વાસનાની નિયતી

(4k)
  • 271k
  • 755
  • 130.6k

અા વાર્તા સોરઠ પ્રદેશના એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો બદલી નાખવામાં આવ્યા છે. આ સત્ય ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેના દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાની છે.

Full Novel

1

વાસનાની નિયતી - 1

અા વાર્તા સોરઠ પ્રદેશના એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ અને ગામનાં નામો બદલી નાખવામાં આવ્યા છે. આ સત્ય ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેના દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાની છે. ...Read More

2

વાસનાની નિયતી - 2

ðkMkLkkLke rLkÞíke Mkkøkh Xkfh {ku. 989894h004 (÷u¾f ÃkkuhçktËh{kt yuçkeÃke LÞwÍ [uLk÷Lkkt fkuhMkÃkkuLzLx íkhefu fkÞohík Au) ðkíkko rðþu : yk MkkuhX «ËuþLkkt yuf økk{Lke MkíÞ ½xLkk Ãkh ykÄkrhík Au. yk ½xLkkLkkt Ãkkºkku nk÷ ¼kðLkøkh{kt hnu Au. ík{k{ Ãkkºk yLku økk{Lkkt Lkk{ku Ãký çkË÷e Lkkt¾ðk{kt ykÔÞk Au. yk MkíÞ½xLkkLku ðkíkkoLkwt MðÁÃk ykÃkðk ÃkkA¤Lkku {wÏÞ WÆuþ yksLke ¼kuøkðkËe Þwðk ÃkuZeLku íkuLkkt Ëw»Ãkrhýk{ku rðþu {krníkøkkh fhðkLke Au. «fhý – h sÞËuðLku nðu ÞwðkLkeLkku htøk çkhkçkhLkku ÷køke økÞku. rËÃkzku yuf ð¾ík {kLkðeLkwt ÷kune [k¾e òÞ yLku ÃkAe íku {kýMk¾kW çkLku yuðe nk÷ík íkuLke níke. nðu íku Lkðku rþfkh þkuÄðk ÷køÞku. yuf rËðMk íku økk{Lke ...Read More

3

વાસનાની નિયતી - 3

ðkMkLkkLke rLkÞíke Mkkøkh Xkfh {ku. 989894h004 (÷u¾f ÃkkuhçktËh{kt yuçkeÃke LÞwÍ [uLk÷Lkkt fkuhMkÃkkuLzLx íkhefu fkÞohík Au) ðkíkko rðþu : yk MkkuhX «ËuþLkkt yuf økk{Lke MkíÞ ½xLkk Ãkh ykÄkrhík Au. yk ½xLkkLkkt Ãkkºkku nk÷ ¼kðLkøkh{kt hnu Au. ík{k{ Ãkkºk yLku økk{Lkkt Lkk{ku Ãký çkË÷e Lkkt¾ðk{kt ykÔÞk Au. yk MkíÞ½xLkkLku ðkíkkoLkwt MðÁÃk ykÃkðk ÃkkA¤Lkku {wÏÞ WÆuþ yksLke ¼kuøkðkËe Þwðk ÃkuZeLku íkuLkkt Ëw»Ãkrhýk{ku rðþu {krníkøkkh fhðkLke Au.“ ” ‘ ’ «fhý – 3 çkesk rËðMku çktLku Vhe {éÞkt. MÚk¤ çkË÷kÞwt níkwt. Ãkhtíkw çktLkuLkkt {Lk{kt yufçkesk «íÞuLke ÷køkýe ðÄe níke. sÞËuð yLku íkkuh÷, çktLkuyu yk¾e hkík Mð¡Mk]rü{kt s ¾kuðkELku rðíkkðe níke. MkðkhLkku Ãnkuh níkku. ...Read More

4

વાસનાની નિયતી - 4

આ સત્યઘટના છે. સૌરાષ્ટ્રનાં એક ગામનાં આ પાત્રો આજે એક શહેરમાં રહે છે. અને તેના માંદગીનાં બિછાને પડેલા પુત્ર લોહીપાણી એક કરે છે. આ ઘટનામાં બંને પાત્રોનાં નામો અને જ્ઞાતિ બદલી નાંખ્યા છે. આપનો ફીડબેક મને મો. 9825612221 પર આપી શકશો. ...Read More

5

વાસનાની નિયતી - 5

આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્યઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્રો ગામોનાં નામો બદલી નાંખવામાં આવ્યા છે. આ ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાનો છે. ...Read More

6

વાસનાની નિયતી - 6

વાસનાની નિયતી - 6 લેખક : નિમીષ ઠાકર મો. 9825612221, ઇ મેઇલ : nimishthakar.divyabhaskar@gmail.com વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક સત્યઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્રો અને ગામોનાં નામો બદલી નાંખવામાં આવ્યા છે. જોકે, જેનીલની ઘટનાનો ભાગ સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાનો છે. આ વાર્તા દરમ્યાન વાંચકને રોમાંચનો અનુભવ થશે ખરો.. તેના અતિરેકનાં પરિણામો કેવાં હોય છે એ પણ જાણવા મળશે. પ્રેમમાં વાસના ભળે ત્યાં સુધી આધુનિકતા અટકી જાય તો વાંધો નહીં. પણ સામા પાત્ર સાથે બેવફાઇ સુધી દોરી જાય એવી વાસના મન પર હાવી થઇ જાય ત્યારે ચારિત્રયનો થતો લોપ આ વાર્તામાં ઉજાગર કરવામાં આવ્યો છે. ...Read More

7

વાસનાની નિયતી - 7

આ પ્રકરણમાં આપ તોરલનું આદિવાસી યુવાન સાથેનું સ્ખલન તેમજ જેનીલનો લવલી સાથેનો પ્રેમાલાપ વાંચશો. વાસનામાં ગાંડીતૂર બનેલી યુવાની જ્યારે ભૂલે છે ત્યારે તે સંસ્કારની ઐસીતૈસી કરીને પોતાનાં મન પરનો કાબુ ગુમાવી બેસે છે. તોરલની આવી સ્થિતી આ પ્રકરણમાં બખૂબી વર્ણવી છે. તો વાસનાનું તત્વ ન હોય એવા પ્રેમી પંખીડાં વચ્ચે એકાંતમાં પણ સંયમની અદૃશ્ય દિવાલ અકબંધ રહે છે એનું પણ વર્ણન કરાયું છે. ...Read More

8

વાસનાની નિયતી - 8

તોરલ અને જયદેવ એકબીજાને મળી થોડા મહિનાઓ માટે છૂટા પડે છે. તોરલને પરણવા જયદેવ પોલીસમાં ભરતી થઈ જાય છે. ટ્રેનીંગ માં જાય છે. ...Read More

9

વાસનાની નિયતી - 9

લેખક : નિમીષ ઠાકર મો. 9825612221, ઇ મેઇલ : nimishthakar.divyabhaskar@gmail.com વાર્તા વિશે : જયદેવ પોલીસ ટ્રેનીંગમાં જતાં તોરલ અને તે છૂટા છે. બંને વિરહની આગમાં શેકાઇ રહ્યા છે. અત્યાર સુધીનું બંનેનું સ્ખલન અને તેને લીધે તોરલને બે વખત એબોર્શન કરાવવું પડ્યું હતું. લગ્ન પહેલાં બેફામ બનીને શરીર સંબંધો બાંધવાને પગલે તોરલે તો પોતાનું ચારિત્ર પણ ગુમાવી દીધું છે. હવે આગળ… ...Read More

10

વાસનાની નિયતી - પ્રકરણ-૧૦

વાસનાની નિયતી-10નિમીષ ઠાકરમો. 9825612221, ઇ મેઇલ : nimishthakar.divyabhaskar@gmail.comમિહીર તરફથી ના આવ્યા બાદ તોરલને હાશ થઇ ગઇ. તો એક વખત ચાખી ગયેલા રામકાથી કેવી રીતે પીછો છોડાવવો ? આ તરફ જયદેવ પણ ટ્રેનીંગમાં વ્યસ્ત છે. તેની ટ્રેનીંગ પૂરી થવામાં છે. હવે વાંચો આગળ…_____________________________________________________________________________આજે તોરલનાં મનને ક્યાંય ચેન નહોતું પડતું. રામકાને લાલચ આપવી તેને ભારે પડી ગઇ હતી. તેનો ઉપાય કેમ કરવો ? જોકે, તેનો સહવાસ તેને અકળાવતો નહોતો. પણ પોતે જયદેવની છે એ વાત તેના મનને કોરી ખાતી હતી. જયદેવ તેને રોજ સપનામાં આવતો. બંને જાણે લગ્ન કરીને એકબીજાનાં થઇ ગયાં હોય, જયદેવ નોકરી કરીને આવે ત્યારે પોતે તેને વેલની ...Read More

11

વાસનાની નિયતી - પ્રકરણ - ૧૧

નિમીષ ઠાકરમો. 9825612221, email: nimishthakar.divyabhaskar@gmail.comજયદેવ પોલીસની ટ્રેનીંગમાંથી પાછો આવે છે. તોરલ અને બંને મળે છે. અને મહિનાઓનો વિયોગ બંનેને સુધી ખેંચી જાય છે. રામકો પોતાને વતન જતો રહે છે. તોરલને બહુ આસાનીથી તેનાથી છૂટકારો મળી ગયો. જયદેવ અને તોરલને પ્રેમલગ્ન માટે પોતે બનાવેલો પ્લાન જણાવે છે. અને પોતાને પોસ્ટીંગ મળી ગયા બાદ બંને લગ્ન કરી લેશે એમ પણ કહે છે. છૂટા પડી બંને પોતપોતાને ઘેર જાય છે. પરંતુ બીજાજ દિવસે તોરલને તેની સહેલી મારફત જયદેવ અબઘડી મળવા બોલાવે છે. તોરલ નદીએથી સીધીજ જયદેવને મળવા પહોંચી જાય છે. હવે આગળ…..______________________________________________________________________________“જયદેવ, મારા સરતાજ શું થયું ?” તોરલ લગભગ દોડતીજ આવી હતી. ...Read More

12

વાસનાની નિયતી પ્રકરણ-૧૨

નિમીષ ઠાકરમો. 9825612221, email: nimishthakar.divyabhaskar@gmail.comજયદેવ અને તોરલે હવે નાસીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. કેવી રીતે આખી યોજના મૂકવી એ જયદેવ મનોમન નક્કી કરે છે. અને તેને અમલમાં મૂકવા એક્ટિવ થઇ જાય છે. હવે આગળ..._______________________________________________નોકરી જોઇન કરતાંજ એક મહિનાની રજા લેવાનું શક્ય નહોતું. આથી તેને એક યુક્તિ અજમાવી. પોલીસ ટ્રેનીંગમાં પોતાની સાથેનાં અને હવે ભાવનગરનાજ પોલીસ સ્ટેશનમાં જેને પોસ્ટીંગ મળ્યું હતું એ મયુરસિંહને તેણે વાત કરી વકીલનો સંપર્ક સાધ્યો. વકીલે તેને કોઇ રસ્તો કાઢી આપવાની ખાત્રી આપી. એટલે મેરેજ રજીસ્ટ્રેશનની ચિંતા પણ ટળી. ત્યારપછી તેણે મંગલપુરથી કેટલા વાગે નિકળવું પડે અને એ માટે તોરલને કેટલા વાગે મેસેજ મોકલવાનો ...Read More

13

વાસનાની નિયતી, પ્રકરણ-13

વાસનાની નિયતી, પ્રકરણ-13નિમીષ ઠાકરજયદેવ તોરલને તેના ભાઇની બાઇક પર બેસાડી ભગાડી જાય છે. બંનેનો પ્લાન મંગલપુરથી વાયા તાલાલા થઇ અને ત્યાંથી ટ્રેનમાં ભાવનગર પહોંચવાનો હોય છે. ભાવનગર પહોંચે એજ દિવસે કોર્ટ મેરેજ માટેની વ્યવસ્થા જયદેવ અગાઉથી ગોઠવીનેજ આવ્યો હતો. હવે આગળ…******જયદેવે બાઇક રામ મંદિરવાળી ગાળીમાં મારી મૂકી. તોરલે મોઢે દુપટ્ટો ઓઢી ચહેરો ઢાંકી દીધો હતો. જોકે, આ રસ્તે કોઇ ઓળખીતું મળી જાય તો મોઢું દેખાતું ન હોવા છત્તાં એ તોરલ હોય એવું આસાનીથી કળી શકાય એમ હતું. વળી જયદેવ પણ સાથે હતો. હવે જોકે, તોરલને પણ કોઇની પરવા નહોતી. હા, જ્યાં સુધી લગ્નનું રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી શું ...Read More

14

વાસનાની નિયતી - પ્રકરણ-14

જયદેુવ અને તોરલ નાસીને લગ્ન કરવામાં સફળ રહ્યા. બંનેએ ભાવનગરમાં દામ્પત્યજીવન શરૂ કર્યું. પરંતુ તોરલના મનમાં પોતે માતૃત્વ ધારણ શકતી ન હોવાની ભિતી મનમાં ઘર કરી જાય છે. બંને લગ્નનાં છ મહિને હનીમુનમાં જાય છે. હવે આગળ….*******“તારું મોઢું કેમ કરમાયેલું છે જાન ?” કુલુ-મનાલીની હોટલના રૂમમાં રાત્રે સૂતાં સૂતાં જયદેવે તોરલ સામે જોતાં પૂછ્યું.“ના. બસ કાંઇ નહીં.” કહી તોરલે વાત વાળી લેતાં કહ્યું. તેણે જયદેવના ગળામાં પોતાના બંને હાથ પરોવી દીધા. અને તેના આશ્લેષમાં નજીક સરકી. સાચી વાતનો ખુલાસો કરી તે જયદેવનો મૂડ બગાડવા નહોતી માંગતી.“એમ કાંઇક પ્રેમ કરો તો મજા અાવે. મારાં તોરલરાણી” કહેતાં જયદેવે પણ તેની ફરતે ...Read More

15

વાસનાની નિયતી - પ્રકરણ 15 - છેલ્લો ભાગ

જયદેવ અને તોરલનાં દામ્પત્યની ગાડી સડસડાટ આગળ ધપી રહી છે. પણ તોરલને પ્રેગનન્સી ન રહેવાની વાત કોરી ખાય છે. વચ્ચે અંગત પળોમાં આ વાત ક્યાંય વચ્ચે નથી આવતી. પણ આગામી દિવસો કેવા હશે એની કલ્પના તોરલને કંપાવી રહી છે. હવે આગળ…***********કુલુ મનાલીમાં હનીમુન મનાવી તોરલ-જયદેવ ફરી પાછા ભાવનગર આવી ગયા હતા. નવી નોકરી હોવાથી જયદેવને સીનિયર કોન્સટેબલો વધુ કામ સોંપતા. આથી તે રાત્રે થાકીને ઘેર આવતો. જોકે, ઘેર આવ્યા પછી તેની રાતો રંગીન બની જતી. આથી તોરલને હજુ પ્રેગનન્સી રહી ન હોવા પર તેનું ધ્યાન નહોતું ગયું.એક દિવસ તોરલે છાપામાં પ્રેગનન્સી વિશે વાંચ્યું. મંગળવારની પૂર્તિમાં ગાયનેક સર્જન સાથેની પ્રશ્નોત્તરીમાં ...Read More