગીનાં પ્રવેશી રહેલાં અગમ્ય અનુભવ-નવનીતરાય અને ડો.ઇદ્રીશ વચ્ચેનો જંગ.. ડો.ઇદ્રીશે અબ્દુલને સરયુની પાછળ એની જાસુસી કરવા લગાડી દીધો. આવી પહોચ્યો છે પ્રવાસનો રસાલો હવે સરયુનો કુંડાળામાં પગ પડ્યો... હવે કેવા કેવા રંગ બતાવશે કે એ જોશે હવે પછીનાં પ્રકરણોમાં વાંચો હવે એક પ્રકરણના ચૂકશો....... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 9
સરયુનાં અગમ્ય અનુભવ વચ્ચે ટુર આગળ વધી રહી છે. હવે જયપુર આવ્યા પછી એનામાં કંઈક અલગ જ પરિવર્તન આવ્યું એને અહીંનો ઇતિહાસ જાણે કંઠસ્થ છે કેવી રીતે એને બધી જાણ છે હવેનાં પ્રકરણો ખૂબ રસપ્રચુર બની રહેવાનાં છે અને દરેક ભેદ ધીમે ધીમે ઉકેલાઇને સત્ય બહાર આવશે. એક પણ પ્રકરણ હવે ચૂકશો નહીં વાંચતા રહો આવતાં અંકે. ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-9. ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 10
જયપુર આવ્યા પછી સરયુ જાણે એની દુનિયામાં આવી ગઇ હતી એને હવે કોઈ અગોચર યાદો યાદ આવી રહી હતી સીટીપેલેસનાં બગીચામાં આવેલા મહાદેવમાં આવી બેશુધ્ધ થાય છે. હોંશમાં આવે છે પરંતુ એની ખાસ મિત્રને એવી વાતો કરે છે કે સાંભળનારા બધાં અવાક રહી ગયા, રસપ્રયચુર પ્રકરણો આગળ વાંચતા રહો. ઉજળી પ્રીતનાં પડછાયાકાળાનાં આગળ પ્રકરણ. ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 11
સ્વાતી અને સરયુ બે જન્મનાં બે પાત્ર, સરયુને ગત જન્મની વાતો ..યાદો જયપુર આવીને ત્રાદશ્ય થઇ રહી હતી એની ખાસ સખીને કહ્યું.. કહી રહી છે અને વાર્તા આગળ વધે છે. રસપ્રચુર અંકો આગળ વાંચતા રહો. “ઊજળી પ્રીતનાં પડછાયા કાળામાં.... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 12
સરયુંને એનાં ગત જન્મની યાદ પાછી તાજી થઇ છે એ એની ખાસ મિત્ર અવનીને બધુજ વિગતવાર કહી રહી છે. થોડાં સમયમાં એક આખી જીંદગી કહી દેવાની હોય, વાંચો રસપ્રચર નવલકથા ઉજળી પ્રીતનાં પડછાયા કાળા આવતાં અંકે....... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 13
સરયુની અગોચર વિશ્વની વાતો એકધારી ચાલી રહેલી એને કોઇ વિક્ષેપ કર્યા વિનાં રસપૂર્વક સાંભળી રહેલાં હવે આગળ શું શું કહેશે એજ સાંભળવા તલપાપડ હતાં. સરયું ઉર્ફે સ્વાતીની જીંદગીમાં શું થયું વાંચો ઉજળી પ્રીતનાં પડછાયાં કાળાનાં આવતા અંકોમાં... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 14
સરયુ બોલી રહી છે અસ્ખલિત રીતે.... નવનીતરાય નીરુબહેન ડો.ઇદ્રીશ જયપુર આવી ગયા છે. સ્તવન ઘરે જઇને પાછો આવી ગયો હવે ડો.ઇદ્રીશ શું ઉપચાર કરશે. સરયુને કેવી રીતે શાંત કરશે આગળ શું કરશે વાંચો, ઉજળી પ્રીતનાં પડછાયા કાળા અંક આગળ ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 15
સ્વાતી સ્તવનની પ્રણય કથા ખુબ સરસ ચાલી રહી છે મદનસિંહ એનાં ઇરાદામાં સફળ નથી થતો સ્વાતીનું નવું સ્થળ એની સુંદરતાં માણે છે. નવનીતરાય વિગરે જયપુર આવી ગયા, બધાં હોટલમાં શીફટ થયાં, સ્તવન સ્વાતીને ખાસ જગ્યાએ લઇ જાય છે વાંચો રસપ્રચૂર નવલકથા ઊજળી પ્રિતનાં પડછાયાં કાળાં આવતા અંકે..... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 16
સ્વાતી અને સ્તવન બંન્ને ખૂબ ખુશ હતાં.સ્વાતી સ્તવનની કહાની હવે નવા મોડ પર આવી છે આવતાં અંકોમાં એ રસપ્રસર જરૂરથી વાંચજો. ઉજળી પ્રીતનાં પડછાયાં કાળાં આવતાં અંક.... ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 17
સ્વાતી સ્તવન શીશમહલની મુલાકાત પછી વધુ એકમેકનાં બની રહ્યાં નીરુબહેને ગુરુજીને બોલાવી લીધાં સાથે રઝીયા અને પરવીન પણ આવી સરયુની માનસિક બીમારી છે કે કોઇ અગમ્ય સંબંધ છે એવી સારવાર અને ઉપાય શોધવા બંન્ને રીતે વિચાર કરવા લાગ્યા. સરયુ ને સ્તવનની હવે કેવી સ્થિતિ સરયુ કહે છે વાંચો પ્રકરણ આગળ આવતાં અંકે ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 18
સરયુની સ્થિતિને અનુલક્ષીને બધાં નિર્ણય લેવામાં ગુરુ બાલકનાથનું પરવીનુ, રઝીયા બધાં જયપુર આવી ગયાં હવે સરયુ આગળની એની વાત અટકીને કહે છે હવે સ્તવન આમા પણ જાણે એની સાથે થઇ ગયો હોય એવું અનુભવે છે. ગુરુજી એમની મંત્રશક્તિથી બધુ નિવારણ લાવી દેવાનો દાવો કરે છે. વાંચો આગળ ખરેખર શું થાય છે. ઉજળી પ્રીતનાં પડછાંયા કાળાંના આવતા અંકે... " ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-પ્રકરણ -19
પ્રકરણ -19 સ્તવન ટ્રેઇનમાં બેસી તો ગયો પરંતુ એનું મનહૃદય સ્વાતીમાંજ પરોવાયેલું સ્વાતી ટ્રેઇનમાં બેસી ગયાં પછી એ રડતી આંખે નીચે ઉતરી. ત્યારે સ્તવનને થયું કે જાણે મારાં શરીરમાંથી મારો જીવ જુદો થઇ રહ્યો છે. સ્વાતીની રડતી આંખો ઘણું બધુ કહી રહી હતી સ્વાતીનાં એક એક સ્પદંન એને સ્પર્શી રહેલાં બે આત્માંઓનું મિલન વધુ ધાઢ થઇ રહ્યું હતું ભલે શરીર જુદી જુદી દિશામાં જઈ રહ્યા હતાં. સ્તવને આંખો આંખોમાં જ જાણે સાંત્વના આપી હું જલ્દી આવી જઇશ મારાથી પણ હવે વિરહ નહીં વેઠાય. બસ હવે છેલ્લીવાર આમ એકલી મૂકીને જઊં છું હવે ક્યારે વિદાય નહીં હોય હવે મિલન ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-પ્રકરણ -20
પ્રકરણ -20 આજે સરયુને ઘણી યાતનાઓ સહન કરવી પડી એવું લાગ્યું ખૂબજ કર્યા પછી એ થાકી હારીને સૂઇ ગઇ હતી. નવનીતરાય, નીરુબહેન ડો.ઇદ્રીશ અત્યારે ગુરુજીનાં રુમમાં હતાં. ગુરુજી આંખો મીચીને બેઠાં હતાં બધાં એમનાં બોલવાની રાહમાં હતાં. થોડીવાર પછી ગુરુજીએ ડો.ઇદ્રીશને જોઇને કહ્યું "ડોક્ટર હુ જે યજ્ઞ કરવા માગું છું. એ અમારા તંત્ર વિજ્ઞાનનો તંત્રશાસ્ત્રનો ખૂબ મોટો યજ્ઞ છે અને એ અહીં હોટલમાં શકય નથી. ડોક્ટર હું તમારી મદદ ચાહું છું એ રીતે કે સરયુ દીકરી જે એનાં જન્મની પીડા વર્ણવી રહી છે. એમાં કેટલાંક ચોક્કસ સ્થાન છે અને એનાં સંપર્કના ચોક્કસ લોકો છે. એમાંથી કોણ ક્યાં છે ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ -21
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા પ્રકરણ -21 તાઉજીએ પૃથ્વીરાજસિંહને બોલાવ્યાં અને કીધું તમે સાથે ફોન પર વાત કરીને સારો દિવસ જોવડાવીને એને બોલાવી લો આપણે વાત કરીએ અને વિચારી લઇએ. દીકરીનો પ્રશ્ન છે ખૂબ લંબાવ્યા કરવાનો અર્થ નથી. આપણે કોઇ ઉતાવળ પણ નથી અને બહુ લાંબુ ઠેલી શકાય એવું પણ નથી જરૂર પડે ઘરમાં આ લોકો સાથે વાત કરી લેજો. પછી વધુ ઉમેરતાં કહ્યું મેં સ્તવન અને સ્વાતીનાં ફોટાં જોયાં છે એ લોકોની પસંદગી એકમેક માટે જે હોય એ પણ ખૂબ આગળ નીકળી ગયાં હોય એવું લાગે છે એટલે આમાં વાતનું વતેસર થાય પહેલાં પાળ બાંધવી જરૂરી છે. ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-22
ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-22 સરયુનાં રૂમમાં બધાં આવી ગયેલાં ડો.ઇદ્રીશ અને સૂચના મુજબ બધાએ પોતાની જગ્યા લીધી હતી. નીરુબહેન ધીમે ધીમે ખૂબ વ્હાલથી સરયુનાં માથે હાથ ફેરવી રહેલાં સરયુ ધીમે ધીમે આંખ ખોલી રહેલી. એણે આંખ ખોલી અને સામે મંમીને જોતાં જ એ એમને વળગી પડી. મંમી તમે ક્યાં હતાં ? આપણે અહીં ક્યાં છીએ ? મંમી તમે મને છોડીને ક્યાંય ના જતાં મને ડર લાગી રહ્યો છે. નીરુબહેને કહ્યું "અરે દીકરાં હું ક્યાંય નહીં જઊં હું તારી પાસે જ છું. તને શેનો ડર લાગે છે ? તારે કોઇ ડર રાખવાની જરૂર નથી. જો તારાં પાપા પણ ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-23
ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-23 બેઠાં પછી સ્તવને પહેલાં પોતાની સ્લીપરની જગ્યા જોઇ. બધો સામાન વ્યવસ્થિત મૂકીને બારીમાંથી પાપા મંમીને બંન્ને બાય કીધું. મંમી પપ્પા બંનેનાં ચહેરો પર આનંદ હતો. દર વખતે દીકરો જયપુર અભ્યાસ અંગે જતો આ વખતે જીંદગીમાં કોઇ ખૂબ અગત્યનાં અને શુભ કામ માટે જઇ રહ્યો હતો. કાયમ એકલો સ્ટેશન આવતો આજે મંમી પપ્પા બંને મૂકવા આવેલાં બધાનાં મનમાં આનંદ સમાતો નહોતો. ગાડી ચાલુ થઇ અને ધીમે ધીમે મંમી પપ્પા આંખથી દૂર થઇ રહ્યાં હતાં એ બારીમાંથી હાથ હલાવતો રહ્યો. હવે ટ્રેઇને ઝડપ પકડી એ લોકો દેખાતા સાવ બંધ થયાં. સ્તવન સીધો જ ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ - 24
સ્તવન દેવધરકાકાનાં ઘરે પહોચ્યો. કાકા વરંડામાં બેસીને રાહ જ જોઇ રહેલાં. સ્તવનને જોઇએ ઉભા થઇ ગળેજ વળગાવી દીધો. આવી દીકરા ? ચાલ થોડો આરામ કર. તારાં માટે ચા નાસ્તો બધુજ તૈયાર છે. પછી ફેશ થઇને તૈયાર થા મારા પર પૃથ્વીરાજસિહનો ફોન આવી ગયો છે. આપણે અગીયાર પહેલાં પહોંચી જઇશું અને જમવા માટેનું નિમંત્રણ પણ છે. સામે હું ખૂબ ખુશ હું સમજુ સારું ખાનદાન, સંસ્કારી અને સુંદર છોકરી સાથે તારું સગપણ થશે. ચાલ તું પરવાર ત્યાં સુધી હું પણ પાઠ માળા કરીને તૈયાર થઇ જઉ. સ્વાતીનાં ઘરમાં પુરી તૈયારીઓ હતી. આજે ના વિવાહનો પ્રસંગ હતો ના કોઇ સગાવ્હાલાને ખબર આપી હતી છતાં ઘરમાં આનંદનો અવસર હતો. તાઉજી અને માણેકબા અહીં હાજર હતાં. પંડિતજી પણ આવી ગયાં હતાં. મોહીનીબા પણ ખૂબ જ આનંદમાં હતાં. ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-25
શક્તિસિંહ ક્યારનો બનેવી પૃથ્વીરાજસિંહના ઘરમાં થઇ રહેલી વિધી વાર્તાઓ જોઇ સાંભળી રહેલો એ ક્યારનો ઊંચો નીચો થઇ રહેલો. એ બરાબર બાજુમાં જ બેઠેલો હતો. એટલે એ તરત ઉભો નહોતો થઇ શકતો એને ક્યારની ફોન કરવાની ચટપટી હતી ક્યારે અહીથી ઉભો થઉં અને બહાર જઇને તરત મદનસિંહને ફોન કરવો હતો. એટલામાં મોહીનીબાએ ઇશારો કરી શક્તિસિંહને બોલાવ્યો અને મહેમાનોની જમવાની વ્યવસ્થા ગોઠવવા કહ્યું હા આવ્યો કહીને તરતજ ઉઠી ગયો. પૃથ્વીરાજસિંહને કહ્યું "હું જરા આ લોકોની જમવાની વ્યવસ્થા જોઇને આવું " એમ કહી ઉઠીને અંદર ગયો જમવાની વ્યવસ્થાની ઉપર ઉપર નજર નાંખીને તક ઝડપીને તરતજ પાછળનાં દરવાજાથી બહાર નીકળીને મદનસિંહને ફોન ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-26
ગુરુજીએ હવનયજ્ઞ શરૂ કર્યો. એમનાં શાંત ચિત્તે થતાં મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ પંવિત્ર થઇ ગયું આજે વૈદિક મંત્રોચ્ચારો બોલીને ગુરુજીએ ઇશ્વરને સાક્ષાત બોલાવી લીધાં. આસપાસ બેઠેલાં બધાં ખૂબજ પ્રભાવમાં હતાં. ખૂબજ તન્મયતાથી હવન યજ્ઞને નિહાળી રહેલાં. નવનીતરાય, નીરુબહેન, ડો.જોષી સૌરભસિંહ, શ્રીકાંત શર્મા, એમનો આસીસંટન્ટ બધાંજ રસપૂર્વક નિહાળી રહેલાં પૂજારી શુકલાજી પોતે કર્મકાંડનું કાર્ય કરતાં હતાં. જન્મે શુધ્ધ બ્રાહ્મણ હતાં. એમણે ઘણી પૂજા અને હવનયજ્ઞ કર્યા હતાં. પરંતુ આજનો હવનયજ્ઞ કંઇક અલૌકીક લાગી રહેલો. ગુરુજીનાં ચહેરાં પર અગમ્ય શાંતિ પ્રવર્તતી હતી શાંત ચિત્તે સ્પષ્ટ ઉચ્ચારે શ્લોક બોલી રહેલાં. એક સળંગ શ્લોક બોલીને મહાદેવજીની સ્તુતિ એવાં સરસ પ્રચંડ અવાજે બોલ્યાં કે ...Read More
ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-27
અંતિમ ભાગ સૌ પ્રથમ..સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.. " ઉજળી પ્રીતનાં પડછાયા કાળાં " નવલકથાને અભૂતપૂર્વ સફળતા અને આવકારી કરવા બદલ "દિલ" થી આભાર માનું છું.. આ નવલકથા પૂર્ણ કર્યા પછી આપ સહુ વાચક મિત્રો માટે અવનવી રસપ્રચુર લઘુ કથાઓનો રસ થાળ રજૂ કરીશ. આશા છે આપણે ખૂબ ગમશે અને પસંદ કરશો. "દિલ"થી આભાર... ...Read More