પ્રીતની પેલે પાર

(7)
  • 1.7k
  • 0
  • 732

1.આજે ફરી પાછી એનાથી નજર મળી હતી. સવારે. કદાચ એના દીકરાને સ્કૂલવાનમાં મુકીને આવી હતી. સામેના ફ્લેટમાં જ રહે છે. દરરોજ એક વાર તો સામે મળી જ જાય. હું ઓફિસ જતો હોઉં, બહાર નીકળું એટલે સામે મળી જ જાય. પાંત્રીસ છત્રીસ વર્ષની ઉંમર હશે. બે દીકરા છે. એની આંખો મને ખૂબ ગહેરી લાગતી. જાણે ખૂબ ધરબાયેલું ન હોય... ભીતર... ભીતર. વાત કરતા ક્યારેય કોઇથી જોઈ નથી એટલે મને થોડી અતડી લાગે. જો કે મારી મા સાથે એને સારું ભળે. ખૂબ વાતો કરે બંને. જાણે વરસોથી એક બીજાને ઓળખતી ન હોય !હું સાંજે ઓફિસથી ઘરે જાઉં ત્યારે ક્યારેક મારી મા સાથે

New Episodes : : Every Friday

1

પ્રીતની પેલે પાર - 1

1.આજે ફરી પાછી એનાથી નજર મળી હતી. સવારે. કદાચ એના દીકરાને સ્કૂલવાનમાં મુકીને આવી હતી. સામેના ફ્લેટમાં જ રહે દરરોજ એક વાર તો સામે મળી જ જાય. હું ઓફિસ જતો હોઉં, બહાર નીકળું એટલે સામે મળી જ જાય. પાંત્રીસ છત્રીસ વર્ષની ઉંમર હશે. બે દીકરા છે. એની આંખો મને ખૂબ ગહેરી લાગતી. જાણે ખૂબ ધરબાયેલું ન હોય... ભીતર... ભીતર. વાત કરતા ક્યારેય કોઇથી જોઈ નથી એટલે મને થોડી અતડી લાગે. જો કે મારી મા સાથે એને સારું ભળે. ખૂબ વાતો કરે બંને. જાણે વરસોથી એક બીજાને ઓળખતી ન હોય !હું સાંજે ઓફિસથી ઘરે જાઉં ત્યારે ક્યારેક મારી મા સાથે ...Read More