રોજ મારો જન્મ એની આંખ માં ઉજવાય છે; માને માટે દીકરો મોટો કદી કયાં થાય છે? કોણ જાણે કેવી માટી નો બનેલો દેહ છે; દદૉ આપ્યાં કેટલાય તોય મા હરખાય છે, એક અક્ષર પણ ન જાણે કયાં ભણી છે સ્કુલ માં, તોય મારા મુખ્ય ઉપર શબ્દ વાંચી જાય છે. એક મારી ઊંઘ ખાતર રાતને ગણતી દીવસ, કોણ જાણે તોય એનો થાક કયાં ઠલવાય છે, વાતે વાતે હું કસમ ખાતો રહયો માની બધે, ક્યાંય સાંભળ્યું કે કસમ મા દીકરા ની ખાય છે? આ જ માની છે હયાતી પરભુ તારા ધામ માં, ત્યાં તે જળહળ થશે , તુલસી અહીં સુકાય છે, સૂર્ય
New Episodes : : Every Wednesday
jinu the sayar ni kalame
રોજ મારો જન્મ એની આંખ માં ઉજવાય છે; માને માટે દીકરો મોટો કદી કયાં થાય છે? કોણ જાણે કેવી નો બનેલો દેહ છે; દદૉ આપ્યાં કેટલાય તોય મા હરખાય છે, એક અક્ષર પણ ન જાણે કયાં ભણી છે સ્કુલ માં, તોય મારા મુખ્ય ઉપર શબ્દ વાંચી જાય છે. એક મારી ઊંઘ ખાતર રાતને ગણતી દીવસ, કોણ જાણે તોય એનો થાક કયાં ઠલવાય છે, વાતે વાતે હું કસમ ખાતો રહયો માની બધે, ક્યાંય સાંભળ્યું કે કસમ મા દીકરા ની ખાય છે? આ જ માની છે હયાતી પરભુ તારા ધામ માં, ત્યાં તે જળહળ થશે , તુલસી અહીં સુકાય છે, સૂર્ય ...Read More
jinu the sayar ni kalme - 2
પૃથ્વી પર અમે આવવાના ને જિંદગી અમે જીવવાના, જિંદગી અમે જીવવાના ને બાળમંદિરે જાવાના, બાળમંદિરે જાવાના ને નાસ્તા ના ખાવાના, નાસ્તા ના ડબ્બા ખાવાના ને કલમ ખટારો શીખવાના, કલમ ખટારો શીખવાના ને સ્કૂલે અમે જાવાના, સ્કૂલે અમે જાવાના ને ચોપડીઓ અમે ભણવાના, ચોપડીઓ અમે ભણવાના ને લેશન અમે કરવાના, લેશન અમે કરવાના ને પરીક્ષા અમે આપવાના, પરીક્ષા અમે આપવાના ને પાસ અમે થાવાના, પાસ અમે થાવાના ને કોલેજ અમે જાવાના, રોણા તો મોજ કરવાના. ... કોલેજ અમે જાવાના ને મિત્રો અમે બનાવવાના, મિત્રો અમે બનાવવાના ને ફરવા અમે જાવાના, ફરવા અમે જાવાના ને રેફરન્સ બુક અમે વાંચવાના, ...Read More
jinu the sayar ni kalame - 3
દાદા નું વ્હાલ , બા નો પ્રેમ, પપ્પા નો પ્યાર, મમ્મી ની મમતા, ભાઈ નો મીઠો ઝગડો, બહેન ની સંભાળ, બાપુજી નો શાંત સ્વભાવ, મોટા બા નો ચંચળ જીવ, કાકા નો ગુસ્સો, કાકી નું હેત, ભાઈ-ભાભી નો સહકાર, ફઇ નો દયાળું સ્વભાવ, નાના નાની ની સુંદર વાર્તા ઓ, મામા મામી નું પ્રેમાળ હ્દય, માસી નો મીઠો ઠપકો, એ જ છે મારૂં જીવન, એ જ છે મારો પરીવાર... -જીનલ ડુંગરાણી " જીનુ " ??????????????થોડા દિવસ પહેલા ઇંગ્લીશ મિડિયમ શાળા માં બોલાવવામાં આવેલ, એક મીટીંગ માં ત્યાં ના આચાર્ય ની એક ફરીયાદ એ હતી કે..... એક બાળક વાલી મીટીંગ ...Read More
jinu the sayar ni kalame - 4
એક મોહન મોરલીવાળો.... એક મોહન મોરલી વાળો... એ તો રાધા ની પ્રીતે બંધાવો, ભકિત ભળી તો થયો મીરાનો, વેદના તો થયો રાધા નો, શ્રધ્ધા કેરી જીતે શોભી મીરા, ને ત્યાગ કેરી જીતે શોભી રાધા, એક માધવ મતવાલો .. મતવાલો... પ્રેમ ની શકિત એ બે રૂદિયા રંગાણા, વિષ થકી જીતી મીરા, ને વિરહ પર જીતી રાધા, ગોકુળ છોડયું ગિરિધરે, ને છોડ્યા રાધા કેરા સંગાથ, ને વિષ કેરા પ્યાલે તરસાવ્યા મીરાંબાઈ, એક કાન જશોદા નો જાયો... એક મોહન મોરલી વાળો... એક માધવ મતવાલો.. મતવાલો.. jay shree krishna jinu the sayar ??????????????દિલ ની કલમ.. ? દિલ ની કલમથી,આ કાગળ પર દરેક દાસ્તાન, ...Read More