અગમચેતી

(325)
  • 33.9k
  • 72
  • 14.2k

સાચો પ્રેમ કદી નાત,જાત,ધર્મ કે જન્મોની બેડીમાં નથી બંધાતો....પ્રેમ એ તો ફક્ત નિર્મળ રીતે વહેતો જ રહે છે જન્મો જન્મ સુધી...એવા જ એક પ્રેમ ની વાત...અસંભવ ને સંભવ બનાવે તેનું નામ પ્રેમ..

Full Novel

1

અગમચેતી

સાચો પ્રેમ કદી નાત,જાત,ધર્મ કે જન્મોની બેડીમાં નથી બંધાતો....પ્રેમ એ તો ફક્ત નિર્મળ રીતે વહેતો જ રહે છે જન્મો સુધી...એવા જ એક પ્રેમ ની વાત...અસંભવ ને સંભવ બનાવે તેનું નામ પ્રેમ.. ...Read More

2

અગમચેતી-2

આ વાર્તા એક બહાદુર ફોરેસ્ટ ઓફિસર લેડીની છે,કે જેને અલગ અને વિચિત્ર અનુભવોનો સામનો કરવો પડે છે રતનપુર જેવા ગામમાં ....તે કોઇથી ડરતી નથી અને તેની સાથે જે થાય છે તે વાચકોને પણ અચંબામાં મૂકી શકે છે.... ...Read More

3

અગમચેતી-૩

એક બાહોશ લેડી ફોરેસ્ટ ઓફિસર અને એક પોલીસ વચ્ચેના અલગજ સંજોગોમાં થયેલા લગાવની વાર્તા ...પ્રેમ એ ક્યારેય નાત,જાત કે બેડીઓમાં નથી બંધાતો.તે આ બધી જ ભાવનાઓથી પર છે .. ...Read More

4

અગમચેતી-4

એક બાહોશ લેડી ફોરેસ્ટ ઓફિસર અને એક પોલીસ વચ્ચે સર્જાતા સુખદ અકસ્માતો અને એ પછી થતું કંઈક અચરજ્ભર્યું અને પછી શું થશે તે વાચો આ ભાગમાં. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે.. ...Read More

5

અગમચેતી-5

એક બહાદુર ફોરેસ્ટ ઓફિસર મોસમ નું કિડનેપ થઇ ગયા પછી કેવી રીતે તે એમાંથી છૂટી શકે છે અને આગળ થાય છે તે જાણવા વાંચો આ વાર્તાનો છેલ્લો ભાગ..સંપૂર્ણ કાલ્પનિક વાર્તા .... ...Read More