ઇતના CORONA મુજે પ્યાર

(117)
  • 23k
  • 20
  • 9.3k

મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એ લોક ડાઉન નો નિર્ણય લીધો. દરેકે દરેક ચેનલ પર આજ ન્યૂઝ ફ્લેશ થઇ રહ્યા હતા . ધ્રુવ આ ન્યૂઝ જોઈને વધારે ટેન્શન માં આવી ગયો. પંક્તિ પણ આ ન્યૂઝ સાંભળી રસોડા માં નિસાસા નાખવા લાગી. કેવીરીતે નીકળશે આટલા દિવસ? ધ્રુવ અને પંક્તિ, બંનેના પ્રેમ લગ્ન . મુંબઈ ના ઉપનગર માં રહેનારા બને , ગામડે રહેતા પરિવાર ની ઉપરવટ જઈ, પોતાના પગ પર ઉભા રહેવા મુંબઈ આવ્યા. ઉપનગર માં પોતાનું કહી શકાય એવું ઘર લીધું. ત્યારે તેમને એવું લાગ્યું, કે જીવન નું બધું સુખ મળી ગયું છે. પણ, કહેવાય છે ને મુંબઈ ની કમાણી, મુંબઈ માં

New Episodes : : Every Monday & Thursday

1

ઇતના CORONA મુજે પ્યાર - 1

મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એ લોક ડાઉન નો નિર્ણય લીધો. દરેકે દરેક ચેનલ પર આજ ન્યૂઝ ફ્લેશ થઇ રહ્યા હતા ધ્રુવ આ ન્યૂઝ જોઈને વધારે ટેન્શન માં આવી ગયો. પંક્તિ પણ આ ન્યૂઝ સાંભળી રસોડા માં નિસાસા નાખવા લાગી. કેવીરીતે નીકળશે આટલા દિવસ? ધ્રુવ અને પંક્તિ, બંનેના પ્રેમ લગ્ન . મુંબઈ ના ઉપનગર માં રહેનારા બને , ગામડે રહેતા પરિવાર ની ઉપરવટ જઈ, પોતાના પગ પર ઉભા રહેવા મુંબઈ આવ્યા. ઉપનગર માં પોતાનું કહી શકાય એવું ઘર લીધું. ત્યારે તેમને એવું લાગ્યું, કે જીવન નું બધું સુખ મળી ગયું છે. પણ, કહેવાય છે ને મુંબઈ ની કમાણી, મુંબઈ માં ...Read More

2

ઇતના CORONA મુજે પ્યાર - 2

પંક્તિને કહેવું હતું , પણ કહી ન શકી. એને લાગ્યું ઓફિસમાં વાત કરું એ જ વધારે સારું રહેશે.ધ્રુવ પણ નહોતો. એને ખ્યાલ આવ્યો કે પંક્તિ ના મોબાઈલની લાઈટ ચાલુ છે , પણ એ ઊંઘવાનો ડોળ કરવા લાગ્યો. સવારે બને મોડા ઉઠ્યા. ઊંઘ પુરી ન થવાને લીધે બનેંની આંખો સૂજેલી હતી. પંક્તિ ફટાફટ રસોડા માં ચાલી ગયી. ધ્રુવ નો પણ મૂડ સારો નહોતો લાગતો. વાતાવરણ એકદમ ભારે થઇ ગયું હતું. ધ્રુવ office જવા નીકળી જ રહ્યો હતો ત્યાંજ એના ફોન ની રિંગ વાગી. ધ્રુવે ફોન ઉપાડી, ખભા અને કાનની વચ્ચે મુક્યો. કાન ના ટચ ને લીધે ફોન નો સ્પીકર ઓન ...Read More

3

ઇતના CORONA મુજે પ્યાર - 3

એણે પંક્તિ નું whatsapp ઓપન કર્યું , જેવું એણે ધાર્યું હતું છેલ્લી chat રામ સાથે ની જ હતી . વાંચું કે ના વાંચું ? પોતાની જાતને ધ્રુવ રોકી ના શક્યો , એણે ચેટ વાંચી . એને ગુસ્સો આવવા લાગ્યો પંક્તિ પર . એણે પંક્તિ નો ફોન પાછો જગ્યા પર મુક્યો અને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો . સવારે બંને ઉઠ્યા ત્યારે પંક્તિ ફ્રેશ લાગતી હતી પણ ધ્રુવ ના મોઢા પર હજુ પણ થાક હતો . પંક્તિ : GM ધ્રુવ : Very Good Morning પંક્તિ : રાતે ઊંઘ નથી થઇ લાગતી તારી ? ધ્રુવ : ના , મોડો સૂતો હતો કાલે ...Read More

4

ઇતના CORONA મુજે પ્યાર - 4

પંક્તિ : હું તો મસ્તી કરતી હતી , રૂટિન જ કામ હતું , એવું કઈ હોય તો રજા લઇ રામ : મને ખબર છે તું મસ્તી કરતી હતી તે , કાલે મળીયે , GN પંક્તિ : GN પંક્તિ બેડરૂમ માં ગઈ . ' બોલ શું કામ હતું ? ધ્રુવ : કામ શું હોય ? સૂવું નથી તારે ? કાલે પાછું વહેલું ઉઠવાનું હશે ને ? પંક્તિ : અરે , એ તો રોજ નું રૂટિન છે મારુ . અને આજે આમ પણ આપણે વહેલા છીએ . ધ્રુવ : તો સમય નો સદુપયોગ કરીએ , અહીંયા આવ ધ્રુવ એ પંક્તિ નો ...Read More

5

ઇતના CORONA મુજે પ્યાર - 5

અને એજ દિવસે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એ લોક ડાઉન નો નિર્ણય લીધો. દરેકે દરેક ચેનલ પર આજ ન્યૂઝ ફ્લેશ રહ્યા હતા . ધ્રુવ આ ન્યૂઝ જોઈને વધારે ટેન્શન માં આવી ગયો. પંક્તિ પણ આ ન્યૂઝ સાંભળી રસોડા માં નિસાસા નાખવા લાગી.. આમ પણ ઘર નું વાતાવરણ ભારે હતું . એમાંય હવે ૨૪ કલાક એકબીજા સાથે કેવી રીતે રહેવાશે , એ વિચારીને જ બંને નર્વસ થઇ રહ્યા હતા . માણસ એક વિચિત્ર સામાજિક પ્રાણી છે જયારે કોઈ વસ્તુ એની પાસે ના હોય ત્યારે એની માટે રડતો હોય અને અચાનક જયારે એ વસ્તુ એને મળી જાય તો એને માણવાનું છોડીને બીજી ...Read More

6

ઇતના CORONA મુજે પ્યાર - 6

બંને હજુ સુધી બાલ્કની માં જ ઉભા હતા , બંને ની આંખો માં આંસુ હતા . મોદી સાહેબે ૫ મિનિટ કહી હતી , પણ ૪.૫૦ થી ૫.૨૦ સુધી લોકો એ જે અભિવાદન કર્યું છે , બંને ના રૂંવાટા ઉભા થઇ ગયા હતા . બંને અંદર આવ્યા બંને ની અંદર લાગણી નું પૂર આવ્યું હતું , ધ્રુવ પંક્તિ ને ભેટવા જઈ રહ્યો હતો ને ત્યાં જ એની સાસુમા નો ફોન આવ્યો. પંક્તિ એ મોઢું મચકોડ્યું , ધ્રુવે ફોન પર વાત કરી , બધા સારા વાના છે , સંભાળ રાખજો જેવી જ વાતો થઇ . સાસુમા એ પંક્તિ નું પૂછ્યું ધ્રુવે ...Read More

7

ઇતના CORONA મુજે પ્યાર - 7

લોકડાઉન દિવસ ૩: ધ્રુવ ઉઠ્યો ત્યારે પંક્તિ નાહવા ગઈ હતી એણે તકિયા નીચે નું ફોલ્ડર કાઢ્યું , એમાંથી એક કાઢી વાંચવા લાગ્યો . જેમ જેમ એ પત્ર વાંચતો ગયો તેમ તેમ એના ચહેરા ના ભાવો બદલાવા લાગ્યા . એ ધ્રુવ અને પંક્તિ એ એકબીજાને લખેલા પ્રેમપત્રો હતા . ધ્રુવે પત્ર પાછો મૂકી ફોલ્ડર પાછું ઓશિકા નીચે મૂકી દીધું . પંક્તિ નાહીને બહાર આવી અને શું જુએ છે , ધ્રુવે ચા બનાવી હતી. પંક્તિ : અરે વાહ , આજે વહેલો ઉઠી ગયો તું , અને ચા પણ બનાવી? ધ્રુવ : હા , તને ગમે છે ને મારા હાથ ની બનાવેલી ...Read More