જિંદગી રંગીન હૈ

(2)
  • 4.9k
  • 0
  • 1.8k

જિંદગી એટલે એક એવું માસ્ટરપીસ કે જેમાં રંગોના એક બીજા સાથેના સંયોજન અને રંગોની પસંદગી કરવાની આવડત જ તેને ખૂબસૂરતી આપી શકે છે. તમે પુરેલા રંગો જ તમારા માસ્ટરપીસને નિખારે અથવા બગાડે છે. માસ્ટરપીસ(જિંદગી) માં કેવા રંગો પૂરવા એ પેઇન્ટર(સ્વયમ) ના હાથમાં છે નય કે સ્પર્ધાના આયોજક(કહેવાતા ઈશ્વર)ના હાથ માં. હા, બીજાના માસ્ટરપીસ ને જોય ને તેમાંથી રંગોના સંયોજન અને રંગોની પસંદગી કેમ કરવી તે શીખી શકાય છે, પરંતુ પોતાના માસ્ટરપીસ માં રંગ તો પોતેજ પુરાવા રહ્યા.જિંદગીમાં યોગ્ય સમયે યોગ્ય રંગની પસંદગી કરવી એ એક કળા છે, અને જો આમ કરવામાં આવે તો ચોક્કસપણે જિંદગી રંગબેરંગી બની જાય છે.

New Episodes : : Every Tuesday

1

જિંદગી રંગીન હૈ - 1

જિંદગી એટલે એક એવું માસ્ટરપીસ કે જેમાં રંગોના એક બીજા સાથેના સંયોજન અને રંગોની પસંદગી કરવાની આવડત જ ખૂબસૂરતી આપી શકે છે. તમે પુરેલા રંગો જ તમારા માસ્ટરપીસને નિખારે અથવા બગાડે છે. માસ્ટરપીસ(જિંદગી) માં કેવા રંગો પૂરવા એ પેઇન્ટર(સ્વયમ) ના હાથમાં છે નય કે સ્પર્ધાના આયોજક(કહેવાતા ઈશ્વર)ના હાથ માં. હા, બીજાના માસ્ટરપીસ ને જોય ને તેમાંથી રંગોના સંયોજન અને રંગોની પસંદગી કેમ કરવી તે શીખી શકાય છે, પરંતુ પોતાના માસ્ટરપીસ માં રંગ તો પોતેજ પુરાવા રહ્યા.જિંદગીમાં યોગ્ય સમયે યોગ્ય રંગની પસંદગી કરવી એ એક કળા છે, અને જો આમ કરવામાં આવે તો ચોક્કસપણે જિંદગી રંગબેરંગી બની જાય છે. ...Read More

2

જિંદગી રંગીન હૈં - 2

"સાંભળો છો , પેલા અરજણભાઈની રીક્ષા બાંધી લેજો ઠેઠ સુધી , બસમાં જયને કલ્પેશને હેરાનનો કરતા અને હા, શાક રોટલા કરી નાયખા છે, બે'ય બાપ દીકરો ખાય ને જ નિકળજો શહેર જાવા માટે, પછી ઉપાદી નય. હું કામે જાવ છું" માં ના આટલા શબ્દો કાને પડતાજ કલ્પેશની આંખમાં પાણી આવી ગ્યા. હૈયું ભરાય ગ્યું, ગળે ડુંમો આવી ગયો. આજે કલ્પેશને છેલ્લી વાર હોસ્પિટલે બતાવવા જવાનું હતું. હાથમાં ફ્રેકચરના લીધે નાખેલી સ્ટીલની પ્લેટો કાઢવાની હતી. છેલ્લા ત્રણ મહિનાથી કલ્પેશ ઘરની બહાર નીકળ્યો નહોતો. સગા સંબંધીઓ ખબર પૂછવા આવે તેની સાથે થોડી ઘણી વાતો કરતો ઈ ...Read More