લેટર TO લવર વિલેજ-2099

(45)
  • 29.7k
  • 3
  • 11.4k

vancho khyal aavshe...ek alagj love story...2099 ni kalpna ni love nagari

New Episodes : : Every Friday

1

લેટર TO લવર વિલેજ-2099

vancho khyal aavshe...ek alagj love story...2099 ni kalpna ni love nagari ...Read More

2

લેટર TO લવર વિલેજ-2099 - ભાગ 2

જાહેરાત પણ,માહીના અંજાન પંછી જેવી અજીબને દુનિયાની હરેક વ્યક્તિ માટે અંજાન હતી.બીજા દિવસે સંદેશ,ગુજરાત ને દિવ્યભાસ્કરથી માંડીને નાના-મોટા હરેક બે પેઈજ ભરીને જાહેરાત છપાઈ.એ જાહેરાત જે જેને વાંચી તેને પોતાના ફ્રેન્ડસર્કલમાં આવતા કે લવ સર્કલમાં આવતા દરેકને તે ફોર્મ ભરવા કહ્યું.પાછી તે ઝેરોક્ષ કે અન્ય કોઈ રીતે ભરી શકાય તેવી જાહેરાત નહોતી.ફક્ત છાપામાં આવેલી જાહેરાતને કટીંગ કરીને ભરેલ હશે તોજ ફોર્મ માન્ય રહેશે તેવી સૂચના હોવાથી દરેક માટે છાપુ ખરીદવું અનિવાર્ય બની ગયું.મોટાભાગના લોકો તે ફોર્મ ભરવા માટેની કેટેગરીમાં ના આવતા હોવા છતાં ખરીદયું....કારણ કે આવી જાહેરાત કદી આવી નહોતી કે કદાચ પછી ક્યારે આવશે નહીં ...Read More

3

લેટર TO લવર વિલેજ-2099 - 3

મિત્રો આગળના ભાગમાં માહીની નગરીના સપના જોયા ...મજા આવી ને હવે શરુ કરીએ આગળ..... કરોડો યુવા હૈયા ઝૂમી ઉઠ્યા,વૃદ્ધોને જુવાનીના દિવસો યાદ આવી ગયા.કદાચ જો આપણે આ યુગમાં જન્મ્યા હોત કે પછી આપના જમાનામાં કોઈ આવો માહી જન્મ્યો હોત ને આવો પોગ્રામ આવ્યો હોત તો.... તો ચોરી છુપીથી પ્રેમિકાને શાળા,હાઈસ્કુલ,કોલેજમાં ના મળવું પડતું.કે પછી ખેતરોના શેઢે શીંડા ના કરવા પડતા.પણ,હવે તેમની પાસે અફસોસ સિવાય કઈ હતું નહી,અને તે હવે જુવાનીના સપનાઓ પણ નહોતા જોઈ શકવાના. હર કોઈના મોઢે માહીનીજ વાતો થતી હતી.બસ માહીને મળવાના,તેની એક ઝલક પામવાના,તેને ચાહવાના,તેને પામવાના,તેની સાથે એક વાત કરવાના,તેના વિશે વધુ જાણવાના,તેનાં મેસેજના,વેબ પર ...Read More

4

લેટર TO લવર વિલેજ-2099 - 4

(આગળ આપણે માહીનો જે અધૂરું લેટર મુકયોતો તેની વાત કરીએ ) તમારે પ્રેમની મૂંગી પરિભાષા શીખવી હોય તો પરવાનાને પૂછો.... કે બળી જવા છતાં કેમ કંઈ બોલ્યું નહીં ?... પીંગળતી મીણબત્તીને પૂછો..કે પિંગળી જવા છતાં કેમ કંઈ થયું નહીં ?....તરસતા ચાતકને પૂછો... કે ચોમાસા લગી કેવી રીતે જીવી શકે છે ?...દરિયાના નીરને પૂછો ...કે જમીન પર વહેતા વહેતા તું આકાશના ચાંદ સાથે કેમ આકર્ષાય છે ?...અને ભરતીઓટના નવા રૂપમાં ફેરવાય છે ?...પૂછો શેવાળને કે જળ સાથેજ કેમ સુકાય છે ?..પૂછો કિનારે પડેલા પથ્થરને કે પાણીના સ્પર્શ છતાં કેમ કોરોજ રહે છે ?...પૂછો રામને કે સીતાની મૂર્તિ ...Read More

5

લેટર TO લવર વિલેજ-2099 - 5

હવે આગળની સ્ટોરી ....પાકિસ્તાનમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગલ ફાટી નીકળ્યું છે.ગરીબ બાપડા થઈને રહેવા છતાં મુસ્લિમો હિંદુઓને હેરાન કરે છે.પોતાને પરિવારમાં તો સારા સંસ્કાર મળ્યા હતા પણ મિત્રોના સંગાથના કારણે ફૈઝલ કોમવાદી બની ગયો હતો.સમાચાર સાંભળીને હિન્દુઓ પ્રત્યે દયા જાગવાના બદલે તેને નફરત જાગી પરંતુ એક કાશ્મીરી પંડિતના હિન્દુ પુત્રએ તેને સમજાવ્યો ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.હવે તે મુસ્લિમ કરતાં હિન્દુને રહેમ નજરે જોતો અને દુઃખી લોકોના દર્દ દૂર કરવા અલ્લાહને દુઆ કરતો હતો. સમય સમયનું કામ કર્યે જાય છે.ફૈઝલ અને તેના કેટલાક મિત્રો એકવાર રખડતા-રખડતા એક ઉંચી ટેકરી પર જઈ પહોંચ્યા.ટેકરી ઊંચી હોવાથી સાવ નિર્જન હતી, ...Read More

6

લેટર TO લવર વિલેજ-2099 - 6

હવે આગળની કહાની... ફૈઝલના અંગેઅંગમાં યુવાનીનો કીડો સળવળ્યો.વાસનાનો રેલો કાબુ જઈ રહ્યો હતો.મૂછના દોરાએ તેનામાં મર્દાનગી જગાડી દીધી હતી.તેની બાહો સારિકાને વીંટળાવવા તૈયાર થઈ ગઈ હતી.તેનું આતંકી હૃદય ક્યારનુંએ હવામાં વિલીન થઈ ગયું હતું.તેના રોમ રોમમાં પ્રેમાગની પ્રજ્વલિત થઇ ગયો હતો.સમયનું સંજોગોનું ભાન ભૂલીને તેને સારિકાને બાહોમાં લઇ લીધી.સારિકા પણ જાણે એ ઘડીની રાહ જોઇને ઉભી હોય તેમ વીંટળાઈ વળી. એક લતા જેમ વૃક્ષને વીંટળાય છે, ગોપી જેમ કાનાને વીંટળાય છે, સર્પેણ જેમ સર્પને વીંટળાય છે તેમ સારિકા ફૈઝલને વીંટળાઈ ગઈ....વર્ષોથી આ મિલનની ઘડી માટે જાણે તરસતા હોય તેવી રીતે બે પ્રેમીઓ મળી રહ્યા હતા.સમય પણ પોતાનું કાર્ય ...Read More

7

લેટર TO લવર વિલેજ-2099 - 7

આગળ આપણે સારિકા અને ફૈઝલનું અદભુત મિલન વાંચી ગયા ત્યાથીજ આગળ વધીએ... ફૈઝલે સારિકાને નગ્નવસ્થામાંજ બાહોમાં લઈને ઉભી કરી.હજુએ જાણે સારિકા છૂટવા ના માંગતી હોય તેમ ફૈઝલના નગ્ન શરીરને વળગી પડી.ફરી પાછા બે શરીર એક થયાં.....રોમાન્સની લીલા ચાલું થઈ...એજ આહને એજ સિસકારા...બસ એજ શરીર ને એજ વાસના...ફર્ક એટલોજ હતો કે પહેલા સુતા હતા... હવે,આ બે તન ઉભા ઉભા કાંતો પછી થોડી થોડી વારે બેઠા બેઠા પોતાની વાસના આગળ ધપાવે જતા હતા.ફરી એજ સંતોષનો અહેસાસ...પણ,આ વખતે તેમને અલગજ મજા આવી.ફૈઝલે આ વખતે બેઠા બેઠા સેક્સ કર્યું....કેમ કે,તેના જેહાદી આકા હસરત મિયાંએ જે ક્લીપ બતાવી હતી તેમાં આવા ...Read More

8

લેટર TO લવર વિલેજ-2099 - 8

હવે આગળ... # આજે હતી 10/ 9/ 2099 # રાતના 4 વાગ્યાનો જાગીને માહી ખુદ બધા લેટરો વાંચતો હતો.આજે છેલ્લો દિવસ હતો.માહીના ચહેરા પર પણ ગજબનું તેજ હતું.સપનાઓ સાકાર થવાની ઘડીઓ ગણાઈ રહી હતી અને માહીના દિલમાં લવર વિલેજની સૃષ્ટિ વણાઈ રહી હતી.બસ આજનો દિવસજ....કાલે તો તે પોતાની અલગ નગરીનો રાજા હશે.પહેલા દિવસે ૧૨ વાગ્યા સુધીમાંજ માહીને કુલ મળીને 99 લાખ જેટલી માતબર રકમ નવી નગરી વસાવવામાં દાન ભેટ રૂપે online મણીઓર્ડર દ્વારા મળી હતી.જેનાથી માહીએ પોતાની ઓફિસ, સુંદર બાગ અને નગરી ફરતે વંડો ઊંચો બનાવી દીધો હતો.માહીના દિલની ખુશી જો થર્મોમીટરથી મપાતી હોત તો ...Read More

9

લેટર TO લવર વિલેજ-2099 - 9

ઇતિહાસના પાના પર આ દિવસ સુંદર દિવસ તરીકે અંકિત થઈ જવાનો હતો.ક્યારેય આટલી રાત સુધી કોઈ એક વ્યક્તિને જોવા આટલી બધી પબ્લિક જાગી હોય એવું પહેલીવાર બન્યું હતું.કોઈ એક વ્યક્તિને જોવા,સાંભળવા પણ, આટલી ...! ..પહેલીવાર આટલી પબ્લિક પાગલ બની હતી. સમયનું ચક્ર ઘડિયાળના કાંટા બની ફરે જતું હતું.ચેનલોની સ્ક્રીન પર પહેલીવાર એક સરખો ટાઈમ દર્શાવાતો હતો.કેમ કે, તે આજે પોતાના નહીં પણ માહીના સમય પ્રમાણે ચાલતી હતી.આજ પછી કાયમ માટે આજ સમય તેઓ જાળવી રાખવાના હતા.તેવો માહી સાથે કરાર કરીને ઘણા ખુશ હતા. ખરેખર કોઈકે સાચું કહ્યું છે કે.. દુનિયા ઝૂકતી હૈ ...Read More