ચેક મેટ

(555)
  • 58k
  • 62
  • 28.1k

પ્રકરણ 1: એક ઘર માં બે વ્યક્તિ પડી છે. એક ડબલ સોફા ઉપર છે અને બીજી સિંગલ સોફા ઉપર પડી છે.ઘર ની બહાર થીપોલીસ જીપ ના સાયરન નો અવાજ , લોકો નો કોલાહલ નો અવાજ , બહાર થી દરવાજા તને ઠોકવા નો અવાજ , બે વાર દરવાજા ને અથદવા નો અવાજ બધું સાથે જ કોલાહલ ચાલુ છે અને દરવાજો તૂટે છે , બે હવાલદાર અને એક officer પ્રવેશે છે , બે બોડી પડી છે એણે જોઈ ને શોક થઇ જાય છે , આજુ બાજુ ચેક

Full Novel

1

ચેક મેટ - 1

પ્રકરણ 1: એક ઘર માં બે વ્યક્તિ પડી છે. એક ડબલ સોફા ઉપર છે અને બીજી સિંગલ સોફા ઉપર છે.ઘર ની બહાર થીપોલીસ જીપ ના સાયરન નો અવાજ , લોકો નો કોલાહલ નો અવાજ , બહાર થી દરવાજા તને ઠોકવા નો અવાજ , બે વાર દરવાજા ને અથદવા નો અવાજ બધું સાથે જ કોલાહલ ચાલુ છે અને દરવાજો તૂટે છે , બે હવાલદાર અને એક officer પ્રવેશે છે , બે બોડી પડી છે એણે જોઈ ને શોક થઇ જાય છે , આજુ બાજુ ચેક ...Read More

2

ચેક મેટ - 2

પ્રકરણ 2રાઠોડ crime scene પર જ છે અને ગહન વિચાર માં છે. એ સતત એજ વિચારે છે કે ઘટના કઈ રીતે હશે? એક બંધ રૂમ માં બે વ્યક્તિ, એક નું મૃત્યુ થાય છે અથવા તો હત્યા અને બીજા પર જાન લેવા વાર એટલે ત્રીજી વ્યક્તિ પણ હશે જ કેમ કે એક ત્રીજો ગ્લાસ પણ મળ્યો હતો. અને રાઠોડ વિચારતા વિચારતા સ્વગત બોલતો જાય છેઅને એના વિચારો નું વર્ચ્યુલ ઇમેજ પોતાના મન માં બનાવે છે જે એ visualize કરે છે જેથી એને ખૂટતી ...Read More

3

ચેક મેટ - 3

પ્રકરણ 3(સોલંકી , રાઠોડ main hall માં છે, રાઠોડ એક બાજુ ઉભા છે , સોલંકી એમની બીજી બાજુ ઉભા અને photos જોઈ રહ્યા છે )સોલંકી : કઈ ખબર નથી પડતી sir , આ wound ના ફોટોસ જોઈ ને તો gun શોટ અથવા stabbing જ લાગે છે. ડો દિક્ષિત ને urgently autopsy રીપોર્ટ આપવા નું કહ્યું હતું પણ એમને કહ્યું થોડો time લાગશે .રાઠોડ: કેટલો time સોલંકી , time જ તો નથી આપડી પાસે .સોલંકી : i known sir , but .. હેવ સમ ...Read More

4

ચેક મેટ - 4

પ્રકરણ 4(સ્ટડી રૂમ માં સુમિત બેઠો છે...ટેબલ પર માથું મુકીને.ત્યાજ બે મગ લઈને રાઠોડ અંદર આવે છે) રાઠોડ: મી. માથું ઊંચું કરે છે...અને રાઠોડને જોવે છે)....કોફી....હેવ ઈટ....(સુમિત જરાક મુંજાય જાય છે) come on sumit. મને સહકાર આપવા વાળા નો હું ખ્યાલ રાખું છુ.... I may be ruthless.but not heartless…have it….એમ પણ સવાર થી કોઈ refreshment નથી મળ્યું...કોફી તમારા મગજ ને cool and active કરશે...લ્યો...પીવો.... (સુમિત એક ઘૂંટડો ભરે છે...જરાક રિલેક્ષ થાય છે....ત્યાજ રાઠોડ સુમિત ને...) અચ્છા સુમિત એક વાત કહો..ગુલામ વિષે શું ...Read More

5

ચેક મેટ - 5

પ્રકરણ 5ડો નેહા પોતાની ક્લિનિક એ આવે છે અમુક files જોઈ ને ચેક કરવા. પોતા ના રૂમ ની દીવાલ અડી ને એક કબાટ માં થી file કાઢે છે જેના ઉપર " CONFIDENCIAL" લખેલુ છે. એ ખોલી ને વાંચે જ છે કે પાછળ થી કઈક સળવળાટ થયા નો અવાજ સાંભળાઇ છે. હજી પાછળ ફરી ને જોવે એ પહેલા જ કોઈ નેહા ના માથા ઉપર જોર થી વાર કર્યો અને નેહા આઘાત અને ભારી વસ્તુ ના ઘા ના કારણે બેભાન જેવી હાલત માં પોતા ના working table ...Read More

6

ચેક મેટ - 6

પ્રકરણ 6રાઠોડ અને સોલંકી હજી એજ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ એરિયા માં છે. હજી થોડીક વાર પહેલા જ એમ્બ્યુલન્સ માં ને લઇ જવા મા આવ્યો હતો. રાઠોડ અને સોલનકી ને હજી કળ નહોતી વળતી કે કોઈ કઇ રીતે એમની હાજરી છતાં સુમિત પર અટેક કરી ગયું. શિયાળા નો સમય હતો અને સવાર થવા માં હતી. સવાર ના 6:30 થવા ને હતા. ઠંડા પહોર માં પણ રાઠોડ અને સોલનકી નું મગજ ધગધગી રહ્યું હતું. રાઠોડે સોલંકી ને ઉપર પ્રદીપ ના ઘર માં જવા નો ઈશારો કરે છે. ...Read More

7

ચેક મેટ - 7

પ્રકરણ 7 રાઠોડ અને સોલંકી બને મૂંઝવણ માં પ્રદીપ ના ઘર ના હોલ માં આંટા માંંરી રહ્યા છે. સતત વિચારો ચકડોળે ચડયા છે.અને ત્યાન્જ રાઠોડ નેે કાઈ સુજ્યું હોય એમ એ સોલંકી ને જોઈ ને..રાઠોડ: સોલંકી ,.. પ્રદીપ ના ફિંગરપ્રિન્ટ ગ્લાસ પર મળ્યા અને એ ચેક થયા , એ બરાબર ... પણ સુમિત પેહલે થી અહીયા જ હતો , તો એના પ્રિન્ટ્સ ડો દિક્ષિત ને match કરવા માટે ક્યાં થી મળ્યા , ક્યાં થી કલેક્ટ કર્યા? અને ત્રીજા ગ્લાસ પર પણ પણ અધકચરા નિશાન માટે ...Read More

8

ચેક મેટ - 8

પ્રકરણ 8રાઠોડ અને સોલંકી વિચારો માં ડૂબ્યા છે. જે નવું જાણવા મળ્યું એના કારણે એમના મગજ માં ઘમાસાણ ચાલવા .. અને એમાં જ..સોલંકી: સર એટલું તો નક્કી છે કે સુમિત અને પ્રદીપ બને જણ આ ગુલામ ના સિન્ડિકેટ માં ભાગીદાર હતા. પણ આ નકલી ડો નેહા નું ઇનવોલમેન્ટ મને મગજ માં નથી ઉતરતું. રાઠોડ : પણ આપણી સામે પહેલો પ્રશ્ન એ છે કે સાચે કોઈ ડો નેહા એકજિસ્ટ કરે છે કે નહીં. સોલંકી: એની માટે મેં સબ ઇન ગોયલ અને એની ટિમ ને active કરી ...Read More

9

CHECK MATE - 9

પ્રકરણ 9આ બાજુ સુમિત પોતાના ઘરે આવે છે. ઘર નો દરવાજો ખખડાવે છે. દરવાજો ખુલતા જ એક લેડી દેખાય અને એ છે ડો નેહા (જે ગોયલ એ સોલંકી ને ફોટા મોકલ્યા હતા એમાં જે હતી એ) .. સુમિત ની wife. બને જણ પ્રેમ સભર ભેટે છે. એક બીજા ને પ્રેમ સભર કિસ કરે છે. અને અંદર આવે છે. નેહા: હવે.. સુમિત: પપ્પા નો વારો. આ બાજુ રાઠોડ અને સોલંકી હવે આ કેસ ને આટોપી લેવા નું મન બનાવે છે ત્યાં..સોલંકી: સાલું જબરું કહેવાય સર. એક એકટ્રેસ ...Read More

10

ચેક મેટ - 10

પ્રકરણ 10દેસાઈ ના મોઢા પર એક ગર્વ ભર્યું સ્મિત હતું એ જોઈ ને સોલંકી અને રાઠોડ બને સ્તબ્ધ થઇ છે. પણ પછી તરત જ નોર્મલ થઈ ને..રાઠોડ: તમારી ગર્વ ભરી મુસ્કાન કહે છે કે અમે બરાબર દિશા માં છીએ. બરાબર ને....દેસાઈ: દિશા તો બરાબર જ છે . (અટકે છે)સોલંકી (દેસાઈ ના હાવભાવ જાણીને): પણ..?દેસાઈ: પણ ઘણા પાછળ છો. નહીં પહોંચી શકો.રાઠોડ: એ અમે જોઈ લઈશું. હવે તમે આ વાર્તા માં કયા કિરદાર માં છો , તમારો રોલ શુ એ જણાવો. બાકી સુમિત ને તો પાતાળ ...Read More

11

ચેક મેટ - 11 - Last Part

પ્રકરણ 11મુંબઇ ના પહોળા રસ્તે સવારે 8:45 સમયે એક જેવી 5 xuv ચાલી રહી છે અને એને પોલીસ જીપ ગોયલ ફોલો કરી રહ્યો છે. ત્યાન્જ આગળ ના એક વળાંકે બે XUV ગાડી લેફ્ટ ટર્ન લઇ લે છે .. એ જોઈ ને..ગોયલ: પરાસર .. યહાં સે લેકે એરપોર્ટ તક જીતને ભી ચોકી હે વહા મેસેજ કરો ઇન ગાડીયા કે બારે મેં બતાઓ. ફોલો ધેમ ટીલ વી ગેટ ધેટ બાસ્ટર્ડ.પરાસર જે એક ઓફિસર છે એ જીપ ના રેડીઓ ફોન થી મલ્ટિપલ લાઇન કનેક્ટ કરે છે અને ...Read More