દીકરી મારી દોસ્ત

(601)
  • 140.1k
  • 183
  • 41.5k

દીકરી મારી દોસ્ત દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા દીકરી ... પ્રેમનો પર્યાય, વહાલનો ઘૂઘવાટ.. અંતરનો ઉજાસ. વહાલી ઝિલને તેની માતાનો પત્ર. એક અદ્ભૂત સાહિત્યિક રચનાનો લ્હાવો.

Full Novel

1

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1) દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા દીકરી ... પ્રેમનો પર્યાય, વહાલનો ઘૂઘવાટ.. અંતરનો ઉજાસ. વહાલી તેની માતાનો પત્ર. એક અદ્ભૂત સાહિત્યિક રચનાનો લ્હાવો. ...Read More

2

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2) હેતે સુણાવું હાલરડાં, માળાનો મણકો, મીઠો રણકો...જીવનનો ટહુકો. પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું, એના ગમતા પાસે દોડી ગયું. દીકરીને લખેલા પત્રની મીઠાશ માણવા વાંચો આ ભાગ. ...Read More

3

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3) અન્યના ઘરમાં રણકતું દીકરીનું ઝાંઝર દીકરી વિષે પોતાની ડાયરીમાં પત્ર-સંવાદ સ્વરૂપે લખેલ યાદ સ્મરણોની કિતાબના ખોલ્યા છે આજે પાનાં, વીતેલા પ્રસંગો મહેકતા મળે છે છાનાંમાના.. વાંચો સુંદર ભાગ. ...Read More

4

દીકરી મારી દોસ્ત - 4

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૪) દીકરીની આંખોમાં ઉગતું મેઘધનુષ.. સાસુ, સસરા અને પતિ શુભમની હાજરીમાં દીકરી ઝિલની ભાવ-ભંગિકાઓ વર્ણવતો પત્ર. ...Read More

5

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 5)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 5) પપ્પા, એ અંગ્રેજીમાં છે. આંખમાં ઉગતા, શમણાં સોનેરી, ભરે રંગ રાતાં. શૈશવના સંસ્મરણો. પપ્પાને ઉદ્દેશીને ઝિલને પત્ર. ...Read More

6

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 6)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 6) રંગબેરંગી પતંગિયું, ઉડતું રહેશે... અમ આકાશે. ભઈલાના અસ્તિત્વનો સ્વીકાર, પપ્પાનો પ્રેમ અને GIVE રીત. વાંચો આ હૃદયસ્પર્શી ભાગ. ...Read More

7

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 7)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 7) સ્મરણોની મેનાના ટહુકા બચપણના સ્મરણો માતા દ્વારા પત્રના કાગળમાં ઉતરે ત્યારે કેવું ભાવવિશ્વ છે, વાંચો આ હૃદયસ્પર્શી ભાગ. ...Read More

8

દીકરી મારી દોસ્ત - 8

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૮) મનપાંચમના મેળે...વાતો વહાલપની.. સાસરે ગયેલી દીકરી સાથે થયેલી વાતોમાં જયારે પતિનું સ્થાન કેન્દ્રમાં રહે તેમના સંબંધને માતા દ્વારા મળતાં આશીર્વાદની વાત શું પૂછવી .. વાંચો, આ રસપ્રદ પત્ર. ...Read More

9

દીકરી મારી દોસ્ત - 9

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૯) જોડીએ ટુકડા અવસરના.. શૈશવના બીજ અને તેમાંથી ઉગી નીકળતા બીજાંકુર... વાંચો ઝિલ અને તેની માતા ભૂતકાળ બની ચૂકેલ શૈશવ તેમજ યુવાવસ્થાના સંબંધો વિષે વાંચો. ...Read More

10

દીકરી મારી દોસ્ત - 10

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૦) યાદોની કુંજગલીમાં... યાદોના થોડા સિક્કાઓ..સ્નેહની કડી સર્વથી વડી.. વાંચો આ પત્ર. ...Read More

11

દીકરી મારી દોસ્ત - 11

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૧) આંખોમાં ઉગતું વહાલપનું વનરાવન... ઝગમગ દીવડી...સ્નેહનો પ્રકાશ...અંતરની શીતળતા... દીકરીના સગાઇ વખતની યાદ.. વાંચો આ હૃદયસ્પર્શી પત્ર. ...Read More

12

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 12)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૨) કોઈએ ગીત છેડ્યું ને ... જાગી ગયું આખુયે તળાવ. વાંચો આ પત્ર. ...Read More

13

દીકરી મારી દોસ્ત - 13

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૩) પાવા રે, લઇ જા .. મારો પ્રેમ, સાત સાગર પાર, વિશ્વ અખિલે વેરતો જજે, ઢોળજે તેમ.. વાંચો આ દીકરીને લખેલ રસપ્રદ પત્ર. ...Read More

14

દીકરી મારી દોસ્ત - 14

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૪) મૃત્યુ વિષે દીકરીને સમજાવતો સુંદર પત્ર. વાંચો આ સાહિત્યિક અને સંવેદનશીલ પત્ર. ...Read More

15

દીકરી મારી દોસ્ત - 15

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૫) ખળખળ વહેતું ઝરણું પુસ્તકો અને તહેવારો વિષે સમજાવતો માતાનો પત્ર. વાંચો આ સમજવા જેવો ...Read More

16

દીકરી મારી દોસ્ત - 16

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૬) યુનિવર્સીટીની એક્ઝામમાં મળેલ એવોર્ડને લીધે ઘરમાં વ્યાપેલ ખુશીની સંવેદના જગાવતો પત્ર. વાંચો આ સંવેદના. ...Read More

17

દીકરી મારી દોસ્ત - 17

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૭) ગૂંજતી કોયલ...રેલે પાંચમ સ્વર... ટહુકે મન. યાદોનો ઉગતો અંબાર... વેકેશનની ધમાલ-મસ્તીને યાદ કરતો પત્ર. ...Read More

18

દીકરી મારી દોસ્ત - 18

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૮) કાગળના કટકામાં કેમ કરીને ચિતરવી, રુદિયામાં રણઝણતી વાત..કાગળને તે શી વિસાત વાંચો આ ...Read More

19

દીકરી મારી દોસ્ત - 19

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૧૯) માતા અને દીકરી વચ્ચે રિસામણાં અને મનામણાંને લીધે બંધાતા સંબંધની વાર્તા. વાંચો આ પત્ર. ...Read More

20

દીકરી મારી દોસ્ત - 20

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૨૦) અરમાનોના ગૂંજતા ઢોલ... પારકું પંખી ઉડી જાય પળમાં, માળો બને સૂનકાર. વાંચો દીકરી વિદાયનો અશ્રુભીનો પત્ર. ...Read More

21

દીકરી મારી દોસ્ત - 21

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - ૨૧) હવે યૌવનના ઉંબરે પગરવ ધીમા એના, શમણાં હશે કે મારી ભ્રમણા વાંચો પાનેતર બેઠેલ દીકરીને જોઇને માતાના મનમાં થતી વ્યથા. ...Read More

22

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 22)

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 22) ફૂલ જેવા અવસરની આવી છે કંકોત્રી, મધુર યાદ...સ્મરણોની સુગંધ, ધૂપ થઇ જલે.. દીકરીના લગ્ન સમય કેટલીક હૃદસ્પર્શી વાતો એક પત્ર સ્વરૂપે.. ...Read More

23

દીકરી મારી દોસ્ત - 23

દીકરી મારી દોસ્ત - 23 મહિયરના માંડવે મહેંદી મૂકાતી, મહેંદીમાં ઉઘડ્યા સાજનના હેત, રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ કુમકુમ પગલામાં કુંવારી મા એ સાસરે ગયેલ દીકરીને યાદ કરીને લખેલ લાગણીશીલ પત્ર. ...Read More

24

દીકરી મારી દોસ્ત - 24

દીકરી મારી દોસ્ત પ્રકરણ - ૨૪ છાનું ને છપનું કઈ થાય નહિ, ઝમકે ના ઝાંઝર તો કહેવાય નહિ. તારા સ્મરણની કઈ અસર પડી, ફૂલોની વચ્ચે જાણે કે મારી સફર પડી. વાંચો, સુંદર પત્ર. ...Read More

25

દીકરી મારી દોસ્ત - 25

દીકરી મારી દોસ્ત - 25 રાસની રઢિયાળી રમઝટ. વાંચો, ઝિલ માટે તેની મા એ લખેલ પત્ર. ...Read More

26

દીકરી મારી દોસ્ત - 30

દીકરી મારી દોસ્ત - 30 પ્રતીક્ષા શબરીની, ભાવવિશ્વની ભરતી, મનમાં છલકતી, દીકરી એ દીકરી. દીકરીના લગ્નના એક વર્ષ પછી મા એ માટે લખેલો સંવેદનશીલ પત્ર. ...Read More

27

દીકરી મારી દોસ્ત - 26

દીકરી મારી દોસ્ત - 26 પીઠી ચોળી લાડકડી.. લીલેરું પર્ણ, કૂંપળની તાજગી, સુગંધી શ્વાસ... ઝિલને તેની માતાએ લખેલ સંવેદનશીલ પત્ર. ...Read More

28

દીકરી મારી દોસ્ત - 27

દીકરી મારી દોસ્ત - 27 લાડલી દુહિતા આજે સાસરે સિધાવે, વાયુ, તું પ્રેમ થકી, મીઠા ગીત ગાજે, સંગીતે ઉપવન સજાવજે. દીકરી જાય તે ક્ષણોનું દીકરી ઝિલની માતા દ્વારા ભાવુક વર્ણન. ...Read More

29

દીકરી મારી દોસ્ત - 28

દીકરી મારી દોસ્ત - 28 અમે રે લીલુડા વનની ચરકલડી...શબ્દોમાં કદી...વ્યક્ત ન થાય..ભાવની એ ભીનાશ..વહાલી ઝિલ. વાંચો, ઝિલની માતા દ્વારા સુંદર વાર્તા. ...Read More

30

દીકરી મારી દોસ્ત - 29

” હમ દેખતે રહ ગયે..કારવા ગુઝર ગયા. ” “ પ્રેમનું પ્રાગટય, ઉજાસનો અભિષેક, લાગણીનો ઓચ્છવ .” વહાલી ઝિલ, રીસેપ્શન પણ ગયું. અને બીજે દિવસે માંડવો યે વિખેરાઇ ગયો ને ફરી વળ્યો એક ખાલીપો....! ચોતરફ જાણે ખાલીપાનું પૂર ઉમટયું છે. કમ્પાઉન્ડ કેવું ખાલીખમ્મ આજે લાગે છે.! જાણે વરસોથી ત્યાં માંડવો કેમ હોય.! હમણાં તો દિવસો કેવા જીવંત બની રહ્યા હતા ! અનિલ જોશી જેવા કવિ આવા પ્રસંગે ગાઇ ઉઠયા હતા. “ દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત. ...Read More