ભવ્યા મિલાપ

(304)
  • 74.8k
  • 47
  • 35.9k

ભવ્યા મિલાપ (ભાગ 1) (પ્રેમ નો પ્રસ્તાવ) પાત્રો - ભવ્યા મિલાપ , યુવરાજ અગાઉ તમે મારી " સોહામણી સાંજ " જોઈ જ હશે એમાં 5 વર્ષ નું એક ટૂંકાણમાં દર્શાવ્યું છે જ્યારે આ એની જ 5 વર્ષની પ્રેમની વિસ્તૃત સ્ટોરી છે આમાં એટલે આ વાંચતા પહેલા મારા પ્રોફાઈલ માં જઈને એ જરૂર વાંચજો તો આગળ હવે ... મિલાપ અને ભવ્યા ને કાસ્ટ નો પ્રોબ્લેમ હોવાથી બન્ને વચ્ચે લગ્ન શક્ય નથી પણ છતાં મિલાપ ના આગ્રહ થી બન્ને ફ્રેન્ડ બને છે અને પછી સર્જાય છે ભવ્યા ના જીવન માં તોફાન જે હવે જોઈસુ મિલાપ હસમુખો મળતાવડો મહેનતુ છોકરો એક પ્રાઈવેટ બેન્ક

Full Novel

1

ભવ્યા મિલાપ (ભાગ 1)

ભવ્યા મિલાપ (ભાગ 1) (પ્રેમ નો પ્રસ્તાવ) પાત્રો - ભવ્યા મિલાપ , યુવરાજ અગાઉ તમે મારી " સોહામણી સાંજ જોઈ જ હશે એમાં 5 વર્ષ નું એક ટૂંકાણમાં દર્શાવ્યું છે જ્યારે આ એની જ 5 વર્ષની પ્રેમની વિસ્તૃત સ્ટોરી છે આમાં એટલે આ વાંચતા પહેલા મારા પ્રોફાઈલ માં જઈને એ જરૂર વાંચજો તો આગળ હવે ... મિલાપ અને ભવ્યા ને કાસ્ટ નો પ્રોબ્લેમ હોવાથી બન્ને વચ્ચે લગ્ન શક્ય નથી પણ છતાં મિલાપ ના આગ્રહ થી બન્ને ફ્રેન્ડ બને છે અને પછી સર્જાય છે ભવ્યા ના જીવન માં તોફાન જે હવે જોઈસુ મિલાપ હસમુખો મળતાવડો મહેનતુ છોકરો એક પ્રાઈવેટ બેન્ક ...Read More

2

ભવ્યા મિલાપ (ભાગ 2)

ભવ્યા મિલાપ (ભાગ 2) (મિલન ની મીઠી મૂંઝવણ) આગળના અંક માં તમેં ભવ્યા ને મિલાપ નો એક કાસ્ટ અલગ લગ્ન ન કરવાનો અને પછી બન્ને ફ્રેન્ડ બનવાનો નિર્ણય કરે છે... આગળ જતાં મિલાપ ભવ્યાને એકબીજાની કંપની ગમે છે રોજ ચેટ ને કોલ પર વાતચીત આગળ વધે અને એક દિવસ વેલેન્ટાઈન પર મિલાપ ભવ્યાને પ્રોપોઝ કરે છે હવે આગળ શું? બન્ને ને પ્રેમ થશે શુ ભવ્યા હા પાડશે? કે બન્ને વચ્ચે શરતી પ્રેમ જોવા મળશે? આગળ વાંચો તો હવે આગળ વાંચીએ આ સાંભળતા જ ભવ્યા જાણે સાતમા આસમાને વિહાર કરતી હોય એમ ખુશ થયી જાય છે..ને આછેરું સ્મિત એના ...Read More

3

ભવ્યા મિલાપ (ભાગ 3)

ભવ્યા મિલાપ ( ભાગ 3) (બ્રેકઅપ?) ગતાંક માં તમે જોયુ કે.. ભવ્યા ને મિલાપ ની પ્રેમ સફર શરૂ થાય બન્ને ની કામ ની વ્યસ્તસ્તા માં પણ પ્રેમ ની પધરામણી થઈ ગયી છે બન્ને એકબીજાને મેસેજ ચેટ થી લાગણીઓ નું વહન કરે છે . એક વાર ભવ્યા ને મળવાનો વિચાર સુજે. એ સરપ્રાઈઝ આપવા માગે છે પણ મોબાઇલ નું જાલિમ નેટવર્ક બન્ને ને મળવાનું અસફળ બનાવે છે.. જોકે બન્ને હાર નથી માનતા ફરી પ્રયાસ કરેછે. મિલાપ ભવ્યાને સ્કૂલમાં ફંક્શનમાં સાડી પેરેલી જોઈને મોહિત થાય છે અને ભવ્યાને મળવાનું કહે છે ..વરસાદ પણ હેલી વરસાવે છે હવે આગળ જુઓ શુ આ ...Read More

4

ભવ્યા મિલાપ (ભાગ 4)

ભવ્યા મિલાપ (ભાગ 4)રિસામણા- મનામણા) અગાઉ ના ભાગ માં તમે જોયુ કે.. ભવ્યા ને મિલાપ મળવાનું નક્કી કરે છે વચ્ચે મળવાની જગ્યા ને ટાઈમ deside થાય છે બધું સેટ થાય છે ને એન્ડ ટાઈમ પર વરસાદ નું આગમન બન્ને ના મિલન માં વિઘ્ન નાખે છે મિલાપ નું ગેરજવાબદાર વર્તન ભવ્યા ને દુઃખી કરે છે ને ગુસ્સો પણ એટલો જ હોય છે એ મિલાપ ને કેટકેટલુંય સંભળાવે છે ને પછી ગુસ્સા માં બ્લોક કરે છે એ ખૂબ રડે છે.. એની લાગણીઓ ને ઠેસ પહોચે છે હવે એની સાથે વાત ન કરવા માં મન મનાવે છે પણ શું એ સક્સેસ જશે જોઈએ આગળના અંક ...Read More

5

ભવ્યા મિલાપ (ભાગ 5)

ભવ્યા મિલાપ (ભાગ 5) (લાગણીઓ નું ઘોડાપુર) આગળ ના અંકમાં જોયું કે ભવ્યા મિલાપ નું મળવાના ને પછી ભવ્યા મિલન નો પ્રયત્ન મિલાપ ની બેદરકારીને લીધે ફેઇલ જાયછે ને પછી બ્રેકઅપ થાય છે. પછી ભવ્યા મિલાપને ગુસ્સામાં બ્લોક કરી દેછે ,પણ મિલાપ એને મનાવવાના પ્રયત્નો ચાલુ જ રાખે છે.. ભવ્યાનો ગુસ્સો ખૂબ હોય છે પણ આખરે પ્રેમતો અનહદ હોયછે અને એ માની જાય છે.. ને ફરી બન્ને ની લવસ્ટોરી નું સ્ટેજ -2 શરૂ થાય છે. આગળ વાંચો.... ભવ્યા : હેલો મિસ્ટર મિલાપ. મિલાપ : ઓહ.. મિસ્ટર, કોનો?? ભવ્યા : એટલે .. જનરલી સંબોધન કર્યું છે હા.. બોવ ચગીશ નય.. મિલાપ ...Read More

6

ભવ્યા મિલાપ (ભાગ 6)

ભવ્યા મિલાપ (ભાગ 6) (ફેસબુક પર લડાઇ) આપણે આગળ ના અંક માં જોયુ કે , .. ભવ્યા મિલાપના પ્રેમ દિવસે દિવસે વધતો જાય છે..મેસેજ, વોટ્સઅપ ચેટ, ફેસબુક માં પણ ફ્રેન્ડ બને છે અને સ્ટીકર ને વિડીયોકોલિંગ કરેછે ભવ્યા સાતમાં આસમાને વિહરે છે.. મિલાપ પણ ખુશ છે એ મળવા કહે છે પણ ભવ્યાનો બે-બે વાર ટ્રાય ફેઈલ ગયો હતો અને એની કડવી યાદો એને ફરી અનુભવવી નહોતી અને ભવ્યા જિદ્દી પણ હતી. એટલે એ મળવા સ્પષ્ટ ના પાડે છે પણ મિલાપ ને મળવા નું કહે છે ચાલો જોઈએ શુ થશે શુ મિલાપ માનવી લેશે મળવા માટે..? કે પછી ભવ્યા ની ...Read More

7

ભવ્યા મિલાપ (ભાગ 7)

ભવ્યામિલાપ (ભાગ 8) (ભવ્યા નું મનોમંથન) (મિત્રો તમે અગાઉના એપિસોડ માં જોયુ કે ભવ્યા અને મિલાપ ને એક ફેસબુક ના કારણે ઝગડો થાય છે અને ભવ્યા ગુસ્સે થાય છે , કારણકે મિલાપ ની વર્તણુક એને અજીબ લાગે છે.એને થાય છે કે... " મિલાપ મળવા માં પણ ના કહે , ફેસબુક ટેગમાં પણ નાટક કરે,અને લગ્ન નું તો નામજ ન લેવાય .એને લાગતું કેવો છોકરી જેવો નખરા કરે છે એની શુ પ્રોબ્લમ છે " .અંતે એ દર્દ ભારે નગમે નું ગીત યૂટ્યૂબ પર સાંભળતા અને રડતા રડતા સુઈ જાય છે.. સવારે ઉઠીને રેડી થયી હવે આ બધું વિચારે છે. એના ...Read More

8

ભવ્યા મિલાપ (ભાગ 8) 

ભવ્યા મિલાપ ( ભાગ 8) ( મૌન બ્રેકઅપ પાર્ટ - 2) આગળના ભાગ માં જોયું કે ... ભવ્યા અને ના ફેસબુક ટેગ નો ઝગડો ભવ્યા ના દિલ પર કારમો ઘા કરી ગયો હતો..જ્યારે .મિલાપ સાવ બેખબર બેફિકરાઈ થી સાવ હળવાશથી લે છે, એને ભવ્યાની મન ની વ્યથાની પણ ચિંતા નહોતી . સાવ બેદરકારીભર્યો વ્યવહાર હતો ભવ્યાની ભાષામાં કહીએ તો, .. એ પ્રેક્ટિકલ માણસ ભવ્યા જેવી અતિ લાગણીશીલને ક્યારેય નય સમજી શકે એવો "બેદર્દી ". જે સવારે પણ એનું સ્ટેટ્સ જોતો નથી. એકબાજુ એને એમ કે પ્રેમ કરું છું પણ બીજી બાજુ એ જ પ્રેયસી નો સ્ટેટ્સ ઓનલાઇન હોવા છતાં ...Read More

9

ભવ્યા મિલાપ (ભાગ 9)

ભવ્યા મિલાપ (ભાગ 9)(ભૂલકકડ ભવ્યા ☺️) તમે અગાઉના અંક માં.જોયું કે... ભવ્યા મિલાપ.ના સ્ટેટ્સ રીડ ન કરવાથી અને ઓનલાઇન છતાં મેસેજ ન કરવાથી બેચેન હોયછે..એણે વારંવાર ચેક કરીને પોતાની મનોસ્થિતિ નું એની વિહ્વળતાનું દર્શન કરાવ્યું હતું. આખો દિવસ અને રાત રાહ જોયા છતાં મિલપનો મેસેજ ના આવતા અંતે એને હારી થાકીને એક ખુબજ લાગણીસભર લાસ્ટ મેસેજ કરે છે . બ્રેકઅપ માટે.. હવે જોઈએ આગળ શું થાય છે.. ભવ્યા નું બેચેન મન ક્યાંય નય લાગતું મેસેજ કરીને પણ વારંવાર જોવે છે કે મિલાપે મેસેજ ચેક કર્યો કે નહીં.. એના ઉદાસ મનને કોઈ વાત ખુશી નથી આપતી ના એનું ક્યાંય મન ...Read More

10

ભવ્યા મિલાપ (ભાગ 10)

ભવ્યા મિલાપ (ભાગ 10) (ઇંતેજારી -અદા એક સજાની) અગાઉના અંકમાં તમે જોયું કે.. ભવ્યા અને મિલાપ બન્ને વચ્ચે ગેરસમજણથી મૌન બ્રેકઅપ કરે છે..અને બીજા દિવસે સવારે લેટ ઉઠીને ઉતાવળમાં જોબ પર જાયછે અને મોડા મોડા એને ભાન થાય છે કે એ મોબાઈલ ભૂલી ગયીછે આ બાજુ મિલાપ પણ મિટિંગ અર્થે બરોડા ગયો હતો અને કામની અતિશય વ્યસ્તસ્તાને લીધે ભવ્યા ને મેસેજ નથી કરી શકતો.. એટલે રાતે ભવ્યાનો ભાવુક મેસેજ જોઇને એને તરત રીપ્લાય કરેછે પણ રાત્રીના એક વાગ્યા હોવાથી ભવ્યા સુઈ ગયી હોયછે એટલે રીપ્લાય નથી આપતી અને હવે મોબાઈલ ભૂલેલી ભવ્યા આખો દિવસ બેચેન રહેછે ઘેર પણ ...Read More

11

ભવ્યા મિલાપ (ભાગ 11)

ભવ્યા મિલાપ (ભાગ 11) (પ્રેમલાપ) મિત્રો અગાઉના અંક માં જોઈ ગયા કે..ભવ્યા અને મિલાપ નું એક ગેરસમજણ દૂર થવાના મૌન બ્રેકઅપ પછી ફરી મિલન થાયછે. બન્ને વચ્ચે હવે પ્રેમાલાપ થાયછે.. ભવ્યા ખુબજ ખુશ હોયછે... મિલાપ ની કેરિંગ વાતો થી ભવ્યા અતિ આનંદિત થયી ઉઠેછે..અને એમાં પાછો મિલાપ એની ફ્રેંડશિપને લગ્ન પછી પણ અંકબંધ રાખશે એવી પ્રોમિસ આપેછે એટલે ભવ્યા મીઠો છણકો કરીને ના પાડીને પોતે પતિવ્રતા નારી જ રહેશે એવું કહેછે ..પણ મનમાં તો એ મિલાપને જ પતિ બનાવવા ઈશ્વરને પ્રાર્થના કરેછે.. જોઈએ હવે આગળ.... સાંજ પડે છે જમીને ભવ્યા મોબાઈલ માં નજરો ટિકાવી રાખેછે. કે ક્યારે મિલાપ ...Read More

12

ભવ્યા મિલાપ (ભાગ 12)

ભવ્યા મિલાપ (ભાગ 12) (પ્રેમનો ઉત્સવ) તમે આગળના અંકમાં જોયું કે.. ભવ્યા અને મિલાપ પ્રેમ દિવસે દિવસે વધતો જ જાયછે બન્ને ની વાત કરવાની બેચેની પ્રેમ ની મીઠી વાતો દિવસ રાત અવિરતપણે આગળ ધપે છે.. ખુબજ મીઠો મધુરો સમય વીતી રહ્યોં છે બન્નેનો, અને હવે જોઈએ આગળ શું થાય છે.. આગળ વાંચો... ભવ્યાને આજે આનંદનો પાર નથી કારણ જ એવું સરસ છે,કે એની ખુશી ઠેકાણે જ નથી. ખુબજ ઉત્સાહમા એ ગીત ગણગણે છે.. " સંજના આઇ લવ યું.."? હા એજ ગીત જે એને ભવ્યા ને મોકલી ને પહેલીવાર મિલાપે પ્રપોઝ કરેલું.. આજથી વેલેન્ટાઈન નું વીક સ્ટાર્ટ ...Read More

13

ભવ્યા મિલાપ (ભાગ 13)

ભવ્યા મિલાપ (ભાગ 13) (પ્રેમલાપ-2) ગતાંક માં તમે જોયું કે ભવ્યા અને મિલાપ નો પ્રેમ પાંગરતો જાય છે અને જતાં એક વર્ષની રાહ જોવાતો વેલેન્ટાઈન પણ આવી જાયછે.. ભવ્યા ખુબજ ઉત્સાહિત હોયછે.અને એના મનમાં ઊર્મિઓનું ઘોડાપુર દોડતું હોયછે કે મિલાપ ની મુલાકાત આ વખતે તો થશે . અને સ્વપ્નની દુનિયામાં રાચે છે.. આ બાજુ મિલાપ કામની વ્યસ્તસ્તા માં.બેદકરકારી કહો કે લાપરવાહી એ ભવ્યાને વેલેન્ટાઇન વિશ કરવાનું ભૂલી જાયછે ભવ્યા એ બધું ભૂલીને સામેથી કોલ કરેછે અને મિલાપ ના કોલમાં બીઝી ટોન વાગે છે.. લગભગ 10.30 એ કરેલો કોલ 12 વાગ્યા સુધીમાં પણ એજ બીઝીટોન વાગતી હોયછે જેથી ...Read More

14

ભવ્યા મિલાપ (ભાગ 14)

ભવ્યા મિલાપ (ભાગ 14) (બર્થડે વિશ) તમે ગતાંક માં જોયું કે ... ભવ્યા અને મિલાપ નો ઉત્સવ એક અલગ જ રીતે ઉજવેછે મળ્યા વગર જ.. પણ તેમ છતાં બન્નેના પ્રેમલાપ માં લાગણી અવિરત વહે છે..બન્નેઉ એકબીજા સાથે ખૂબ ખુશ હોયછે..આમ બન્ને ના પ્રેમને કોઈની નઝર ના લાગે એ પ્રાર્થના કરતા આપડે આગળ સ્ટોરી વધારીયે ધીમે ધીમે સમય પણ એનું કામ કરેછે.. ભવ્યા અને મિલાપ ના પ્રેમના 2 વર્ષ આમજ હસીખુશી વીતે છે.. મિલાપ ની કેર લેસ આદત છતાં ભવ્યાની અતિગૂઢ લાગણીઓ આગળ એ ભૂલો મિલાપની વગર માફી માગે પણ માફ થયી જાયછે. આમ જેમજેમ સમય વીતે ...Read More

15

ભવ્યા મિલાપ (ભાગ 15)

ભવ્યા મિલાપ (ભાગ 15) (એક ક્ષણિક મુલાકાત) ગતાણકમાં જોયું કે ... ભવ્યાનો બર્થડે માટે નો ઉત્સાહ મિલાપ ના કારણે તૂટી જાયછે તે આખો દિવસ અજંપો લઈને ફરતી રહેછે. પણ મિલાપ ના કોઈ ખબર નથી..એને થોડી ચિંતા પણ થાયછે ફોન કરેછે પણ લાગ્યો નહીં અને સ્ટેટ્સ જોયું હોતું નથી તેમજ એના વોટ્સઅપ માં લાસ્ટસીન પણ બદલાતું નથી એ ઓનલાઈન દેખાતો નથી લગભગ એના ઇંતજાર માં ઝૂરીઝુરીને ભવ્યાને એક મહિનો વીતી જાયછે.. અને સમય આગળ વધેછે.. જોઈએ આવતા અંકમાં... લગભગ એક સાંજે ભવ્યા મંદિરમાં બેસેલી હોયછે પ્રભુને પ્રાર્થના કરતી હોયછે.. લગભગ જ્યારથી મિલાપ વગર કહ્યે જતો રહ્યો છે ત્યારથી ...Read More

16

ભવ્યા મિલાપ (ભાગ 16)

ભવ્યા મિલાપ (ભાગ 16) (મિલાપનો બર્થ ડે) તમે ગતાંક માં જોયું કે ભવ્યા અને મિલાપ બન્ને વચ્ચે એક ને પરિણામે ભવ્યા દુઃખી થાયછે અને એના મોબાઈલ ચેક પણ કરેછે આખો બર્થડે પણ વીતી જાયછે પણ મિલાપ ગાયબ હોયછે એક મહીનો વીતી જાયછે ને એક દિવસ અચાનક મંદિરમાં ભવ્યા ને મળવા મિલાપ આવેછે એ વાત થી ભવ્યાને ગુસ્સો આવેછે અને એની સામે જોયા વગર નીકળી જાયછે આમ, એક ક્ષણિક મુલાકાત ને અંતે મિલાપ સમજદારીથી ભવ્યા ને મનાવી લેછે.. અને ફરી પ્રેમનું વિસ્તરણ થાયછે.. હવે જોઈએ આગળ... ભવ્યા અને મિલાપ એકબીજાની સાથે ખુશ હોયછે વ્યસ્તતા વચ્ચે પણ હવે એકબીજાને સારો ...Read More

17

ભવ્યા મિલાપ (ભાગ 17)

ભવ્યા મિલાપ (ભાગ 17) (પેરન્ટ્સ નું પ્રેશર) તમે અગાઉના અંકમાં જોયું કે .. ભવ્યા અને મિલાપ બન્ને મિલાપનો બર્થડે હોવાથી નાની અમથી મુલાકાત કરેછે અને સાથે દિવાળી પણ હોવાથી વીડિયો કૉલ માં વાત કરીને વિશ કરેછે. બધું જ વ્યવસ્થિત થયી ગયું છે બન્ને વચ્ચે.. પણ હવે મોટું ટ્વિસ્ટ આવવાનું છે.. ભવ્યાને છોકરો જોવા અવવાનો છે . જોઈએ હવે શું થશે ભવ્યા ભવ્યા બેટા ઉઠને જલ્દી રેડી થા.. મમ્મી શુ છે તારે..? આજ તો રવિવાર છે સુવાદેને શાંતિ થી. અરે બેટા , તને છોકરો જોવા આવવાનો છે.. શુ કીધું મમ્મી?? તને ખબર છેને મારે હાલ નય કરવા મેરેજ તમે લોકો ...Read More

18

ભવ્યા મિલાપ (ભાગ 18)

ભવ્યા મિલાપ (ભાગ 18) (કરુણ મનોસ્થિતિ) તમે અગાઉના અંકમાં જોયું કે.. ભવ્યા ને છોકરો જોવા આવેછે..ભવ્યા ને મન નથી કારણકે.. એને મનતો મિલાપ વસ્યો છે...પણ મિલાપ સાથે મેરેજ શક્ય નથી. એવું મિલાપ સમજાવીને પ્રેક્ટિકલ નિર્ણય લેવા કહેછે ..મમી પાપા પણ એને સમજાવે છે.. અને એનો નિર્ણય પૂછે છે.. ભવ્યા ને બધું બોવ જલ્દી થતું હોય એમ લાગે એ નિર્ણય લેવા અક્ષમ હોયછે એને સમજાતું નથી શુ કરવું.. એ એની ખાસ ફ્રેન્ડ ને સઘળી હકીકત કહેછે એ પણ ભવ્યા ને પ્રેક્ટિકલ નિર્ણય લેવા કહેછે.. ચોતરફથી એક જ વાત થતી હોય છે પણ ભવ્યાનુ મન નથી માનતું ઉપરથી મિલાપની વાત થી ...Read More

19

ભવ્યા મિલાપ ( ભાગ 19)

ભવ્યા મિલાપ ( ભાગ 19) (અબોલા) તમે ગતાંક માં જોયું કે.... ભવ્યા અને મિલાપ એકબીજાથી વિરુદ્ધ સ્વાભાવના હોવાને ભવ્યા ને હંમેશા તકલીફ પડીછે .. પ્રેક્ટિકલ મિલાપ ના વ્યવહાર થી ભવ્યા ખૂબ દુઃખી છે.. એને છોકરો જોવા આવે ત્યારે મિલાપ હા પાડવા કહેછે.. સાથે સાથે ઘરના લોકો અને ફ્રેન્ડ પણ એજ સલાહ આપેછે પણ ભવ્યા મિલાપને ભૂલી નથી શકતી તો બીજી બાજુ એના વ્યવહારથી દુઃખી હોઈ એની સાથે વાત પણ કરી શકતી નથી, એને ગુસ્સો હોયછે એટલે મિલાપ ના ફોનકૉલ મેસેજ ઇગ્નોર કરેછે અને એણે મિલાપ સાથે અબોલા લીધા છે. હવે જોઈએ આગળ.. ભવ્યા ને મિલાપ જોડે વાત કરવાની ઈચ્છા ...Read More

20

ભવ્યા મિલાપ (ભાગ 20)

ભવ્યા મિલાપ (ભાગ 20) (દુઃખી વાર્તાલાપ) તમે ગતાંક માં જોયું કે ભવ્યા અત્યંત દુઃખી છે એને મિલાપ સાથે અબોલ છે.એટલે હવે એને મિલાપ સાથે વાત કરવાની બંધ કરીછે. પણ એક વાર દિવાળી આવેછે એટલે મિલાપ ને ભવ્યાને મેસેજ કરીને વિશ કરવાનું મન થાય છે જોઈએ હવે ભવ્યા નું શુ રિએક્શન હશે..? મિલાપ નો મેસેજ જોઈને ભવ્યા રીતસર ની મિલાપ પર તૂટી પડેછે. "હું શાંતિ થી જીવું છું તારા વગર તને સહન નથી થતું વારંવાર કેમ મારી લાઈફમાં પાછો આવેછે..હવે મને એકલી છોડી દે.. મારે કોઈની જરૂર નથી.. plz આટલી મહેરબાની કર.." મિલાપે કહ્યું " ભવ્યા એક ફ્રેન્ડ તરીકે ...Read More

21

ભવ્યા મિલાપ (ભાગ 21)

ભવ્યા મિલાપ (ભાગ 21) (બેરુખી બલમકી) તમે ગતાંક માં જોયું કે ભવ્યા એ મિલાપ સાથે 6 મહિના થી અબોલા હતા અને દિવાળીના સમયે પણ એને મિલાપે કરેલ મેસેજ માટે ખખડાવે છે. તેમજ મિલાપ નો બર્થડે યાદ હોવા છતાં એને વિશ નથી કરતી એને મિલાપ થી દુર રહેવાનું નક્કી કર્યું હોય છે જેથી એ અન્ય પુરુષને પોતાના જીવનમાં સ્થાન આપી શકે અને મુવ ઓન કરી શકે એટલે હવે એને માતાપિતા કહે એમ છોકરા જોવાનું ચાલુ કર્યું એને શરૂ શરૂ માં બોવ તકલીફ પડી મિલાપ ની યાદ આવતી દરેક છોકરા માં મિલાપ ને શોધતી પણ હવે એને યાદ કરવાનો કોઈ મતલબ ...Read More

22

ભવ્યા મિલાપ (ભાગ 22)

ભવ્યા મિલાપ (ભાગ 22) (સમજાવટ નું સગપણ) તમે ગતાંક માં જોયું કે.. ભવ્યા ને યુવરાજ જોવા આવે છે અને મનને હવે મિલાપ થી દુર રહેવા મનાવી લે છે પણ યુવરાજ ને સ્વીકારી શક્તિ નથી..છતાં પેરન્ટ્સ ખાતર એ વિચારીને જવાબ આપવા જણાવે છે ને એકવવાર એ વિશે મિલાપ સાથે ચર્ચા કરવા વાત કરે છે પણ મિલાપ પણ ભવ્યાએ બ્લોક કરેલ હોવાથી નારાજ હતો એટલે સરખા જવાબ નથી અપટોમ. અને એક બે છોકરી જોવાની વાત કરતા જ ભવ્યા જલન ને ગુસ્સા માં બોવ બોલે છે અને મિલાપને ખોટું લગે છે અને એ ભવ્યા ને બ્લોક કરી દે છે એટલે મિલાપે પહેલી ...Read More

23

ભવ્યા મિલાપ (ભાગ 23)

ભવ્યા મિલાપ (ભાગ 23) (સોહામણી સાંજ) તમે ગતાંક.માં જોયું કે.. ભવ્યા યુવરાજ જોડે સગાઈ તો કરી લે છે પણ હવે યુવરાજ નું વર્તન ને એના ઝગડા ને ટોર્ચર થી સગાઈ નો પછતાવો થાય છે. અને એ દુઃખી થાય છે ને મિલાપ ને યાદ કરે છે ને પછી ફેસબુક માં અનબ્લોક કરીને hi મેસેજ કરીને રીપ્લાય ની રાહ જોવે છે હવે જોઈએ આગળ... આખરે બન્ને વચ્ચે વાતચીત થાય છે ..ને મિલાપ મળવાનું કહેછે.. ભવ્યાને પણ એમ કે સગાઈ થયી પછી ફરી મિલાપ મળે ન મળે એ છેલ્લી વાર એને મળી લઉં અને એ મિલન ના વિચારો કરતા સુઈ જાય છે.. ...Read More

24

ભવ્યા મિલાપ (ભાગ24)

તમે ગતાંકમાં જોયુ કે.. ભવ્યા હવે મિલાપ ના દર્દને ભૂલવા યુવરાજ સાથે લગ્ન ન પ્રસ્તાવ ને ફેમિલી દ્વારા કહેછે. ભવ્યા ના ફેમિલી માં બધા ખૂબ ખુશ હોયછે.મને ભવ્યા ને યુવરાજનો ફોનમાં વાતચીતનો સિલસિલો શરૂ થાયછે.. હવે ભવ્યા એડજસ્ટ થવા પ્રયત્ન કરેછે ને મિલાપ ને ભૂલવા પણ નિયતિ ને કાઈ ઓર જ મંજુર હતું.. ભવ્યાને યુવરાજ વધારે પડતું ટોર્ચર કરવા લાગયો ને વહેમ કરવા લાગ્યો આખરે એને ગેરસમજણ માં મોટો ઝગડો કર્યો ને 10 દિવસ સુધી ભવ્યા જોડે વાત ન કરી કંટાળી અને થાકીને ભવ્યા એ મિલાપ ને મેસેજ કર્યો ને એનું મન હળવું થયું વાતવાતમાં મિલાપે મળવા કહ્યું ભવ્યા ...Read More

25

ભવ્યા મિલાપ (ભાગ 25 અંતિમ ભાગ)

નમસ્કાર મિત્રો.. આજના આ ભવ્યમિલાપ ના અંતિમ ભાગ માં આપને સ્નેહપૂર્ણ આભાર માનતા વાર્તા આગળ વધારું છું. તમે ગતાંકમાં ભવ્યા ને યુવરાજે આપેલ માનસિક યાતનાઓને કારણે એણે ગૂંગણામણ થતી પણ એને માબાપની ઈજ્જત ખાતર બધું ચુપચાપ સહન કર્યું પણ જ્યારે ભવ્યાને પરેશાન કરવામાં યુવરાજે હદ વટાવી ત્યારે ભવ્યાએ મૌન યુદ્ધ છેડયું અને અંતે યુવરાજની પોલ બધા સામે આવી ગયી અને છેવટે ભવ્યા ને એના જેલરૂપી સંબંધમાંથી છુટકારો મળ્યો. એના પિતા એ દીકરીની વેદના સમજીને છેવટે એનું સગપણ ફોક કર્યું.. હવે જોઈએ આગળ... તો ભવ્યા ને એક પાંજરામાં થી જાણે મુક્તિ મળી હોય એમ ગૂંગણામન અનુભવતી ભવ્યા આજે રાહત અનુભવી ...Read More