શેઠજી... સમાચાર પત્ર વાળા સિમ્મીનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે... અરે વાહ ...તો બોલાવ ને અંદર,..બહાર કેમ બેસાડી રાખ્યા છે એમને...!(હિંચકે ઝૂલતા શેઠ દિન દયાલ એ કિચૂડ કિચૂડ અવાજની વચ્ચે આતુરતાપૂર્વક નોકરને કહ્યું) જી શેઠજી... નોકર બોલ્યો.નમસ્તે દીનદયાળજી...?હું રોહન...રોહન વ્યાસ.famous સમાચાર પત્ર તરફથી...મારે તમારી દીકરી સીમ્મીજીનો ઈન્ટરવ્યુ લેવો હતો... હા પણ સીમ્મી તો આઉટડોર શૂટિંગમાં વ્યસ્ત છે...શેઠે કહ્યું. ઓહ...ઓકે... તો શું તમે સીમ્મીજી વિશે બે ચાર વાતો અમને જણાવશો ...!જેથી અમે અમારા સમાચાર પત્રમાં એક નાનો લેખ લખી શકીએ...!હા હા કેમ નહીં...શેઠે ઠાવકાઈથી કહ્યું... (હિંચકા માંથી આવતો અવાજ વધી ગયો, (કિચૂડ કિચૂડ ..કીચૂડ કિચૂડ )રોહને શરૂઆત કરી...પ્રશ્ન નંબર 1... સીમ્મીજીની પ્રથમ ફિલ્મ આવી રહી છે( મુજે
New Episodes : : Every Wednesday
પ્રથા - 1
શેઠજી... સમાચાર પત્ર વાળા સિમ્મીનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે... અરે વાહ ...તો બોલાવ ને અંદર,..બહાર કેમ બેસાડી રાખ્યા છે ઝૂલતા શેઠ દિન દયાલ એ કિચૂડ કિચૂડ અવાજની વચ્ચે આતુરતાપૂર્વક નોકરને કહ્યું) જી શેઠજી... નોકર બોલ્યો.નમસ્તે દીનદયાળજી...?હું રોહન...રોહન વ્યાસ.famous સમાચાર પત્ર તરફથી...મારે તમારી દીકરી સીમ્મીજીનો ઈન્ટરવ્યુ લેવો હતો... હા પણ સીમ્મી તો આઉટડોર શૂટિંગમાં વ્યસ્ત છે...શેઠે કહ્યું. ઓહ...ઓકે... તો શું તમે સીમ્મીજી વિશે બે ચાર વાતો અમને જણાવશો ...!જેથી અમે અમારા સમાચાર પત્રમાં એક નાનો લેખ લખી શકીએ...!હા હા કેમ નહીં...શેઠે ઠાવકાઈથી કહ્યું... (હિંચકા માંથી આવતો અવાજ વધી ગયો, (કિચૂડ કિચૂડ ..કીચૂડ કિચૂડ )રોહને શરૂઆત કરી...પ્રશ્ન નંબર 1... સીમ્મીજીની પ્રથમ ફિલ્મ આવી રહી છે( મુજે ...Read More
પ્રથા - 2
અરે રોહન ભાઈ..........!!!શેઠે બૂમ પાડીને રોહન ની પાછળ દોટ મૂકી...રોહન ઝાંપાની બહાર નીકળી ગયો હતો...શેઠે રોહનનો હાથ પકડી કહ્યું...શું ભાઈ........!!!!આમ અચાનક ઇન્ટરવ્યૂ છોડીને ક્યાં ચાલ્યા.......!!! પાણી પણ ના પીધું......!!!શું પાણીમાં કચરું પડ્યું હતું......! શેઠે એકીશ્વાસે હાંફતા હાંફતા રોહનને કહ્યું... કચરું પાણીમાં નહીં શેઠ... તમારી આંખમાં પડ્યું છે. અરે ભાઈ કાંઇ સમજાય એવું બોલો...આવો અંદર બેસો શાંતિથી વાત કરીએ... ના શેઠજી....મારા હવે ના પ્રશ્નો ના જવાબ તમે આપી નહીં શકો એટલે આ ઇન્ટરવ્યુ હું પૂરો નહીં કરી શકું... શેઠને મનમાં થોડો ખચકાટ થયો.પણ જીવનમાં પ્રથમ વખત કોઈને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા અને સમાચાર પત્રમાં પોતાનું નામ અને પોતાના વિચારો જોવાની લાલસા જાગી હતી.આવી તક હાથમાંથી ...Read More