ગુમરાહ

(809)
  • 67k
  • 136
  • 40.3k

મારા બધા વાંચકમિત્રો ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.મારી હોરર નવલકથાઓ બદલો,કોલેજગર્લ અને અર્ધજીવિતને તમે આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ બદલ તમામ વાંચકમિત્રો નો દિલથી આભાર માનું છું.અહીં એક સ્પષ્ટતા એ પણ કરીશ કે નવલકથા પહેલા ભાગ થી વાંચવાનું રાખશો તો આગળ જતાં નવલકથામાં આવતા વળાંકોને સમજી શકશો.આ નવલકથા સાવ અલગ પ્રકારની છે એટલે વાંચતી વખતે ફેલાભગ થી આવતી બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં લેશો તો તમને અંત સમજાશે.આજે આપ સૌના અઢળક પ્રેમ અને સપોર્ટને કારણે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું.જેનું નામ હશે ગુમરાહ.આમ તો મારી દરેક નવલકથા હોરર અને લવ થીમ નું કોમ્બિનેશન હોય

Full Novel

1

ગુમરાહ - ભાગ 1

મારા બધા વાંચકમિત્રો ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.મારી હોરર નવલકથાઓ બદલો,કોલેજગર્લ અને અર્ધજીવિતને તમે આટલો બધો પ્રેમ આપ્યો પ્રતિભાવો આપ્યા એ બદલ તમામ વાંચકમિત્રો નો દિલથી આભાર માનું છું.અહીં એક સ્પષ્ટતા એ પણ કરીશ કે નવલકથા પહેલા ભાગ થી વાંચવાનું રાખશો તો આગળ જતાં નવલકથામાં આવતા વળાંકોને સમજી શકશો.આ નવલકથા સાવ અલગ પ્રકારની છે એટલે વાંચતી વખતે ફેલાભગ થી આવતી બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં લેશો તો તમને અંત સમજાશે.આજે આપ સૌના અઢળક પ્રેમ અને સપોર્ટને કારણે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું.જેનું નામ હશે ગુમરાહ.આમ તો મારી દરેક નવલકથા હોરર અને લવ થીમ નું કોમ્બિનેશન હોય ...Read More

2

ગુમરાહ - ભાગ 2

વાંચકમિત્રો આપણે પહેલા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ ત્યાં ક્લાસરૂમ ની તલાશી લેતા લેતા ચારેય બાજુ નજર ફેરવે છે તેની નજર સૂરજ દેસાઈ પર જઈને અટકે છે હવે જોવાનું એ રહે કે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!!ગુમરાહ - ભાગ 2 શરૂઇન્સ્પેકટર જયદેવ એક મોટી ઉંમરના વ્યક્તિ છે છતાં પણ તેઓ એકદમ ફિટ છે અને તેમની પર્સનાલિટી ઉપરથી તેમનો અનુભવ દેખાઈ આવે છે.તેમણે ચારેય બાજુ નજર ફેરવી અને તેમની આંખો સૂરજ દેસાઈ પર આવીને અટકી ગઈ."તમારું નામ જાણી શકું મહાશય?" ઇન્સ્પેકટર જયદેવે પૂછ્યું." જરૂર સર હું આ કોલેજ નો પ્રિન્સિપાલ છું અને છેલ્લા વિસ વર્ષથી હું ...Read More

3

ગુમરાહ - ભાગ 3

વાંચકમિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈને ગિરફ્તાર કરી લે છે અને સૂરજ દેસાઈ ઇન્સ્પેકટર જયદેવને પણ આપે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 3 શરૂ"એ..ઇન્સ્પેકટર તમે મને આવી રીતે ગિરફતાર ના કરી શકો મારી પહોંચ ખૂબ જ ઉપર સુધી છે મને અત્યારે જ છોડી દો નહિતર આ ખાખી વરદી ઉતરાવતા મને વાર નહિ લાગે." સૂરજ દેસાઈ એકદમ ગુસ્સેથી જયદેવને ધમકાવતા બોલ્યા."એક ઓન ડ્યુટી પોલીસ ઇન્સ્પેકટરને ધમકાવવાના ગુનામાં શું સજા થઈ શકે તેની કદાચ ખબર નથી લાગતી તમને!તમે હું જેવો બહાર ગયો તમે જનકને ધમકાવી રહ્યા હતા અને મેં ...Read More

4

ગુમરાહ - ભાગ 4

વાંચકમિત્રો આપણે ત્રીજા ભાગમાં જોયેલું કે સૂરજ દેસાઈ વરુણને ધમકી આપે છે અને આ વાતની ખબર ઇન્સ્પેકટર જયદેવને પડતા વરુણને બે થપ્પડ મારે છે અને ત્યારબાદ જ્યારે તેઓ સ્ટેટમેન્ટ વાંચતા હોય છે ત્યારે તેમની નજર એક શબ્દ પર આવીને અટકે છે આ સ્ટેટમેન્ટ શું હતું એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 4 શરૂ તેઓએ પંચનામાની અંદર દરેક લોકોએ આપેલા સ્ટેસ્ટમેન્ટને ફરીથી વાંચ્યા અને આ સ્ટેટમેન્ટ ફરીથી વાંચતા તેમાં એક શબ્દ પર તેમની નજર આવીને અટકી ગઈ.સૂરજ દેસાઈએ કહ્યું હોય છે કે હું બે મહિનાથી તો ગોવા મારી ફેમિલી સાથે હતો.હવે સુરજ દેસાઈ ના આ સ્ટેટમેન્ટ સાચું ...Read More

5

ગુમરાહ - ભાગ 5

વાંચકમિત્રો આપણે ચોથા ભાગમાં જોયેલું કે મયુર ઇન્સ્પેકટર જયદેવને ખોટું બોલે છે પણ જયદેવ પાસે તો મયુર નું સીસીટીવી હોય છે એટલે તે મયુરને સીસીટીવી ફૂટેજ દેખાડે છે અને મયુર ગભરાઈ જાય છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 5 શરૂ"અરે સર પણ નેહા એક શાંત છોકરી હતી અને મને જ્યાં સુધી ખબર છે તે કોઈની સાથે ઝઘડો તો શું ઊંચા અવાજે વાત પણ નહોતી કરતી""તો પછી મયુર મારા લેપટોપમાં આ વિડિઓ છે એ જોઈ લેને એકવાર" ઇન્સ્પેકટર જયદેવ CCTV ફૂટેજ બતાવતા બોલ્યા. મયુર આ પૂરો વિડિઓ ...Read More

6

ગુમરાહ - ભાગ 6

વાંચકમિત્રો આપણે પાંચમા ભાગમાં જોયું હતું કે એક કાળો કોટ પહેરેલો વ્યક્તિ મયુર ને બોલાવીને નેહાને એક ગુલાબમાં મેસેજ કહે છે.અને આ મેસેજમાં એવું તો શું હશે?શું આ મેસેજ આપનાર હકીકતમાં નેહાનો ચાહનાર કોઈ હશે? હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 6 શરૂમતલબ આ વ્યક્તિ તમારા નજીકનો જ કોઈક છે કદાચ આ નેહા નો બોયફ્રેન્ડ તો નહીં હોય ને કે પછી નેહા નો પાગલ આશિક પણ હોઈ શકે છે" ઇન્સ્પેકટર જયદેવ વિચારતા વિચારતા બોલ્યા."અરે ના સર નેહા કોલેજમાં જ ક્યાં આવતી હતો એ તો માત્ર પરીક્ષા આપવા આવતી હતી અને તેનો સ્વભાવ મને ...Read More

7

ગુમરાહ - ભાગ 7

વાંચકમિત્રો આપણે છઠા ભાગમાં જોયું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ નેહાને મયુર દ્વારા અપાવેલ લેટર ગોતવા ઇન્સ્પેકટર જયદેવ ટિમ એમ.કે આર્ટસ કોલેજ પાછી આવે છે અને ત્યાં કાગળ ગોતવાની શરૂઆત કરે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 7 શરૂ"અરે વરુણ એ મને પણ ખબર છે પણ આ નેહાના કેસને રિલેટેડ છે એટલે આપણે કરવું પડશે અને તને ના ગમે તો તું જઇ શકે છે" જયદેવ ગુસ્સેથી બોલ્યા."અરે સર મારો કહેવાનો એ મતલબ નહોતો પણ આ કચરાપેટીમાં તો હજારો કાગળો હશે તો કેવી રીતે એ કાગળ ગોતીશું હું એમ કહું છું" "અરે હા મયુર ...Read More

8

ગુમરાહ - ભાગ 8

વાંચકમિત્રો આપણે સાતમા ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર દસ વર્ષ પહેલાંની ક્રિમિનલ રેકોર્ડની ફાઇલ પાછી કઢાવી હતી અને તેમાં ગુનેગારને ફાંસી આપવામાં આવી હતી તેનું નામ પેલા લેટરમાં હતું અને ત્યારબાદ જયદેવ અને વરુણ તે ક્રિમિનલના ભાઈને મળવા ગયા પણ તે ત્યાં નથી હોતો હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 8 શરૂ"ઓકે સર હું હાલમાં તો ઘરે નથી પણ તમે રોયલ ચોકની પાછળ આવેલા જંગલ વિસ્તાર પાસે આવી જાવ ને હું ત્યાં જ કામ કરું છું.""ઓકે." આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ અને વરુણ ગાડી લઈને રોયલ ચોક જાય છે.પણ ત્યાં પ્રવીણ હાજર નહોતો.એટલે ઇન્સ્પેકટર ...Read More

9

ગુમરાહ - ભાગ 9

વાંચકમિત્રો આપણે આઠમા ભાગમાં જોયું હતું કે પ્રવીણ ઇન્સ્પેકટર જયદેવની હત્યા કરી નાખે છે અને ત્યારબાદ નવા ઇન્સ્પેકટર સૂર્યા કેસને હાથમાં લઈ છે અને તે દસ વર્ષ પહેલાંની ફાઇલ ઓપન કરીને બધા સબુતો વાંચે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 9 શરૂ જેનાથી એ સ્પષ્ટ થતું હતું કે એક સગા ભાઈ ભાવેશ ટંડેલે પોતાની બહેન સાથે એક નીચ હરકત કરી હતી અને જેની સજારૂપે ભાવેશ ટંડેલને ફાંસી થઈ.આ કેસ જ્યારે સોલ્વ થયો ત્યારે તેના ઇન્વેસ્ટિગેશન માં વરુણ પણ સામેલ હતો.એટલે ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને પૂછ્યું."આ કેસમાં એક સગાભાઈએ જ તેની બહેનો સાથે આવું દુષ્કર્મ ...Read More

10

ગુમરાહ - ભાગ 10

વાંચકમિત્રો આપણે નવમાં ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર જયદેવે દસ વર્ષ પહેલાના કેસને ઓપન કર્યો છે.અને આ દસ વર્ષ કેસમાં જોડાયેલા તમામ લોકોને પૂછતાછ પણ કરે છે પણ શું આ દસ વર્ષ પહેલાના કેસને ઓપન કરીને પણ નેહાનો કેસ સોલ્વ કરી શકાશે? હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 10 શરૂત્યાં જઈને વરુણ નિકિતાના પતિને વાતોમાં રાખે છે અને ઇન્સ્પેકટર સૂર્યા નિકિતાના પતિની પરમિશન લઈને ઘર જોવાના બહાને તે ઘરની તલાશી લેવા લાગે છે.તેઓ ઘરમાં ઉપરના માળ પર ગયા અને ત્યાં બેડરૂમમાં ગયા ત્યાં એક ડ્રોવરને ખોલ્યું અને તેમાં ઘણી બધી ફાઈલો હતી હવે ...Read More

11

ગુમરાહ - 11 - અંતિમ ભાગ

વાંચકમિત્રો આપણે દસમાં ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર સૂર્યાને એક પેન ડ્રાઇવ મળી અને તેમાં સૂરજ દેસાઈ નેહાને ધમકાવતા છે તેવો વિડિઓ હોય છે અને વરુણ પેલા દસ વર્ષ પહેલામાં મર્ડરના બે કલાક પહેલા ફૂટેજમાં દેખાય છે અને આ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા સૂરજ દેસાઈ અને વરુણ ને લોક અપમાં બંધ કરે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - અંતિમ ભાગ શરૂઆ વિડિઓ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા પાછો સૂરજ દેસાઈ ને એરેસ્ટ કરે છે અને અહીંયા સમજવાની એ વાત હતી કે ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈને માત્ર સાત દિવસમાં છોડી દીધો હતો અને હવે તે વરુણને પણ ...Read More