બહેન તને શોધે છે ભાઈ

(50)
  • 25.3k
  • 11
  • 8.7k

બહેન તને શોધે છે ભાઈ પાત્રો - અવની , અમર (ભાઈ - બહેન) , પ્રથમ -અવની નો પ્રેમ એક નાનકડું ગામ , " અદિલપુર " એનું નામ . એમાં અવની અમર નામે સગા ભાઈ બહેન રહેતા હતા. અવની 12 માં ધોરણ પૂરું કરીને કોલેજમાં એડમિશન લે છે કોલેજ ગામથી દૂર શહેરમાં હોય છે. અવની આર્ટસ માં ગુજરાતી વિષય માં એડમિશન લે છે..બસ ના પાસ માટે નું ફોર્મ પણ ભરે છે જેથી એજ દિવસે બધું કામ પતી જાય અને બીજો ધક્કો ના થાય... કોલેજ અઠવાડિયા પછી ચાલું થવાની હતી.. અવની નો ભાઈ અમર પણ સાથે હતો બન્ને કોલેજથી ગામની

Full Novel

1

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 1)

બહેન તને શોધે છે ભાઈ પાત્રો - અવની , અમર (ભાઈ - બહેન) , પ્રથમ -અવની નો પ્રેમ એક નાનકડું ગામ , " અદિલપુર " એનું નામ . એમાં અવની અમર નામે સગા ભાઈ બહેન રહેતા હતા. અવની 12 માં ધોરણ પૂરું કરીને કોલેજમાં એડમિશન લે છે કોલેજ ગામથી દૂર શહેરમાં હોય છે. અવની આર્ટસ માં ગુજરાતી વિષય માં એડમિશન લે છે..બસ ના પાસ માટે નું ફોર્મ પણ ભરે છે જેથી એજ દિવસે બધું કામ પતી જાય અને બીજો ધક્કો ના થાય... કોલેજ અઠવાડિયા પછી ચાલું થવાની હતી.. અવની નો ભાઈ અમર પણ સાથે હતો બન્ને કોલેજથી ગામની ...Read More

2

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 2)

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 2) આખરે કાતિલ કોણ? મિત્રો આગળના એપિસોડમાં તમે જોયુ કે.. અવની અને અમર બહેન કોલેજ માં અવની નું એડમિશન કરવા જાય છે..અને ત્યાં પ્રથમ મળેછે . એની ઓળખાણ થાય છે અને અવની અને પ્રથમ ફ્રેન્ડ બને છે સાથે કોલેજ જય અને ભણે છે. એમના વચ્ચે ધીરે ધીરે પ્રેમ પાંગરે છે..અને છેવટે.. પ્રથમ કોલેજ વચ્ચેજ અવનીને પ્રપોઝ કરેછે અને અવની હા પાડે છે બધુજ મસ્ત ચાલતું હોય છે ત્યાં જ બીજા દિવસે અચાનક પ્રથમ નું ડેડબોડી મળે છે અને અમર ગાયબ હોય છે એની બોડી પાસેથી અમરની રાખડી પણ મળેછે.. વાતને ...Read More

3

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 3)

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 3) અગાઉ તમે જોયું કે અવની અમરની રાહ જુએ છે કેમ એને પ્રથમ માર્યો એના કેટલાય સવાલો પણ જવાબની રાહ જુએ છે . ત્યાં પોલીસ નો કૉલ આવેછે અને અવનીને અમરની ભાળ મળવાની ખબર આપે છે મોબાઈલ લોકેશન ને આધારે એક જાડીમાં એક અત્યંત કરુણ દ્રશ્ય જોઈને અવની બેભાન થયી જાય છે .. અમર ની બોડી નું પોલિસ પોસ્ટમોર્ટમ માટે લઇ જાયછે. હવે જોઈએ આગળ... અમર ની લાશ પર ઉકરડા ના નિશાન જોઈને બોડી ને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવેછે.. જેનો રિપોર્ટ બે દિવસ પછી મળવાનો હોયછે.. અવની ની તબિયત હજુ ઠીક ન હોઈ ...Read More

4

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 4)

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 4) આગળના અંકમાં તમે જોયું કે અવનીને હવે ઘરમાં ભાઈ વગર એકલું લાગેછે ભાઈની યાદો કોરી ખાયછે તો બીજી તરફ પ્રથમની પણ જુદાઈ.. એ પોતાની જાતને સાંભળવા અથાગ પ્રયત્ન કરેછે પરંતુ અસફળ થાય છે..ખુબજ વ્યથિત હોયછે.. એવામાં એને એક ભયાનક સ્વપ્ન આવે છે જેમાં એ જંગલમાં હોય છે અને બિહામણું દ્રશ્ય એમાંય અમર એની સામે ધસમસતા પ્રવાહની જેમ આવતો જણાય અને એની નિદ્રા તૂટે છે.. એને હાશ થાયછે કે એ સ્વપ્ન હતું.. હવે આગળ ... અવનીને સ્વપ્ન વારંવાર પરેશાન કરેછે.. જમતા, હરતા-ફરતા , વાંચતા-લખતા , એજ ...Read More

5

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 5)

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 5) આગળનાં અંકમાં તમે જોયુકે... અમર અને પ્રથમ દુસ્વપ્ન એ અવનીની ઊંઘ હરામ કરી નાખીછે. એ ખૂબ વિમાસણમાં છે કે કેમ એને એવું સ્વપ્ન સુતા ને જાગતા આવેછે.. એ બહાને ભાઈ એને શુ કહેવા માંગે એણે ખૂબ વિચારીને પછી તાંત્રિક નો સંપર્ક કરવાનો નિર્ણય કરેછે.. એના પર્સમાં અમર એ એક વાર મૂકેલું અઘોરી બાબા નું વિઝિટિંગ કાર્ડ ફંફોસીને કાડેછે. અને ત્યાં સવારે જવાનો નિર્ધાર કરેછે.. હવે જોઈએ આગળ.. અવની રેડી થયીને કાર્ડમાં આપેલ નંબર ડાયલ કરેછે. રિંગ વાગેછે.. ટ્રીન ટ્રીન...ટ્રીન...ટ્રીન.. અ ...Read More

6

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 6)

બહેન તને શોધે છે ભાઈ ( ભાગ 6) તમેં ગતાંક માં જોયું કે.. અવનીને ડરામણા સ્વપ્ન પરેશાન કરતા હોવાથી તાંત્રિક ને મળવાનું નક્કી કરેછે કાર્ડ માં નમ્બર જોઈને ફોન કરીને પછી એડ્રેસ પર જાયછે અને પછી ત્યાં તુફાન સર્જાયછે.. જે અઘોરીનો જીવ લાઇલે છે કોઈ શક્તિશાળી આત્માનો હાથ હોય એમ અવનીને પ્રતીત થાય છે.. એ ભેભાન થાયછે અને હોસ્પિટલમાં ભાનમાં આવે છે.અંતે એ ડોકટર અને પોલીસ ની ઇનકવાયરી કરતા તેમનાથી હકીકત છુપાવે છે.. કારણકે એ લોકો એ વાત ને સમજી નહીં શકે એટલે . હવે જોઈએ આગળ... *** અવની ને કોઈ હોસ્પિટલમાંથી સ્ટ્રે ...Read More