હુ અને મારી વાતો

(87)
  • 20.4k
  • 10
  • 6k

આમ તો Engineerનાં જીવન મા વેકેશન હોય જ નહિં તેમાય ૧૦ પછી Diploma અને પછી B.E. ૬ વર્ષ લગ્ન પરીક્ષામાં અને તહેવાર સબમિશનમાં જતા રહે છે . છેલ્લે ૩-૪ દિવસ મળ્યા તો ફેમીલી સાથે ફરવા જવનો પ્લાન કર્યો . હુ ,મમ્મી, પપ્પા અને મારી સ્કુલ ની મિત્ર ભૂમિ ગાડી મા ગોથવાયા.                સારંગપુર પહોંચ્યા ત્યાં જ મારી હોસ્ટેલ ની મિત્ર ઝલક મળી ગઇ , વાહ મને તો મજા પાડી જવાની હવે તો , તે પણ તેના ફેમીલી સાથે મારા મમ્મીને પણ સાથી મળી ગઇ , સારંગપુર મા મને મારા બીજા ૨ મિત્ર પણ મળ્યા

Full Novel

1

હુ અને મારી વાતો - બે દિવસ નુ વેકેશન

આમ તો Engineerનાં જીવન મા વેકેશન હોય જ નહિં તેમાય ૧૦ પછી Diploma અને પછી B.E. ૬ વર્ષ લગ્ન અને તહેવાર સબમિશનમાં જતા રહે છે . છેલ્લે ૩-૪ દિવસ મળ્યા તો ફેમીલી સાથે ફરવા જવનો પ્લાન કર્યો . હુ ,મમ્મી, પપ્પા અને મારી સ્કુલ ની મિત્ર ભૂમિ ગાડી મા ગોથવાયા. સારંગપુર પહોંચ્યા ત્યાં જ મારી હોસ્ટેલ ની મિત્ર ઝલક મળી ગઇ , વાહ મને તો મજા પાડી જવાની હવે તો , તે પણ તેના ફેમીલી સાથે મારા મમ્મીને પણ સાથી મળી ગઇ , સારંગપુર મા મને મારા બીજા ૨ મિત્ર પણ મળ્યા ...Read More

2

હુ અને મારી વાતો - બે દિવસ નું વેકેશન -૨

“ મારે કાંઇ ખાવુ નથી , મારા માટે કાંઇ સારુ છે જ નહિ “ : હુ ગુસ્સામાં બોલી “ સારુ ચાલ પાપડી ખાઇ લે “ : યશ મારો ફોન રણકે છે , “ હેલ્લો , જય સ્વામિનારાયણ “ “ અહિં વૅજ બિરિયાની સારી મળે છે , તે પણ જૈન “ :કેવીન “ ઑય…, ક્યાં છો તમે ? “ અધીરી બની આજુ- બાજુ જોયુ , ચહેરા પર જણે અલગ જ સ્મિત આવી ગયુ હતુ ત્યાં કેવીન દેખાઇ ગયા , પછીતો કાંઇ પગ થોભતા હશે; તેમના પાસે પહોચીં ગયા. “ ...Read More

3

હુ અને મારી વાતો - બે દિવસનુ વેકેશન - ૩

બે દિવસ નુ વેકેશન-૩ “ જાનુ...., જલદી કર બેન “ બુમ પડિ, હુ કૉલેજ જવા માટે લઇને નિકળી . “ કંટેનર કોણ લેશે ?” “ સારુ થયુ યાદ કરાવ્યુ, આજ લૅબ છે “ પાછળ જોઇ ને ‘મમ્મી; જય સ્વામિનારાયણ” “ હેલ્લો....,” મારો ફોન રણક્યો “ કૉલેજ મટે નિકળી ગઇ ? હુ વડોદરા આવ્યો છુ મળવુ હતુ”: કેવીન “ અરે..., કહિ ને તો આવાય , આજ મારે લૅબ છે” :હુ ...Read More

4

હુ અને મારી વાતો - બે દિવસ નુ વેકેશન - ૪

“કેવીન યાર બહુ જ ગુસ્સે છુ તમારાથી છ મહિના થઇ ગયા તમે મને મળવા પણ નહિ આવ્યા” “જાન.., થોડો કામમાં હતો” “અરે, પણ એક દિવસાનો સમયના મળે?, મારે તમને મળવુ છે. ” “ઓકે…, હુ આવીશ જલદી; મારી જાનતો સમજી શકે ને મને ?” “હા, આપળે બધા સાથે જાશુ મારા ફાર્મ પર” આ છેલ્લા ૧૫ દિવસથી રોજ થતો વાર્તાલાપ હતો.તેઓ ખુબ જ ધ્યાન આપતા હતા કામમાં અને હુ પણ સમજીને શાંત રહેતી. છેલ્લે મેળ પળ્યો અને તેઓ તેમના ફેમિલી સાથે આવ્યા બધા સાથે ફાર્મ પર જવાનુ અને ત્યા જ જમવાનુ નક્કિ કર્યુ. “ હુ ...Read More

5

હુ અને મારી વાતો - બે દિવસ નુ વેકેશન - ૫

ઘણો ઘણો સમય થઇ ગયો, ફરી મારી કૉલેજ અને એનુ કામ મળવાનુ તો જાણે ભુલાઇ જ ગયુ હતુ. છેક આવી ગઇ આ વખત સરકારના નિયમ મુજબ નવરાત્રીમાં ૭ દિવસનુ નાનુ વૅકેશન હતુ. અમને તો જલસા જ પડી ગયા હતા. આ વાત કિવીને ખબર પડ્તા જ... અરે હા જો તમને કહેવાનુ જ ભુલાઇ દાયુ હવે કેવીન મારા માટે કિવી બની ગયા છે., હા તો મને તેઓએ ગરબા કરવા માટે સુરત આવવાનુ કહ્યુ. હુ તેમના ઘરે જ રોકાઇ તેમ તેમના મમ્મીનો આગ્રહ હતો. હુ સુરત જવા માટે નિકળી વડોદરા –ભરૂચ-અંકલેશ્વર-સુરત અરે... હુ ટ્રેનમાં ગઇ હતીને પહેલી વખત એટ્લા ...Read More