મિત્રો, કહેવાય છે ને કે જયારે ઉપરવાળા નો કહેર હોય ત્યારે માનવી ને નમવું જ પડે છે. અત્યાર ના ચાલી રહેલા કોરોના ની અસર ના લીધે કદાચ બધા જ લોકો પોત પોતાના ઘર માં બેસીને રહેલા છે. આજે એવી હાલત સર્જાયેલી છે કે જો કોઈ ઘર માં ચોરી થયી હોય તો બાજુમાં રહેવા વાળા પાડોશીઓ પણ કદાચ ભાળ લેવા માટે ના આવે. પરંતુ જરૂરી નથી કે બધા સરખા જ હોય. આપણી આશ પાડોશમાં રહેતા લોકો તો આપણી ફેમિલી જેવા હોય છે. આ એક કાલ્પનિક વાર્તા છે, જેને હકીકત માં બનેલી કોઈ પણ ઘટના સાથે કંઈજ લાગતું વળગતું નથી. એક દંપતી
New Episodes : : Every Tuesday
અક બંધ - ભાગ 1
અચાનક જ સુખી દાંમ્પત્ય જીવન જીવી રહેલા અક્ષય અને આકૃતિ ની જિંદગી માં આવેલા અણધાર્યા વળાંકને લીધે તેમણે ભરેલું હજુ પણ અંક બંધ જ છે. ...Read More
અક બંધ - ભાગ 1.1
અક્ષય અને આકૃતિ ની પેહલી મુલાકાત એટલે બીજું કઈજ નહીં પણ બંનેએ સાથે વિતાવેલી સ્કૂલની યાદો અને એમાંથી સમજણ વાતોમાંથી નીકળેલું અસમજ્ણ ભર્યું કૃત્ય કે જેણે બધાને જ વિચારવા પર મજબુર કરી દીધા. ...Read More
અક બંધ - ભાગ 1.2
દેખાવમાં સાદી અને સિમ્પલ લાગતી આકૃતિનો ગુસ્સો ભરેલો ચેહરો જોઈને એના ગુસ્સાનું કારણ તો મારા માટે અક બંધ જ ...Read More
અક બંધ - ભાગ 1.3
આકૃતિ સાથે વાત કરવાની આશામાં બાંધેલી પાળ ને તોડી નાખવા માટે કાલા ઘેરાયેલા વાદળો પાછળ છુપાયેલો સૂર્ય પણ આગ રહ્યો હતો એમ લાગ્યું. ...Read More
અક બંધ - ભાગ 1.5
રાહુલ ના મગજ માં ચાલી રહેલા વિચારો મારા માટે ભવિષ્ય માં મને એવી પરિસ્થિતિ માં મૂકી દેશે કે જેના હું મેન્ટલી સ્ટ્રેશસ થાઉં અને મને એના પર ગુસ્સો આવે, ત્યારે એવું પણ બની શકે કે એ પોતાની જગ્યા પર સાચો હોય પરંતુ હું મારા સ્વાર્થીપણું અથવા પોતાનું જ વિચારવાની લાલચમાં એની સાથેના વર્તન માં ફેરફાર કરી નાખું. ...Read More
અક બંધ - ભાગ 2.1
આજ કાલ જો કોઈ તમારી સાથે સામેથી દોસ્તીનો હાથ લંબાવે તો સમજી જવું કે કંઈક લોભ કે લાલચ વગર માટે દોસ્તી તરફ એક કદમ આગળ વધવું જોઈએ કે નહિ. ...Read More
અક બંધ - ભાગ 2.2
મને મનમાં એટલું તો થયું જ કે મોનીકા નું ભલે જે થવું હોય તે થાય, પણ અહીં તો કંઈક જ થઈ રહ્યું છે. ...Read More
અંક બંધ - ભાગ 3
ભાગ 3 : સનસેટ પોઇન્ટ~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~------------------------------------------------આજે ટ્યુશનમાં જાહેર કરવામાં આવ્યું કે ટ્યુશનમાંથી ટુર નું આયોજન આવ્યું છે. આ સાંભળીને બધા નક્કી કરવા લાગ્યા કે કોણ કોણ ટુર માં જવાનું છે અને કોણ કોણ નથી જવાનું. સાંજે અમારા ગ્રુપમાં આ ટોપિક પર વાત કરવામાં આવી તો બધા એ હા પાડી. અમે ગ્રુપમાંથી બધા જ જવાના હતા. સવારના વહેલા 4 વાગ્યે બસ ઉપડવાની હતી. અમારા ગ્રુપમાં આકૃતિ સિવાય બધા જ સમયસર પહોંચી ગયા હતા. અમે બધા હજુ આકૃતિ ની રાહ જોઈ રહ્યા હતા એટલા માં રાકેશ સર અમારી પાસે આવ્યા અને બોલ્યા કે તમે લોકો જેટલા આવી ...Read More
અક બંધ - ભાગ ૪
૪. કુરબાની ~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~ ------------------------------------------------------------------------------------------------ આજે મારા માટે ખુબ જ ખુશીનો દિવસ હતો। આજે મારા અને પાપા બંને આકૃતિના ઘરે બેસવા જવાના હતા. મેં મારા મમ્મી ને વાત કરી રાખી હતી અને પાપા ને મનાવવાનું કામ એમનું હતું. આકૃતિએ પણ એમના ઘરે વાત કરીને રાખી હતી. આકૃતિના મમ્મી પાપાને પણ કઈ જ પ્રોબ્લેમ ન હતો. મેં ઘરેથી નીકળતા પહેલા આકૃતિને મેસેઝ કરી દીધો કે, “અમે લોકો નીકળીયે છીયે” “ઓકે” “તે વાત તો કરી છે ને તારા ઘરે?” “હા” “એ લોકો માની તો જશે ને?” “અરે હા, યાર” “પાક્કું ને” “હવે, હું તને તારી પાસે આવીને ...Read More