દોસ્ત મને માફ કરીશને ?

(1.5k)
  • 83.9k
  • 75
  • 37.2k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-1) અનિકેત આવ્યો છે. ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની, ક્યાંક વરસાદ જેવું લાગે છે. ઇતિ હતી જ એવી ! હિંચકો, ખિસકોલી, જાસૂદના ફૂલ, એકાંત, બગીચો, પુષ્પો...ચંચળતા અને નરમાશ. ફોન પર અનિકેતની વાત સાંભળતા જ કેમ ઇતિ તરત જ ઢીલી પડી ગઈ મુગ્ધાવસ્થાની છૂટી ગયેલી કોઈક ડોર વિષે વાંચો..આ ભાગ !

Full Novel

1

દોસ્ત મને માફ કરીશને ? (પ્રકરણ-1)

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-1) અનિકેત આવ્યો છે. ભયસૂચક થઇ સપાટી સ્મરણોની, ક્યાંક વરસાદ જેવું લાગે છે. ઇતિ હતી જ એવી ! હિંચકો, ખિસકોલી, જાસૂદના ફૂલ, એકાંત, બગીચો, પુષ્પો...ચંચળતા અને નરમાશ. ફોન પર અનિકેતની વાત સાંભળતા જ કેમ ઇતિ તરત જ ઢીલી પડી ગઈ મુગ્ધાવસ્થાની છૂટી ગયેલી કોઈક ડોર વિષે વાંચો..આ ભાગ ! ...Read More

2

Doast Mane Maf Karis Ne - Part-2

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-2) સાસરું એટલે અરૂપ નામ ઇતિના જીવનમાં ક્યારે પ્રવેશી ગયું, એ વિષે પૂરી સમજ ઇતિને આજ સુધી નથી પડી. અનિકેત અને ઇતિની મુગ્ધાવસ્થાની મસ્તી વિષે કેટલીક વાતો. અનિકેત અને ઇતિ વચ્ચે થતી નિર્દોષ શરતો. વર્ષોના વહાણાં વીતી ગયા પછી સાસરું સંભાળતી ઇતિ. વાંચો રસપ્રદ કહાની. ...Read More

3

Doast Mane Maf Karis Ne - Part-3

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-3) રેતીનું ઘર ક્યારેક ક્યાંક રેતથી હશું, તેથી આ ભીંતમાં ઘૂઘવતું તાણ હોય છે. ઇતિ અને અનિકેત વર્ષોથી પાસપાસે રહેતા હતા. અનિકેતની મોટી બહેનના લગ્ન - ઇતિનું લગ્નની દરેક વિધિનું ખૂબ રસપૂર્વક નિહાળવું.. અંતે, ઇતિનું સાસરે આવવું. દરિયાની ભીનાશમાં થતી બાલિશતા અરૂપને પસંદ ન હતી. જાણે, પક્ષીની પાંખો કપાઈ ગઈ ન હોય ! \ વાંચો રસપ્રદ વાર્તા. ...Read More

4

Doast Mane Maf Karis Ne - Part-4

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-4) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું આ જગાએ ટહુકો સાંભળ્યો તો મેં કદી, એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે. ઇતિનું અનિકેતને બાર વર્ષની ઉંમરે ધમકાવવું - બીમાર અનિકેતને કપાળે પોતા મૂકવા - તેને સમયાનુસાર દવા આપવી - ઇતિ દ્વારા સુંદર પ્રાર્થનાનું ગવાવું. છતાં, ઇતિના કાનમાં અરૂપના શબ્દો ક્યારે ઘુસી ગયા વાંચો રસપ્રદ વાર્તા. ...Read More

5

Dost Mane Maf Karis Ne : Part-5

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-5) વિદાય લેતું વરસ હું આંખ ત્યાં સ્મરણોનું ભરતકામ, અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા. ઇતિના કાર્ટૂન બનાવીને તેને ચીડવવી - અનિકેતનું ઇતિ ડાન્સ કરતી હોય તેવો સુંદર સ્કેચ બનાવીને તેને બતાવવો - ઇતિ પાસે ખોટું ન બોલી શકવું - ઇતિ અને અનિકેતનું એક જ કૉલેજમાં ભણતર થવું. કબીરવડ ખાતે નર્મદાના કાંઠે અનિકેત અને ઇતિનું મૌન. વાંચો રસપ્રદ કહાની. ...Read More

6

Dost Mane Maf Karis Ne : Part-6

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-6) અનિકેત ગયો ચાલ્યા ગયા ખરી ગઈ છે કોઈ ક્ષણ રહી રહી તે હવે પાંપણોમાં પાંગર્યા કરે. ઇતિ અને અનિકેતનું કૉલેજનું છેલ્લું વર્ષ - વાર્ષિકોત્સવની તૈયારીઓ - ચોમાસાના દિવસો અને દરિયાની ભીની રેતી પર અનિકેત અને ઇતિના પગ પડ્યા... અચાનક અનિકેતના જવાની તૈયારી... વાંચો આ રસપૂર્ણ વાર્તા. ...Read More

7

Dost Mane Maf Karis Ne : Part-7

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-7) શણગારેલી ઢીંગલી ચાલે નહિ હકૂમત, સમય જપ્યા કરે છે, પળપળ પૂરો જપ. અનિકેતના અમેરિકા ગયા પછી નિયમિત વાતો થયા કરતી હતી. ઇતિ હવે દરિયે જાય છે, પણ તેનું સંગીત અને ઘોંઘાટ નથી. અચાનક સંબંધની એરણ પર રમતી સુગંધ ક્યાંક ખોવાઈ ગઈ. એમ પણ તેમણે એકબીજાને જીવન-મૃત્યુના કૉલ ક્યાં આપ્યા હતા વાંચો આ રસપૂર્ણ વાર્તા. ...Read More

8

Dost Mane Maf Karis Ne : Part-8

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-8) લગ્ન અને હનીમૂન કેસરિયાળો સાફો ફળિયું લઈને ચાલો, પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાની બાળપણાની વાત, પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે. દરેક છોકરીના જીવનની જેમ ઇતિના જીવનમાં પણ એક રાજકુમાર આવ્યો. જલ્દી અમેરિકા જવાનું છે તેવું કહીને અરૂપે ઇતિ સાથે તાત્કાલિક લગ્ન કર્યા. કેરાલાની વનરાજીમાં ઇતિનું હનીમૂન થયું. અનિકેત નામનો શબ્દ તેમના લગ્નજીવન વચ્ચે આવશે ખરો ...Read More

9

Dost Mane Maf Karis Ne : Part-9

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-9) મારે માટે એટલું ન કરી અહી સાદ કોના નામના સંભળાય છે ગઈકાલના, આવ્યા કરે છે સાંભરણની વેલ પર ભીની ફૂલો. અરુપની બાળકની ઉતાવળ હતી. ઇતિની ઈચ્છા નહોતી. આજે ઇતિના મમ્મીના કૉલને યાદ કરતી હતી. અનિકેત આવ્યો છે. આ શબ્દો ઇતિને સતત સંભળાયા કરતા હતા. શૈશવની દોરી પર રચાઈ ચૂકેલો કઠપૂતળીનો ખેલ ઇતિને યાદ આવ્યા કરતો હતો. વાંચો રસપ્રદ કહાની. ...Read More

10

Dost Mane Maf Karis Ne - 10

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-10) અણધાર્યું પ્લાનિંગ... સિમલા.. ના ઉઘાડે છોગ આમ અજવાળું કરું, કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે. અનિકેત સામે ઉભો હતો. ઇતિને આવું સપનું આવ્યું. ખરેખરમાં, તે અરૂપ હતો. અરૂપ સિમલા જવા માટે ઇતિને પરમિશન આપે છે. સિમલામાં અનિકેત અને ઇતિ વચ્ચેનો સંવાદ વાંચો. ...Read More

11

Dost Mane Maf Karis Ne - 11

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-11) અદીઠ ભયના વાદળો... કદી પળ વિતાવવી વાત હોય છે, બાકી, યુગોમાં વીતવું સહેજે નવું નથી. અનિકેત અને ઇતિ વચ્ચેના પ્રણયની વાત. સિમલાની ઠંડી રાત. ...Read More

12

Dost Mane Maf Karis Ne - 12

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-12) અરૂપ શું બોલે રહી વાત અધૂરી, શબ્દ, અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી.. સિમલાનો છેલ્લો દિવસ. અનિકેત અને ઇતિ વચ્ચે કેટલાંક ખુલાસાઓ. છૂટા પડવાની અંતિમ ક્ષણો. ...Read More

13

Dost Mane Maf Karis Ne - 13

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-13) ઇતિની શૂન્યતા ગયો ક્યાં અનાહત એ મને ઝંખતી હતો સાદ એ હું વિરાટ વિશ્વમાં એકલો હોઈ, કોઈ ભાવભીની સ્વર નથી. અનિકેત અને અરૂપ - આ બંનેની પરિસ્થિતિ બદલાશે અરૂપનો પસ્તાવો ઇતિ પર કોઈ પ્રભાવ કરી શકશે ખરો વાંચો રસપ્રદ વાર્તા. ...Read More

14

Dost Mane Maf Karis Ne - 14

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-14) ખાલીખમ્મ ક્ષણો... આ પ્રતીક્ષાવત ક્ષણોનો એમ થયો કોઈ બારી ખોલવામાં એક જન્મારો ગયો. નિર્જીવતા, શૂન્યતા અને પથ્થરની મૂર્તિ બનીને ઇતિ હિંચકામાં બેઠી હતી. અનિકેતની યાદ તેને ઘમરોળ્યા કરતી હતી. અરૂપ અને ઇતિ વચ્ચે અન્ય ભાવ અને લાગણીની કેમેસ્ટ્રી રચાશે વાંચો રસપ્રદ વાર્તા. ...Read More

15

Dost Mane Maf Karis Ne - 15

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-15) અરુપનું એકરારનામું... માર્ગ વચ્ચે જ અડાબીડ ઉભા છે, આંસુઓ એવા અકોણ છે કે ખરતાં જ નથી. જયારે સંબંધો તૂટે ત્યારે તેની તીક્ષ્ણ કરચો અંતરમાં ચૂભ્યા સિવાય રહી શકતી નથી. ઇતિની કામવાળા બહેન તારાબેન સાથેની કેટલીક વાત. જીવનના રંગમંચ પર ઇતિને ભાગે હવે આ કયો રોલ ભજવવાનો આવશે, તે આ ભાગમાં ખ્યાલ આવશે. ...Read More

16

Dost Mane Maf Karis Ne - 16

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-16) બદલાતો અરૂપ હવા ફરી ઉદાસ ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ પાનખર તણો એ સ્પર્શ આસપાસ છે. ઇતિ સૂતી હોય ત્યારે અરુપના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. ઇતિ રડે એ બહુ જરૂરી હતી. શું ઇતિ રડશે વાંચો રસપ્રદ ભાગ. ...Read More

17

Dost Mane Maf Karis Ne - 17

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-17) યાદોના દીપ જલશે કોઈ ન થયું, કોઈ સંબંધો ન તૂટ્યા, ડાળખી સાવ લીલી રહી, અને પાણી ન ફૂટ્યા. અરુપના વર્તનમાં અને રોજની દૈનિક ક્રિયાઓમાં ફેરફાર આવ્યો. ઇતિમાંથી કશુંક બાદ થયું હોય તે રીતે તે અળગી રહેતી હતી. તેને સહેલાવવા-બહેલાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. અનેક અનુત્તર પ્રશ્નો અને ઇતિ ! વાંચો આ રસપ્રદ વાર્તા. ...Read More

18

Dost Mane Maf Karis Ne - 18

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-18) જન્મદિવસની ગિફ્ટ ખંડના દીવાઓ તો પ્રભાતે પણ, પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ. ઇતિનો જન્મદિવસ. અરૂપ તેને સર મજાની ગિફ્ટ આપવા માંગતો હતો. જાણો, આ જન્મદિવસની ગિફ્ટ વિષે. ...Read More

19

Dost Mane Maf Karis Ne - 19

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-19) સરતો સમય. કેલેન્ડરનું પાનું ફાટે, લઇ સંગાથે કેલેન્ડરના પાનાઓ એક પછી એક ફાટતાં રહ્યા. અરુપના ઇતિને હસાવવાના વિફળ પ્રયત્નો. ઇતિના જીવતરની વાર્તા અમુક ક્ષણ થંભી ગઈ હતી. કોઈ નવી કૂંપળ ફૂટવાની રાહમાં... ...Read More

20

Dost Mane Maf Karis Ne - 20

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-20) પરમ, પરિનિનો કલરવ ના સમય સતત પ્રવાહ જાળવી શકતો ક્યાં વહી જાય છે એ વેળ જે સ્મરણમાં છે અરુપના મિત્ર અને તેની પત્નીનું ઘરે આવવું. તેના પુત્ર પરમ અને પુત્રી પરિનિનો કલરવ ઉદાસીન વાતાવરણમાં હાસ્યનો શ્વાસ ભરી શકશે ...Read More

21

Dost Mane Maf Karis Ne - 21

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-21) હીમ ઓગળશે જીંદગી યું ગુઝર જાતી, ક્યોં તેરા રાહગુઝર યાદ આયા તારાબહેનની નજર ઇતિ પર હતી. ઇતિનું અરૂપને શોધવું. પરિનિ અને પરમની ઇતિ સાથે રમવું. શું ઇતિ ફરીથી પહેલાની માફક પતંગિયાની જેમ ઉડી શકશે કે પછી સમય અને પરિસ્થિતિએ પાંખો કાપી નાખી વાંચો રસપ્રદ વાર્તા. ...Read More

22

Dost Mane Maf Karis Ne - 22

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-22) ઉધડતું સત્ય છબી કોઈ ખેંચો આ ક્ષણે, આ એકાદ વરસે, હસાયું હશે. પરમ, પરિનિ ટહુકતા રહ્યા. ઇતિ તેમની જોડે વ્યસ્ત રહી. હસી મજાકનો દોર ચાલી રહ્યો હતો. શું આવતી કાલનો સૂરજ તેના માટે કોઈ સંદેશ લઈને આવશે ...Read More

23

Dost Mane Maf Karis Ne - 23

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-23) દોસ્ત, મને માફ કરીશ ને સૂર્યને ઝંખના છે દર્શનની પાંપણો એણે પાથરી, આવો મૌનનો બરફ ઓગળે આખર.. ઇતિના ચહેરા પર પરમ અને પરિનિને લીધે ચમક આવી, હાસ્ય પાછું ફર્યું. તે બંને બાળકો પાછા ફર્યા. ઇતિ નોર્મલ બની ગઈ. ૨૧ જુલાઈનો દિવસ અને ઇતિને અનિકેતનો બર્થ ડે યાદ આવ્યો. રૂંધાયેલા ગળામાંથી એક ધીમો અવાજ નીકળ્યો, દોસ્ત, મને માફ કરીશ ને ! અંતિમ પ્રકરણ. રસપૂર્ણ વાર્તાનો સૂર્યાસ્ત. ...Read More