અનોખા પ્રસંગો

(8)
  • 1.6k
  • 0
  • 683

આ ધારાવાહિક વિવિધ સંવાદોનો સમૂહ છે જ્યાં જીવનના અનેક પ્રસંગો ઘણાં પાત્રોના સંવાદ દ્વાર સમજાવેલા છે. પહેલો પ્રસંગ. ભાઈની ચિંતાજીગર અને આશી બંને ભાઈ બહેન હતા, માતા- પિતાની છત્ર છાયા બંનેએ બાળપણમાં જ ગુમાવી હતી. આશી માટે તો જીગર જ સર્વસ્વ. જીગર આશીનો ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખતો હતો, આશી ને ક્યારેય પણ માતા પિતાની ઉણપ ના અનુભવવા દેતો. જીગરએ આશીને જરૂર પડ્યે માંની મમતા અને પિતાના પ્રેમનું રસપાન કરાવ્યું હતું. દરેક મુશ્કેલીઓમાંથી બંને ભાઈ બહેન કોઈ ને કોઈ ઉપાય તો શોધી જ લેતાં.પણ અહીં તો વાત આશીના દૂર જવાની હતી."ભાઈ, તમે મારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી છે, મેં

Full Novel

1

અનોખા પ્રસંગો - 1

આ ધારાવાહિક વિવિધ સંવાદોનો સમૂહ છે જ્યાં જીવનના અનેક પ્રસંગો ઘણાં પાત્રોના સંવાદ દ્વાર સમજાવેલા છે. પહેલો પ્રસંગ. ચિંતાજીગર અને આશી બંને ભાઈ બહેન હતા, માતા- પિતાની છત્ર છાયા બંનેએ બાળપણમાં જ ગુમાવી હતી. આશી માટે તો જીગર જ સર્વસ્વ. જીગર આશીનો ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખતો હતો, આશી ને ક્યારેય પણ માતા પિતાની ઉણપ ના અનુભવવા દેતો. જીગરએ આશીને જરૂર પડ્યે માંની મમતા અને પિતાના પ્રેમનું રસપાન કરાવ્યું હતું. દરેક મુશ્કેલીઓમાંથી બંને ભાઈ બહેન કોઈ ને કોઈ ઉપાય તો શોધી જ લેતાં.પણ અહીં તો વાત આશીના દૂર જવાની હતી."ભાઈ, તમે મારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી છે, મેં ...Read More