કરુણા

(44)
  • 23.2k
  • 5
  • 8.6k

પાંચેક વર્ષના એક બાળકને વિદેશની એક મોટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો . બાળકને પેટનો દુઃખાવો ઊપડ્યો હતો . શરૂઆતમાં ઘરનાં બધાંએ એ દુઃખાવાનેસામાન્ય ગણીને ફેમિલી ડૉક્ટરની દવા લઈ જોઈ , પરંતુ દુઃખાવો વધતો જ ગયો એટલે બધાની ધીરજ ખૂટી . છેલ્લે જ્યારે દુઃખાવો અસહ્ય બની ગયો ત્યારે એ લોકો બાળકને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા . વિદેશમાં એવો નિયમ છે કે જ્યારે નવો દર્દી દાખલ થાય ત્યારે સૌથી પેહલાં મુખ્યનર્સ તપાસ કરે , એની વિગત નોંધ તેમજ એની . પરિસ્થિતિનો અંદાજ લગાડે અને એ પછી જ ઇમરજન્સી ડૉક્ટરને બોલાવંવામાં આવે . આ

New Episodes : : Every Wednesday

1

કરુણા

પાંચેક વર્ષના એક બાળકને વિદેશની એક મોટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો . બાળકને પેટનો દુઃખાવો ઊપડ્યો હતો . શરૂઆતમાં બધાંએ એ દુઃખાવાનેસામાન્ય ગણીને ફેમિલી ડૉક્ટરની દવા લઈ જોઈ , પરંતુ દુઃખાવો વધતો જ ગયો એટલે બધાની ધીરજ ખૂટી . છેલ્લે જ્યારે દુઃખાવો અસહ્ય બની ગયો ત્યારે એ લોકો બાળકને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા . વિદેશમાં એવો નિયમ છે કે જ્યારે નવો દર્દી દાખલ થાય ત્યારે સૌથી પેહલાં મુખ્યનર્સ તપાસ કરે , એની વિગત નોંધ તેમજ એની . પરિસ્થિતિનો અંદાજ લગાડે અને એ પછી જ ઇમરજન્સી ડૉક્ટરને બોલાવંવામાં આવે . આ ...Read More

2

કરુણા ભાગ - ૨

આ એક સત્યઘટના છે. અમદાવાદમાં એક માણસ મોંઘીદાટ કાર લઈ આવ્યો હતો . પોતાના સપનાની કાર ખરીદવાના કારણે એ ખૂબ જ આનંદમાં આવી ગયો હતો . સાંજે એ કાર લઈ આવ્યો હતો એ સાંજથી રાતે સૂવા પડ્યો ત્યાં સુધી એ ગીતો ગણગણતો હતો . ઘરના બધા પણ એની ખુશી જોઈને ખુશ થઈ રહ્યા હતા . બીજા દિવસની સવારે એ ખુશખુશાલ ચહેરે બહાર આવ્યો. પોતાની મનપસંદ કારને જોવા માટે એણે દૃષ્ટિ કરી , પરંતુ એક એવું દૃશ્ય એને જોવા મળ્યું કે જેનાથી એને અત્યંત આઘાત લાગ્યો . એના મોંમાંથી ...Read More

3

કરુણા - 3

જેવું કર્મ એવું ફળ ગામમાં બહુ ભારે પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો માં તો પાણીમાં ગરકાવ થઈ ગયા .પૂર નું તાંડવ ભયાનક હતું . થોડાં ઉંચાણવાળા વિસ્તારો જ ખાલી હવે બચ્યા હતા . ગામથી નજીક માં જ એક ઉચી ટેકરી હતી .ત્યાં એક આશ્રમ હતો .પૂર ના સંકટમાં જાનમાલને ખુબ જ નુકસાની થઈ હતી .તેમાં મદદરૂપ બનવા સ્વયંસેવકો ની એક ટુકડી આવી પહોચી .હાની થયેલા વિસ્તારોમાં દરેકને સ્વયંસેવકો દ્વ્રારા બચાવી ને આશ્રમ માં લઇ આવવાનો નિર્ણય કર્યો કારણ કે હવે ગામ માં લગભગ કોઈ ઘર બચ્યું ન હતું.બધું પૂર માં નાશ પામ્યું ...Read More

4

કરુણા - 4

અગાઉ આપણે જોયું કે પૂરના સંકટના કારણે આખું ગામ પૂરના પાણીમાં ગરકાવ થઈ જાય છે. ઉચી ટેકરીઉપર આવેલા આશ્રમના મદદથી અમુક થોડાં લોકોને બચાવી લેવામાં આવે છે. તેમાંથી જે શેઠાણી હતા તે હવે એક શેઠાણી ના રહેતા સામાન્ય ગરીબ બની જાય છે. એ જ વાતને આગળ વધારતા........... સંકટમાંથી બહાર આવેલા એ નાનકડા ગામમાં ફરી લોકજીવન પુનઃજીવંત બની ગયું છે.એવામાં ઉનાળાની શરૂવાત થઈ ગઈ છે.ઉનાળાના ઘમ્ઘગતા તડકાઓ પડવા લાગ્યા છે. સાથે – સાથે હવે ગામમાં પાણીની પણ સમસ્યા અછતને દુર કરવા માટે પાણીના ટેન્કર બહારથી માગવામાં આવે છે.રોજ બધાની ત્યાં લાઈન લાગે.બધા બહેનો બેડાં લઈ લઈને ગોઠવાઈ ...Read More

5

કરુણા - 5 - સત્ય.....

સત્ય….. સત્યને સમજ્વા માટે કુદરત – પ્રકુતિ આપણને કેટકેટલા સંકેતો આપે છે પણ આપણે આ સંકેતો સમજ્વાનો પ્રયત્ન કરતા જ નથી ,પછી આપણે ઇશ્વર – અલ્લાહ ,સર્વે પોત પોતાના ભગવાનને ફરિયાદ કરી છીએ કે ભગવાન આપણા કામ કે ફરિયાદ સાંભળતા નથી . ઇશ્વર તો આપણને ઘણા સંકેતો ને સંદેશાઓ આપે છે સત્યના માર્ગે ચાલવાના પણ આપણે જ જડ બુધ્ધિ કયાં કઇ સમજીએ છીએ ,આવા જ સત્યના સંકેતો – સંદેશો આપણા બધાના જીવનમા આવ્યા હશે પણ આપણે તેને ના સમજ્યા એટલે આવેલી ને મળેલી ઘણી સારી તકો આપણે ગુમાવી બેઠા ...Read More