મિત્ર અને પ્રેમ

(126)
  • 69.9k
  • 14
  • 32.5k

આકાશને આજે વાંચવામાં જરાક પણ મન નહોતું લાગતું. એક અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થવાની હતી. પરંતુ તેને વાંચવામાં આજે જરાક પણ રૂચી નહોતી. તે દર્શનને ફોન કરે છે. દર્શન અને આકાશ સ્કૂલ સમયથી જ એકબીજાના ખાસ મિત્ર હતા. જ્યારે પણ આકાશને કોઈ મુંઝવણ કે પ્રશ્ન હોય ત્યારે તે દર્શનને જણાવતો. એવીજ રીતે દર્શનને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે આકાશને જણાવતો. બોલ ભાઈ... : દર્શને પુછ્યું યાર વાંચવામાં જરાક પણ મન નથી લાગતું ચાલને મુવી જોવા જઈએ : આકાશે કહ્યું અત્યારે ? હા તો શુ થઈ ગયું... રાત્રે મુવી જોવા ના જવાય? અરે અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા છે

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

મિત્ર અને પ્રેમ - ભાગ ૧

આકાશને આજે વાંચવામાં જરાક પણ મન નહોતું લાગતું. એક અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થવાની હતી. પરંતુ તેને વાંચવામાં જરાક પણ રૂચી નહોતી. તે દર્શનને ફોન કરે છે. દર્શન અને આકાશ સ્કૂલ સમયથી જ એકબીજાના ખાસ મિત્ર હતા. જ્યારે પણ આકાશને કોઈ મુંઝવણ કે પ્રશ્ન હોય ત્યારે તે દર્શનને જણાવતો. એવીજ રીતે દર્શનને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે આકાશને જણાવતો. બોલ ભાઈ... : દર્શને પુછ્યું યાર વાંચવામાં જરાક પણ મન નથી લાગતું ચાલને મુવી જોવા જઈએ : આકાશે કહ્યું અત્યારે ? હા તો શુ થઈ ગયું... રાત્રે મુવી જોવા ના જવાય? અરે અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા છે ...Read More

2

મિત્ર અને પ્રેમ - 2

તને કેવી રીતે ખબર તેના મેરેજ થઈ રહ્યા છે : દર્શને પુછ્યું તું તો જાણે છે મારા પપ્પા અને પપ્પા એક જ ડાયમંડ કંપનીમા કામ કરે છે અને તે બંને સારા મિત્રો પણ છે. આશીતાના પિતાને એક છોકરાની વાત આવી હશે. છોકરો મુંબઈ છે અને ડાયમંડ કંપનીમા કામ કરે છે. તેના પિતાને એ છોકરો પસંદ આવી ગયો છે અને તેની સાથે જ આશીતાની સગાઈ કરવાનું નક્કી કર્યું છે. મારા પપ્પાએ મને આ વાત કરી ત્યારે મને પણ આશ્ચર્ય થયું. સગાઈ ક્યારે છે? અને એવું હોય તો આશીતા એ આપણને કહેવું તો જોઈએને મિત્ર તરીકે દર્શને કહ્યું એ ખબર નથી ...Read More

3

મિત્ર અને પ્રેમ - ૩

જોકે તે બંને મિત્રોએ અગાઉથી જ પ્લાન તૈયાર કરી લીધો હતો.આકાશ માંગતો હતો કે દર્શન મારા વિશે વાત કરે. તો બસ એમજ પુછતો હતો : આકાશના ગયા પછી દર્શને કહ્યું પણ તને કહ્યું કોણે એ કહે પહેલાં તારા પપ્પાએ આકાશના પપ્પાને કહ્યું હશે તેણે આકાશને અને આકાશે મને... યાર ખોટું ના લગાડીશ મારા પપ્પાએ હમણાં બહાર કોઈને કહેવાની ના પાડી હતી. મેં હજુ સુધી કોઈને પણ વાત કરી નહોતી. મને શું ખબર કે પપ્પા જ બહાર કહી દેશે: આશીતાએ કહ્યું શું નામ છે તેનું : દર્શને પુછ્યું તેનુ નામ આલોક છે. મારા પપ્પાના દોસ્તનો છોકરો છે. તે લોકો પહેલા ...Read More

4

મિત્ર અને પ્રેમ - ૪

દર્શન વિચારે છે કે હું આકાશને શું જવાબ આપીશ. તેને હંમેશાંથી મારા પર વિશ્વાસ હતો અને આ વખતે પણ સાથે તે વિશ્વાસને કારણે જ આશીતા વિશે વાત કરી હતી.તેમને લાગતુ હતુ હું તેને મળાવી દઈશ પણ બધું ફેઈલ થઈ ગયું. પણ હું કોશિશ જરૂર કરીશ કે તે બંને મિત્રો નહીં લાઈફ પાર્ટનર બંને. આખરે આશીતાને પણ આકાશ પસંદ જ છે હું તેને સ્કૂલ સમયથી ઓળખુ છું તે ભલે તેના દિલની વાત મોં પર લાવી નથી શકતી પણ તેની આંખો બધું જણાવી જાય છે કે તેને આકાશ સાથે જીવવામાં કોઈ વાંધો નથી.પપ્પા આજે તમે ઓફિસ નથી ગયા : ઘરમાં આવતા ...Read More

5

મિત્ર અને પ્રેમ - 5

આશીતા તેના પપ્પાને અનેક સવાલો કરવા માંગતી હતી પરંતુ તેના પપ્પાની અત્યારે ખરાબ તબીયત હોવાથી તેને પુછવાનું માંડી વાળ્યું. તેના પપ્પા તરફ નજર કરી તેનો ચહેરો ઉદાસ લાગી રહ્યો હતો. તે ટેબલ પર બેઠા તો હતા પણ અહીં હાજર ના હોય તેવું લાગતું હતું.આશીતા તેને સારી રીતે ઓળખતી તે જાણતી હતી કે પપ્પા દુઃખી છે. બંને પિતા-પુત્રીના સંબંધ એટલા મજબૂત હતા કે બંને એકબીજાની વાત કહ્યા વગર જ સમજી જતાં. પપ્પા તમારી તબિયત કેમ છે હવે : આશીતાએ પુછ્યું તારા હાથની રસોઈ જમીને હવે બધું બરોબર થઈ ગયું. પપ્પા મને બનાવવાનુ રહેવા દો.. હવે હું તમારી નાની આશુ નથી ...Read More

6

મિત્ર અને પ્રેમ - 6

આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. એટલે મારે ભણવું ખુબ જરૂરી હતું. હું મુકેશ કરતા ભણવામાં હોશિયાર હતો. હું વખતે તેને ભણવામાં પાછળ છોડી દેતો. તેના પપ્પાને આ બિલકુલ પસંદ નહોતું. તેના પપ્પા તેને દર વર્ષે ઠપકો આપતાં અને તે આવીને પાછો મને જ કહેતો. મુકેશના પપ્પાને વારંવાર પોતાના કંપનીના કામથી વિદેશ જવાનુ થતુ. તેને ભણવામાં બિલકુલ રસ નહોતો તે માત્ર મારી માટે સ્કૂલમાં કે કોલેજમાં આવતો હોય તેવું લાગતું. તેના પિતા બિઝનેસ મિટિંગ, ક્લાયન્ટ સાથે વાત કેમ કરવી, પોતાની કંપનીને માર્કેટમાં આગળ કેવી રીતે લાવવી, સફળતા કેવી રીતે ટકાવવી વગેરે વગેરે વાતો કરતા. તે મારી પાસે આવીને બધી ...Read More

7

મિત્ર અને પ્રેમ - 7

તે બંને કોલેજમાં સાથે ભણતી. પછી બંને છુટી પડી ગઈ હતી. તે લોકો થોડો સમય અહી જ રોકાઈ ગયા. દોસ્તીની જેમ સરીતા અને પારૂલની મૈત્રી પણ ગાઢ બની ગઈ. તે વખતે જ મુકેશે તેના પપ્પા વિશે વાત કરી હતી. થોડાક સમય બાદ મુકેશને ત્યાં એક દિકરીનો જન્મ થયો. પરંતુ તેના જન્મના દસ દિવસમાં તેનું મ્રુત્યુ થયુ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. મુકેશના કહેવા પ્રમાણે સરીતા પહેલેથી જ એક દિકરી ઈચ્છતી હતી. અને જ્યારે તેની દિકરીનુ આવી રીતે મ્રૂત્યુ થયું ત્યારે તે સાવ ભાંગી પડી હતી. ઘણા દિવસો સુધી તે પોતાના આ દુ:ખ માંથી બહાર આવી શકી ...Read More

8

મિત્ર અને પ્રેમ - 8

તે વખતે તો પારૂલ કાંઈ બોલી નહીં. જ્યારે મુકેશ અને સરીતા મુંબઈ ગયા ત્યાર બાદ એક દિવસ પારૂલે મને મનની વાત જણાવી. આપણે મુકેશભાઈ અને સરીતાની સાથે દોસ્તીનો સંબંધ તો છે પણ હું એવુ ઈચ્છું છું કે આપણે એક કદમ આગળ વધીને .. તે બોલતા બોલતા અટકી ગઈ હા બોલને અટકી કેમ ગઈ : મેં કહ્યું હું એવુ ઈચ્છું છું કે આપણે સંબંધી બની જઈએ તો..આશીતા મોટી થાય ત્યાર બાદ આપણે આલોક અને આશીતાના લગ્ન કરાવી દઈએ તો કેવું સારું? તુ કેટલું આગળનુ વિચારે છે. હજુ તો આ છોકરી પુરા બે મહિનાની નથી થઈ અને તું વિસ વર્ષ પછીની ...Read More

9

મિત્ર અને પ્રેમ - 9

પપ્પા તમે રડતા હોય ત્યારે બિલકુલ સારા નથી લાગતા. આટલા મોટા થઈને છોકરી સામે રડો છો. તમે બહુ સારા છો ચાલો જલ્દી આગળ શું થયું તે કહો : આશીતાએ હસાવવાનો પ્રયાસ કરતા કહ્યુ ત્યાર પછી તો બધું બરાબર જ હતું . જ્યારે તું પાંચમા ધોરણમાં ભણતી હતી તે વખતે અમે મુંબઈ ગયા હતા. હા તે તો મને યાદ જ છે તે હું કેવી રીતે ભુલી શકું. મેં બહુ જીદ પણ કરેલી સાથે આવવા માટે પણ તમે મને સાથે ના લઈ ગયા. તે વખતે એક્સિડન્ટમા મમ્મીનુ મ્રુત્યુ થયુ હતું : આશીતાએ કહ્યું હા, તે વખતે તને તારા મામાના ઘરે મુકીને ...Read More

10

મિત્ર અને પ્રેમ - 10

હું અને મુકેશ સીટ બેલ્ટ બાંધી આગળ બેઠા હતા. પાછળ પારૂલ બેઠી હતી. ખબર નહીં અચાનક શું થઇ ગયું અમારી ગાડી સામેની સાઈડમાં જતી પ્રાઈવેટ બસ સાથે અથડાઈ અને ધડાકાભેર અવાજ આવ્યો. એ તો સારું કહેવાય કે બસ ડ્રાઈવરે સમયસર બ્રેક મારી નહીંતર અમે ત્રણેય કાળનો કોળિયો બની જાત. પાછળથી જાણવા મળ્યું કે ગાડીની બ્રેક ફેલ થઈ હતી તેના કારણે અકસ્માત સર્જાયો. અમને ત્રણેયને ગંભીર ઈજા પહોંચી હતી. સૌથી વધુ પારૂલ ને લાગ્યું હતું. કેમકે ગાડીનો પાછળનો ભાગ બસ સાથે ધડાકાભેર અથડાતા પારૂલ ને વધારે લાગ્યું હતું મુંબઈની ટ્રાફિકમાંથી પસાર થઈ અમે માંડ માંડ હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં આપણી જેમ ...Read More

11

મિત્ર અને પ્રેમ - 11

આલોક એકદમ શોખીન વ્યક્તિ હતો. તેમણે બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. ટાઈટન ની ઘડિયાળ, રેમન્ડ ના ગોગલ્સ, સોનાનો ચેઈન, હાથમાં સોનાની વિંટી, પોતાની પર્સનલ સ્કોડા કાર લઈને તે મુંબઈથી અહી સુધી આવ્યો હતો. આલોક એક સીધો માણસ જ હતો. પરંતુ તેની રહેણીકરણી સાવ અલગ જ હતી. તેનું એવુ માનવુ હતુ કે આ બધું જે આપણે કમાઈએ છીએ તે મોજશોખમાં વધારો કરવા માટે તો કમાઈએ છીએ. મોજ માણવા માટે તો આ જીંદગી મળી છે. ક્યા આપણે આ બધું સાથે લઈ જવાના છીએ તો પછી અત્યારે મોજશોખ કરી લેવામાં ખોટું શું? આશીતા તેનાથી સાવ અલગ જ વિચારતી હતી. તેનું ...Read More

12

મિત્ર અને પ્રેમ - 12

દર્શન એક મિત્ર હોવાને નાતે ઈચ્છતો હતો કે આકાશ અને આશીતાના લગ્ન થાય અને હવે તેની ખુશીમાં વધારો થયો કેમકે તે જાણતો હતો કે આલોક કોઈ બીજી છોકરીને પસંદ કરે છે. તેમની વાત પરથી એવું પણ લાગતું હતું કે બંને લગ્ન કરવા માંગતા હોય. પરંતુ સૌથી મોટો સવાલ દર્શન માટે એ હતો કે આશીતા તેમની વાત માનશે કે નહીં? આખી મુવી દરમિયાન દર્શન નું ધ્યાન આશીતા સાથે કેવી રીતે વાત કરવી તેની ઉપર કેન્દ્રિત હતું. બીજી બાજુ આલોક પણ તેમની આને પ્રિયાની હકીકત આશીતાને કહેવા માંગતો હતો. પરંતુ આશીતાને કેવી રીતે જણાવવું તે વિશે વિચાર કરતો રહ્યો. આ બધી ...Read More

13

મિત્ર અને પ્રેમ - 13

આલોકને મનમાં વિચાર આવ્યો. તેના પગલાં અનાયાસે તે છોકરી તરફ ધકેલાયા તે કોઈને શોધી રહી હતી. એક મોટી ઉંમરના પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરેલ માણસ તેમની તરફ આવ્યો. તેમને જોતાં જ આલોક થંભી ગયો. તેમણે તે માણસને ક્યાંક તો જોયા જ છે તેવો મનમાં ભાવ થયો. તેના પિતા તે છોકરી તરફ ગયા. તેમણે તેને હાથ મિલાવ્યા અને આલોકને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. તેમના પિતાએ પેલા માણસનો પરીચય કરાવતા કહ્યું આ છે અરવિંદ જોશી. તેમનું નામ તો તે સાંભળ્યું જ હશે : મુકેશ ભાઈએ કહ્યું આલોક તેનો બહુ મોટો ફેન બની ગયો હતો. તે તેની સાથે ધણી વાતો કરવા ...Read More

14

મિત્ર અને પ્રેમ - 14

મુવી પુરૂ થઈ ગયું હતું. આશીતાએ તેમને હલાવ્યો ત્યારે તો તે ભુતકાળ માથી બહાર આવ્યો.ક્યા ખોવાઈ ગયા હતા : પુછ્યુંક્યાંય નહીં, કેમ ?તમને બે - ત્રણ વખત જોયા પરંતુ તમે બીજે ક્યાંય હોય તેવુ લાગતુ હતુ : આશીતાએ કહ્યુંએવું કાંઈ નથી તો કહો મુવી કેવુ હતું : આશીતાએ કહ્યુંસારૂ લાગ્યું આપણે આ મેક ડી માં જઈએ : આલોકે વાત કાપતો હોય તેવી રીતે આશીતાને પુછ્યુંઆલોકે બંને માટે બર્ગર મંગાવ્યાતમે તો અહીં આવતા જ હશો : આલોકે કહ્યુંના..હું બહારનુ બહુ ઓછું ખાઉ છું : આશીતાએ કહ્યુંમારે તમને એક વાત કહેવી હતી : આલોકે કહ્યુંઆશીતા... પાછળથી એક છોકરીનો અવાજ આવ્યોશિવાની : ...Read More

15

મિત્ર અને પ્રેમ - 15

આલોક કોઈ હિસાબે આ લગ્ન કરવા માંગતો ન હતો. તે જાણી જોઈને આશીતા સાથે ખરાબ વર્તન કરતો હતો. જેથી સામેથી સગાઈ તોડી નાખે બીજી બાજુ આશીતા આ સગાઈ કરવા મજબુર હતી. તે તેના પપ્પાની લાડલી હતી અત્યાર સુધીમાં તેની બધી જરૂરિયાત એના પપ્પાએ પૂરી કરી હતી અને આવી મહત્વની ઘડીએ તેના પપ્પાને ના પાડી દે તો તેના પપ્પાને ખૂબ ખરાબ લાગશે એવું વિચારી આશીતા આ સંબંધમાં બંધાઈ જવા તૈયાર થઈ હતી. બંને માટે આ સંબંધમાં આગળ વધવું એટલે ભવિષ્યની બરબાદી જ હતી જેનાથી આલોક વાકેફ હતો પરંતુ આશીતા હજુ અંધારામાં જ હતી. આલોકની ચાલ જુદી જ હતી જે કદાચ ...Read More

16

મિત્ર અને પ્રેમ - 16

આલોક અને આશીતા નીચે ઉતાર્યા ત્યારે દર્શને આલોકને જોયો.તમે બહાર ઉભા રહો હું પાર્કિંગ માંથી ગાડી લઈને આવું : કહ્યુંતે પાર્કિંગ તરફ ગયો. તેમની પાછળ પાછળ દર્શન પણ પાર્કિંગ તરફ ગયો.આલોક પોતાની ગાડી તરફ જતો હતો ત્યારે જ પાછળથી તેમને અવાજ આવ્યોઆલોક ...તેમને પાછળ ફરીને જોયું તમે ? : તેમણે કહ્યુંદર્શન..આટલી જલ્દી ભુલી ગયાઅરે ના એવું કાંઈ નથી : આલોકે કહ્યુંતમને એક વાત પુછવી હતી : દર્શને કહ્યુંબોલો ...શું પુછવુ હતું પ્રેમ કોઈ બીજાને કરીએ અને લગ્ન બીજા કોઈ સાથે કરીએ તો ચાલે ? દર્શને પુછ્યુંઆ કેવી મજાક છે..એવું થોડું ચાલેહું પણ એમજ કહું છું એવું ના ચાલે તો ...Read More

17

મિત્ર અને પ્રેમ - 17

થીક છે બધું જણાવીશ પણ અહીંયા આ લોકોની સામે નહીં : આલોકે દર્શન અને તેના મિત્રોની સામે જોતા કહ્યુંથીક તો પછી ઘરે જઈને વાત કરીએ : આશીતાએ કહ્યુંથીક છે. : આલોકે કહ્યુંઆશીતા જરા સંભાળીને...તેની સાથે જવાનુ જોખમી થશે : દર્શને કહ્યુંનહીં..તે તેના મમ્મી-પપ્પા નું બહુ માને છે..તેના ખાતર તો મને કાંઈ પણ કરી નહીં શકે : આશીતાએ કહ્યુંહું આવું સાથે : દર્શને કહ્યુંઓ ભાઇ આ અમારા વચ્ચેની વાત છે અમે હેન્ડલ કરી લઈશુ : આલોકે કહ્યુંનહીં આપણા વચ્ચેની નહીં..માત્ર તારી જ વાત છે. તે મારો ક્લાસ મેટ છે ફ્રેન્ડ છે તો તે બોલી શકે છે બરોબર : આશીતાએ કહ્યુંએવું ...Read More

18

મિત્ર અને પ્રેમ - 18

શું?હા...તેમની ઈચ્છા એવી હતી કે મારા લગ્ન તેની સહેલીની છોકરી સાથે થાય.. કેમકે તારા મમ્મીના મૃત્યુ પહેલાં કાંઈ આવી તેમણે તારા પપ્પા સાથે કરી હતી.હું જાણું છું, મારા પપ્પાએ બધી વાત કરી છે મને - આશીતાએ કહ્યુંપણ જો તું બીજા કોઈને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા નહોતો માંગતો તો તારા મમ્મીને કહેવાય ને મારે લગ્ન નથી કરવાં.હું મારી મમ્મીને ના નહીં કહી શક્યો... કારણ કે તેને તું પહેલેથી પસંદ છે - આલોકે કહ્યુંહું પણ મારા પપ્પાને નહીં કહી શકી કે મારે મુંબઈ નથી જવું.તો તું પણ આ સંબંધ માટે રાજી નહોતી ? : આલોકે કહ્યુંહું પપ્પાને છોડીને મુંબઈ ...Read More

19

મિત્ર અને પ્રેમ - 19

કિસ્મત નો ખેલ પણ ગજબ કહેવાય. આલોક અને આકાશ બંનેના તાર એક જ વ્યક્તિ સાથે જોડાયેલા હતા એ હતી તું પૈસા માટે આશીતા સાથે લગ્ન કરે છે - આકાશે કહ્યું આલોક ચોંકી ગયો....તમે આશીતાને કેમ ઓળખો અને તમને કોણે કહ્યું હુ પૈસા માટે તેની સાથે લગ્ન કરૂ છું - આલોકે કહ્યું મેં કહ્યું - આલોક ની પાછળથી અવાજ આવ્યો તે દર્શન હતો.. આકાશે દર્શનને વોટ્સએપ કરીને ડોક્ટર હાઉસ બોલાવી લીધો હતો. તમે અહીં તે જેમનું એક્સિડન્ટ કર્યું છે તે મારો દોસ્ત છે : દર્શને બંને હાથથી કોલર પકડતા કહ્યું દર્શન છોડી દે એમને - પાછળથી આશીતાએ આવીને તેમને છોડાવ્યો. ...Read More