ઓહ ! નયનતારા ખીલા હૈ ગુલ સેહરા મૈ ! અભ્યાસમાં મન ન લાગતું હોય તેવો વિદ્યાર્થી - ઘરના વડીલોની સલાહો - માત્ર ચાર વર્ષમાં ટ્રેડીંગના બિઝનેસનો વ્યાપાર ત્રણ ગણો વધી જવો - મોટી ઉંમરની સ્ત્રીઓને જોઇને મનમાં ઉઠતાં તરંગભાવ વાંચો, રસાળ નવલકથા.
Full Novel
ઓહ ! નયનતારા - 1
ઓહ ! નયનતારા - 1 ખીલા હૈ ગુલ સેહરા મૈ ! અભ્યાસમાં મન ન લાગતું હોય તેવો વિદ્યાર્થી - ઘરના વડીલોની - માત્ર ચાર વર્ષમાં ટ્રેડીંગના બિઝનેસનો વ્યાપાર ત્રણ ગણો વધી જવો - મોટી ઉંમરની સ્ત્રીઓને જોઇને મનમાં ઉઠતાં તરંગભાવ વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા – 2
ઓહ ! નયનતારા – 2 જબ તેરી સૂરત દેખું ! નેવી ડે ના કાર્યક્રમમાં જવાનો મોકો મળવો - નયનતારા પણ નેવી ના રંગારંગ કાર્યક્રમમાં જવા તૈયાર થઇ - નયનતારા સાથે નાયકની નિકટતા વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - પ્રકરણ – 3
ઓહ ! નયનતારા - પ્રકરણ – 3 અંતિમ વિજયની મહોર નાયક અને નયનતારા હોટેલ પર રોકાય છે - નયનતારાની સુંદરતાનું કરતો નાયક - જામનગરના વેપારીઓ - નયનતારા જોડે પ્રેમની શરૂઆત વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા – 4
ઓહ ! નયનતારા – 4 જામનગરના રંગીન ઈતિહાસ વિષે નયનતારાને કહેતો નાયક - નગરો વિશેનો ઈતિહાસ - નાયકનો કોઈ સ્ત્રીને વખત બાઈક પર બેસાડવાનો અનુભવ વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા – 5
ઓહ ! નયનતારા – 5 સીમાડા વિનાનો અસીમ પ્રેમ ફિલ્મ જોવા જતી વખતે નાયક અને નયનતારા વચ્ચે થતી વાતો - પ્રેમની જ્વાળાએ જાળવી હોય તેવું સર્જાય છે વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા – 6
ઓહ ! નયનતારા – 6 ઈશ્વર-ભક્તિ સમાન પ્રેમ રોજ નયનતારાને મળવાનું ગોઠવતો નાયક - શનિવારના દિવસે સામેથી આવતી નયનતારા - અને રાધાના પ્રેમની ભાવોક્તિ વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - પ્રકરણ – 7
ઓહ ! નયનતારા - પ્રકરણ – 7 હું તારો મદન છું. નયનતારા અને નાયક જામનગરમાં કાર મારફતે ફરી રહ્યા છે રસ્તામાં નાયકને તેના મિત્રો મળે છે - નાયકની બહેન પ્રિયા સાથેનો તેમનો સંબંધ વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા – 8
ઓહ ! નયનતારા – 8 મહેફિલ ખોવાય છે મિત્રમાં ! નયનતારાને ખુશ કરવા નાયક અલગ-અલગ વાતો કરે છે - રુપાલીભાભી નયનતારાને લઇ જતો નાયક વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - પ્રકરણ – 9
ઓહ ! નયનતારા - પ્રકરણ – 9 આંખ અને કાનના ગૂઢ રહસ્યો નયનતારા અને નાયકની હાસ્યમાં ટીખળ કરતા ઘરલોકો - બદલાયેલ રૂપ જોઇને નાયક વધુ આકર્ષિત થાય છે - નાયક અને નયનતારા વચ્ચે નિકટતા વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - પ્રકરણ 10
ઓહ ! નયનતારા - પ્રકરણ 10 કદાચ તકદીર બુલંદ હશે ! નાયકની બહેન પ્રિયા અને નયનતારા વચ્ચે થતી મજાકભરી વાતો નાયક અને નયનતારા બંને બુલેટ પર ફરવા નીકળે છે - ખૂબસૂરત જીંદગીની પળો વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 11
ઓહ ! નયનતારા - 11 ડાહ્યો-ડમરો પતિ પ્રિયાએ નયનતારાને ઘરની રીતભાતથી પરિચિત કરાવી દીધી - ડાહ્યા ડમરા પતિ માટે નાયકની પ્રત્યેની વાતો વાંચો, શૃંગારિક વાર્તા. ...Read More
ઓહ ! નયનતારા - પ્રકરણ 12
ઓહ ! નયનતારા - પ્રકરણ 12 સૈફુદ્દીન શાયર બની ગયો નાયકને પ્રશ્ન થાય છે કે, સાચે જ તે અને નયનતારા એકબીજાને પ્રેમ કરે છે - પ્રેમની વ્યાખ્યા શારીરિક અને માનસિક સંબંધ વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - પ્રકરણ 13
ઓહ ! નયનતારા - પ્રકરણ 13 ચોવીસ કેરેટ શુદ્ધ સોના જેવો પ્રેમ નયનતારા અને નાયક બંને ટેરેસ પર ગયા - અને નાયિકા બંનેનું અટેચમેન્ટ - કૌટુંબિક વ્યવસ્થાઓ વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 14
ઓહ ! નયનતારા - 14 લંડન નામની ગોરી પ્રેયસી ઇંગ્લેન્ડની લાંબી ક્રિકેટ ટુર્નામેન્ટને લીધે નાયકનો પ્રવાસ - લંડન જવા નીકળેલું વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - પ્રકરણ 15
ઓહ ! નયનતારા - પ્રકરણ 15 ઝડપથી દોસ્તી, ઝડપથી ભંગ લંડનના હિથ્રો એરપોર્ટ પર પ્લેનનું લેન્ડ થવું - મધુ ફઈબાને - પ્રવિણભાઈ નામના વ્યક્તિની એન્ટ્રી થવી વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 16
ઓહ ! નયનતારા - 16 સર્જનહાર પોતે પુરુષ નાગરાણી નયનતારાને નાયકનો લંડનથી પત્ર - ક્રિકેટના ખેલાડીઓ સાથે નાયકનું મળવું વાંચો, નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 17
ઓહ ! નયનતારા - 17 દસ આંકડાનો અર્થ ઈતિહાસની વાત - ભૂતકાળની યાદો અને લંડન વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 18
ઓહ ! નયનતારા - 18 કૃષ્ણની બાંસુરીનો મધુર સ્વર નાયક પ્રવીણભાઈ અને ભારતીભાભીને મળાવવાનો પ્રયાસ કરે છે- ભારતીભાભી બહુ ખુશ થઇ છે અને પ્રવીણભાઈની ઓફિસ પર પહોચે છે-બન્ને વચ્ચે વાર્તાલાપ થાય છે- ત્યારબાદ નાયક વફાને હિંદુ ધર્મ વિષે સમજાવે છે-પેલી બાજુ નયનતારા સાથે વાત કરીને અને નયનતારાની વાતો સાંભળીને નાયકની આંખો ભીની થઇ જાય છે અને વાફા બધું સમજી જાય છે. વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ નયનતારા - 19
ઓહ ! નયનતારા - 19 ઈંગ્લેન્ડમાંયે કાઠિયાવાડી લહેકો વાફા નાયકને કામશાસ્ત્ર અને શૃંગારરસ વિષયો સમજાવવાનું કહે છે. નાયક વાફાને સમજાવે છે. નાયક વાફાને કાઠીયાવાડી દુહા સંભળાવે છે. વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ નયનતારા - 20
ઓહ ! નયનતારા - 20 યુરોપમાં ધનવાન ગુજરાતી પ્રવીણભાઈ અને નાયક વચ્ચે વાર્તાલાપ થાય છે. નાયક પ્રવીણભાઈને ભારતીભાભી વિષે પૂછે નાયક નયનતારા સાથે વાત કરે છે.બીજી જ બાજુ તેને વાફાનો વિચાર આવે છે. વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ નયનતારા - 21
ઓહ ! નયનતારા - 21 પ્યાર કરે છે દુનિયા આજ! ગોરાઓ, કાળાઓ અને હિદુસ્તાનીઓ વચ્ચે મેચ થાય છે માઈકા, વાફા અને નાયક વચ્ચેનો સંવાદ - વાફાના ઘર પર વાફા સાથેનું નાયકનું ડીનર વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ નયનતારા - 22
ઓહ ! નયનતારા - 22 થોડી ઈશ્કબાજી કર લે! પ્રવીણભાઈની ઓફીસમાં નાયક, પ્રવીણભાઈ અને વાફા બેઠાં છે - નાયકની સાથે વાતચીત - આશાને ઘેર નાયક અને વાફા જમવા જાય છે - નાયક અને વાફાનું ટર્કી જવા માટેનું પેકીંગ વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 23
ઓહ ! નયનતારા - 23 તબ પિયુ પકડે હાથ! ટર્કીમાં ચાલી રહેલું નાચગાન - નાયક અને વાફાની ટર્કીની સફર - બન્ને થતી ઇન્ડિયન કલ્ચરની વાતો વાંચો, રસાળ નવલકથા ...Read More
ઓહ ! નયનતારા - 24
ઓહ ! નયનતારા - 24 વો તુમ હો ! નાયક અને વાફા હોટલ પર પહોચે છે - બંનેનો ઈસતંબુલ છોડવાનો આવે છે વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 25
ઓહ ! નયનતારા - 25 બંધન અન્જાના ! વાફા નાયકને પોતાની નવી જોબ વિશે વિગતવાર જણાવે છે - ભવિષ્યમાં પ્રકાશિત થનારા પાંચ પુસ્તકો વિષે વાફા નાયકને જણાવે છે - વાફા નાયકને પોતાની અને એલનની સ્ટોરી કહે છે. વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 26
ઓહ ! નયનતારા - 26 સંબંધનો શો અર્થ નાયક અને વાફાની છેલ્લી મુલાકાતનું વર્ણન આ ભાગમાં કરવામાં આવ્યું છે - એકબીજાથી જવાના વિચારથી બન્ને ઉદાસ છે - વાફા થોડીઘણી સલાહો આપે છે. વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 27
ઓહ ! નયનતારા - 27 કાઠીયાવાડી સરજમીં નાયક વાફાને પૂછે છે કે તુ તારા ભાવી સંતાનને છોકરો જોવા માંગે છો કે નાયક એવું વિચારે છે કે જીવલેણ સૌંદર્ય અને બુદ્ધિનો સમન્વય ધરાવતી સ્ત્રીઓ સાથે લાંબા સમય રોમાન્સ કરવો હિતાવહ નથી, એના કરતા બહેતર એ છે કે આવી સ્ત્રી સાથે પુરૂષે ઝટપટ લગ્ન કરી લેવા જોઈએ. વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 28
ઓહ ! નયનતારા - 28 પ્રેમની ભાષા સમજવી અઘરી નાયક પોતાના વતન પહોચે છે. એરપોર્ટની બહાર નીકળતાજ આંખો પહોળી થઈ જાય બધા ઘરે પહોચે છે. વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 29
ઓહ ! નયનતારા - 29 બોલને બાઉન્ડ્રી દેખાડી દીધી નયનતારાને નાયકના દાદા દાદી આવ્યા હોવાને લીધે નાયકના ઘરે રોકાવું પડે છે. નયનતારાનું વર્ણન કરે છે.નયનતારા વાફા વિષે નાયકને પૂછે છે. વાંચો, રસાળ નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 30
ઓહ ! નયનતારા - 30 સુંદર સપનાં પછીની સવાર નાયક અને નયનતારાના લગ્નની આડે ૧૦ દિવસ બચ્યા છે.બધી ખરીદી પૂરી થઈ જોરદાર રિસેપ્શન ગોઠવવામાં આવ્યું છે.૧૧ ડિસેમ્બર,૧૯૯૨ નો દિવસ નાયક અને નયનતારાના લગ્નનો દિવસ છે.સાંજના પાંચ વાગ્યાની આસપાસ નવપરિણીત યુગલ ઘરના ઉંબરે ઊભેલું છે. રાત્રે આઠ વાગ્યે રિસેપ્શન ગોઠવ્યું છે. બધી વિધિઓ પૂર્ણ થયા બાદ બંને પોતાના રૂમમાં જાય છે. વાંચો, શૃંગારિક નવલકથા. ...Read More
ઓહ ! નયનતારા - 31
ઓહ ! નયનતારા ૩૧ - ફઈએ પાડયું રૂપતારા નામ નયનતારા તૈયાર થઈને ઉતરે તેની રાહ જોતા બધાની સાથે વાતો કરવા બેસી મધુફુઈનો પુત્ર કાન્તિ બ્રિટિશ ઈંગ્લિશ ભાષામાં મને પૂછે છે, હે... મેન નંબર પ્લીઝ...! કાન્તિના વાક્યનો મર્મ તો સમજાયો, જવાબ દેવો મને અનુચિત લાગ્યો એટલે કાંતિ સામે મૌનસૂચક ઈશારો કરીને સમજાવું, હે મેન, પ્લીઝ વેઈટ. ...Read More
ઓહ ! નયનતારા - 32
ઓહ ! નયનતારા - 32 હલકટ માણસ ! પ્રિયા છેલ્લે રૂપતારાની છઠઠીની વિધિ વખતે આવી હતી ત્યારબાદ અઢી વર્ષ પછી તેના વર્ષના પુત્ર દેવને લઈ આવી હતી. છોકરો બિલકુલ તરૂણ જેવો ગોરો લાગતો હતો. ગલગોટા જેવો ખીલખીલ હસતો પરાણે વહાલો લાગતો હતો. એટલે નયનતારા પાસે દેવને તેડીને લઈ ગયો અને નયનતારાને ધીરેથી કાનમાં કહું છુંઃ ‘હવે તને લાગતું નથી કે મારે પણ હવે આવો એક બાબો રમાડવા માટે જોઇશે.’ ...Read More
ઓહ ! નયનતારા - 33
ઓહ ! નયનતારા - 33 ‘તું હી મેરી દોસ્ત હૈ!’ એક ખાસ વાત છે કે લગ્નને ચૌદ વર્ષ પુરા થવા આવ્યા ખૂબસૂરત હુશ્નપરીઓ, ખૂબસૂરત રૂપસીઓ જેવી યુવતીઓ ડિસ્કોથેક, મીટીંગોમાં અને ઓફિસોના માહોલમાં મળી જાય છે. પણ આજ સુધી નયનતારા સાથે કદી પણ બેવફાઈ નહી કરીને તેને આપેલું વચન પૂરેપૂરૂં નિભાવ્યું છે તેમાં સૌથી મહત્વનું પરિબળ છે. આજે પણ મારા દિમાગમાં એ જ બાવીસ વર્ષની નયનતારાનો ચહેરો કોતરાઈ ગયો છે. કેશીનોની લાસ્ટ સ્પ્રિન્ટ યાદ આવે છે - ‘નો મોર બેટ પ્લીઝ.’ ...Read More
ઓહ ! નયનતારા - 34
ઓહ ! નયનતારા - 34 નયનતારાને તારા બાબતે હાલની તકે ચોખવટ કરવી મને જરૂરી લાગી નહી અને નયનતારાને મોબાઈલ કરીને વખતે લંડન જવું પડશે એ વાત તેને જણાવું છું અને તેને કાઈ પણ લાંબી પૂછપરછ કર્યા વિના ‘હા’ કહી દીધી. ...Read More
ઓહ ! નયનતારા - 35
ઓહ ! નયનતારા - 35 ૩૫. સૌથી રોમાંચક અનુભૂતિનું વર્ણન રૂપતારા અને તારા બંનેના ચહેરા જોતા જ ખ્યાલ આવી જાય કે બહેનો છે. ‘રામ...! આ છાપાના ફોટાઓ જોઇને જરા પણ વિચલિત થતો નહી. નયનતારાને આ તમામ વિગતની જાણકારી છેલ્લા ઘણાં વર્ષાેથી છે. જયારે પહેલી વખત સારાહને તેની પુત્રી સાથે જોઈ હતી ત્યારે તારાની ઉમર લગભગ દસ વર્ષની હશે અને આ છોકરીનો ચહેરો જોતા જ મને ખબર પડી ગઈ હતી કે આ છોકરીનો બાપ તું છે. અને પછી થોડા દિવસો બાદ નયનતારાને આ વાત જણાવી હતી અને ત્યારે તેની પાસે એવું વચન લેધેલું કે આ બાબતે કદી પણ તારા પતિ સાથે કોઈપણ જાતની ચર્ચા આગળ કરવી નહિ.’ ભારતીભાભી મારી સામે ઊભા છે અને આ વાતની મને જાણ કરે છે. ...Read More
ઓહ ! નયનતારા - 36
ઓહ ! નયનતારા - 36 ( પ્લેટીનમ બુક પ્રાઈઝ વિજેતા) મારી હથેળીને નયનતારાની નાજુક આંગળીઓનો સ્પર્શ થાય છે. આ સ્પર્શ હું સમજીને મારી બેઠક સંભાળું છું. સારાહને વિવાદ ઊભો કરવાની આદત પડી હોય તેવું લાગે છે, આજે તેણે પણ હિન્દુસ્તાની સ્ત્રીઓની જેમ સાડી પહેરેલી છે. મૂક પ્રેક્ષકો બનીને સંવાદ માણતા સભ્ય ગોરાઓમાં પણ સારાહને જોઇને અંદરોઅંદર સંવાદોની ચણભણ થાય છે. ...Read More
ઓહ ! નયનતારા - 37
ઓહ ! નયનતારા - 37 સ્ત્રી-મિલનના ક્ષણિક સુખથી અટકો! દુનિયાને આ ગુજરાતી હિંદુ પુરૂષ એક નવું સુત્ર આપવા માંગે છેઃ ‘પ્રેમ-એ દરેક પ્રજાના દિલની ભાષા જાણવાનો હિંદુ ધર્મગ્રંથ છે જે દરેક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને આ ગ્રંથોના ગ્લોસીપેપરની ચમકમાં ઉતારેલું લખાણ દુનિયાના દરેક વિશ્વબંધુ એવાં હિન્દુઓની લાગણીઓની શાહીથી લખાયેલો એક વિશ્વબંધુત્વની ભાવનાનો શબ્દકોષ છે.’ સારાહ એલન અને રામકુમાર વચ્ચેનો વાર્તાલાપ ચાલુ છે. નિષ્કર્ષ સ્વરૂપે આ વાત ઉજાગર થાય છે. ...Read More
ઓહ ! નયનતારા - 38
ઓહ ! નયનતારા - 38 (તું જ મારી આધશક્તિ) ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપ લોકોને નમ્ર વિનંતી છે કે આ એવોર્ડ પૂરૂં થયા પછી કોપરમેન ગ્રુપ અને સ્ટેઇન ફેમિલી તરફથી ગોઠવાયેલી ડરીંક એન્ડ ડીનર પાર્ટીમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.’ સારાહ એલન તેના મધુર અવાજમાં બ્રિટનની ખ્યાતનામ હસ્તીઓને આમંત્રણ આપે છે. ...Read More