યાદગાર સ્પર્શ

(31)
  • 7.6k
  • 2
  • 3.3k

એક ક્ષણ :- ‘’ હું પહેલા મારો પરિચય આપી દવ.....................’’ રાહુલ દોડ જલ્દી કર નહિ તો આ વીપી પાછો કંઇક નવી જ સજા આપી દેશે. ઓફો યાર ! ચલ ભાગ રવિ હું એકટીવા લોક કરીને આવું છું. ભાગ નહિ તો આજે મોડું થઈશું તો નક્કી કંઇક નવી જ સજા મળશે. રવિ સાંભળ સાચવીને કોઈકની સાથે ટકરાઈના જતો.. ના ભાઈ કશું નઈ થાય ? અલા ! ધીમે દોડ ભાઈ સીડી છે. જોજે આજે તે ચશ્માં પણ નથી પહેર્યા કોઈ જોડે ટકારાઈ ના જતો બાકી આજે આપણી પનીશમેન્ટ પાક્કી જ. આટલું કહી હું આગળ ભાગ્યો અને રવિ પણ પનીશમેન્ટ ના

Full Novel

1

યાદગાર સ્પર્શ

એક ક્ષણ :- ‘’ હું પહેલા મારો પરિચય આપી દવ.....................’’ રાહુલ દોડ જલ્દી કર નહિ તો આ વીપી પાછો કંઇક નવી જ સજા આપી દેશે. ઓફો યાર ! ચલ ભાગ રવિ હું એકટીવા લોક કરીને આવું છું. ભાગ નહિ તો આજે મોડું થઈશું તો નક્કી કંઇક નવી જ સજા મળશે. રવિ સાંભળ સાચવીને કોઈકની સાથે ટકરાઈના જતો.. ના ભાઈ કશું નઈ થાય ? અલા ! ધીમે દોડ ભાઈ સીડી છે. જોજે આજે તે ચશ્માં પણ નથી પહેર્યા કોઈ જોડે ટકારાઈ ના જતો બાકી આજે આપણી પનીશમેન્ટ પાક્કી જ. આટલું કહી હું આગળ ભાગ્યો અને રવિ પણ પનીશમેન્ટ ના ...Read More

2

યાદગાર સ્પર્શ - 2

પાર્ટ – ૨ ત્યાંથી તેનાં ફીઝીક્સના ટયુશન માટે નીકળે છે. અને બસ હવે એ સુહાની સફર આરોહી સાથેની યાદ આવે છે. ટ્યુશન માં પણ બેઠા બેઠા એ મીઠો પ્રેમાળ પેહેલો ધબ્બો આરોહીનો સીધો દિલમાં ઉતરી ગયો....હવે તો રાહુલની ખુશીઓનો પાર ન રહ્યો પુરેપુરો ભીંજાઈ ગયો આરોહીમાં જ. સપના હવે થોડા થોડા સાચા થવા લાગે છે. ઘરે હવે મુવી જોવે તો પણ આરોહી દેખાય. મમ્મી ના વેણ હવે એને મીઠા લાગવા લાગ્યાં....એને પણ નહોતું સમજાતું આ શું છે.! સ્કુલ માં જયારે મેડમ ભણાવતા રાહુલ તો બસ આરોહીના વિચારમાં જ એને એમ લાગતું જાણે આરોહી સામે છે. આવો ...Read More