નેહા: અતીત... અતીત... પ્લીઝ રિપ્લાય કર... જલ્દી... તને ફોન કરું છું, પણ અવાજ નથી સંભળાતો મારા ફોનમાં. પ્લીઝ રિપ્લાય કર અતીત, ઇટ ઇઝ અર્જન્ટ. અતીત: શું થયું નેહા? નેહા: અતીત મને કંઇ સમજાતું નથી શું થાય છે...હું સખત ડરીગઈ છું. અતીત: પણ થયું શું એ કહેશે? અને તું ફોન કેમ નથી ઊંચકતી? નેહા: મને નથી ખબર અતીત. હું કોઇ કબ્રસ્તાનમાં છું. અને તારોફોન આવે છે તો ફોન વાઇબ્રેટ થાય છે પણ હું સ્વાઇપ કરું છું તો પણ ફોન રિસીવ નથી થતો. અતીત: વ્હોટ? જો નેહા હું સખત કામમાં છું આ જોક કરવાનો ટાઇમ નથી. નેહા: બિલીવ મી અતીત, આ જોક
New Episodes : : Every Friday
છળ - 1
નેહા: અતીત... અતીત... પ્લીઝ રિપ્લાય કર... જલ્દી... તને ફોન કરું છું, પણ અવાજ નથી સંભળાતો મારા ફોનમાં. પ્લીઝ રિપ્લાય અતીત, ઇટ ઇઝ અર્જન્ટ. અતીત: શું થયું નેહા? નેહા: અતીત મને કંઇ સમજાતું નથી શું થાય છે...હું સખત ડરીગઈ છું. અતીત: પણ થયું શું એ કહેશે? અને તું ફોન કેમ નથી ઊંચકતી? નેહા: મને નથી ખબર અતીત. હું કોઇ કબ્રસ્તાનમાં છું. અને તારોફોન આવે છે તો ફોન વાઇબ્રેટ થાય છે પણ હું સ્વાઇપ કરું છું તો પણ ફોન રિસીવ નથી થતો. અતીત: વ્હોટ? જો નેહા હું સખત કામમાં છું આ જોક કરવાનો ટાઇમ નથી. નેહા: બિલીવ મી અતીત, આ જોક ...Read More
છળ - 2
નેહા: હા, અતીત. એ જ ફાતીમા શેખ, જેણે આપણી પહેલા આ ફ્લેટમાં રહેવા આવેલા ભાડૂઆતના પત્નીને પણ બીજા જ મારી નાખી હોવાનું પણ મિસિસ નાયકે કહેલું... આઇ થીન્ક ગઇકાલે મારે આ ફ્લેટ ભાડે નહિંરાખવાની તમારી વાત માની લેવી જોઇતી હતી. પણ ઓછી કિંમતમાં છઠ્ઠા માળે આટલો સારો ફ્લેટ મળવાની લાલચે મેં જીદ પકડી. અતીત: વ્હોટ નોનસેન્સ, નેહા. તું પોતે ભૂતપ્રેતમાં નથી માનતી અને તું જ આવી વાત કરે છે. ફાતીમા શેખે આપઘાત કર્યો એ વાત બરાબર છે પણ ભાડૂઆતના પત્નીનું મૃત્યુ કબ્રસ્તાનમાં નહોતુંથયું. એમને સ્લીપ વૉકિંગની બિમારી હતી. નેહા: હા,મને ખબર છે અતીત. અને ઊંઘમાં ચાલતાં ચાલતાં એ રાત્રે ...Read More