નાનપણની દોસ્તી.

(63)
  • 13.4k
  • 8
  • 4.5k

અરે...! પ્લીઝ યાર તું બારી બંધ કરને આ સૂર્યના કિરણો મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યાં છે, મને હજું ઊંઘ આવે છે સંજય પ્લીઝ માની જાને મારી વાત તું બારી બંધ કરને આમ ઊંઘમાં બબડતી દીપાલી ક્યાં જાણતી હતી કે બારી ખોલીએ સંજય નહીં પણ એની મમ્મી શોભના હતી, દીપાલી તો બસ સવાર સવારમાં સંજયના નામની માળા જપતિ હતી, અને દીપાલીની મમ્મી "શોભના અંતે થાકી બોલી દીપાલી હું સંજય નહીં તારી મમ્મી છું બેટા ઉઠ હવે ઘડિયાળમાં જો અગિયાર વાગી ગયાં બેટા." "દીપાલી : મમ્મી અગિયાર વાગી ગયાં અને તું પણ ખરી છે હવે છેક મને જગાડે

Full Novel

1

નાનપણની દોસ્તી.. - ભાગ-૧

અરે...! પ્લીઝ યાર તું બારી બંધ કરને આ સૂર્યના કિરણો મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યાં છે, મને હજું આવે છે સંજય પ્લીઝ માની જાને મારી વાત તું બારી બંધ કરને આમ ઊંઘમાં બબડતી દીપાલી ક્યાં જાણતી હતી કે બારી ખોલીએ સંજય નહીં પણ એની મમ્મી શોભના હતી, દીપાલી તો બસ સવાર સવારમાં સંજયના નામની માળા જપતિ હતી, અને દીપાલીની મમ્મી "શોભના અંતે થાકી બોલી દીપાલી હું સંજય નહીં તારી મમ્મી છું બેટા ઉઠ હવે ઘડિયાળમાં જો અગિયાર વાગી ગયાં બેટા." "દીપાલી : મમ્મી અગિયાર વાગી ગયાં અને તું પણ ખરી છે હવે છેક મને જગાડે ...Read More

2

નાનપણની દોસ્તી.. - ભાગ-૨

શોભના : દીપાલી આટલી નાની અમથી વાત પર તું ઝગડો કરી એક મહિનાથી અહીં બેઠી છે, તું આટલી સમજદાર છતાં તારાથી આવી ભૂલ કેમ થઈ..? તારી અને સંજયની તો બાળપણની દોસ્તી છે, અને તમે એક બીજાએ પસંદ કરી આ દોસ્તીને લગ્નનું નામ આપ્યું, બેટા જો તે સંજય સાથે બાળપણની દોસ્તી જાડવી રાખી હોત તો આ સમય મારે ન જોવો પડત, તું સંજયની દોસ્ત મટી પત્ની થઈ એટલે જ આ ઝગડો થયો, અને દીપાલી આમ પણ સંજય તને આજીવન ક્યાં દૂર રાખવાનો હતો એ તને આજે નહીં તો કાલે એમની સાથે લઈ જવાનો હતો ને." "દીપાલી : મમ્મી તું ...Read More

3

નાનપણની દોસ્તી.. - 3 - છેલ્લો ભાગ

શોભના : તું કઈ પણ બોલી છે તો તને તારી મમ્મીના સમ છે ચાલ હવે મારી સાથે હોલમાં સંજય આવવો જોઈએ."શોભના અને દીપાલી હોલમાં આવ્યાં અને દરવાજા પર બેલ વાગી."દીપાલી : મમ્મી તું દરવાજો ખોલ તારો જમાઈ આવ્યો હશે. આટલું કહી દીપાલી રસોડામાં અંદર જતી રહી." શોભનાએ દરવાજો ખોલ્યો સંજયે અંદર આવી સાસુ શોભનાને પાય લાગી કેમ છો મમ્મી પૂછ્યું..?"શોભના : આવો સંજય કુમાર હું મજામાં છું તમે કેમ છો ?""સંજય : પણ મમ્મી હું મજામાં નથી સંજયને કુમાર કહી તમે આ સંજયને જમાઈ બનાવી દીધો એટલે મજામાં નથી એમ જ કહેવું પડે." "શોભના : ...Read More