અસમંજસ

(71)
  • 6.9k
  • 1
  • 2.6k

ભણતર પછીની વીડમણાઓ :- કુદરતી વાતાવરણનું સાંનિધ્ય હતું. સવાર પડી લોકો વોકિંગ કરવા તો ક્યાંક ઓફીસ જવાની ઉતાવળ તો ક્યાંક પરમ શાંતિ નો અનુભવ કરી ઊંઘ કરતા મારા જેવા કુંભકરણ. હા....હવે તો ભણતર પૂરું એટલે શાંતિ હાસ. થઇ પરંતુ હવે જ ઘોડા દોડવાના છે લાઈફના.......સવારના ૯ થવા આવ્યા. એલાર્મ જોરથી વાગવા લાગ્યું છે. મમ્મી કિચનમાં કંઇક બનાવી રહી છે. મમ્મી બુમ મારે છે. ઓ સાહેબ ...ક્યારે ઉઠશે ?.. તું ઉઠ ને બેટા મેરા પ્યારા સેહજાદા..કોઈ કામ નથી તારે ...મમ્મી ઝડપથી રૂમમાં આવે છે અને એલાર્મ બંધ કરે છે. અને ઉઠાડે છે. ઉઠ વિરેન હવે ચલ દસ થવા આવ્યા છે.

Full Novel

1

અસમંજસ - 1

ભણતર પછીની વીડમણાઓ :- કુદરતી વાતાવરણનું સાંનિધ્ય હતું. સવાર પડી લોકો વોકિંગ કરવા તો ક્યાંક ઓફીસ જવાની ઉતાવળ તો ક્યાંક પરમ શાંતિ નો અનુભવ કરી ઊંઘ કરતા મારા જેવા કુંભકરણ. હા....હવે તો ભણતર પૂરું એટલે શાંતિ હાસ. થઇ પરંતુ હવે જ ઘોડા દોડવાના છે લાઈફના.......સવારના ૯ થવા આવ્યા. એલાર્મ જોરથી વાગવા લાગ્યું છે. મમ્મી કિચનમાં કંઇક બનાવી રહી છે. મમ્મી બુમ મારે છે. ઓ સાહેબ ...ક્યારે ઉઠશે ?.. તું ઉઠ ને બેટા મેરા પ્યારા સેહજાદા..કોઈ કામ નથી તારે ...મમ્મી ઝડપથી રૂમમાં આવે છે અને એલાર્મ બંધ કરે છે. અને ઉઠાડે છે. ઉઠ વિરેન હવે ચલ દસ થવા આવ્યા છે. ...Read More

2

અસમંજસ - 2

પાર્ટ – ૨ (અડગતા) સવારના ૭ વાગી ચુક્યા હોઈ છે.....અને વોચમેન પણ ત્યાં પોહચી ગયો હોય છે..... વોચમેન : સર તમે અહિયાં કઈ રીતે પહોચ્યા ? વિરેન : મને ખબર નથી. તું રાત્રે આવવાનો હતો ને અત્યારે કેમ આવ્યો ? વોચમેન : સાહેબ પછી કંઇ વાહનના મળ્યું એટલે અહિયાં આવવાનું .....મેં તમને કોલ કર્યા પણ તમે રીસીવ જ ના કર્યો ?? વિરેન :- કેટલા વાગ્યા ? વોચમેન : સર ૭ વાગ્યા છે....પરંતુ સર તમે આ ખાલી ફ્લેટ માં પહોચ્યા કઈ રીતે ? આ ફ્લેટ તો બંધ હતો ? વિરેન : ખાલી ફ્લેટ ...Read More