દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે કે જે જલ્દીથી ભુલી શકાતી નથી. આ ઘટના પણ કંઈક એવી જ છે, જે હું પણ ભુલી શક્યો નથી. હું મોહનલાલ, જ્યાં રહુ છુ ત્યાં બનેલી એક ઘટના વિશે તમને કહેવા માંગુ છું. મોતીલાલ ત્રિપાઠી અને જયા મોતીલાલ ત્રિપાઠી મારા પાડોશી અને સ્વભાવે ખુબ સારા છે, આજે તેમના લગ્નને 28 વર્ષ થયા છે જેના ઉપલક્ષમાં તેમણે નાનકડી પાર્ટી રાખી છે. અને આજથી 4 દીવસ બાદ તેમના દીકરાના લગ્ન છે, લગ્ન ની તૈયારી ઓ ખુબજ સારી રીતે ચાલી રહી છે. અને મોતીલાલ નું
Full Novel
મૃત્યુ બાદ વિવાહ (ભાગ-1)
દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે કે જે જલ્દીથી શકાતી નથી. આ ઘટના પણ કંઈક એવી જ છે, જે હું પણ ભુલી શક્યો નથી. હું મોહનલાલ, જ્યાં રહુ છુ ત્યાં બનેલી એક ઘટના વિશે તમને કહેવા માંગુ છું. મોતીલાલ ત્રિપાઠી અને જયા મોતીલાલ ત્રિપાઠી મારા પાડોશી અને સ્વભાવે ખુબ સારા છે, આજે તેમના લગ્નને 28 વર્ષ થયા છે જેના ઉપલક્ષમાં તેમણે નાનકડી પાર્ટી રાખી છે. અને આજથી 4 દીવસ બાદ તેમના દીકરાના લગ્ન છે, લગ્ન ની તૈયારી ઓ ખુબજ સારી રીતે ચાલી રહી છે. અને મોતીલાલ નું ...Read More
મૃત્યુ બાદ વિવાહ ભાગ-2
સમય વીતતો જાય છે તેની સાથે જ જયેશને રેખા નું વર્તન ઘણી વાર અચંભીત કરી જાય છે અને લાગે રેખા નહીં પણ કોઈ બીજું જ હોય, પરંતુ બીજું તો કોણ હોઈ શકે એ વિચારી મનને મનાવી લે છે. આવું અવાર-નવાર થતા પૂરું એક વર્ષ વીતી જાય છે પરંતુ જયેશ ને શું કહેવું એ કઈ સમજાતું નથી. એક દિવસ અચાનક રેખા ની તબિયત બગડે છે અને તે બેભાન થઇ જાય છે,જયેશ તેને તરત જ હોસ્પિટલમાં લઈ જાય છે તપાસ કરતાં ખબર પડે છે કે તેને ગર્ભમાં ગાંઠ છે. આ વાત સાંભળી જયેશ એકદમ ચોંકી જાય છે અને રેખાને તેના વિશે ...Read More