ભાગ - ૧ નિયતિ અને નિરવ બંને મેડિકલ સ્ટુડન્ટસ હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંન્નેના ઘરના પણ આ વાત જાણતા હતા. અને જેવું તેમનું ભણવાનું પુરુ થાય એટલે બંનેને લગ્ન સંબંધ માં બાંધી દેવા તૈયાર હતા. બંનેની સગાઇ પણ કરી દેવામાં આવી હતી આથી બંનેને હરવા ફરવા તથા મળવા માટે કોઈ રોકટોક નહોતી. બંને પ્રેમ ના સાગરમાં ડુબકી મારતા હતા. આ પ્રેમ ના અતિરેક માં બંને પોતાની મયૉદા ચુકી ગયાં. નિયતિ અને નિરવ બંને મેડિકલ ની exam માં અવ્વલ નંબરે પાસ થઈ ગયા. નિયતિ તો India માં રહી ને ઈન્ટૅનશીપ કરવા માંગતી હતી પણ નીરવ નુ સપનું અમેરિકા જઈને
New Episodes : : Every Sunday
સ્વાપર્ણ ભાગ 1 અને 2
ભાગ - ૧ નિયતિ અને નિરવ બંને મેડિકલ સ્ટુડન્ટસ હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંન્નેના ઘરના પણ આ જાણતા હતા. અને જેવું તેમનું ભણવાનું પુરુ થાય એટલે બંનેને લગ્ન સંબંધ માં બાંધી દેવા તૈયાર હતા. બંનેની સગાઇ પણ કરી દેવામાં આવી હતી આથી બંનેને હરવા ફરવા તથા મળવા માટે કોઈ રોકટોક નહોતી. બંને પ્રેમ ના સાગરમાં ડુબકી મારતા હતા. આ પ્રેમ ના અતિરેક માં બંને પોતાની મયૉદા ચુકી ગયાં. નિયતિ અને નિરવ બંને મેડિકલ ની exam માં અવ્વલ નંબરે પાસ થઈ ગયા. નિયતિ તો India માં રહી ને ઈન્ટૅનશીપ કરવા માંગતી હતી પણ નીરવ નુ સપનું અમેરિકા જઈને ...Read More
સ્વાપર્ણ ભાગ 3
ભાગ ૩ નિયતિ એ ડૉ મિહિર પ્રસ્તાવ સ્વીકારી લીધો. કારણ નિયતિ સાવ એકલી હતી. સમયાંતરે મમ્મી તથા પપ્પા બંને મૃત્યુ પામ્યા હતા. આથી તેને સહારાની જરૂર હતી અને નવ્યાને પિતા ના પ્રેમ ની હુફ મળે. નિયતિ ને ડૉ ની ડિગ્રી મળી ગઈ હતી . ડૉ મિહિર અને ડૉ નિયતિ એ પોતાની જ એક નાનકડી હોસ્પિટલ ખોલી અને તેમાં જ સેવા આપવા લાગ્યા. નવ્યા પણ ધીમે ધીમે મોટી થવા લાગી. ડૉ મિહિર નવ્યાને ખુબ જ પ્રેમ કરતાં તેની નાનામાં નાની જરૂરિયાત પુરી કરતાં. ત્રણેય જણા પોતાના જીવનમાં ખૂબ જ સુખી હતા. નવ્યા ભણવામાં ખુબ જ હોશિયાર હતી. ...Read More
સ્વાપર્ણ ભાગ 4
નવ્યા કવર તરફ જોઈલેતી. ક્યારેક તો ખોલીને જોઈ લેવાનું મન થતું પણ તેણે આપેલું વચન અને તેના તેને રોકતા. ડૉ નિયતિને નવ્યા નુ વતૅન કંઈક વિચિત્ર લાગતું હતું. તે ખુબ ખોવાયેલી લાગતી. અને એ આ પાંચ દિવસ તો માંડ કાઢ્યા.વારેવારે તે બંને વિચારો માં ડુબેલી લાગતી. પણ નિયતિ ને પુછવું યોગ્ય ન લાગ્યું. હશે એને કહેવું હશે તો જાતે કહેશે. એ તો મનમાં કંઈક જુદું જ વિચારતી હતી. આખરે પાંચ મો દિવસ આવી ગયો નવ્યાએ મમ્મી પપ્પા બંનેને બોલાવી સાથે બેસાડી ડૉ નિરવે આપેલા બંને કવરો તેમના હાથમાં આપ્યાં. અને ડૉ નિરવ ઉદ્ ગાટન કરવા આવ્યા હતા. અને ...Read More