રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ)

(5)
  • 6.6k
  • 0
  • 2.8k

લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) અંતર્ગત આપણે વાટાઘાટ કરતા હતા અને તાજેતરમાં તેમાંથી થોડી પીછેહઠ કરવામાં આવી, તેવા RCEP (આરસેપ)નું આખું નામ Regional Comprehensive Economic Partnership – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે કે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી છે. આરસેપ વિશે વધુ સમજતા પહેલા આપણે તેની થોડી પૂર્વભૂમિકા સમજીએ. ભારતના પરિપેક્ષ્યમાં આરસેપની પૂર્વભૂમિકા 1991ની નવી આર્થિક નીતિની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે વિકાસના પરિપેક્ષ્યમાં તત્કાલીન સરકાર દ્વારા પૂર્વના દેશો જોડે વ્યાપારી સંબંધો વિકસાવવા ઉપર ભાર મૂકવા “લૂક ઇસ્ટ પોલિસી (Look East Policy - LEP)” અપનાવી હતી, જે આગળ જતાં ભારતની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ

New Episodes : : Every Tuesday

1

રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ) - 1

લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) અંતર્ગત આપણે વાટાઘાટ કરતા હતા અને તેમાંથી થોડી પીછેહઠ કરવામાં આવી, તેવા RCEP (આરસેપ)નું આખું નામ Regional Comprehensive Economic Partnership – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે કે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી છે. આરસેપ વિશે વધુ સમજતા પહેલા આપણે તેની થોડી પૂર્વભૂમિકા સમજીએ. ભારતના પરિપેક્ષ્યમાં આરસેપની પૂર્વભૂમિકા 1991ની નવી આર્થિક નીતિની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે વિકાસના પરિપેક્ષ્યમાં તત્કાલીન સરકાર દ્વારા પૂર્વના દેશો જોડે વ્યાપારી સંબંધો વિકસાવવા ઉપર ભાર મૂકવા “લૂક ઇસ્ટ પોલિસી (Look East Policy - LEP)” અપનાવી હતી, જે આગળ જતાં ભારતની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ ...Read More

2

રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ)… (ભાગ-2)

વાચક મિત્રો, અગાઉના આ વિષય પરના લેખમાં આપણે આરસેપની પૂર્વભૂમિકા, આરસેપનો ખ્યાલ, તેનું મહત્વ, અત્યાર સુધીની પ્રગતિ તથા ભારતના આરસેપનું વિશ્લેષણ વગેરે જોયું. આ લેખમાં આરસેપ અંતર્ગત મુખ્ય મત્તભેદના મુદ્દાઓ તથા શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી જવું જોઇએ? તે બાબતે જરૂરી ચર્ચા કરીશું. આરસેપના હેઠળના મુખ્ય મત્તભેદના મુદ્દાઓ આમ તો આરસેપના વિવિધ મુદ્દાઓ અને કરારો બાબતે સભ્ય દેશો વચ્ચે બંધ બારણે વાટાઘાટ થાય છે. તો ખરેખર મુદ્દાઓ અને તેના નિરાકરણની વિગતો કરારો સહી થઇ આખરી થશે ત્યારે જ ખબર પડશે પરંતુ વિવિધ જટિલ સમસ્યાઓ વિશે વિગતો નીચે મુજબ છે: ઓટો ટ્રિગર મિકેનિઝમ (Auto Trigger Mechanism) – ...Read More