એક પડછાય

(218)
  • 23.7k
  • 8
  • 8.9k

એક અદ્ભુત , સુંદર અને નમણી છોકરી તૃપ્તિ જેની ઉમર વીસ વર્ષ , તૃપ્તિ નીડર અને બહાદુર છોકરી અને દેખાવે જાણે ખરતો તારલો .તૃપ્તિનાં ઘરમાં એક નાનકડો ભાઈ ( જીગર ) અને એના મમી પાપા બધાં સુખી થી રહે . તૃપ્તિનાં પાપા એક પોલિસ ઇન્સ્પેક્ટર એટલે ગમે ત્યારે ટ્રાન્સફર થતું રહે અને આ વખતે તૃપ્તિનાં પાપા નું ટ્રાન્સફર અમરેલી જિલ્લામાં થયું , બધો સામાન ભરી અને તૃપ્તિ તેના પરિવાર સાથે અમરેલી જવા નીકડી ગય . જૂના પોલિસ ક્વાર્ટર માં તેના પાપા ને ક્વાર્ટર મળ્યું એટલે પોતાનો બધો સામાન ત્યાં સીફ્ટ કર્યો . થાકી પાકી અને બધા સાંજે સૂઈ ગયા અને

Full Novel

1

એક પડછાય

એક અદ્ભુત , સુંદર અને નમણી છોકરી તૃપ્તિ જેની ઉમર વીસ વર્ષ , તૃપ્તિ નીડર અને બહાદુર છોકરી અને જાણે ખરતો તારલો .તૃપ્તિનાં ઘરમાં એક નાનકડો ભાઈ ( જીગર ) અને એના મમી પાપા બધાં સુખી થી રહે . તૃપ્તિનાં પાપા એક પોલિસ ઇન્સ્પેક્ટર એટલે ગમે ત્યારે ટ્રાન્સફર થતું રહે અને આ વખતે તૃપ્તિનાં પાપા નું ટ્રાન્સફર અમરેલી જિલ્લામાં થયું , બધો સામાન ભરી અને તૃપ્તિ તેના પરિવાર સાથે અમરેલી જવા નીકડી ગય . જૂના પોલિસ ક્વાર્ટર માં તેના પાપા ને ક્વાર્ટર મળ્યું એટલે પોતાનો બધો સામાન ત્યાં સીફ્ટ કર્યો . થાકી પાકી અને બધા સાંજે સૂઈ ગયા અને ...Read More

2

એક પડછાય - ૨

બીજે દિવસે તૃપ્તિ ઉઠી અને પાર્થવી જોડે બજાર ગય , ત્યારે તો તૃપ્તિ એ તેને કઈ ન કીધું પછી પાછા ઘરે આવી ગયા અને દરરોજ ની જેમ સાંજે બન્ને ગાર્ડનમાં જાય છે .તૃપ્તિ : તારી મિત્ર સીમા ની થોડીક વધારે કહાની સંભડાવ ને.પાર્થવી : કેમ? તને આ ભૂત પ્રેત ની વાતો માં રસ ક્યારથી આવવા લાગ્યો.ચલ કવ છુંતૃપ્તિ : હાપાર્થવી : સીમા એક નીડર છોકરી હતી તારી જેમ , લોકો કહે છે કે સીમા એ આત્મહત્યા કરી લીધી છે પણ મારું માનવું છે કે એને પેલા ભૂત એ જ મારી નાખી છે.તૃપ્તિ : એ ભૂત એ કેમ સીમા ને ...Read More

3

એક પડછાય - ૩

તૃપ્તિ જોવે છે કે પાર્થવી નાં ઘરની હાલત કોઈ ભંગારની દુકાન જેવી થય ગય છે, બધો સામાન વેર વિખેર છે, તુટેલા કાચ ના ગ્લાસ, કબાટમાંથી નીચે પડેલા કપડા, લાઇટ નું જગમગ થવું આ બધું જોય તૃપ્તિ ચોકી ગય અને એવામાં એના પગને પાણી નો સ્પર્શ થયો, બાથરૂમ નો નળ ચાલુ હતો, તૃપ્તિ ડરતી ડરતી પાર્થવી ને ગોતવા માંડી અને છેવટે એ બાથરૂમમાં લોહી વાળી હાલત માં જોવા મળી આ જોય તૃપ્તિનાં મોં એ થી ચીસ નીકડી ગય એ દોડી ને સીધી પોતાના ઘરે જતી રય અને પોતાના મમી પાપા સાથે પાછા પાર્થવી ના ઘરે આવ્યા, પાર્થવી ને ઉઠાવી અને ...Read More

4

એક પડછાય - ૪

તૃપ્તિ દરરોજ ની જેમ નિત્ય ક્રમ પતાવી અને ઘરે ટીવી જોતી હતી એવામાં એના પપ્પા આવ્યા અને એના મમી અને તૃપ્તિ ને બોલાવી કીધું કે આ ઘટનાઓ પછી મેં આપણા બધાની સલામતી માટે મારું ટ્રાન્સફર લઈ લીધું છે . તૃપ્તિ થી રહેવાણુ નઈ એટલે એણે પૂછ્યું કે પપ્પા કઈ જગ્યા એ, તૃપ્તિ જાણવા ઇછુક હતી, પાપા એ જવાબ આપ્યો કે બેટા પોરબંદર પછી એના મમી ને સમાન પેક કરવાનું કેહતા ગયા અને કીધું કે કાલ સવારે આપડે અહીંયા થી નીકડસુ . તૃપ્તિ એ કીધું કે પાપા આ બે છોકરીયુ નુ શુ ? જે આપડા ઘર માં છે અને એ પણ કૉમાં ...Read More

5

એક પડછાય - ૫

તૃપ્તિ તેના પરિવાર સાથે નવા શહેરમાં એટલે કે પોરબંદર માં પોચી જાય છે , મમી સાથે મળી ઘર ને શણગારે છે આખો દિવસ કામ કરીયા પછી તૃપ્તિ થાકી ને સાંજે જલ્દી ઊંઘી જાય છે . અને કેટલાય દિવસો પછી એવું બન્યું કે તૃપ્તિની ઉંઘ સીધી સવારે ઊડી હોય , ઉઠતા ની સાથે જ તૃપ્તિ રાજી થઈ જાય છે , તૃપ્તિ સમજી ગય કે પેલી પડછાય એ એનો પીછો નથી કર્યો અને ત્યાં ની ત્યાં જ રહી ગય . તૃપ્તિ સવારનો નાસ્તો પતાવી અને પપ્પા જોડે પોરબંદર ની શેર કરવા નીકડે છે તેના પપ્પા તૃપ્તિને સુદામ મંદીર , કીર્તિ મંદિર ...Read More

6

એક પડછાય - ૬

રાત ના બે વાગ્યા અને ફરીથી એ જ ઘટના નું પુનરાવર્તન થયું, તૃપ્તિ ને કોઈ બોલાવી રહ્યું હોય એવો આવ્યો, તૃપ્તિ એ દરવાજો ખોલ્યો અને પેલી પડછાય ભાગતી દેખાય.તૃપ્તિ ગભરાય ગય એને કઈ ન સમજાનું એ આખી રાત વિચારે છે કે એ અહીંયા કઈ રીતે પોચ્યું? શું કારણ હશે?શું કામ એ મારી પાછળ જ પડ્યું છે?ગભરાયલ તૃપ્તિ બીજે દિવસે મિરાલી ને મળે છે પણ એ વાત નો જીક્ર નથી કરતી પણ તૃપ્તિ ને મિરાલી ઉપર શક જવા માંડ્યો કારણ કે આ બધું મિરાલી ને મળ્યા પછી જ થયું હતું,છતાં પણ તૃપ્તિ હસતા મોઢે જ વાતો કરે છે અને એ રાતે ...Read More