પ્રિયાંશી

(330)
  • 83.8k
  • 21
  • 42.9k

પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પા તેમજ પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક દીકરી. પ્રિયાંશી એટલે કંઈક બનીને સમાજમાં સ્ટેટસ ઉભી કરનાર દીકરી. જે આપણાં સૌના હ્રદયમાં વસે છે એવી આપણી દીકરી...પ્રિયાંશી હવે ત્રણ વર્ષની થઇ ગઇ છે એટલે એને સ્કુલ માં ભણવા માટે મૂકવાની છે. પ્રિયાંશીની મમ્મી માયાબેન એના પપ્પા હસમુખભાઈને કહે છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે એ આબેહૂબ મારા જેવી જ દેખાતી જાય છે નહિ ? આપણે હવે તેને સ્કૂલમાં ભણવા મૂકી દઇશુ ?" હા " હસમુખભાઇએ ટૂંકમાંાં જ જવાબ આપ્યો. હસમુખભાઈ એટલે ખૂબજ સીધા અને સાદા માણસ. નામ પ્રમાણે એમને આડુ-અવળી બોલીને

Full Novel

1

પ્રિયાંશી - 1

પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પા તેમજ પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક દીકરી. પ્રિયાંશી એટલે કંઈક બનીને સમાજમાં ઉભી કરનાર દીકરી. જે આપણાં સૌના હ્રદયમાં વસે છે એવી આપણી દીકરી...પ્રિયાંશી હવે ત્રણ વર્ષની થઇ ગઇ છે એટલે એને સ્કુલ માં ભણવા માટે મૂકવાની છે. પ્રિયાંશીની મમ્મી માયાબેન એના પપ્પા હસમુખભાઈને કહે છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે એ આબેહૂબ મારા જેવી જ દેખાતી જાય છે નહિ ? આપણે હવે તેને સ્કૂલમાં ભણવા મૂકી દઇશુ ?"" હા " હસમુખભાઇએ ટૂંકમાંાં જ જવાબ આપ્યો. હસમુખભાઈ એટલે ખૂબજ સીધા અને સાદા માણસ. નામ પ્રમાણે એમને આડુ-અવળી બોલીને ...Read More

2

પ્રિયાંશી - 2

પ્રિયાંશી "ભાગ-2 પ્રિયાંશીને બહેનપણીઓ પણ એટલી જ. ધોરણ દશમાં એ 94% લાવી અને આખી સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવી. અને હસમુખભાઈ રાજીના રેડ થઇ ગયા અને હસમુખભાઇએ ઘરે પેંડા બનાવડાવ્યા અને સગા વહાલામાં અને માયા મહોબતમાં વહેંચ્યા. માયાબેનને બધા કહેતા કે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું પ્રિયાંશી નું કેમ..!! ત્યારે તે કહેતા "હા " મારી દીકરી મારા ઉપર પડી છે. હું પણ ભણવામાં આવી હોંશિયાર જ હતી. એતો અમને અમારા બાપાએ ભણાવ્યા નહિ ને એટલે. પણ હું મારી પ્રિયાંશીને ખૂબજ ભણાવીશ. રાજનને હવે પ્રિયાંશી જ ભણાવતી. જો એ લેસન ન કરે તો એનું આવી બને અને આખાય ઘરમાં બંન્ને સંતાકૂકડી ...Read More

3

પ્રિયાંશી - 3

પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતા હતા ત્યાં કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન હતા. પણ ખર્ચા-પાણી નીકળી જાય. બંને દીકરીઓ મોટી થઇ ગઇ હતી તેમને પરણાવવાનું ખૂબ ટેન્સન તેમને રહ્યા કરતું પણ તેમના પત્ની વિભા બેન સ્વભાવે ખૂબજ શાંત હતા. તે કહ્યા કરતા કે આપણી બંને દીકરીઓ દેખાવડી છે તેમને સરસ જ છોકરાઓ મળશે તમે ચિંતા ન કરશો અને પ્રિયાંશીના મામા મુકેશભાઈને થોડી શાંતિ લાગતી. જેને બે દીકરીઓ પરણાવવાની હોય તેને જ ખબર પડે. મુકેશભાઈને દુકાન માટે સામાન લેવા અવાર નવાર શહેરમાં આવવાનું થતું ...Read More

4

પ્રિયાંશી - 4

" પ્રિયાંશી " ભાગ-4 બસની રાહ જોતી પ્રિયાંશી બસસ્ટેન્ડે ઉભી હતી, એટલામાં ત્યાંથી મિલાપ નિકળ્યો. કદાચ તે એને જોવા જ આવ્યો હતો. તેણે આવીને પ્રિયાંશીને પૂછ્યું, "બહુ મોડુ થઈ ગયુ છે, હું તને બાઇક ઉપર ઘરે મૂકી જવુ?" શિયાળાનો સમય હતો અંધારું થઇ ગયું હતું, પ્રિયાંશી તેના પપ્પા કે ભાઈ રાજનને લેવા બોલાવે તો પણ ઘણો સમય લાગે તેમ હતો. તેથી વિચારતી હતી કે શું કરવું? મિલાપની પાછળ બેસે અને કોઈ જોઈ જાય તેનો પણ તેને ડર હતો. તેથી તેણે ના પાડી અને કહ્યું કે "હું મારા પપ્પાને ફોન કરીને બોલાવી લઉ છું, તે આવીને મને લઇ જશે " ...Read More

5

પ્રિયાંશી - 5

" પ્રિયાંશી " ભાગ-5 માયાબેન જ્યારે આવુ કહેતા હતા ત્યારે પ્રિયાંશીને ખૂબજ દુઃખ થતું અને એ કહેતી, "હું પારકી થઇ જઇશ મમ્મી? હું તમારી પોતાની છું, મને તમે પારકી બનાવી દેશો? અને હા, હું સાસરે-બાસરે ક્યાંય જવાની નથી. હું તમારી લોકોની સાથે જ રહીશ. તે અને પપ્પાએ મને કેટલી મહેનત કરીને ડૉક્ટર બનાવી છે. પહેલા મને એટલા પૈસા કમાઇને પાછા તો આપવા દે પછી બીજી બધી વાત. " ત્યારે માયાબેન પ્રિયાંશીને સમજાવીને કહેતા, "જો બેટા અમારાથી તારા પૈસા ન લેવાય અને તું દીકરી છે એટલે તને પારકા ઘરે તો મોકલવી જ પડે ને? બાકી તું અમને અમારા જીવ કરતાં ...Read More

6

પ્રિયાંશી - 6

" પ્રિયાંશી " ભાગ-6 હિંમત કરીને તેણે પ્રિયાંશીની બુક ઉપર ચીઠ્ઠી મૂકી દીધી અને પોતે ત્યાંથી નીકળી ગયો. પ્રિયાંશીએ ખોલીને જોયું તો તેમાં, " આઈ લવ યુ પ્રિયાંશી, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું. " તેવું લખેલું હતું. પ્રિયાંશી તો વાંચીને વિચારમાં જ પડી ગઇ. બીજુ લખ્યું હતું કે, " મારી વાતનો જવાબ શાંતિથી વિચારીને આપજે, મને કોઈ ઉતાવળ નથી પણ, જવાબ 'ના' ન આપતી. કારણ કે હું તારા વગર જિંદગી જીવી નહિ શકું. " પ્રિયાંશીને તો શું કરવું?? એજ કંઇ સમજણ પડતી ન હતી. થોડો ગુસ્સો પણ આવતો હતો. અને કંઈ ...Read More

7

પ્રિયાંશી - 7

" પ્રિયાંશી " ભાગ-7 એટલામાં આછી કેન્ડલ લાઈટમાં તેને પ્રિયાંશી ડોર ઉપર ઉભેલી દેખાઇ. મિલાપને આ હકીકતથી વધારે જાણે લાગતું હતું. પ્રિયાંશી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઇ. મિલાપને તેની આંખો ઉપર યકીન ન હતું. પણ પછી તેને લાગ્યુ ના ખરેખર પ્રિયાંશી આવી ગઈ છે. તેણે ઉભા થઈ સામેની સીટમાં પ્રિયાંશીને બેસવા માટે કહ્યું. મિલાપ કંઇ બોલી શક્યો નહિ. તેણે પ્રિયાંશીની સામે જોયું અને હસી પડ્યો...પ્રિયાંશી પણ તેની સામે જોઇને હસી પડી..બંનેની આંખો જાણે એક-મેક સાથે વાતો કરી રહી હતી. આંખો જ્યારે બોલે ત્યારે શબ્દોની ક્યાં જરૂર પડે છે ? ? " હસી તો ફસી " એ કહેવત મિલાપને ...Read More

8

પ્રિયાંશી - 8

"પ્રિયાંશી" ભાગ-8 મિલાપે કહ્યું, "તું 'હા' પાડે એટલે બસ મારા મનને શાંતિ. " છેવટે પ્રિયાંશીને પોતાની હાર સ્વીકારવી પડી. મિલાપ જે ઘડી જે ક્ષણની વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો, એ ક્ષણ આવી, પ્રિયાંશીએ મિલાપને "હા" પાડી. મિલાપને તો જાણે જન્નતનું સુખ મળ્યુ હોય તેવો અહેસાસ થયો. મિલાપે ઊભા થઈ પ્રિયાંશીને પોતાની બાથમાં ભીડી લીધી. પ્રિયાંશી એકદમ ચોંકી ઉઠી ! શરમથી તેની આંખો ઝૂકી ગઇ અને બંને ગાલ ઉપર લાલી પથરાઈ ગઈ, કેવી અદ્ભૂત ક્ષણ હતી એ ! તેણે મિલાપ પાસે એક શરત મૂકી કે, હમણાં તારે કોઈ ને આપણી કંઇ જ વાત કરવાની નહિ, જ્યારે સમય આવશે ત્યારે આપણે ...Read More

9

પ્રિયાંશી - 9

પ્રિયાંશી " ભાગ-9 તેથી તેણે પોતાના ગામમાં જ એક ડૉક્ટરના દવાખાનમાં થોડા સમય માટે સેવા આપવાનું નક્કી કર્યું. જે ફેમીલી ડૉક્ટર પણ હતા. ડૉ.અમીત શાહની પ્રેક્ટિસ સારી એવી ચાલતી હતી. પ્રિયાંશી તેમને મળવા માટે ગઇ. આટલી હોંશિયાર ડૉક્ટર છોકરી આસિસ્ટન્ટ તરીકે મળતી હોય તો કયા ડૉક્ટર ના પાડે ? ડૉ.અમીત શાહે પ્રિયાંશીને તરત જ "હા" પાડી દીધી અને સાથે જેટલા ટાઇમ તે આવે તેટલા ટાઇમનો ચાર્જ પણ લઇ લેવા માટે પ્રિયાંશીને તેમણે ફોર્સ કર્યો.કારણ કે તેમને પ્રિયાંશીના ઘરની પરિસ્થિતિની જાણ હતી. પ્રિયાંશી રેગ્યુલર ક્લિનિક ઉપર જવા લાગી. થોડા સમય બાદ તેનું તેમજ મિલાપનું રિઝલ્ટ પણ આવી ગયું. મિલાપને ફર્સ્ટક્લાસ ...Read More

10

પ્રિયાંશી - 10

" પ્રિયાંશી " ભાગ-10 મિલાપ: ફોરેઇન જતા પહેલા હું તારા મમ્મી-પપ્પાને મળી લઉં અને આપણા લગ્નની વાત કરી લઉં. મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલા તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી.હવે તેણે પોતાના મમ્મી-પપ્પાને સમજાવવા શું કરવું તે વિચારતો હતો. કારણકે પપ્પા થોડા સ્ટ્રીક્ટ પણ છે અને ગુસ્સા વાળા પણ તેથી તેણે મમ્મીને આ વાત કરવાનું નક્કી કર્યું.) મિલાપના પપ્પાનું નામ મિહિરભાઇ હતું. મિહિરભાઇ બિઝનેસમેન હતા. સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. આ વાત સાંભળીને તેમને જરા પણ રૂચી નહિ. તેમણે ચોખ્ખી "ના" પાડી દીધી કે લગ્ન આપણી બરાબરી થાય, ...Read More

11

પ્રિયાંશી - 11

" પ્રિયાંશી " ભાગ-11 મિલાપને તો આખુ જગ જીત્યો હોય તેટલો આનંદ થયો. હવે તેને પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મનાવીને તેમની પડાવવાની હતી. બીજે દિવસે રાત્રે થોડો સમય લઇને મિલાપ પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મળવા ગયો. જઇને તે બંનેને પગે લાગ્યો. થોડી વાર આડી-અવળી વાતો ચાલી. મિલાપના મનમાં થતું કે વાતની શરૂઆત કઇ રીતે કરrવી, તેની જીભ ઉપડતી ન હતી. છેવટે તેણે બોલવાની હિંમત કરી, " અંકલ, તમે પ્રિયાંશીને આગળ ભણાવવા નથી માંગતા ? " તેને પૂછવું હતું કંઇ બીજું અને એ પૂછી રહ્યો હતો કંઇક બીજું. પ્રિયાંશી આ પ્રશ્ન સાંભળી વિચારમાં પડી ગઇ કે આ આવું કેમ પૂછે છે. મિલાપને પણ મનમાં ...Read More

12

પ્રિયાંશી - 12

" પ્રિયાંશી " ભાગ-12 બીજે દિવસે મિલાપ સવારના પહોરમાં ફરી માયાબેનને અને હસમુખભાઈને મળવા આવ્યો બંનેને પગે લાગ્યો અને લાગ્યો કે, " પપ્પા હું મારા મમ્મી-પપ્પાને લઇને આજે આપના ઘરે મળવા આવી જવું ? " માયાબેન હસતા હસતા બોલી પડયા કે, " બહુ ઉતાવળ આઇ છે તમને, મિલાપ ? રાજન અને હસમુખભાઈ બધા હસી પડ્યા. મિલાપે જવાબ આપ્યો, " ના ના એવું નથી મમ્મી, આતો એકવાર નક્કી થઇ જાય પછી શાંતિ ને એટલે." માયાબેન બોલ્યા, " સારું સારું આજે લઇ આવજો તેમને " આજે તો મોંઘેરા મહેમાન ઘરે આવવાના છે તેથી ઘરની રોનક જ કંઇક જુદી હતી. માયાબેને તો ...Read More

13

પ્રિયાંશી - 13

" પ્રિયાંશી " ભાગ-13 બધી જ વાત મિહિરભાઇ અને અંજુબેને શાંતિથી સાંભળી, આ બાજુ અંદર પ્રિયાંશીએ પણ આ વાત તેને તો શું કરવું તેની કંઇ ખબર જ પડતી ન હતી. એકસાથે હજારો પ્રશ્નોની વણઝાર મનમાં ચાલી રહી હતી, મમ્મી-પપ્પાને કઇ રીતે પૂછવું એમ તે વિચારવા લાગી, તેના માન્યામાં આ કોઈ વાત આવતી જ ન હતી, તેનું નાજુક હ્રદય આ વાતને સ્વીકારવા તૈયાર જ ન હતું, હજી પણ તેને થતું કે મમ્મી એકવાર કહી દે કે આ બધી જ વાત ખોટી છે, હું તો મારા પપ્પા હસમુખભાઈ અને મમ્મી માયાબેનની જ લાડકી દીકરી છું. અને તે ખૂબજ હતાશ થઈ ગઇ ...Read More

14

પ્રિયાંશી - 14

" પ્રિયાંશી " ભાગ-14 માયાબેનના સમજાવ્યા પછી પ્રિયાંશી થોડી શાંત થઈ. તેને એવું લાગ્યું કે મેં ભુલથી મુકેશભાઈના ઘરે લઇ લીધો હતો. મારા સાચા મમ્મી-પપ્પા તો આજ છે, જેમણે મને ખૂબજ લાડ-પ્યારથી મોટી કરી મને આટલું સરસ ભણાવી છે અને તેણે નક્કી કર્યું કે ગમે તે થાય પણ હું તેમનો ઉપકાર જીવનભર નહિ ભૂલું. મિલાપ અને પ્રિયાંશીના એંગેજમેન્ટ ગોઠવાયા તે દરમિયાન મિલાપને યુ.એસ.એ.ના વિઝા મળી ગયા હતા. હવે તેણે યુ.એસ.એ. જવાની ટિકિટ પણ લઇ લીધી હતી. પંદર દિવસ પછી તે યુ.એસ.એ. જવાનો છે. તેને જરાપણ જવાની ઇચ્છા નથી પણ પપ્પા મિહિરભાઇની ઇચ્છાને કારણે તે "ના" પાડી શકતો નથી. મિલાપ ...Read More

15

પ્રિયાંશી - 15

" પ્રિયાંશી " ભાગ-15 આજે મિલાપને જવાનું હતું. બધા ફ્રેન્ડસ તેને મળવા આવ્યા હતા. સાંજની 7:30 ની ફ્લાઇટ હતી. આજે જોબ પરથી રજા લીધી હતી. તે સવારથી મિલાપની સાથે જ હતી. મિલાપને હિંમત આપ્યા કરતી હતી. મિલાપ કહ્યા કરતો હતો, " પિયુ, અંદરથી જાણે કંઈક બેચૈની જેવું થયા કરે છે. હાર્ટબીટ (હ્રદયના ધબકારા) વધી ગયા છે. કંઇ જ ચેન પડતું નથી. હું એકલો કઇ રીતે જઇશ અને ત્યાં એકલો કઇ રીતે રહીશ. તું, મમ્મી-પપ્પા બધા મને ખૂબજ યાદ આવશો. મેં પપ્પાને " ના " પાડી દીધી હોત તો પણ સારું હતુ. પણ હવે શું થાય હવે તો બધું જ ...Read More

16

પ્રીંયાશી - 16

" પ્રિયાંશી "ભાગ-16 જ્યાં મિલાપ રોકાયો હતો ત્યાંથી થોડે દૂર તેની હોસ્પિટલ હતી, જ્યાં તે આગળ સ્ટડી પણ કરતો બાકીના સમયમાં તેને ત્યાં પ્રેક્ટિસ કરવાની રહેતી. ઇન્ડિયાથી ગયા પછી ત્યાં સેટ થવામાં થોડો સમય લાગેજ મિલાપને પણ શરૂઆતમાં તો બિલકુલ ગમતું નહિ. પણ હોસ્પિટલના હિસાબે સમય પસાર થઇ જતો હતો. રોજ રાત્રે ઘરે આવીને થાકીને લોથપોથ થઈ જતો ક્યાં ઇન્ડિયાની આરામની જિંદગી અને ક્યાં યુ. એસ.ની બીઝી લાઇફ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક હતો. અહીં બધું જ કામ તેણે જાતે જ કરવું પડતું અને જમવામાં પણ કંઇ બહુ મજા આવતી નહિ. પણ વિચારતો હતો કે ધીમે ધીમે સેટ થઇ જવાશે. ...Read More

17

પ્રિયાંશી - 17

"પ્રિયાંશી" ભાગ-17 એક દિવસ તે પ્રિયાંશી ને ઘરે ડ્રોપ કરવા જઇ રહ્યો હતો તો ગાડીમાં બંનેનું ફેવરીટ સોન્ગ વાગી હતું. પ્રિયાંશીએ કહ્યું કે, " મને આ સોન્ગ ખૂબ ગમે છે." વત્સલે પણ તરત જ કહ્યું કે, " મને પણ આ સોન્ગ ખૂબ ગમે છે. આપણી બંનેની ચોઇસ સરખી જ છે. બીજો તમને શું શોખ છે?" એમ કરીને તેણે વાત ચાલુ કરી. પછી પૂછયું કે તમારે કાસ્ટમાં જ મેરેજ કરવા પડે કે બીજી કાસ્ટમાં કરી શકો. ત્યારે પ્રિયાંશીએ જવાબ આપ્યો કે, " ના, એવું કંઇ નહિ, ઘર- પરિવાર સારો હોય, છોકરો સારો હોય તો બીજી કાસ્ટમાં પણ થઇ શકે. " ...Read More

18

પ્રિયાંશી - 18

"પ્રિયાંશી"ભાગ-18 મિલાપ ઘરે આવ્યો તેને જોઇને તેની મોમ ઇસાબેલા ખૂબ ખુશ થઇ ગયા. ઠંડી ખૂબ હતી મિલાપને પોતાના ઘરે જવા સોફીઆ તેમજ તેની મોમે ખૂબ આગ્રહ કર્યો. એ દિવસે તો મિલાપ ન રોકાયો પણ બે-ત્રણ દિવસ પછી ફરી સોફીઆ મિલાપને પોતાના ઘરે લઇ ગઇ. તેની ઇચ્છા ગમે તેમ કરીને મિલાપ સાથે મેરેજ કરવાની હતી. તે દિવસે વેધર ખૂબ ખરાબ હતું. ખૂબ બરફ પડ્યો હતો. તેથી સોફીઆ ઇરાદાપૂર્વક મિલાપને પોતાના ઘરે લઇને આવી હતી અને પછી ત્યાં જ રોકી લીધો. રાત્રે મોડા સુધી બંનેએ સાથે ડ્રીંક કર્યું અને વાતો કરતા બેસી રહ્યા. સવારે ઉઠીને સાથે તૈયાર થઇ હોસ્પિટલ ગયા. હવે ...Read More

19

પ્રિયાંશી - 19

"પ્રિયાંશી" ભાગ-19 માયાબેને તેના રૂમનું બારણું ખખડાવ્યું અને પૂછ્યું કે, " તૈયાર થઇ ગઇ બેટા, હોસ્પિટલ નથી જવાનું ?" થોડી સ્વસ્થ થઇ અને બારણું ખોલ્યું, પછી કહ્યું કે, " આજે થોડી તબિયત બરાબર નથી તેથી હોસ્પિટલ જવું નથી. " હવે શું કરવું તે વિચારતી હતી, આખી દુનિયામાં જાણે પોતે સાવ એકલી પડી ગઈ છે તેવું તેને લાગવા લાગ્યુ, હવે જીવીને કંઇ ફાયદો નથી. પોતાનું બધું જ લૂંટાઇ ગયું છે તેવું ફીલ કરવા લાગી. કોને કરું મારા દુ ઃખની વાત એમ વિચારવા લાગી, મમ્મી-પપ્પાને દુઃખી કરવા ન હતા અને બહારનાને કોઈને જણાવવું ન હતું. આખો દિવસ ખાધા-પીધા વિના બસ દુઃખમાં ...Read More

20

પ્રિયાંશી - 20 - છેલ્લો ભાગ

"પ્રિયાંશી" ભાગ-20 પ્રિયાંશીએ મિલાપનો ક્યારેય આવો ગુસ્સો જોયો ન હતો. તેને થયું કે મિલાપ સાવ બદલાઈ જ ગયો છે. મારો મિલાપ છે જ નહિ. મારે આને પાછો લાવવા ખૂબ મહેનત કરવી પડશે. તેણે જરા પણ ખોટું લગાડ્યું નહિ અને જગ્યા છોડીને ચાલી ગઇ. સોફીઆની મમ્મી બાથરૂમમાં સ્લીપ થઇ ગયા હતા. તેથી સોફીઆ થોડા દિવસ હોસ્પિટલ આવી શકી નહિ. પ્રિયાંશી માટે આ ગોલ્ડન ચાન્સ હતો. તેણે હોસ્પિટલના હેડને કહીને પોતાની ડ્યુટી મિલાપની સાથે જ રખાવી લીધી. મિલાપ ઘણો ડિસ્ટર્બ થઇ ગયો હતો. તેનું માઇન્ડ કામ કરતું ન હતું. તેનું મન વિચારે ચડ્યુ હતુ. રસ્તામાં હોસ્પિટલ આવતા આવતા તેની કારનો એક્સીડન્ટ ...Read More